Back
अहमदाबाद में बारिश ने जनजीवन को किया प्रभावित, जानें क्यों!
DRDarshal Raval
Jul 28, 2025 05:46:52
Ahmedabad, Gujarat
PLEASE TAKE THIS FEED FROM KALAK
अहमदाबाद
बारिश ने लिया विराम, लेकिन बारिश से जुड़ी समस्याएँ बरकरार
रविवार को अहमदाबाद के पास हुई भारी बारिश का असर अभी भी कायम
दसक्रोई के विभिन्न गाँवों में अभी भी बारिश का पानी भरा हुआ है
गामडी गाँव में अभी भी लगभग दो फीट पानी जमा है
पानी भराव के कारण जनजीवन प्रभावित हुआ
पानी भराव के कारण गाँव में वाहनों की आवाजाही बंद
ट्रैक्टर के जरिए लोगों को लाने-ले जाने की व्यवस्था की जा रही है
गाँव के पास खारी नदी के उफान पर होने से भी पानी भरा
गाँव में तीन दिनों तक पानी की निकासी नहीं हो पाई
स्थानीय लोगों ने प्रशासन से पानी निकासी की माँग की
नौकरीपेशा और व्यवसाय करने वाले लोगों सहित ग्रामीण परेशान
गाँव में 1,000 से अधिक मकानों के निवासी मुश्किल में
गामडी, चोसार, लाली सहित 10 गाँवों के निवासी बारिश के पानी के भराव से परेशान
रविवार को गामडी गाँव में सामान्य से दोगुना पानी भरा हुआ था विजुअल: गुजराती 121, हिंदी वॉकथ्रूअहमदाबाद
दसक्रोई के गाँवों में बारिश के कारण स्कूलों में छुट्टी दी गई
गामडी गाँव में सरकारी स्कूल में बच्चों को छुट्टी दी गई
स्कूल परिसर में डेढ़ फीट पानी भरने के कारण छुट्टी दी गई
कुछ अन्य गाँवों में भी बच्चों को छुट्टी दी गई
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AKArpan Kaydawala
FollowJul 28, 2025 11:34:00Ahmedabad, Gujarat:
અમદાવાદ
મ્યુનિસિપલ કોર્પોરેશન ભાજપી નેતાઓ ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા દોડ્યા
ગઈકાલે વરસાદી પાણી ભરાવાના સમયે ગ્રાઉન્ડ પર નદારત રહેલા નેતાઓ હવે જોવાયા
લાંભા વિસ્તારમાં રાઉન્ડ લીધો એના ફોટો થયા વાઇરલ
મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન , સાશક પક્ષ નેતા , વોટર સપ્લાય કમિટી ચેરમેન, લાંભા કોર્પોરેટર અને દક્ષિણ ઝોનના ડેપ્યુટી કમિશનર ડોકાયા લાંભામાં
ગઈકાલે ભારે વરસાદ સમયે સ્ટેન્ડિંગ ચેરમેન અને વોટર સપ્લાય કમિટી ચેરમેન કન્ટ્રોલ રૂમમાં બેસીને મોનીટરીંગ કરતા હતા
7
Report
LJLakhani Jaydeep
FollowJul 28, 2025 11:33:54Dwarka, Gujarat:
વીઓ 01:- આજે શ્રાવણ માસના પવિત્ર સોમવારે દ્વારકા અને આસપાસના વિસ્તારોમાં આવેલા શિવાલયો ભક્તોથી ઉભરાઈ ગયા હતા. ખાસ કરીને નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. શિવજીને રીઝવવા માટે સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.
બાઈટ :- હરિભારથી ગોસ્વામી, પુજારી નાગેશ્વર મંદિર
વીઓ 02 :- ભગવાન ભોળાનાથના દર્શન અને અભિષેક માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. શ્રદ્ધાળુઓએ દૂધ, જળ, અને દહીંથી શિવલિંગનો અભિષેક કરીને ધન્યતા અનુભવી હતી. સમગ્ર શિવાલયો પરિસરમાં "હર હર મહાદેવ" ના નાદ ગુંજી ઉઠ્યા હતા, જેનાથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. શ્રાવણ માસના સોમવાર નિમિત્તે ભક્તોએ શિવજીના દર્શન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું.
