Back
જુનાગઢના ભવનાથ મંદિરમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે દૂધનો અભિષેક!
AKAshok Kumar
Jul 28, 2025 03:01:39
Junagadh, Gujarat
એન્કર
જુનાગઢના ગિરનાર વિસ્તારમાં આવેલું અતિ પ્રાચીન તેમજ પૌરાણિક સ્વયંભૂ મંદિર ભવનાથ મહાદેવ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસ પ્રથમ સોમવારે વહેલી સવારે થયો દૂધ નો અભિષેક
વી ઓ
જુનાગઢના ભવનાથ મહાદેવ મંદિર રે
હજારો ની સંખ્યા માં શ્રદ્ધાળુ દર્શન કરવા આવતા હોય ત્યારે ખાસ પવિત્ર શ્રાવણ માસ માં ખાસ સોમવાર થીજ લોકો દાદા દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે ત્યારે આ પવિત્ર માશ ના પ્રથમ સોમવારે વહેલી સવારે થીજ
લોકોને ભારે ભીડ જોવા મળી તેમજ મહંત દ્વાર પૂજા આરતી દૂધનો અભિષેક તેમજ બીલીપત્ર ચડાવી આરતી કરીને દાદાની ભક્તિમાં લીન થયા. ખાસ કરીને ગુજરાત તેમજ અન્ય રાજ્યમાંથી આ સ્વયંભૂ શિવલિંગના દર્શન માટે આવતા હોય છે ત્યારે ભજન ભોજન અને ભક્તિ એટલે ભવનાથ
આ પવિત્ર માસ નિમિત્તે દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે
અહીં શિવરાત્રી તેમજ શ્રાવણ માસ અને પરિક્રમામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ શીશ ઝુકાવીનેપ્રાર્થના કરતા હોય છે
આ શ્રાવણ માસના પર્વ પર ખાસ કરીને આરતી તેમજ શણગાર અભિષેક થતા હોય છે ત્યારે આ મંદિર આદિ અનાદિકાળ થી આવેલું આ ભવનાથ દાદા નુ મંદિર આવેલું છે
બાઈટ મહંત હરીગીરી બાપુ
ભવનાથ મંદિર જુનાગઢ
અશોક બારોટ
જુનાગઢ
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
UPUMESH PATEL
FollowJul 28, 2025 08:01:57Valsad, Gujarat:
Approved By Day plan
એન્કર -
વલસાડ રેલવે સ્ટેશન પર ફરી એક વખત એક બાળકી સાથે દુષ્કર્મ ની ઘટના સામે આવી છે.એક નરાધમ બાળકી સાથે દુષ્કર્મ કરી રહ્યો હતો ..એ દરમિયાન જ લોકોએ જોઈ જતા તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.આથી પોલીસે સ્થળ પર પહોંચી અને નરાધમની ધરપકડ કરી બાળકીને તેની ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી.. કોણ હતો આ નરાધમ અને શું હતી આખી ઘટના...?? જોઈએ આ અહેવાલ...
વી ઓ:1
વલસાડ રેલવે સ્ટેશન પરિસર ફરી એક વખત બદનામ થયું છે .થોડા દિવસ અગાઉ રેલ્વે સ્ટેશન પર વેઇટિંગ રૂમમાં જ એક બાળકી સાથે કુલીએ સૌચાલયમાં છેડછાડ કરવાની ઘટના બની હતી..અને હવે રેલવે કોલોની વિસ્તારમાં જ એક બાળકી સાથે દુષ્કર્મ ની ઘટના બનતા જ ચકચાર મચી ગઈ છે.. રેલવે કોલોની વિસ્તારમાં આવેલા એક ખુલ્લા પ્લોટમાં ઝાડી ઝાખરા આવેલા છે.. જ્યાં એક વ્યક્તિ એક બાળકીને લઈ અને તેની સાથે દુષ્કર્મ કરી રહ્યો હતો.. એક વ્યક્તિ આ જોઈ જતેણે પોલીસને જાણ કરી હતી.. ઘટનાની જાણ થતાજ વલસાડ રેલવે પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.. અને નરાધમ આરોપીને ઝડપી પાડ્યો હતો. અને બાળકીને તેની ચૂંગાલમાંથી મુક્ત કરાવી હતી.અને આરોપીની ધરપકડ કરી તેના વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
બાઇટ: 1 ડી એચ ગોર
ડી વાય એસ પી, રેલવે પોલીસ
વી ઓ:2
બાળકી સાથે દુષ્કર્મ કરતા ઝાડપાયેલ આ આરોપી ધરપકડ કરી તેના અને પીડિત બાળકીના મેડિકલ ટેસ્ટ કરાવવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી ની આગવી ઢબે પૂછપરછ કરતાં.. ચોંકાવનાર ખુલાસો થયો હતો.. હકીકતમાં આ નરાધમ આરોપી કોઈ અન્ય નહીં પરંતુ તેનો સાવકો પિતા હતો..પીડિતા ની માતા બાળકી ને સાથે લઈ પતિ થી અલગ રહેતી હતી. અને આરોપી પણ બાળકીના માતા સાથે રહેતો હતો.. આથી બાળકો તેને પપ્પા પપ્પા કહીને ઓળખતા હતા.. આમ એક સાવકા પિતાએ જ સાવકી બાળકી પર નજર બગાડી અને તેને હવસનો શિકાર બનાવી હતી.અને ઘટના વખતેજ તેના પાપનો ભાંડો ફૂલો ફૂટ્યો. અને આખરે પોલીસ સ્ટેશનની હવાલાત ની હવા ખાવાનો વારો આવ્યો છે..
