Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Kota324002

कलयुगी बेटे ने मां को लात-घूंसे से पीटा, वीडियो वायरल!

RSRajendra sharma
Jul 24, 2025 04:47:01
Kota, Rajasthan
एक कपूत और कलयुगी बेटा जो अपनी मां को लात घूंसे और चप्पल मार रहा है मामला कोटा का है कोटा के अनंतपुरा इलाके की एक मल्टी स्टोरी में ये पूरा वाक्य घटा जहां पहले तो दरवाजे को तोड़कर यह कलयुगी बेटा घर में घुसता है इसके बाद अपनी ही मां को लात घूंसे और चप्पल मारने लगता है पीछे से बच्चों की चीखने की आवाज आ रही है बच्चे रो रहे हैं लेकिन इस कलयुगी बेटे का दिल नहीं पसीजा दमा दम दमा दम अपनी मां पर चप्पल बरसा रहा हे आरोपी अपनी मां को जोर-जोर से घुसे मार रहा है जब मां नीचे गिर गई तो लाते और चप्पल मारने लगा हैरान कर देना वाला ये पूरा मामला अब इस पूरे मामले का वीडियो सामने आने के बाद मां ने अनंतपुरा थाने में मामला दर्ज करवाया है मामला दर्ज करने के बाद पुलिस ने इस कलयुगी बेटे दीपू मेहरा को गिरफ्तार भी कर लिया और कोर्ट में पेश करने के बाद न्यायिक हिरासत में भेज दिया बाद में उसकी जमानत हो गई 65 साल की संतोष बाई ने रिपोर्ट में बताया कि वह अनंतपुरा इलाके के मल्टी में बेटी और परिवार के साथ रहती है 20 जुलाई को करीब 12:30 बजे बेटा दीपू मेहरा घर में आकर गेट को जोर-जोर से लात मारने लगा और तोड़ दिया घर में घुसकर तोड़फोड़ शुरू कर दी मुझे और मेरे पति को पीटने लगा ।
14
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
NJNILESH JOSHI
Jul 25, 2025 14:18:42
Vapi, Gujarat:
વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જિલ્લામાં સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં નોંધાયો ડુંગર અને જંગલ વિસ્તારમાં પડેલા ભારે વરસાદના કારણે નદીનાળામાં પાણીની ભારે આવક મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તાર કપરાડામાં ભારે વરસાદ ડેમમાં પાણીની આવકમાં વધારો. ડેમમાં અત્યારે 43000 ક્યૂસેક પાણીની આવક ડેમ ના 10 દરવાજા 1.30 મીટર ખોલાયા ડેમમાંથી 50 હજાર ક્યુસેક પાણી છોડાયું ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદી બે કાંઠે દાદરા નગર હવેલી વાપી અને દમણના 20 ગામો ના લોકોને સતત કરાયા નદી કિનારે ન જવાની સૂચના આપવા માં આવી છે Wt - નિલેશ જોશી
4
Report
NJNILESH JOSHI
Jul 25, 2025 14:18:37
Vapi, Gujarat:
વલસાડ જિલ્લાના વાપી ખાતે આજ વહેલી સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે વાપી ના ઇસ્ટ અને વેસ્ટ ને જોડતો મુખ્ય સબવેમાં 7 થી 8 ફુટ જેટલા પાણી ભરાતા આ અંડર પાસ ને બંધ કરવા માં આવતા લોકો ને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડે રહ્યો છે વાપી રેલવે બ્રિજ ની થીમી ગતિ થી ચાલે રહેલા કામ ને લઈ લોકો પાસે ફાટક અને અંડર પાસ બે જ વિકલ્પ હોય ત્યારે અંડર પાસ બંધ થતાં લોકોને ભારે મુશ્કેલનો સામનો કરવો પડી રહ્યો છે Wt - નિલેશ જોશી ઝી મીડીયા વાપી