બાઈટ :- પ્રતાપ કારવા,પ્રવાસી
7
Report
PDPRASHANT DHIVRE
FollowJul 28, 2025 11:32:34Surat, Gujarat:
અપ્રુવલ:વિશાલ ભાઈ
નોંધ: બ્લુ કલરની પેન્ટ વાળો ફરિયાદીનો પતિ છે,આરોપીનો ચહેરો મોજૉક કરજો
PCAKAGE
2807ZK_SRT_GANGRAPE
એંકર:સુરતના કાપોદ્રા વિસ્તારમાં થોડા સમય પહેલાં સગીરની હત્યાના વિવાદમાં પાસા હેઠળ ઝડપાયેલા એક કુખ્યાત બુટલેગરે હેવાનિયતની તમામ હદ વટાવી દીધી છે. તેણે પોતાની પત્નીનું અપહરણ કરી, એક રૂમમાં ગોંધી રાખી, તેના મિત્ર સાથે મળી ગેંગરેપ ગુજાર્યો હતો. આટલેથી ન અટકતાં, તેને નળિયા વડે જીવલેણ ઈજા પહોંચાડી અને તાપી નદીમાં ફેંકી દઈ હત્યા કરવાના ઈરાદે તેના હાથ-પગ બાંધી નદી કિનારે લઈ ગયો હતો.આ ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.
વીઓ:1 ગત મોડી રાત્રે આ મામલો કાપોદ્રા પોલીસ મથકે પહોંચ્યો હતો, જ્યારે ૩૫ વર્ષીય પીડિત મહિલા દોડતી પોલીસ સ્ટેશન પહોંચી હતી. મહિલાએ જણાવ્યું કે તેનો પતિ તેની હત્યા કરવા માંગે છે અને તેણે એક સાગરિત સાથે મળીને તેના પર ગેંગરેપ પણ ગુજાર્યો છે. આ સાંભળીને ઇન્સ્પેક્ટર એમ.બી. ઔસુરા ચોંકી ઉઠ્યા હતા. પીડિત મહિલા સ્થાનિક માથાભારે બુટલેગરની પત્ની હોવાથી મામલાની ગંભીરતા જોતા તાત્કાલિક ઉપરી અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. ડી.સી.પી. આલોકકુમાર સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આ જઘન્ય કૃત્ય આચરનાર બુટલેગર પતિ તેમજ તેના ત્રણ સાગરીતો પ્રિન્સ મહેશ ઉર્ફે મુન્નો ઓમપ્રકાશ ક્ષત્રિય, વિજય ઉર્ફે કચ્યો ઇશ્વર રાઠોડ અને આપ્યા જગન્નાથ વાઘમારેની ધરપકડ કરી હતી.પોલીસે જે વિસ્તારમાં આરોપીઓએ આતંક મચાવ્યો હતો, ત્યાં તેમનો વરઘોડો કાઢી તેમની આબરૂ કાઢી હતી.
બાઈટ: આલોક કુમાર (સુરત શહેર પોલીસ ડીસીપી)
વીઓ:2 કાપોદ્રામાં થોડા મહિના પહેલાં એક સગીર યુવકની હત્યા થઈ હતી. આ હત્યામાં ઝડપાયેલો શખ્સ તેના સંબંધી બુટલેગરને ત્યાં કામ કરતો હોવાનું અને નશો કર્યા બાદ આ કૃત્ય કર્યાનું બહાર આવતા પોલીસે બુટલેગરની પણ પાસા હેઠળ અટકાયત કરી હતી. આ બુટલેગર પાસા હેઠળ જેલમાં હતો તે વખતે તેની પત્ની બહાર બીજા યુવક સાથે સંબંધ ધરાવતી હોવાની શંકા તેને હતી. જેલમાંથી મુક્ત થયા બાદ તેણે તેની પત્નીને માર મારવાનું શરૂ કર્યું હતું.
બાઈટ: આલોક કુમાર (સુરત શહેર પોલીસ ડીસીપી)
વીઓ:3 ૨૪મી તારીખની રાત્રે માર માર્યા બાદ, બીજા દિવસે સવારે આરોપી બુટલેગર તેના મિત્ર પ્રિન્સ ઉર્ફે મહેશ સાથે આવ્યો હતો. તેણે પત્નીનું અપહરણ કરી સોસાયટીમાં જ આવેલા એક રૂમમાં લઈ જઈ પહેલા પોતે બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં પોતે જ પત્નીના હાથ પકડી રાખ્યા હતા અને સાથે આવેલા મિત્ર પાસે પણ બળાત્કાર કરાવ્યો હતો. બળાત્કાર બાદ નળિયા વડે આખા શરીરે માર મારી તેને રૂમમાં પૂરી જતો રહ્યો હતો. સાંજે પાંચ વાગ્યે પરત આવી, બીજા બે મિત્રોની મદદથી તેણે પત્નીના હાથ-પગ બાંધીને તાપી નદીના કિનારે લઈ ગયો હતો.