બાઈટ: 2 ડી એચ ગોર
ડી વાય એસ પી, રેલવે પોલીસ
વી ઓ:3
થોડા દિવસ અગાઉ વલસાડ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પર વેઈટિંગ રૂમના શૌચાલય માં જ એક બાળકી સાથે એક કુલીએ છેડછાડ કરી હતી.. ત્યારે પણ ગણતરીના સમયમાં જ રેલ્વે પોલીસે આરોપીની ધરપકડ કરી લિધી હતી.. અને હવે ફરી એક વખત રેલવે કોલોની વિસ્તારમાં જ આવી રીતે બાળકી સાથે દુષ્કર્મનો મામલો સામે આવતા વલસાડ રેલવે પોલીસ તાત્કાલિક દોડતી થઈ હતી . અને ગણતરીના સમયમાં જ આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.. પરંતુ... અવાર નવાર યુવતીઓ અને બાળકીઓ સાથે આવા કુકૃત્ય કરતા નરાધમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી દાખલા રૂપ સજા ફટકારવામાં આવે તે જરૂરી છે...ઉમેશ પટેલ ઝી મીડિયા વલસાડ
0
Report
URUday Ranjan
FollowJul 28, 2025 08:00:08Ahmedabad, Gujarat:
અમદાવાદ
સમગ્ર અમદાવાદ માં વિવિધ શાળાઓમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમો અંગે જાગૃતતા માટે કાર્યક્રમ યોજાયો
શાળાના બાળકો માં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ આવે તે માટે કાર્યક્ર્મ યોજાયો
માતા પિતા બાળકો ને શાળાએ મૂકવા આવતા ઘણી વાર નિયમોનો ભંગ કરે છે
બાળકો ને ટ્રાફિક નિયમો ખ્યાલ હોવાથી માતા પિતા ને બાળકો સૂચન કરી શકે છે
શાળા ના બાળકોને ટ્રાફિક નિયમો ની સમજ હોય તો બાળકો પોતાનો અને બીજાનો જીવ બચાવી શકે છે
શાળા ન બાળકો પણ ઘણીવાર ટુ વ્હીલર લઈને આવતા હોય છે
બાળકો ને નિયમો ખ્યાલ હોય તો અકસ્માતના બનાવો ઓછા થાય અને બાળકનું જીવન સુરક્ષિત રહે
ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ નો મુખ્ય ઉદ્દેશ બાળકો અને તેના માતાપિતા સાવચેત અને સુરક્ષિત રહે
બાઈટ:- એસ. જે. મોદી ( acp એ ડિવિઝન ટ્રાફિક )
અમદાવાદ
ટ્રાફિક ના કાર્યક્રમ લઈને ટ્રસ્ટી એ પણ વિધાર્થીઓને કરી અપીલ
શાળામાં બાળકો ને ટુ વ્હીલર લઈ આવવાની મનાઈ કરેલ છે
બાળકો ટુ વ્હીલર લઈ આવશે તો જમા થશે તેવો નિયમ બનાવેલ છે
બાળકો ના માતા પિતા ને શાળા દ્વારા આપેલ ટ્રાન્સપોર્ટ નો ઉપયોગ કરે તેવા સૂચન કરેલ છે
ટ્રાફિક નિયમો લઈને પ્રાથમિક શાળા માં બાળકો ને સૂચન આપીએ છીએ
માતાપિતા પાછળ બાળક જ્યારે બેસે ત્યારે વાલી હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરે તેવું માતાપિતા ને સૂચન આપે
બાઈટ:- મિનેશ શાહ ( અમદાવાદ ઇન્ટરનેશનલ શાળા ટ્રસ્ટી )
0
Report
PDPRASHANT DHIVRE
FollowJul 28, 2025 06:49:15Surat, Gujarat:
અપ્રુવલ: વિશાલ ભાઈ
FEED_LIVE_U
FOLDER_RCC_KHADA
અપ્રુવલ:વિશાલ ભાઈ
FEED_LIVE_U
FOLEDR_SRT_RCC_KHADA
