Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Mandi175002

सुरेंद्रनगर में भीषण बारिश से खेत जलमग्न; किसान बेहाल, मुआवजे की मांग तेज

SPSANDHI PARVEZ MAYURBHAI
Sept 09, 2025 14:48:39
Sundar Nagar, Himachal Pradesh
સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરમાં અતિ વરસાદ અને કારણે ખેતરોમાં પાણી ભરાયા સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના નાના ગોરૈયા ગામની સીમમાં અતિવૃષ્ટિના કારણે ખેતરોમાં ઘૂંટણ સમાણા પાણી ભરાયા ખેડૂતોનો ઉભો પાક પાણીમાં બેટ ફેરવાઈ ગયો ખેડૂતો નો બીટીકપાસ.કપાસ.એરંડિયું.મગફળી. જેવા પાકો પાણીમાં ગરકાવ અતિવૃષ્ટિને કારણે ખેડૂતોનો અમૂલ્ય પાક ને નુકસાન ખેડૂતોના મોઢામાં આવેલો કોડીયો છીનવાઈ ગયાની પરિસ્થિતિ ખેતરોમાં સતત બે દિવસ થી વરસતા વરસાદને કારણે ખેડૂતોના ખેતર જાણે તળાવ બની ગયા હોય તેવી પરિસ્થિતિ ખેડૂત ની માંગ છે કે તેમને નુકસાન અંગેનું વળતર ચૂકવવામાં આવે નહીંતર ખેડૂતોને પડયા ઉપર પાટુ જેવી પરિસ્થિતિ થશે.
14
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
AKArpan Kaydawala
Sept 09, 2025 16:30:18
Ahmedabad, Gujarat:
અમદાવાદ નેપાળમાં સર્જાયેલી હિંસાનો મામલો નેપાળમાં 25 જેટલા ગુજરાતી પ્રવાસીઓ પણ ફસાયા નેપાળ એરપોર્ટનું સંચાલન બંધ થતા પ્રવાસીઓ અટવાયા ભારત પરત આવવાની ફ્લાઈટમાં બેસ્યા બાદ ફ્લાઇટ રદ્દ કરાતા એરપોર્ટની બહાર બેસવાની ફરજ પડી એરપોરથી પુનઃ હોટલ જવું પણ શક્ય નહીં હાલ તમામ પ્રવાસીઓ સુરક્ષિત
14
comment0
Report
RMRaghuvir Makwana
Sept 09, 2025 16:30:12
Botad, Gujarat:
DATE-09-09-2025 SLUG-0909 ZK BTD SAGIR GAMBHIR FORMET-PKG SEND-FTP REPORTER-RAGHUVIR MAKWANA-9724305108 APPROVAL-HAMIM SIR બોટાદ બોટાદ શહેરનાં હરણકુઈ વિસ્તારમાં રહેતા ૧૭ વર્ષિય આર્યન મુલતાણીને પોલીસે ઢોરમાર મારતા ગંભીર, અમદાવાદ હોસ્પિટલ ખસેડેલ.. આર્યન ના પરીવારે પોલીસ ઉપર કર્યા ગંભીર આક્ષેપો.. ૧૯ ઓગસ્ટ ના રોજ પોલીસ આર્યનને ચોરી ની તપાસ બાબતે પુછપરછ માટે લઈ ગયા હતા. પોલીસ ફરીવાર ઘરે આવી આર્યન ના દાદા દાદીના ૫૦ હજાર રૂપિયા લઈ ગયા નો કરાયો આક્ષેપ.. આર્યન ના દાદા રહિમભાઈ મુલતાની પોલીસ સ્ટેશને તપાસ કરવા જતા તેને બે દિવસ લોકપ કરી મારમારીયો.. આર્યન ને પોલીસે ઢોર મારમારતા આર્યન ને થઈ હતી ગંભીર ઈજાઓ.. ઈજાઓ થતાં પોલીસ તેને તાત્કાલિક અમદાવાદ ઝાયડસ હોસ્પિટલ ખસેડેલ.. આર્યનને પગે હાથે ગંભીર ઈજાઓ થતા કિડની પર અસર થઈ હોવાનું હોસ્પિટલ રીપોર્ટ મા સામે આવ્યું.. હાલ આર્યન હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યો છે.. આ બાબતે બોટાદ પોલીસ કઈ પણ બોલવા તૈયાર નથી.. તાત્કાલિક અસરથી જવાબદારોને કડક સજાથાય અને સસ્પેન્ડ કરવા આર્યનના પરીવાર જનોએ માંગ કરી.. બાઇટ ; દાદી અને દાદા
14
comment0
Report
BPBurhan pathan
Sept 09, 2025 16:16:47
Anand, Gujarat:
આણંદ બ્રેકીંગ આણંદની ખેડા જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંધની ચુંટણી રસાકસી ભરી બની કોંગ્રેસનાં જિલ્લા પંચાયતનાં પૂર્વ ઉપપ્રમુખે ભાજપનાં ઉમેદવારને ટેકો આપ્યો કો્ંગ્રેસનાં જિલ્લા પંચાયતનાં પૂુર્વ ઉપપ્રમુખ ગૌરાંગ પટેલ ભાજપમાં જોડાયા પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખ અમિત ચાવડાનાં ગઢમાં અગ્રણીઓ કોંગ્રેસ છોડી રહ્યા છે. ભાજપનાં બળવાખોર ઉમેદવાર પિયુષ રાજએ પણ ભાજપનાં ઉમેદવારને ટેકો જાહેર કર્યો ભાજપમાંથી બરતરફ કરાયેલા પિયુષ રાજનો ભાજપમાં પુનઃ પ્રવેશ બાઈટઃ ગૌરાંગ પટેલ (પૂર્વ ઉપપ્રમુખ આણંદ જિલ્લા પંચાયત) બાઈટઃ સંજય પટેલ (પ્રમુખ-જિલ્લા ભાજપ) બુરહાન પઠાણ ઝી મીડિયા આણંદ