5
Report
URUday Ranjan
Jul 25, 2025 14:16:37
Ahmedabad, Gujarat:
અમદાવાદ પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક અમદાવાદ શહેરના ધારાસભ્યો સાથે બેઠક પોલીસ કમિશનર કચેરી ખાતે બેઠક શરૂ અમદાવાદ શહેરના ધારાસભ્યોના શહેરના કાયદો વ્યવસ્થા અને ટ્રાફિક સહિતના પ્રશ્નો મુદ્દે ચર્ચા બેઠકમાં ક્રાઈમ DCP, ઝોનના DCP સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત અશાંતધારાનો કડક અમલ થાય તે માટે રજૂઆત કરી હાલ જે કાયદો છે તે મુજબ પોલીસ કડક અમલવારી કરાવે તેવી માંગ પાલડી વિસ્તારમાં કોચરબ આશ્રમની આસપાસ મોટી સંખ્યામાં લઘુમતી સમાજના લોકો આવી રહ્યા છે કેટલાક કેસોમાં તો આખું ટ્રસ્ટ જ ખરીદી માલિક બદલાઈ જાય છે જમાલપુર AMTS સામે કોર્પોરેશનની જમીન છે ત્યાં પોલીસ કચેરી કરાવવાની માંગ છે બાઈટ : એલીસબ્રીજ ધારાસભ્ય અમિત શાહ ટ્રાફિકના ફોટો બતાવીને સમસ્યા અંગે કામગીરી થઇ રહી છે વેજલપુર અલબુર્જ નજીક એક હદ બનાવી છતાં પ્રોપર્ટી ઉભી કરી લઘુમતી સમાજને વેચાણ કરી નફો કરવાનું કામ રોકવા પ્રયત્ન હું મુસ્લિમ સમાજના લોકોને પણ અપીલ કરું છું કે ત્યાં રોકાણ ન કરો કે પ્રોપર્ટી ન ખરીદશો નહીંતર તમારા પણ પૈસા ફસાઈ શકે છે ચાર રસ્તા પર બેગર્સ ઉભા રહેતા પર કામગીરી થઈ રહી છે બાઈટ : અમિત ઠાકર - ધારાસભ્ય , વેજલપુર
2
Report
GPGaurav Patel
Jul 25, 2025 13:50:02
Ahmedabad, Gujarat:
પીરાણા ડમ્પ સાઈટ ની બદલાશે શકલ સુરત વેસ્ટ ટુ વન્ડર યોજના અંતર્ગત બનાવવામાં આવશે અલગ અલગ પ્રકલ્પ 700 હેકટરમાં કચરો દૂર કર્યા બાદ મ્યુઝિયમ બનાવવા નિર્ણય અલગ અલગ ચાર તબક્કામાં મ્યુઝિયમ બનાવવામાં આવશે પ્રથમ તબક્કામાં રોડ,પાણી અને ડ્રેનેજની સુવિધા ઉભી કરવામાં આવશે બીજા તબક્કામાં અમદાવાદને સ્વચ્છ બનાવવા માટે કરવામાં આવેલા પ્રયાસ અંગે માહિતી દર્શાવવામાં આવશે વેસ્ટ ટુ વન્ડર પાર્ક ઉભો કરવામાં આવશે જેમાં આવતા મુલાકાતીઓને અલગ અલગ 22 પ્રોજેકટ અંગે નિરીક્ષણ કરાવવામાં આવશે ત્રીજા તબક્કામાં મિથેન ગેસ પ્રોડક્શન,બાયોડાયવર્સીટી પાર્ક અને ઇન્ટરપ્રિટેશન સેન્ટર ઉભા કરવામાં આવશે બાઇટ જયેશ પટેલ ચેરમેન રોડ એન્ડ બિલ્ડીંગ
11
Report
GPGaurav Patel
Jul 25, 2025 13:16:40
Ahmedabad, Gujarat:
વોટર સપ્લાય અને સુઅરેજ સમિતિની મળી બેઠક ખાડિયા માં પાણી ની સમસ્યા યથાવત મધ્ય ઝોન માં પાણી ની સમસ્યા નો મુદ્દો વોટર કમિટી માં ઉઠ્યો સારંગપુર પાણી ની ટાંકી જર્જરીત હોવાને કારણે પાણી ની સમસ્યા સારંગપુર ની પાણીની ટાંકી જર્જરિત થતાં પાણી સપ્લાય બંધ છેલ્લા એક અઠવાડિયાથી પાણીનો પુરવઠો બંધ ટાંકી ઉતારવાની હોવાથી પાણી પુરવઠો બંધ પંપ પ્રેશર વડે પાણી આપવાનું ચાલુ ખાડિયાના ૫૦ ટકા ટકા વધુ વિસ્તારમાં પાણી પહોંચતું થયું એક અઠવાડિયામાં ૩૦૦ ટેન્કર વડે પાણી પુરૂ પાડવામાં આવ્યું આજે ૧૭ ટેન્કર પાણી પહોંચાડવામાં આવ્યુ હેરીટેજ વિસ્તારમાં આવતું હોવાથી મંજુરી લઇ ટાંકીનું કામ કરાશે બાઇટ દિલિપ બગરીયા ચેરમેન,