એન્કર :- સુરતમાં રોડ બનાવવામાં એટલો ભ્રષ્ટાચાર છે ડામર તો ઠીક સીસી રોડ પણ ટકતા નથી.આવીજ એક ઘટના પ્રકાશ માં આવી છે સુરત માં...સુરત મહાનગર પાલિકાએ ગૌરવપથના સિમેન્ટ કોંક્રિટ રોડ આગળ વધારીને હજીરા-ઈચ્છાપોર સુધી કનેક્ટિવિટી મળી રહે તે માટે કામગીરી શરુ કરી છે. રોયલ ડાઈંગથી પાલ ગૌરવપથને જોડતો સીસી રોડ ખુલ્લો મુકાયોને હજી છ મહિનાનો સમય થયો નથી ત્યાં રોડ પર ભ્રષ્ટાચારની તિરાડ અને ખાડા જોવા મળી રહ્યાં છે. આટલા ટૂંકા ગાળામાં અનેક જગ્યાએ રોડ પર થીંગડા મારી દેવામા આવ્યા છે. હાલ રોડની આ હાલત છે તો ગેરંટી પીરીયડ પુરો થયા પછી રોડ નવેસરથી બનાવવા પડે તો નવાઈ નહીં.
વીઓ:1 કરોડોના ખર્ચે બનેલા રોડની છ મહિનામાં હાલત આવી થતી હોય તો કોન્ટ્રાક્ટરની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે. આ ઉપરાંત લોકો એવું પણ કહી રહ્યા છે કે, ભ્રષ્ટાચાર ન થયો હોય તો છ મહિના કરતાં ઓછા સમયમાં રોડ ઉપર ઠેક ઠેકાણે થીંગડા મારવા પડે છે.સુરતને નવી કનેક્ટીવીટી મળે તે માટે કેનાલ રોડ પર આવેલી રોયલ ડાઈંગ થી હજીરા તરફના રોડની કામગીરી 16.27 કરોડના ખર્ચે શેઠ કન્સ્ટ્રક્શન કંપનીને આપવામાં આવી છે. આ કંપનીએ કામગીરી કરી છે. રોયલ ડાઈંગથી પાલ ગૌરવપથ તરફ 850 મીટરના રોડની કામગીરી પૂરી કરી છે. રોડની કામગીરી પૂરી થઈ છે પરંતુ રોડની બંને તરફ વાઈડીંગ ની કામગીરી હજુ ચાલી રહી છે. છ મહિના પહેલા આ રોડ વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. પરંતુ રોડની કામગીરીમાં વેઠ ઉતારી હોવાથી છ મહિના પણ થયાં નથી અને સીસીરોડ પર અનેક જગ્યાએ ખાડા પડ્યા છે તો કેટલીક જગ્યાએ લાંબી તિરાડો પડી છે.
વીઓ:2 હજી તો કોન્ટ્રાક્ટરે કામગીરી પૂરી કરી નથી ત્યાં અનેક જગ્યાએ રોડ પર થીંગડા જોવા મળી રહ્યાં છે અને અનેક જગ્યાએ ખાડા અને મોટી તિરાડો યથાવત છે. જે કામગીરી થઈ છે તે પાલિકા તંત્ર કહે છે 850 મીટર રોડની કામગીરી માટે 14.38 કરોડની કામગીરી થઈ ગઈ છે. જોકે, આ કામગીરી થઈ પરંતુ હજુ કામગીરી પૂરી થાય તે પહેલાં જ ખાડા અને તિરાડો પડી હોવાથી કામગીરીની ગુણવત્તા અને મટીરીયલ્સ સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે.સુરતમાં રોડ બનાવવામાં એટલો ભ્રષ્ટાચાર છે ડામર તો ઠીક સીસી રોડ પણ ટકતા નથી.આ ઉપરાંત આ સીસી રોડની બે પ્લેટ વચ્ચે મોટી ગેપ છે તેથી નાના વ્હીલર વાહન ચાલકો માટે મુશ્કેલી સર્જી રહી છે. રોડ નું કામ હજુ પુરું થયું નથી ત્યાં રોડ પર અનેક જગ્યાએ ખાડા અને તિરાડ પડી રહી છે અને તેને રીપેર પણ કરવામાં આવી રહી છે. જેના કારણે રોડની ગુણવત્તા અને ઉપયોગ કરવામાં આવેલા મટીરીયલ્સ ક્વોલિટી સાથે સાથે પાલિકા દ્વારા કરવામાં આવતા સુપરવિઝન સામે પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે. સ્થાનિકો આક્ષેપ કરી રહ્યાં છે કે આ રોડની ગુણવત્તા નબળી છે અને કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો છે તેથી જ આ તિરાડ અને ખાડા જોવા મળી રહ્યાં છે. રોડની કામગીરી પૂરી થઈ નથી અને ખાડા અને તિરાડ પડી ગઈ છે તેથી કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે.