બાઈટ: આલોક કુમાર (સુરત શહેર પોલીસ ડીસીપી)
વીઓ:4 આરોપી પતિ પત્નીના હાથમાં રહેલી ઘડિયાળને લઈને શંકા કરતો હતો. પત્નીએ ઘડિયાળ ખરીદી હોવાનું જણાવતા તે બિલ અને દુકાન બતાવવા માટે તેને રિક્ષામાં લઈ ફર્યો હતો. પત્ની દુકાન નહિ બતાવી શકતાં રિક્ષામાં જ તેણે તેના હાથ-પગ બાંધી દીધા હતા. નદીમાં ફેંકી હત્યા કરી દેવાના ઇરાદા સાથે કાપોદ્રા પાણીની ટાંકી પાસે આવેલા તાપી કિનારે લઈ ગયો હતો. પોતાને બક્ષી દેવા માટે પત્નીએ આજીજી કરતાં આ ચારેય તેને મહોલ્લામાં લઈ આવ્યા હતા. આ દરમિયાન, પતિ નજીકના બાથરૂમમાં ગયો તે તકનો લાભ લઈ મહિલા ત્યાંથી ભાગીને સીધી પોલીસ મથકે પહોંચી હતી અને સમગ્ર હકીકત જણાવી હતી.ઇન્સ્પેક્ટર એમ.બી. ઔસુરા આ મામલે વધુ તપાસ ચલાવી રહ્યા છે.
પ્રશાંત ઢીવરે -સુરત
PCAKAGE
4
Report
HShakimuddin shabbirbhai
FollowJul 28, 2025 11:31:34Vadodara, Gujarat:
એન્કર:
છોટાઉદેપુરના મોટી ઝેર ગામમાં રસ્તાની સુવિધાના અભાવે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વહેતા પાણીમાંથી નનામી લઈને પસાર થવું એ આ ગામના લોકોની મજબૂરી બની ગઈ છે. જીવતા હોય કે મૃત્યુ પામે, રસ્તાની સુવિધા વિના ગ્રામજનોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.વી.ઓ.:છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો અને અંતરિયાળ વિસ્તાર ધરાવે છે. અહીંના અનેક ગામોમાં રસ્તાઓ અને નાળાની સુવિધાનો અભાવ છે. મોટી ઝેર ગામમાં આજે ગ્રામજનો વહેતા પાણીમાંથી નનામી લઈને સ્મશાન સુધી પહોંચવા મજબૂર બન્યા હતા. આઝાદીના 78 વર્ષ બાદ પણ રસ્તાઓની ખરાબ હાલત અને નાળાના અભાવને કારણે ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્મશાને જતો રસ્તો કાચો, કાદવ-કીચડથી ભરેલો અને બિસ્માર હાલતમાં છે. રસ્તાની વચ્ચે આવેલા કોતર પર નાળું ન હોવાથી લોકોને વહેતા પાણીમાંથી નનામી લઈને પસાર થવું પડે છે. ગ્રામજનોએ વહેલી તકે પાકો રસ્તો અને નાળું બનાવવાની તાત્કાલિક માંગણી કરી છે.