13
Report
GPGaurav Patel
Jul 25, 2025 13:00:14
Ahmedabad, Gujarat:
અમદાવાદના કૃષ્ણનગરના હાઉસિંગ ની રહિશોએ રી ડેવલપમેન્ટનો કર્યો વિરોધ રીડેવલપમેન્ટ એજન્સીએ સભ્યો સાથે પારદર્શકતા ન રાખતી હોવાનો નાગરીકોનો આક્ષેપ નાગરિકોએ વન બી એચ કે ના સ્થાને ૨ બીએચકેનો કરી માંગ એજન્સી ખાનગી રીતે સભ્યોની બહુમતી મેળવવા પ્રયત્ન કરતી હોવાનો રહીશોનો આરોપ ચૌપાલ
12
Report
GPGaurav Patel
Jul 25, 2025 12:49:52
Ahmedabad, Gujarat:
PG સંચાલકો માટે અમદાવાદ મનપાએ બનાવેલ SOP નો વિરોધ PG સંચાલકોએ અમદાવાદ મેયર અને કમિશનરને કરી રજૂઆત કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલ નિયમો PG ની SOP માં નાખી દેવાયા હોવાના આક્ષેપ PG કાઉન્સિલ બનાવી ન્યુસન્સ અટકાવવા નિયમો બનાવવાની માંગ AMC ની SOP માં PG માટે બીયુ, પોલીસ અને ફાયર NOC જરૂરી લોજને હોસ્પિટાલિટીમાં વર્ગીકૃત કરવી અને GDCR પાર્કિંગ વ્યવસ્થા કરવી સંચાલકોનો દાવો છે કે બિલ્ડરો જ PG ચલાવી શકે એવી જોગવાઈ કરાઈ સોસાયટીની NOC રદ્દ કરી મકાન માલિકનું અન્ડરટેકિંગ ચલાવવા માંગ પાર્કિંગ વ્યવસ્થા માટે સમગ્ર શહેરને લાગુ પડે એજ નિયમો PG માં રાખવા માંગ નવા નિયમો લાગુ પડે તો મોટાભાગ PG બંધ થઈ જવાનો ભય PG કાઉન્સિલ બનાવી એમાં પૂર્વ જજ-પોલીસ અને પીજી સંચાલકોને રાખવા માંગ અમદાવાદમાં હાલ 12 લાખથી વધુ વિદ્યાર્થીઓ-નોકરીયાતો PG માં રહેતા હોવાનો અંદાજ બાઇટ મિનેશ શાહ પીજી સંચાલક
12
Report
URUday Ranjan
Jul 25, 2025 12:49:00
Ahmedabad, Gujarat:
Slug :2507ZK_LIVE_AHD_HAVELI_AROPI Reporter : UDAY RANJAN Injgst Feed : 2507ZK_LIVE_AHD_HAVELI_AROPI Date : 24 - 07 - 2024 Format : PKG & WEB નોંધ : સ્ટોરી ને લગતા ફોટો વીડિયો સેન્ડ કર્યા છે 2507ZK_AHD_HAVELI_AROPI એન્કર : અમદાવાદમાં કોર્ટ વિસ્તાર અને જુહાપુરામાં લોકોનો વિડ્યો બનાવી બ્લેક મેઇલ કરનાર તોડબાજ યુ ટ્યુબર ઝડપાયો છે .. અત્યાર સુધી આરોપી વિરુદ્ધ 9 જેટલા ગુના નોંધાય ચૂક્યા છે ..સોશિયલ મીડિયા પર વિડ્યો પોસ્ટ કરી ડિલીટ કરવાની ધમકી આપી ખંડણી માંગતો હતો..કોણ છે આ તોડબાજ યુ ટ્યુબર જોઈએ આ અહેવાલમાં.. વીઓ -1 ગાયકવાડ હવેલી પોલીસની ગિફરત માં રહેલ ઓજેફ તિરમીજી ની ખંડણી માગવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે..આ તોડબાજ યુ ટ્યુબર ટોળકીએ સગીર નો મારમારી નો વિડીયો યુ ટ્યુબ ઉપર વાયરલ નહી કરવા ખંડણી માગી હતી.. ઘટનાની વાત કરીએ તો જમાલપુરમાં રહેતા એક સગીર ના મિત્રો સાથે પૈસા લેતી દેતી મામલે ઝઘડો થયો હતો..