વીઓ:3 સુરત પાલિકાના રાંદેર ઝોનમાં 850 મીટરનો સીસી રોડ 14.38 કરોડના ખર્ચે બન્યો છે અને આ રોડ ખુલ્લો મુકાયોને છ મહિના કરતાં પણ ઓછો સમય થયો છે. હજી તો કામગીરી પુરી પણ થઈ નથી ત્યાં સીસી રોડ પર અનેક જગ્યાએ થીંગડા મારવા પડ્યા છે. આટલું જ નહી પરંતુ અનેક જગ્યાએ રોડ ફાટી ગયો છે અને તિરાડો જોવા મળી રહી છે. કોન્ટ્રાક્ટરો તો કામગીરીમાં વેઠ ઉતારી એટલે આ રોડ પર અનેક જગ્યાએ ગાબડા જોવા મળી રહ્યાં છે પરંતુ પાલિકાએ સુપરવિઝન શું કર્યું તેની સામે પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે. તેથી નબળી કામગીરી કરનારા કોન્ટ્રાક્ટર અને સુપરવિઝનમાં વેઠ ઉતારનારા અધિકારીઓ સામે પગલાં ભરવા માંગણી થઈ રહી છે.
વોક થ્રુ પ્રશાંત ઢીવરે
બાઈટ:સ્થાનિક આગેવાન સુરત
સુરત મહાનગર પાલિકાના કોન્ટ્રાક્ટર રોડ બનાવે છે અને તેના પર પાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ નિરીક્ષણ કરે છે જોકે, આ કામગીરી બાદ પણ છ મહિના કરતાં ઓછા ગાળામાં સીસી રોડ પર ખાડા અને તિરાડ પડતી હોય તો અદિકારીઓએ શું નિરીક્ષણમાં વેઠ ઉતારી હતી કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મીલી ભગતમાં આ કૌભાંડ ચાલી રહ્યું છે તેવા અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
પ્રશાંત ઢીવરે -સુરત
12
Report
CPCHETAN PATEL
FollowJul 28, 2025 06:49:10Surat, Gujarat:
સુરત બ્રેક
ઉપરવાસમાં ભારે વરસાદ
ભારે વરસાદને લઈ તાપી નદીમાં નવા નીર આવ્યા
તાપી નદીમાં પાણીના નવા નીર આવતા કોઝવે ની સપાટી વધી
કોઝવે ભયજનક સપાટી 6.55 મીટર પર પહોંચી
તાપી નદીમાંથી 40 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે
ઉકાઈડેમની સપાટી 327.25 ફૂટ પર પહોંચી
તાપી નદીમાં નવા નીર આવતા નદી બન્ને કાંઠે વહેતી થઈ
13
Report
NJNILESH JOSHI
FollowJul 28, 2025 06:37:59Vapi, Gujarat:
એન્કર-
રાજસ્થાનના બિકાનેર થી એક યુવતી અને એક તરુણીને દમણ લાવ્યા બાદ તેમની સાથે દુષ્કર્મ અને છેડછાડની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે.. આ અંગે પીડીતાઓએ દમણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગણતરીના સમય માંજ એક મહિલા અને પાંચ પુરુષ મળી કુલ 6 આરોપીઓની ધરપકડ કરી તેમના વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.. ત્યારે કેવી રીતે આ પીડિતાઓને દમણ લાવવામાં આવી હતી. .??" અને શું હતી આખી ઘટના....?? જોઈએ આ અહેવાલ...