બાઈટ: કિશન રાઠવા, સરપંચ, મોટી ઝેર
બાઈટ: નવલસિંગ રાઠવા, ગ્રામજન
6
Report
RTRAJENDRA THACKER
FollowJul 28, 2025 11:21:13Sadhara, Gujarat:
Rajendra Thacker Kutch
Approved: Assignment
Location: Bhuj
PKG story
Ftp : Kutch
2807ZK_SHIKSHK_GHAT
એન્કર:કચ્છમાં શિક્ષકોની ઘટનો પ્રશ્ન ગંભીર અને પેચીદો બન્યો છે. સરકારી શાળાઓમાં શિક્ષકોની અછતને કારણે કચ્છના બાળકોનું શિક્ષણ પ્રભાવિત થઈ રહ્યું છે. આ મુદ્દે સ્થાનિક આગેવાનો અને સમુદાય દ્વારા ઉગ્ર રજૂઆતો કરવામાં આવી છે. આગામી 15મી ઓગસ્ટે આશ્ચર્યજનક કાર્યક્રમોની યોજના જાહેર કરવામાં આવી છે. શિક્ષણના પાયાના અધિકારથી વંચિત રહેવાને કારણે બાળકોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે, જેના પરિણામે તેમના માટે સરકારી કે ખાનગી નોકરીઓ મેળવવી લગભગ અશક્ય થઈ પડે છે.આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજાએ આ મુદ્દે લડત ચલાવવા સૌને આહ્વાન કર્યું છે. તેમણે જણાવ્યું કે દાયકાઓથી કચ્છને શિક્ષણના ક્ષેત્રે અન્યાય સહન કરવો પડી રહ્યો છે. જો સરકાર ઝડપથી સ્થાનિક યુવક-યુવતીઓને શિક્ષક તરીકે ભરતી નહીં કરે, તો આંદોલનને વધુ તીવ્ર કરવાની ચીમકી આપવામાં આવી છે.બાઈટ: ગજેન્દ્રસિંહ જાડેજા, પ્રમુખ, આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટગજેન્દ્રસિંહે વધુમાં જણાવ્યું કે, જો ગુજરાત સરકાર કચ્છ પ્રત્યે આ અન્યાય ચાલુ રાખશે, તો અલગ કચ્છની માંગણી ઉઠાવવામાં પણ પાછું પડશે નહીં.આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ, મુંદરા, ગ્રામ પંચાયતો, SMC કમિટીઓ, સ્થાનિક સંસ્થાઓ, આગેવાનો અને બેરોજગાર યુવાનોના સમર્થન સાથે કચ્છમાં શિક્ષણની બિસ્માર સ્થિતિ પર ગંભીર ચિંતા વ્યક્ત કરે છે. તાલુકા અને જિલ્લા સ્તરે અનેક રજૂઆતો છતાં શિક્ષકોની ગંભીર અછતનો પ્રશ્ન હજુ યથાવત છે, જેના કારણે બાળકોનું શિક્ષણ ખોરવાઈ રહ્યું છે. કચ્છના વિવિધ વિસ્તારોમાં બાળકો પણ આ મુદ્દે વિરોધ કાર્યક્રમોમાં જોડાઈ રહ્યા છે.બાઈટ: યુવરાજસિંહ જાડેજા, વિપક્ષી નેતા, અંજાર તાલુકા પંચાયતયુવરાજસિંહે પ્રશ્ન ઉઠાવ્યો કે, કચ્છમાં સ્થાનિક શિક્ષકોની ભરતી શા માટે નથી થઈ રહી? 4100 શિક્ષકોની ભરતી બાદ પણ જો ઘટ રહે, તો તેના માટે સરકારનું આયોજન શું છે? તેમણે સ્થાનિક ઉમેદવારોને ભરતીમાં પ્રાધાન્ય અને છૂટછાટ આપવાની માંગ કરી.કચ્છમાં શિક્ષકોની દાયકાઓ જૂની ઘટ એક ગંભીર સમસ્યા છે, જેનું સમાધાન ફક્ત સ્થાનિક શિક્ષકોની ભરતી દ્વારા જ શક્ય છે. જો તાત્કાલિક પગલાં નહીં લેવાય, તો SMC અને સ્થાનિક સમુદાયોના સમર્થન સાથે રાજ્યવ્યાપી વિરોધ કાર્યક્રમો અને શાળા બંધની નોટિસ જાહેર કરવામાં આવશે. 11 ઓગસ્ટ, 2025 સુધીમાં સરકારે લેખિત જવાબ અને ભરતીની ચોક્કસ તારીખ જાહેર કરવી જોઈએ. જ્યાં સુધી આ માંગણીઓ પૂર્ણ ન થાય, ત્યાં સુધી કચ્છમાં વિવિધ વિરોધ કાર્યક્રમો ચાલુ રહેશે.
3
Report
ARAlkesh Rao
FollowJul 28, 2025 10:45:55Vaghrol, Gujarat:
નોંધ-ફીડ LIVEU થી આપેલ છે.