આ ઝઘડા અને મારમારી ના વિડ્યો તોડબાજ યુ ટ્યુબર ઓજેફ તિરમીજી યુ ટ્યુબ પર પોસ્ટ કરીને વાયરલ કર્યો હતો.. સગીરે આ વિડ્યો વાયરલ નહી કરવા અને વિડ્યો ડિલીટ કરવા માટે ઓજેફને કહેતા ઓજેફ 10 હજાર ની ખંડણી માગી હતી..સગીરે રૂપિયા 5 હજાર બાદ પણ ઓજેફ વધુ વિડ્યો યુ ટ્યુબર પર પોસ્ટ કરીને સગીર ને બ્લેક મેઇલ કરી ખાંડણી માંગતો હતો..જેથી કંટાળીને સગીરના પરિવારને જાણ કરતા પરિવારે ઓજેફ તિરમીજી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી..જે બાદ પોલીસને માહિતી મળી હતી કે ઓજેફ પ્રાંતિજ પાસે છુપાયો છે જેના આધારે પોલીસે પ્રાંતિજ થી ઓજેફ ની ધરપકડ કરી હતી..જ્યાં પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ઓજેફ પોલીસથી બચવા માટે ફિનાઇલ પીને ધરપકડ થી બચવા પ્રયાસ કરી રહ્યો હતો પણ પોલીસે તેના મેડિકલ કરાવીને ધરપકડ કરી છે... બાઈટ - ફરહાન ,ભોગ બનાર બાઈટ - ચિરાગ ગોસાઈ, પીઆઈ , ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વીઓ - 2 પોલીસ તપાસમાં સામે આવ્યું કે તોડબાજ ઓજેફ તિરમીજી અને તેની ટોળકી માં આબેદા પઠાણ, અજીમખાન અને સાબિર શેખ વિરુદ્ધ 9 જેટલા ગુના નોંધાયા છે..જેમાં ચાંદખેડા, સાઇબર ક્રાઈમ બ્રાન્ચ, શાહપુર, વેજલપુર, ગાયકવાડ હવેલી અને દાણીલીમડા પોલીસ સમાવેશ થાય છે.. આ ટોળકી દ્વારા સ્થાનિક વેપારી કે બિલ્ડર નો વિડીયો બનાવી તેમના યુ ટ્યુબ ચેનલ પર પોસ્ટ કરતા હતા..જે તે લોકોને બ્લેક મેઇલ કરીને ખંડણી માગી લાખો રૂપિયા પડાવતા હતા..આ પ્રકારે તેમણે અનેક લોકો પાસેથી તોડ કર્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલાસો થયો છે...આ ટોળકી સાથે સંડોવાયેલ મહિલા આરોપી આબેદા પઠાણ ને પોલીસ પકડવા ગઈ હતી જ્યાં પોલીસ પર ખોટા આક્ષેપ કરી ભાંગી છૂટી હતી... બાઈટ - ચિરાગ ગોસાઈ, પીઆઈ , ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વીઓ - 3 ગાયકવાડ હવેલી પોલીસે આરોપી ઓજેફ ની ધરપકડ કરી રિમાન્ડ મેળવાની કાર્યવાહી હાથ ધરી છે..આ રીતે તોડબાજ યુ ટ્યુબર ઓજેફ ગાયકવાડ હવેલી અને શાહપુર પોલીસ સ્ટેશન મળી 3 ગુનામાં વોન્ટેડ હતો..હાલમાં પોલીસે આ ટોળકીના વોન્ટેડ 3 આરોપીની શોધખોળ શરૂ કરી છે...આ ટોળકીએ અન્ય કેટલા લોકોને ટાર્ગેટ કર્યા છે અને સોશિયલ મીડિયા પર પોસ્ટ થયેલા વીડિયો મામલે તપાસ શરૂ કરી છે... ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
14
Report
GPGaurav Patel
Jul 25, 2025 12:47:47
Ahmedabad, Gujarat:
એન્કર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના વોર્ડ ઇન્સ્પેક્ટર ને ટેબ્લેટ્સ આપવામાં આવ્યું આ ટેબલેટ થી હવે વોર્ડ ઇન્સ્પેકટર ની કામગીરી સરળ બનશે અને તમામ કામગીરી ડિજિટલાઈઝ બનશે જો કે કોઈ પણ ટેક્સ પેયર આકારણી માટે ઝોન ઓફિસ માં ફરિયાદ કરશે તો વોર્ડ ઇન્સ્પેક્ટર દ્વારા મકાન ની તમામ માહિતી ટેબલેટ માં એડ કરવામાં આવશે…હવે મોટાભાગ ની કામગીરી જ્યારે ડિજિટલાઈઝ કરવામાં આવી રહી છે ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ એક કામગીરી ડિજિટલાઈઝ કરવામાં આવી કોર્પોરેશન દ્વારા કુલ ૨૨૦ જેટલા ટેબલેટ વોર્ડ ઈન્સપેક્ટર ને આપવામાં આવ્યા…… બાઈટ- અનિરુદ્ધ સિંહ ઝાલા ચેરમેન રેવન્યુ સમિતિ