વી ઓ:1
રાજ્યના પડોશમાં આવેલ સંઘ પ્રદેશ દમણ જાણીતું પર્યટન સ્થળ છે ..દેશભરમાંથી પર્યટકો દમણ ફરવા આવે છે.. દમણ ખાવા પીવાના શોખીનો માટે હોટ ફેવરિટ છે.. જો કે છેલ્લા કેટલાક સમયથી દમણ ને અનૈતિક પ્રવૃત્તિઓનું જાણે દુષણ લાગ્યું છે.. દમણની કેટલીક ગલીઓ ભારે બદનામ છે. આ ગલીઓ હંમેશા શબાબ અને શરાબ માટે જાણીતી છે. ત્યારે બહારથી આવતા પર્યટકો વચ્ચે મારામારી અને ક્યારેક દુષ્કર્મ અને છેડછાડની પણ ઘટનાઓ સામે આવે છે.. આ દરમિયાન દમણ પોલીસ સ્ટેશનમાં એક યુવતી અનેક તરુણીએ આવી અને તેમની સાથે છેડછાડ અને દુષ્કર્મ થયું હોવાના આક્ષેપ સાથે એક મહિલા અને પાંચ આરોપીઓ વિરૂધ ફરિયાદ દાખલ કરી હતી... આમ રાજસ્થાનના બિકાનેર થી દમણ આવેલી આ પીડીતાઓ સાથે બનેલી આ ઘટનાને ગંભીરતાથી લઈ દમણ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી.. અને આ મામલે રાજસ્થાનની સોનિયા અરોરા નામની એક મહિલા અને સુરતના પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.
બાઈટ: 1 સોનુ દુબે
પી એસ આઈ, કડઈયા પોલીસ સ્ટેશન
વી.ઓ-2
એક સગીરા તેમજ એક યુવતી સાથે થયેલ ઘેર વર્તન અને દુષ્કર્મના મામલે દમણ ની કદૈયા પોલીસે સોનિયા અરોરા અને પાંચ પુરુષની ધરપકડ કરી છે. દમણ પોલીસના હાથે ઝડપાયેલા સુરતના પાંચ આરોપીઓ પર એક નજર કરીએ તો.
1)ઓમ પ્રકાશ કનૈયાલાલ ચૌધરી
2)ભંવરલાલ છગનરામ
3) હેમંત માંગીલાલ ચૌહાણ
4)ઓમ પ્રકાશ રામ
5) ગજેન્દ્રસિંહ રાજપુત
નો સમાવેશ થાય છે.
દમણ પોલીસ સ્ટેશનમાં નીચી નજર કરે ઉભેલા આ ઈસમો ડાન્સ જોવાના ભારે શોખીન હતા અને હવે તેમનો આ શોખ જેલના સળિયા ગણાવી રહ્યો છે.
સોનિયા નામની આ મહિલા રાજસ્થાનના બિકાનેર થી એક તરુણી અને એક યુવતી ને ઇવેન્ટના બહાને દમણ લાવી હતી.તેઓ રાજસ્થાન થી દમણ આવવા નીકળ્યા હતા .જ્યારે સુરત પહોંચતા તેમની સાથે સુરતથી વધુ પાંચ પુરુષો દમણ આવવા નીકળ્યા હતા..દમણ આવી દેવકા વિસ્તારમાં આવેલા એન્ટિક હોમ સ્ટે નામના એક ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા.. અને ત્યારબાદ તેઓએ ખાવા પીવા ની પાર્ટી કરી હતી.. પાર્ટી કર્યા બાદ આ તરુણી અને યુવતી સાથે ડાન્સ કરવાના ડાન્સ કરવાના બહાને જ તેમની સાથે શકશો એ છેડછાડ કરી હતી ..અને ત્યારબાદ યુવતી સાથે દુષ્કર્મ પણ આચર્યું હતું ..
બાઈટ: 2 સોનુ દુબે
પી એસ આઈ, કડઈયા પોલીસ સ્ટેશન
વી ઓ:3
દમણ સુંદર દરિયા કિનારે માટે જાણીતું પર્યટન સ્થળ છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ પ્રદેશને અનૈતિક પ્રવૃત્તિઓનું ગ્રહણ લાગ્યું છે ..મૉટે ભાગે પર્યટકો અહીં ખાવા પીવાની પાર્ટી અને મોજ મસ્તી માટે આવતા હોય છે .પરંતુ ક્યારેક અસામાજિક તત્વો અહીં આવી મારામારી કરે છે. તો ક્યારે કોઈ પોતાના બદ ઇરાદાઓ પાર પાડવા યુવતીઓ કે તરુણીઓને અહીં લાવી અને તેમની સાથે શોષણ પણ કરવામાં આવતું હોવાના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે આ કિસ્સામાં ચોકાવનારી બાબત એ છે કે સોનિયા જેવી મહિલાઓ માસુમ યુવતીઓને દમણ બોલાવી તેમની સાથે છેતરપિંડી અને શોષણ કરતા પણ અચકાતી નથી.. તો દમણના દેહ વેપારના દલદલમાં અનેકવાર મહિલાઓ પણ સપડાય છે. ત્યારે દમણમાં આવતા પર્યટકો અને ખાસ કરીને મહિલા પર્યટકો ની સુરક્ષા મામલે વધુ તકેદારી રાખે તે જરૂરી છે.