સ્લગ-દામા પાણી
બનાસકાંઠામાં ગઈકાલે ધોધમાર વરસાદે તારાજી સર્જી છે ડીસા તાલુકાના અનેક ગામડાઓ ધોધમાર વરસાદના કારણે જળમગ્ન બન્યા હતા જોકે વરસાદે વિરામ લીધાના 24 કલાક બાદ પણ ડીસાના દામા ગામે વરસાદી પાણી ન ઓછરતા ગામલોકો મુશ્કેલીમાં મુકાયા છે.ગામના મુખ્ય ચોક અને સ્કૂલ આગળ વરસાદી પાણી હજુ પણ વહેતા વિધાર્થીઓ સહિત ગામલોકો પાણીમાં ચાલવા મજબુર બન્યા છે તો ગામના ખેતરો બેટમાં ફેરવાયાતા ખેડૂતોને મોટું નુકસાન પહોંચ્યું છે તો બીજી બાજુ ગામના રસ્તાઓ પર ઢીંચણ સમા પાણી વહેતા હોવાથી ખેડૂતો ,પશુપાલકો અને સ્થાનિકો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે તો પાણીમાં અનેક વાહનો ફસાઈને ખોટવાઈ જતા વાહન ચાલકોને નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.જોકે ગામના પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી વરસાદી પાણીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
બાઈટ-1-વાઘજીભાઈ -સ્થાનિક
( બધી જ જગ્યાએ પાણી ભરાઈ જતા બહુ તકલીફ પડી રહી છે)
બાઈટ-2-જગદીશભાઈ જાટ -વાહન ચાલક
( રસ્તાઓ ઉપર પાણી ભરાઈ જતા રસ્તાઓ બંધ થયા છે પાણી માંથી લોકોને ચાલવું પડે છે.)
વોક થ્રુ-1-અલકેશ રાવ
(આપ જોઈ રહ્યા છો વરસાદી પાણીમાં રીક્ષા ફસાઈ છે.)
વોક થ્રુ-2-અલકેશ રાવ
( દામા ગામના મુખ્ય રસ્તાઓ ,સ્કૂલ અને ખેતરોમાં પાણી ભરાયા છે વિદ્યાર્થીઓ પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે.)
અલકેશ રાવ-બનાસકાંઠા
મો-9687249834
12
Report
DPDhaval Parekh
FollowJul 28, 2025 10:18:34Navsari, Gujarat:
એપ્રુવ્ડ બાય : સ્ટોરી આઈડિયા
સ્લગ : NVS KHATAR ACHHAT
નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 7 જુલાઈના ફોલ્ડરમાં આજના 26 જુલાઈના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે...
એંકર : જુલાઈ અને ઓગસ્ટ મહિનો નવસારીના ખેડૂતો માટે વાવણીના મહિના છે. આ મહિનામાં જ રાસાયણિક ખાતરની પણ વધુ જરૂર રહે છે. પરંતુ જિલ્લાની જરૂરિયાત કરતા 50 ટકા ઓછો જથ્થો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
વી/ઓ : ખેતીમાં વાવણી બાદ પાકને પોષણ આપવા રસાયણોની જરૂર પડે છે. જેથી ખેડૂતો ઉત્પાદન સારૂ મળે, એ હેતુથી ખેતરમાં નાઇટ્રોજન, પોટાશ, સલ્ફેટ જેવા રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરે છે. ડાંગરની વાવણી થયા બાદ જિલ્લાના ખેડૂતો સબસિડીવાળા સરકારી ખાતરનો ઉપયોગ કરતા હોય છે. જિલ્લામાં 55 હેક્ટરમાં થતી ખેતીમાં જુલાઈ અને ઓગસ્ટ મળીને જ અંદાજે 8 હજાર મેટ્રિક ટન ખાતરની જરૂર પડતી હોય છે. પરંતુ હાલમાં ખાતરની અછત ઉભી થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કારણ હાલમાં વરસાદ પણ પ્રમાણસરનો આવી રહ્યો છે. સાથે ડાંગરની રોપણી પૂર્ણ થઈ છે અને શેરડીમાં પણ અંતિમ તબક્કાના ખાતરની તૈયારી થઈ છે. શાકભાજી પાકોમાં પણ ખાતર જરૂરી થઈ જાય છે. ત્યારે હાલમા જરૂરિયાત કરતા 50 ટકા ઓછો જથ્થો આવતા ખાતરની બૂમરાણ ઉઠી છે. જો વધુ વરસાદના સમયે ખાતર મળે તો પાણી સાથે વહી જશે અને પાકને પુરતુ પોષણ નહીં મળે, જેથી સરકાર ખેડૂતોને સરળતાથી ખાતર મળે એવા પ્રયાસો કરે એવી આશા સેવી રહ્યા છે.