14
Report
URUday Ranjan
Jul 25, 2025 12:47:19
Ahmedabad, Gujarat:
Slug :2407ZK_LIVE_AHD_LOOT_GANG Reporter : UDAY RANJAN Injgst Feed : 2407ZK_LIVE_AHD_LOOT_GANG Date : 24 - 07 - 2024 Format : PKG & WEB નોંધ : સ્ટોરી ને લગતા ફોટો સેન્ડ કર્યા છે તે FTP માં છે એંકર મહિલાનો વેશ ધારણ કરીને ટ્રક ચાલકોને ટાર્ગેટ કરતી ટોળકી ઝડપાઈ..અમદાવાદ ગ્રામ્ય પોલીસ 4 આરોપી કરી ધરપકડ..આરોપીઓ મહિલા બનીને ટ્રક ચાલકો ફસાવતા હતા..ત્યાર બાદ લૂંટ કરી ફરાર થઈ જતા હતા.. વિવેકાનંદ નગર પોલીસે ટ્રક ડ્રાઈવર બનીને આ ગેંગનો પર્દાફાશ કરી લૂંટના ગુનાનો ભેદ ઉકેલ્યો.. વીઓ -1 પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી દિનેશ વાદી,મહેશ વાદી,દેવા નટ અને અજય વાદી લૂંટ કેસમા વિવેકાનંદ નગર પોલીસે ધરપકડ કરી છે..આ ચારેય ટોળકી 30 મે ના રોજ બરોડા અમદાવાદ એક્સપ્રેસ હાઇવે નજીક ટ્રક ડ્રાઈવર અને ક્લીનર ને મહિલા નો વેશ ધારણ કરી આરોપી દેવા નટ એ ટ્રક ડ્રાઈવર ને ઈશારો કરી ને લલચાવી એક અવાવરું સ્થળે લઈ ગયા બાદ અન્ય ત્રણ આરોપી આવીને ટ્રક ડ્રાઈવર પાસે રહેલ રૂપિયા 25 હજાર રોકડ અને 24 હજાર ચાંદી દાગીના ની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા..જે બાદ વિવેકાનંદ નગર પોલસી ગુનો નોધી અને તપાસ કરતા કોઈ કડી મળતી ન હતી..જેને લઈ શંકાસ્પદ આરોપીના સ્ક્રેચ તૈયાર કરી અને 70થી વધુ મોબાઇલના સીડીઆર દ્વારા ટેકનિકલ એનાલિસિસ થી તપાસ કરવામાં આવી અને બાદમાં પોલીસ કર્મચારીઓ આરોપીને પકડવા માટે ટ્રક ડ્રાઈવર બનીને તપાસ કરતા વાદી મદારી ગેંગ હોવાનું ખુલ્યું જેના આધારે ચાર આરોપી ધરપકડ કરી.. બાઈટ - ઓમ પ્રકાશ જાટ, એસપી , અમદાવાદ ગ્રામ્ય વિઓ -2 પોલીસ તપાસ કરતા સામે આવ્યું કે પકડાયેલ આરોપી દસ્ક્રોઈ ના દેવડી ગામના રહેવાસી છે..જેમાં ચાર આરોપી પૈકી મુખ્ય આરોપી દેવા નટ મહિલાનો વેશ ધારણ કરતો હતો..જે હાઇવે પર ટ્રક ડ્રાઇવરો નો અશ્લીલ ઈશારા કરીને અવાવરૂ જગ્યાએ બોલાવતો હતો..જે બાદ અન્ય ત્રણ આરોપી ટ્રક ડ્રાયવરને મારમારીને તેનો સામાન લૂંટી લેતા હતા..આરોપી દેવા નટ ગામના ભવાઈ માં કામ કરતો હતો જેથી બહુરૂપીયો હતો અને આ જ રીતે 14 થી વધુ ટ્રક ડ્રાઈવર ને ટાર્ગેટ કરી લુંટી લેવામાં આવ્યા હતા..પોલીસના હાથે આરોપી પકડાતા ના હોવાથી દોઢ મહિનાથી ટેનિકલ એનાલોસિસ બાદ પોલીસ દ્વારા ટ્રક ડ્રાઈવર અને ક્લીનર બનીને આરોપી શોધખોળ કરી છે..ત્યારે ભોગ બનાર ટ્રક ડ્રાઈવર પરપ્રાંતીય હોવાથી ફરિયાદ નોંધાવતા ન હતા..પરતુ વિવેકાનંદ નગરના બે ગુનાનો ભેદ ઉકેલાયો છે.. બાઈટ - ઓમ પ્રકાશ જાટ, એસપી , અમદાવાદ ગ્રામ્ય વીઓ -3 વિવેકાનંદ નગર પોલીસે ચારેય આરોપી ધરપકડ કરી રિમાન્ડ મેળવી ને વધુ તપાસ શરૂ કરી છે..આરોપી અન્ય કેટલા ટ્રક ડ્રાઈવરોને ટાર્ગેટ કર્યા છે જે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે... ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