નિલેશ જોશી ઝી મીડીયા દમણ.
લોકેશન - દમણ
ftp/vapi/july25/28.7.25/2807zk_daman_duskarama/4visual/2bite.
12
Report
HBHimanshu Bhatt
FollowJul 28, 2025 06:37:05Morbi, Gujarat:
Slug 2707ZK_MRB_RAJKUT_SAMAJ
Format PKG
Reporter HIMANSHU BHATT
Feed 2707ZK_MRB_RAJKUT_SAMAJ
Date 27/07/2025
Location MORBI
APPROVAL DAY PLAN
એંકર
મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા દર વર્ષે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આજે સાંસદ, માજી મંત્રી, ધારાસભ્ય સહિતના સમાજ શ્રેષ્ઠીઓની હાજરીમાં સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો જેમાં વિધાર્થીઓને વધુમાં વધુ શિક્ષણ આપવા માટે સહુ કોઈ આગેવાનોએ ટકોર કરી હતી.
વિઓ
મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ યુ. ઝાલા અને મહાવીરસિંહ એન. જાડેજાના માર્ગદર્શન હેઠળ સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો.જેમાં કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને વાંકાનેર મહારાણા રાજસાહેબ અને રાજ્ય સભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા હાજર રહ્યા હતા. તે ઉપરાંત પૂર્વ કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પૂર્વ કેબીનેટ મંત્રી આઈ.કે. જાડેજા, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા તેમજ રિવાબ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને આ સરસ્વતી સન્માન સમારોહમાં ધો.5 થી અનુસ્નાતક કક્ષા સુધીના કુલ મળીને 120 જેટલા વિદ્યાર્થીઓ તેમજ વિવિધ ક્ષેત્રે ગૌરવ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી ભાઈઓ-બહેનોને સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે રાજ્ય સભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલાએ ટેક્નોલોજીના યુગમાં સમાજના વિધાર્થીઓને વધુમાં વધુ શિક્ષણ આપવામાં આવે તેવી ટકોર કરી હતી અને ખાસ કરીને વિદ્યાર્થીઓને સન્માનિત કરવાના કાર્યક્રમમાં ઘણા વિદ્યાર્થીઓ હાજર ન હોય તેના વાલી શિલ્ડ લેવા માટે આવ્યા હતા જેથી સમાજ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તેમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓએ હાજર રહેવું જોઈએ તેવી પણ લાગણી વ્યક્ત કરી હતી.
બાઈટ 1 કેસરીદેવસિંહ ઝાલા, સાંસદ
બાઈટ 2 મહાવીરસિંહ જાડેજા, મહામંત્રી, મોરબી રાજપૂત સમાજ
14
Report
DRDarshal Raval
FollowJul 28, 2025 06:17:02Ahmedabad, Gujarat:
અમદાવાદ
દસક્રોઈ ના કેટલાક ગામો વરસાદના કારણે થયા પ્રભાવિત
દસક્રોઈમાં ગામડી ગામ પાસે આવેલ ચોસર ગામમાં પણ વરસાદી પાણી ભરાયા
ચાર ફૂટ જેટલા પાણી ભરાતા ગામમાં જનજીવન થયું પ્રભાવિત
એક સપ્તાહ સુધી પાણીનો નિકાલ નહીં થતો હોવાનો લોકોનો આક્ષેપ
તળાવ ઓવરફ્લો થતાં અને વરસાદી પાણીના નિકાલના અભાવ ના કારણે ગામ બેડટમાં ફેરવાયું
ગામમાં ટ્રેક્ટરો મારફતે લોકોને લાવવા લઈ જવાની કરાઈ વ્યવસ્થા