બાઈટ : પિનાકીન પટેલ, ખેડૂત, સદલાવ, નવસારી
વી/ઓ : નવસારી જિલ્લામાં 55 હેક્ટર જમીનમાં ખેતી થાય છે. જેના માટે વાર્ષિક 60 હજાર મેટ્રિક ટન રાસાયણિક ખાતરનો ઉપયોગ થાય છે. જેમાંથી 30 હજાર મેટ્રિક ટન યુરિયાની ખપત થાય છે. ચોમાસું શરૂ થતા જ રોપણીમાં જોતરાતા ખેડૂતોને ડાંગરની પણ જરૂર પડે છે. જેમાં જુલાઈ અને ઓગસ્ટ બે મહિના મળીને કુલ 8 હજાર મેટ્રિક ટન ખાતરની માંગ હોય છે. પરંતુ જુલાઈ મહિનામાં જ નવસારીને અંદાજે 2200 મેટ્રિક ટન ખાતર મળ્યું છે. જેના પાછળ આયાત થતું ખાતરનો જથ્થો મોડો થવાથી અછત ઉભી થયાની શક્યતા છે. જોકે એકી સાથે ખાતરના જથ્થાની માંગ વધી જતા આ સમસ્યા સર્જાઈ છે. તેમછતાં જિલ્લા નાયબ ખેતી નિયામક કચેરી સ્તરેથી વહેલામાં વહેલું ખાતર મળતું થાય એવા પ્રયાસો થઈ રહ્યા છે.
બાઈટ : પી. આર. કથીરીયા, નાયબ ખેતી નિયામક, નવસારી
વી/ઓ : નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં શેરડી અને ડાંગર મુખ્ય પાક છે. ત્યારે ખેડૂતોને જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં જ વધુ ખાતરની જરૂર પડતી હોય છે. ત્યારે સરકાર દ્વારા અગાઉથી જ પ્લાનિંગ કરી ખેડૂતોને સરળતાથી ખાતર મળી રહે એવા પ્રયાસો થાય એ જરૂરી છે.
13
Report
CPCHETAN PATEL
FollowJul 28, 2025 10:18:07Surat, Gujarat:
સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં હત્યા
કોઝવે પાસે દારૂના અડ્ડા પર યુવકને ચપ્પુના ઘા જીકી હત્યા કરવામાં આવી
28 વર્ષય મનિષ ખલાસી નામના યુવક ની હત્યા
નજીવી બાબતે કરવામાં આવી હત્યા
ભરત અને વિનય નામના હત્યારાએ હત્યા કરી
ઘટના ને લઇ સ્થાનિકો માં ભય નો માહોલ
13
Report
DRDarshal Raval
FollowJul 28, 2025 10:18:02Ahmedabad, Gujarat:
અમદાવાદ
રખિયાલમાં પ્રજાનો રોષ આવ્યો સામે
અજિત મિલ બ્રિજ નીચે ભરાતા પાણીથી લોકો પરેશાન
સ્થાનિકો સાથે વાહન ચાલકો. નોકરિયાત વર્ગ અને ધંધાર્થી તમામ પરેશાન
બ્રિજ બન્યો ત્યારથી અજિત મિલ બ્રિજ પાસે પાણી ભરાવવાની છે સમસ્યા
Amc ના એક કલાકમાં પાણી નિકાલ નો દાવો પોકળ. પ્રજા
5 કલાક સુધી પાણીનો નિકાલ ન થતા હોવાના આક્ષેપ
Amc એ ફાળવેલા 852 કરોડ પાણીમાં ધોવાયાના પ્રજાના આક્ષેપ
પાણીમાં નીકળતા કેટલાક વાહનો પણ બંધ પડ્યા
વાહનો બંધ થતાં વાહન ચાલકોને આર્થિક નુકશાન ભોગવવાનો આવ્યો વારો
વિઝ્યુલ અને 121
સલગ. અજિત મિલ
ફીડ. લાઈવ કીટ
14
Report
DRDarshal Raval
FollowJul 28, 2025 09:19:41Ahmedabad, Gujarat:
અમદાવાદ
ઓઢવમાં મનુ સાહેબ ની ચાલી વિસ્તારમાં ભરાયા પાણી
પાણી ભરાવાના કારણે 300 જેટલા યુનિટ અને 300 જેટલા મકાનોના લોકો પ્રભાવિત
ઢીંચણ સુધીના પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો
રિક્ષા ના ટાયર ડૂબી જાય તેટલા ભરાયા છે વરસાદી પાણી
મનુ સાહેબ ની ચાલી વિસ્તારમાં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા હોવાના લોકોના આક્ષેપ
વરસાદી પાણી ના નિકાલ પર તંત્ર ધ્યાન નહીં આપતું હોવાના પણ લોક આક્ષેપ