13
Report
PDPRASHANT DHIVRE
Jul 25, 2025 12:46:26
Surat, Gujarat:
અપ્રુવલ:વિશાલ ભાઈ PACKAGE FEED_LIVE_U 2507ZK_LIVE_SRT_CISF_AROPI એંકર:સુરતના ઉમરા વિસ્તારમાં આવેલી CISF કોલોની નજીક સવારે મોર્નિંગ વોક પર નીકળેલા CISF જવાન જંગ બહાદુર પર મોબાઈલ સ્નેચરે ચપ્પુ વડે હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. જોકે, જંગ બહાદુર અને CISF સબ-ઇન્સ્પેક્ટર ગજેન્દ્રસિંહની બહાદુરીને કારણે આરોપી સ્નેચર પીરુખાન પઠાણ ઝડપાઈ ગયો હતો. વીઓ:1 પ્રાથમિક વિગતો મુજબ, CISF જવાન જંગ બહાદુર સવારે મોર્નિંગ વોક પર હતા ત્યારે એક મોબાઈલ સ્નેચરે તેમનો ફોન છીનવવાનો પ્રયાસ કર્યો હતો. જંગ બહાદુરે હિંમતભેર સ્નેચરને પકડી પાડતા, સ્નેચરે તેના પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જેના કારણે જંગ બહાદુર ઈજાગ્રસ્ત થયા હતા. બાઈટ: વિજયસિંહ ગુર્જર (સુરત શહેર પોલીસ ડીસીપી) વીઓ:2 આ ઘટના બનતા જોઈને નજીકમાં જ હાજર CISF સબ-ઇન્સ્પેક્ટર ગજેન્દ્રસિંહ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સ્નેચર ભાગી છૂટવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે ગજેન્દ્રસિંહે તેનો લગભગ એક કિલોમીટર સુધી પીછો કર્યો હતો. આ દરમિયાન, સ્નેચરે ગજેન્દ્રસિંહ પર પણ ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જેના કારણે તેમની વર્દી ફાટી ગઈ હતી. તેમ છતાં, ગજેન્દ્રસિંહે હિંમત હાર્યા વિના સ્નેચરને પકડી પાડીને પોલીસને હવાલે કર્યો હતો. બાઈટ: વિજયસિંહ ગુર્જર (સુરત શહેર પોલીસ ડીસીપી) વીઓ:3 ઉમરા પોલીસે આરોપી પીરુખાન પઠાણ વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને લૂંટની કલમો હેઠળ ફરિયાદ નોંધી ધરપકડ કરી છે. આરોપી પાસેથી ચોરીની બાઈક અને બે મોબાઈલ ફોન પણ કબ્જે કરવામાં આવ્યા છે.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પીરુખાન પઠાણ સામે અગાઉ સ્નેચિંગના ૧૩ ગુના નોંધાયેલા છે અને એક વખત તેની સામે પાસા પણ કરવામાં આવ્યા હતા. આ નવા બનાવ બાદ તેની સામે વધુ ત્રણ ગુના નોંધાયા છે. બાઈટ: વિજયસિંહ ગુર્જર (સુરત શહેર પોલીસ ડીસીપી) આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં વધતા જતા સ્નેચિંગ અને લૂંટના બનાવો અંગે ચિંતા ઉભી કરી છે. પરંતુ CISF જવાનોની બહાદુરી પ્રશંસનીય છે. પ્રશાંત ઢીવરે -સુરત PACKAGE
12
Report
PDPRASHANT DHIVRE
Jul 25, 2025 12:30:59
Surat, Gujarat:
રીપોર્ટર પ્રશાંત ધીવ્રે 2507ZK_LIVE_SRT_PANDESRA_AROPI પ્એંકર:સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને એક કરિયાણાની દુકાન ચલાવતા ઈસમને દેશી બનાવટના તમંચા સાથે ઝડપી પાડ્યો છે. આરોપી ઓરિસ્સાથી આ તમંચો લાવ્યો હતો અને મોજ-શોખ માટે પોતાની પાસે રાખતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. વીઓ:1 સુરત શહેરના પાંડેસરા પોલીસને બાતમી મળી હતી કે, સુડા આવાસમાં રહેતો સનીયા ઉર્ફે જુરી ગૌડા નામનો ઈસમ ગેરકાયદેસર હથિયાર સાથે ફરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તનુ ગેસ પાસે વોચ ગોઠવી હતી. પોલીસે શંકાસ્પદ જણાતા સનીયા ઉર્ફે જુરી ગૌડાને અટકાવી તેની અંગઝડતી કરી હતી. તપાસ કરતા તેના કમરના ભાગે પેન્ટમાં સંતાડેલો દેશી બનાવટનો તમંચો મળી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક તેની ધરપકડ કરી હતી. બાઈટ: વિજયસિંહ ગુર્જર (સુરત શહેર પોલીસ ડીસીપી) વીઓ:2 પોલીસ પૂછપરછમાં આરોપી સનીયા ઉર્ફે જુરી ગૌડાએ જણાવ્યું હતું કે તે મૂળ ઓરિસ્સાનો વતની છે અને આ તમંચો તે પોતાના વતનથી લાવ્યો હતો. તે મોજ-શોખ માટે આ હથિયાર પોતાની પાસે રાખતો હતો. પોલીસે આરોપી પાસેથી આશરે ૧૦ હજાર રૂપિયાની કિંમતનો તમંચો કબ્જે કર્યો છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. બાઈટ: વિજયસિંહ ગુર્જર (સુરત શહેર પોલીસ ડીસીપી) પ્રશાંત ઢીવરે -સુરત PCAKAGE
13
Report
SPSomi Prakash Bhuveta
Jul 25, 2025 11:36:08
Chamba, Himachal Pradesh:
एंकर भरमौर में बन्नी नाले का जलस्तर बढ़ने पर बीच भंवर में फंसी महिलाओं का वीडियो आया सामने इसी नाले में स्कूली बच्चों के भी फंसने का वीडियो हो रहा वायरल उपायुक्त मुकेश रेपसवाल बोले इस रास्ते को दुरुस्त करने का चल रहा है कार्य जल्द ही नाले वाली जगह को भी कर दिया जाएगा दुरुस्त वीओ चंबा। जनजातीय क्षेत्र भरमौर के अंतर्गत आने वाला बन्नी नाला इन दिनों उफान पर है। आलम यह है कि इस नाले से क्रॉस करना जान जोखिम में डालने से कम नहीं है‌ । लेकिन यहां के लोग करें भी तो क्या, इसके अलावा आवाजाही के लिए कोई रास्ता न होने की वजह से रोजाना जोखिम उठा कर अपने गंतव्य तक पहुंचना क्षेत्र के लोगों की मजबूरी बन चुका है। बरसात की वजह से इस नाले का जलस्तर काफी ज्यादा होने की वजह से बच्चों को पीठ पर तो वहीं अन्य लोगों को हाथ में हाथ डालकर यानी चेन बनाकर इस नाले को पार करना पड़ता है। इस नाले को जान जोखिम में डालकर नाले को पार करते स्कूली बच्चों और बारात में जा रही स्थानीय महिलाओं का वीडियो सामने आए हैं। ये दोनों वीडियो सोशल मीडिया प्लेटफॉर्म पर खूब वायरल हो रहे हैं। बाइट उधर, उपायुक्त चंबा मुकेश रेपसवाल ने कहा कि उन्होंने भी इन वीडियो को देखा है। बहरहाल इस रास्ते को दुरुस्त करने का कार्य चल रहा है जल्द ही नाले वाली जगह को भी दुरुस्त कर दिया जाएगा ताकि आवाजाही में किसी को भी कोई दिक्कत पेश न आए। Element...जान जोखिम में डालकर आवाजाही करते स्कूली बच्चों और बारात में जा रही महिलाओं के वायरल वीडियो Byte...उपायुक्त मुकेश रेफसवाल की बाइट