વરસાદના કારણે ગામડી, ચોસર અને અન્ય ગામોમાં બસ જતી થઈ બંધ
મુખ્ય રોડ સુધી જ એમટીએસ અને એસટી બસની આવજા ચાલુ
ચોસર ગામમાં ગ્રામ પંચાયત કંપાઉન્ડમાં પણ ભરાયા છે પાણી
વિઝ્યુલ અને 121
સલગ. ચોસર પાણી
ફીડ. લાઈવ કીટ
14
Report
CPCHETAN PATEL
FollowJul 28, 2025 06:16:57Surat, Gujarat:
સુરત બ્રેક
કારમાં ત્રણ લાખનું મેફે ડ્રોન ડ્રગ્સ વેચવા નીકળેલા યુવાન ઝડપાયા
ઉત્રાણના બે યુવકોને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા
ઉત્રાણ ગળનારા પાસે ભાગવાના પ્રયાસમાં પોલીસની ગાડીને કારે ટક્કર મારી
ડિજિટલ વજન કાંટા ,ઇન્જેક્શન ની સિરીઝ ,ચમચી મળી ₹9.15 લાખની મતા કબજે
ભાઠેનાનો ઇમરાન શેખ ડ્રગસ સપ્લાયર
13
Report
CPCHETAN PATEL
FollowJul 28, 2025 06:16:53Surat, Gujarat:
સુરત બ્રેક
જહાગિરપુરા કેનાલ રોડ આજ રોજ અકસ્માત સર્જાયો
જહાંગીરપુરા જલારામ કાઠીયાવાડી પાસે એક બાઈક ને લીધો અડફેટે
બાઇક ચાલક ને પાછળ થી આવેલ કાર ચાલકે ટક્કર મારી
બાઈક ચાલક નું ધટના સ્થળે મોત નિપજ્યું
સમગ્ર મામલે જહાંગીરપુરા પોલીસ ધટના સ્થળે પહોંચી
કાર ચાલક ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી
14
Report
CPCHETAN PATEL
FollowJul 28, 2025 06:16:49Surat, Gujarat:
સુરત બ્રેક
આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર
દરેક શિવાલયોમાં ભક્તજનોની લાંબી કતારો જોવા મળી
પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત અને તેમનો પરિવાર પણ મહાદેવ મંદિર પહોંચ્યો
પોલીસ કમિશનરે પરિવાર સાથે ભગવાન મહાદેવ ની પૂજા અર્ચના કરી
વહેલી સવારથી હર હર મહાદેવ નો નાદ ગુંજી ઉઠ્યો
આજે ભગવાનના અભિષેક સાથે શ્રુગાર પણ કરવામાં આવશે
આજે મહા આરતીની સાથે મહા પ્રસાદીનું પણ આયોજન
વોક થ્રુ..ચેતન
12
Report
GDGaurav Dave
FollowJul 28, 2025 06:16:44Rajkot, Gujarat:
SLUG - 2807ZK_LIVE_RJT_SOMVAR
REP - GAURAV DAVE
CAM - UDAY PAWAR
FEED - TVU 75
એન્કર - આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે. દેશભરના શિવાલયોમાં હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠ્યા છે. રાજકોટના આજીનદીના પટ્ટમાં બિરાજમાન સ્વયંભૂ રામનાથ મહાદેવના દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રામનાથ દાદાના દર્શન કરવા લોકોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. જળાભિષેક અને દુધાભિષેક કરી લોકો મનોકામના માંગતા જોવા મળ્યા હતા. મંદિરના પુજારીએ કહ્યું, શ્રાવણ મહિનામાં ભગવાન શિવને માત્ર જળાભિષેક અને બિલીપત્ર ચઢાવવા થી પણ પ્રસન્ન થાય છે. આ શ્રાવણ મહિનામાં રામનાથ દાદાની વર્ણાગીનીને 102 વર્ષ થઈ રહ્યા છે. છેલ્લા સોમવારે રામનાથ દાદાની વર્ણાગીની નીકળશે. રાજકોટમાં 102 વર્ષ પહેલાં પ્લેગના રોગ વખતે રામનાથ દાદાની પ્રથમ વર્ણાગીની કાઢતા પ્લેગના રોગમાંથી રાજકોટ મુક્ત થયુ હતું...