પાણી ભરાવાના કારણે લોકો તેમાંથી ચાલતા આવવા જવા મજબૂર બન્યા
સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જાય તેવી છે તે વિસ્તારની સમસ્યા
વિઝ્યુલ. 121
સલગ. ઓઢવ ચાલી
ફીડ. લાઈવ કીટ
14
Report
DRDarshal Raval
FollowJul 28, 2025 09:19:33Ahmedabad, Gujarat:
અમદાવાદ
પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણીની પારાયણ
ઓઢવ ફાયર સ્ટેશન પાસે ભરાયા વરસાદી પાણી
સામાન્ય વરસાદમાં વરસાદી પાણી ભરાવાની છે સમસ્યા
વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો માટે સર્જાઈ હાલાકી
વરસાદના કારણે ઓઢવ ફાયર સ્ટેશન અને કેનાલ પાસે ટ્રાફિકજામ સર્જાયો
એએમસી દ્વારા પાણીનો નિકાલ કરવા કર્મચારીઓ કામે લગાવાયા
કર્મચારીઓએ ઓઢવ સ્ટેશન પાસે 10 થી વધુ ડ્રેનેજના ઢાંકના ખોલી પાણીનો નિકાલ શરૂ કર્યો
વરસાદી પાણી ભરાવાની સમસ્યાને લઈને સ્થાનિકોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી
વર્ષો જૂની સમસ્યાનો નિકાલ લાવવા સ્થાનિકોએ કરી માગ
કેનાલ બની છતાં રસ્તો શરૂ ન કરતા લોકોને હાલાકી પડતી હોવાના આક્ષેપ
વરસાદી પાણી ભરાવાના કારણે 500 મીટર નું અંતર હાલ દોઢ કિલો મીટરમાં કાપવું પડતું હોવાના પણ લોકોના આક્ષેપ
વિઝ્યુલ. વોકથરુ અને પબ્લિક બાઈટ
સલગ. ઓઢવ ફાયર પાણી
ફીડ. લાઈવ કીટ
14
Report
CPCHETAN PATEL
FollowJul 28, 2025 09:04:37Surat, Gujarat:
બ્રેકીંગ
સુરતના કાપોદ્રામા ગેંગરેપ અને હત્યાંની કોશિશનો ગુનો નોંધાયો
કાપોદ્રાનો કુખ્યાત ગણેશ રાજપૂત સામે ગુનો નોંધવામાં આવ્યો..
આરોપીએ પોતાની પત્નીને માર મારી બળાત્કાર ગુજાર્યો
આરોપીએ પોતાના મિત્ર પાસે પણ પત્ની સાથે બળાત્કાર કર્યો
પત્નીને માર મારી તાપી નદીમાં નાખી હત્યાંની કોશિશ કરી હતી
મહિલાને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી
મહીલા દ્વારા કાપોદ્રા પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ
કાપોદ્રા પોલીસે આરોપી સામે ગેંગરેપ અને હત્યાંની કોસિશનો ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી
કાપોદ્રા ગણેશ રાજપૂત સહીત મિત્રો મળી ચાર આરોપીની કરી ધરપકડ
આરોપી ગણેશ રાજપૂત સામે અગાવ 26 જેટલા ગુના નોંધાઈ ચુક્યા છે
બાઈટ..આલોક કુમાર..ડીસીપી
13
Report
MDMustak Dal
FollowJul 28, 2025 08:45:24Jamnagar, Gujarat:
તા.28-07-2025
રિપોર્ટર : મુસ્તાક દલ...જામનગર
સ્ટોરી ટાઇટલ : GG HOSPITAL FRAUD
Slug : 2807 ZK JMR GG HOSPITAL FRAUD
ફોર્મેટ : PKG
લોકેશન : જામનગર
એન્કર :
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ફરીથી ચર્ચામાં આવી છે અને જી.જી હોસ્પિટલના સેનેટરી ઇન્સ્પેક્ટર તથા તેના એક સાથીદારે સરકારી નાણા પચાવી પાડવા માટેનું કરતુંત કર્યાનું સામે આવ્યું છે. ફરજ પર ન હોય તેવા કર્મચારીના સાત માસના પગારના બિલો મંજૂર કરાવી લઈ સરકાર સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે...