13
Report
SPSomi Prakash Bhuveta
Jul 25, 2025 11:35:59
Chamba, Himachal Pradesh:
एंकर चुराह उपमंडल के कठवाड़ में दरकी पहाड़ी भारी भरकम मलबा गिरने से नकरोड़ चांजू मुख्य मार्ग पड़ा बंद पहाडी़ दरकने पर बड़े-बड़े पत्थर जब सड़क को चीरते हुए नाले की तरफ गिरें तो आसपास के लोग तुरंत पहुंचे सुरक्षित स्थान पर इसी बीच दरकती पहाड़ी का वीडियो बना लिया कुछ लोगों ने अब यह वीडियो सोशलमीडिया प्लेटफार्म पर हो रहा है खूब वायरल वीओ चंबा। चुराह उपमंडल में नकरोड़ चांजू मार्ग पर कठवाड़ के पास अचानक पहाड़ी दरकने से मुख्य मार्ग बंद हो गया है। शुक्रवार सुबह-सुबह पहाडी़ दरकने पर बड़े-बड़े पत्थर सड़क को चीरते हुए जब नाले की तरफ गिरने लगे तो आसपास के लोग तुरंत सतर्क हो गए और वह सुरक्षित स्थान पर जा पहुंचे। इसी बीच दरकती पहाड़ी का वीडियो कुछ लोगों ने बना लिया। अब यह वीडियो सोशलमीडिया प्लेटफार्म पर भी खूबवायरल हो रहा है। Element...दरकती पहाड़ी का वायरल वीडियो
14
Report
PDPRASHANT DHIVRE
Jul 25, 2025 11:35:50
Surat, Gujarat:
અપ્રુવલ:વિશાલ ભાઈ PACKAGE FEED_LIVE_U FOLDER_GANJO_AROPI એંકર:સુરત શહેરની પાંડેસરા પોલીસે એક મોટી કાર્યવાહી કરીને રૂપિયા 2 લાખથી વધુ કિંમતના 18 કિલોથી વધુ ગાંજા સાથે 7 આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ ઓરિસ્સાથી ટ્રેન મારફતે ગાંજો સુરત લાવ્યા હતા અને તેની ડિલિવરી કરવા જઈ રહ્યા હતા ત્યારે ઝડપાઈ ગયા હતા. વીઓ:1 પાંડેસરા પોલીસને બાતમી મળી હતી કે કેટલાક ઇસમો ઉધના રેલવે સ્ટેશનથી ઓટોરિક્ષામાં ગાંજાનો મોટો જથ્થો લઈને પાંડેસરા ખાતે ડિલિવરી કરવા જઈ રહ્યા છે.આ બાતમીના આધારે પોલીસે જલારામ નગર પાસેથી વોચ ગોઠવી હતી.પોલીસે શંકાસ્પદ ઓટોરિક્ષાને અટકાવી તલાશી લેતા તેમાંથી 18 કિલો 530 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત રૂપિયા 2 લાખથી વધુ આંકવામાં આવી રહી છે. ગાંજા ઉપરાંત પોલીસે આરોપીઓ પાસેથી અન્ય મુદામાલ પણ જપ્ત કર્યો હતો. બાઈટ: વિજયસિંહ ગુર્જર (સુરત શહેર પોલીસ ડીસીપી) વીઓ:2 ઝડપાયેલા આરોપીઓમાં કાર્તિક સુકદેવ નાયક, રાહુલ બુલ્લુ સ્વાઇ, પવિત્ર ટુના ગૌડા, સુદામ ભાલુ ગૌડા, બાબુસુના ઉપેન્દ્ર ગૌડા, રંજન સીર્માચલ ગીડા, અને નારાયણ નીલકંઠ બિસોઇનો સમાવેશ થાય છે. બાઈટ: વિજયસિંહ ગુર્જર (સુરત શહેર પોલીસ ડીસીપી) વીઓ:3 પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પાંડેસરામાં રહેતા નારાયણ નીલકંઠ બિસોઇએ આ ગાંજો મંગાવ્યો હતો.તમામ આરોપીઓની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ કાર્યવાહીથી સુરતમાં નશાના કારોબાર કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પ્રશાંત ઢીવરે -સુરત PCAKAGE
14
Report
Advertisement
Back to top