વોક થ્રુ - ગૌરવ દવે
14
Report
DRDarshal Raval
FollowJul 28, 2025 05:46:52Ahmedabad, Gujarat:
PLEASE TAKE THIS FEED FROM KALAK
अहमदाबाद
बारिश ने लिया विराम, लेकिन बारिश से जुड़ी समस्याएँ बरकरार
रविवार को अहमदाबाद के पास हुई भारी बारिश का असर अभी भी कायम
दसक्रोई के विभिन्न गाँवों में अभी भी बारिश का पानी भरा हुआ है
गामडी गाँव में अभी भी लगभग दो फीट पानी जमा है
पानी भराव के कारण जनजीवन प्रभावित हुआ
पानी भराव के कारण गाँव में वाहनों की आवाजाही बंद
ट्रैक्टर के जरिए लोगों को लाने-ले जाने की व्यवस्था की जा रही है
गाँव के पास खारी नदी के उफान पर होने से भी पानी भरा
गाँव में तीन दिनों तक पानी की निकासी नहीं हो पाई
स्थानीय लोगों ने प्रशासन से पानी निकासी की माँग की
नौकरीपेशा और व्यवसाय करने वाले लोगों सहित ग्रामीण परेशान
गाँव में 1,000 से अधिक मकानों के निवासी मुश्किल में
गामडी, चोसार, लाली सहित 10 गाँवों के निवासी बारिश के पानी के भराव से परेशान
रविवार को गामडी गाँव में सामान्य से दोगुना पानी भरा हुआ था विजुअल: गुजराती 121, हिंदी वॉकथ्रूअहमदाबाद
दसक्रोई के गाँवों में बारिश के कारण स्कूलों में छुट्टी दी गई
गामडी गाँव में सरकारी स्कूल में बच्चों को छुट्टी दी गई
स्कूल परिसर में डेढ़ फीट पानी भरने के कारण छुट्टी दी गई
कुछ अन्य गाँवों में भी बच्चों को छुट्टी दी गई
14
Report
CPCHETAN PATEL
FollowJul 28, 2025 04:49:37Surat, Gujarat:
સુરત બ્રેક
સુરતમાં ધોધમાર વરસાદના કારણે પાણી ભરાયા
નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
લિંબાયત ગળનાળામાં ઘૂંટણ સમા પાણી ભરાયા
નોકરિયાત વર્ગને સૌથી વધુ હાલાકીનો સામનો કરવો પડ્યો
વર્ષોથી સ્થાનિક લોકો દ્વારા આ પાણીના નિકાલ માટે રજૂઆત કરવામાં આવી રહી છે
છતાં જાડી ચામડીના અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારની કરવામાં આવી નથી
સ્થાનિક લોકોમાં રોષનું વાતાવરણ
વોક થ્રુ..ચેતન
14
Report
CPCHETAN PATEL
FollowJul 28, 2025 04:49:33Surat, Gujarat:
સુરત બ્રેક
સુરતમાં મોડી રાતથી ધોધમાર વરસાદ
ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
ઉધના ભીમ નગર ગરનાળામાં પાણી ભરાયા
પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પદયો
નોકરિયાત વર્ગને સૌથી વધુ હાલાકીનો સામનો કરવો પડ્યો
દર વર્ષે અહીં વરસાદી પાણી ભરાઈ જતા હોય છે
વારંવાર તંત્રને જાણ કરવા છતાં કોઈપણ પ્રકારનું નિરાકરણ નહીં
વોક થ્રુ..ચેતન
13
Report
DRDarshal Raval
FollowJul 28, 2025 04:02:00Ahmedabad, Gujarat:
2807ZK_AHD_BAREJA_HALAKI
અમદાવાદ
વરસાદમાં શહેરી રસ્તાઓ સાથે હાઇવે ની હાલત બની ખરાબ
નારોલ, અસલાલી, ખેડા હાઇવે ની હાલત ખરાબ
એક તરફ કેટલીક જગ્યા પર ચાલી રહ્યા છે બ્રિજના કામ
તો બીજી તરફ બ્રિજના ચાલતા કામના પાસેના હાઇવે ની હાલત છે ખરાબ
અસલાલી અને બારેજા ખાતે બની રહેલા બ્રિજ પાસે ના હાઇવે ની હાલત ખરાબ
હાઇવેના રસ્તા ઉપર પુષ્કળ ખાડાઓ પડતા વાહન ચાલકો પરેશાન
ચંદ્ર જેવો અનુભવ થાય તેવા હાઇવે ઉપર પડ્યા છે નાના મોટા ખાડાઓ
ખરાબ હાઇવેને લઈને લોકોએ સરકાર સામે ઠાલવી નારાજગી
હાઈવે ની હાલત સુધારવા માટે લોકોએ કરી રજૂઆત
ખરાબ હાઇવે ના કારણે વાહનોને નુકસાન થવાની વિધિ પણ લોકોએ વ્યક્ત કરી
વિઝ્યુલ અને ગુજરાતી 121 અને હિન્દી બાઈટ અને વોકથરુ
સલગ. બારેજા હાલાકી
ફીડ. લાઈવ કીટ
14
Report