વિઓ : 01
જામનગરની સરકારી જીજી હોસ્પિટલના આરએમઓ ડો. પ્રમોદકુમાર રામદાસ સક્સેનાએ જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં જી.જી. હોસ્પિટલના આઉટસોર્સિંગના કોન્ટ્રાક્ટર ના કર્મચારી એવા સેનેટરી ઇન્સ્પેક્ટર મકસુદ પઠાણ તેમજ જી.જી. હોસ્પિટલના વર્ગ ચારના કર્મચારી રાજેન્દ્રસિંહ ધીરુભા જાડેજા સામે સરકારી નાણાંની ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાવી છે.
વિઓ : 02
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર બંને આરોપીઓએ પોતાના હોદ્દાનો દૂરઉપયોગ કરીને આઉટસોર્સ ના કર્મચારી કિશન જગદીશભાઈ ગઢવી કે જેઓ નોકરી પર આવતા ન હોય, તેમ છતાં બંને આરોપીઓએ તેની ખોટી હાજરી પુરી, અને દર મહિનાના ૧૨,૮૩૯ લેખે સાત મહિનાના ૮૯,૮૭૩ રૂપિયાના પગાર બિલ બનાવી જી.જી. હોસ્પિટલની વહીવટી કચેરી ખાતેથી મંજૂર કરાવી દીધા હતા, અને સરકાર સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાનું જાહેર કર્યું હતું.
વિઓ : 03
જામનગરમાં આ અંગે સીટી બી. ડિવિઝનના પી.એસ.આઈ વી એન ગઢવીએ બંને કર્મચારીઓ સામે ભારતીય ન્યાય સંહિતા -૨૦૨૩ ની કલમ ૩૧૬(૫), ૬૧(૨), એ મુજબ ગુનો નોધ્યો છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
બાઈટ : ડો. દીપક તિવારી ( સુપ્રિટેન્ડ જીજી હોસ્પિટલ )
બાઈટ : જ્યવીરસિંહ ઝાલા ( Dysp જામનગર શહેર )
13
Report
DRDarshal Raval
FollowJul 28, 2025 08:34:11Ahmedabad, Gujarat:
અમદાવાદ
શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદી સમસ્યા યથાવત
રબારી કોલોની મેટ્રો સ્ટેશન નીચે રસ્તા ઉપર ભરાયા છે પાણી
એક તરફ રસ્તાઓની હાલત ખરાબ બીજી તરફ વરસાદી પાણીની સમસ્યાથી લોકો પરેશાન
નાથાજી ધુળાજીની ચાલી અને શ્રી રામ સોસાયટીમાં પાણી ભરાવાની સમસ્યા
વાહન ચાલકો સાથે સ્થાનિકો વરસાદી પાણીથી પરેશાન
સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જતા હોવાના લોકોના આક્ષેપ
વિઝ્યુલ અને 121
સલગ. રબારી કોલોની
ફીડ. લાઈવ કીટ
14
Report
AKArpan Kaydawala
FollowJul 28, 2025 08:34:04Ahmedabad, Gujarat:
અમદાવાદ
શહેરમાં સતત બીજા દિવસે વરસાદની અવરજવર યથાવત
જુદા જુદા વિસ્તારમાં મધ્યમ ભારે વરસાદી ઝાપટા
ગોતા ચાંદલોડિયામાં 20 મિનિટના વરસાદમાં ભરાયા પુષ્કળ પાણી
ચાંદલોડિયા વિશ્વકર્મા મંદિર રોડ પર પાણી ભરાયા
Wkt 1
તો વંદે માતરમ રોડથી જગતપુર તરફ જવાના માર્ગે પણ આજ સ્થિતિ
અહીંયા પણ 20 mm વરસાદમાં રોડ પર ભરાયા પાણી
પાણી નિકાલ માટે amc સ્ટાફને ખોલવા પડ્યા મેનહોલ અને કેચપીટના ઢાંકણા
Wkt 2
14
Report