14
comment0
Report
Sept 09, 2025 15:47:18
Dahod, Gujarat:
શિક્ષકશ્રીઓ દ્વારા વિકસાવેલ નવરત પ્રયોગોને અન્ય શાળાઓમા કેવી રીતે અપનાવી શકાય તે માટે સંબધિત અધિકારીઓને જરૂરી સુચાનોઓ આપવામાં આવી.માન.મુખ્યમંત્રીશ્રી દ્વારા સંવાદ કરેલ દાહોદ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમા સર્વશ્રેષ્ઠ કામગીરી કરતા શિક્ષકશ્રીઓ સાથે મળી, તેઓના શિક્ષણ ક્ષેત્રે યોગદાન બદલ તેમની કામગીરી બિરદાવી
14
comment0
Report
NDNavneet Dalwadi
Sept 09, 2025 14:48:50
Bhavnagar, Gujarat:
ફક્ત સરકારી પેકેજ માટે છે 0909ZK_BVN_GOV_YOJNA_PKG સ્લગ: રાજ્ય સરકારની અનુસૂચિત જાતિના વિકાસ અને ઉન્નતિ માટેની યોજના બની રહી છે સહાયરૂપ. એન્કર: અનુસૂચિત જાતિના લોકોનો સર્વાંગીણ વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. અનુસૂચિત જાતિના ઉત્કર્ષ માટે નીતિઓ ઘડવી, યોજનાઓ અમલમાં મૂકવી અને તે માટેના વિકાસ કાર્યક્રમો થકી લોકજાગૃતિ લાવવાનો પ્રયાસ અને યોજનાઓના લાભ તમામ લાભાર્થીઓ સુધી પહોંચાડવા સરકાર પ્રયત્નશીલ છે. રાજ્ય સરકારના અનુસૂચિત જાતિ માટેના વિકાસ પુરુષાર્થને કારણે વંચિતો પ્રગતિના શિખર સર કરી રહ્યા છે. કદાચ સાધનોનો કે યોગ્ય સુવિધાઓનો અભાવ સર્વાંગી વિકાસ માટે અંતરાય બની શકે છે. પરંતુ સરકાર દ્વારા આ અડચણને દૂર કરવાના સંનિષ્ઠ પ્રયાસ રૂપે જ વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. અનુસૂચિત જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ તેમજ લઘુમતીઓના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક વિકાસથકી સામાજિક સમરસતાનું વાતાવરણ સર્જાય તે માટે સરકાર સંવેદનશીલ છે. જે માટે અનુસૂચિત જાતિ વિકાસ નિગમ, ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ, ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ જેવી સંસ્થાઓની મદદથી રાજ્ય સરકાર દ્વારા આર્થિક લાભની યોજનાઓ જરૂરતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે. અને જે યોજનાઓ અનુસૂચિત જાતિના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. સામાજિક, આર્થિક અને ભૌગોલિક કારણોસર જેમને વિકાસની પૂરતી તકો નથી મળી તેવા ગરીબો અને વંચિતોને વિકાસના માર્ગે આગળ ધપાવવા રાજ્ય સરકાર સતત કાર્યરત છે. જેમાં શિક્ષણ, આરોગ્ય, આવાસ અને રોજગારલક્ષી સહાય તેમજ સબસિડી સહિત કોઇ ક્ષેત્ર એવું બાકી નહીં હોય જેમાં વંચિતો માટેની યોજના રાજ્ય સરકારે અમલમાં મૂકી ન હોય. રાજ્ય સરકારના અનુસૂચિત જાતિ માટેના આ નક્કર પ્રયાસો સામાજિક ઉત્કર્ષની વિભાવનાને ખરા અર્થમાં સાર્થક કરી રહ્યા છે. બાઈટ: યસ ધુમાડીયા, લાભાર્થી, ભાવનગર. બાઈટ: રોશન ગોયલ, રમતવીર લાભાર્થી, વિધાર્થી, ભાવનગર. બાઈટ: મહાવીરસિંહ આર. રાણા, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી, ભાવનગર.
14
comment0
Report
CPCHETAN PATEL
Sept 09, 2025 13:21:07
Surat, Gujarat:
સુરત પાંડેસરા વિસ્તારમાં રિનકન્ટ્રક્શન કરાયું હત્યા ના આરોપીનું કરવામાં આવ્યું રીકન્ટ્રક્શન ૭ આરોપીઓની ધરપકડ તે પૈકી ૩ જુવેનાઇલ ૪ આરોપીઓને ઘટના સ્થળે લઈ જવાયા અંગત અદાવત માં કરાઈ હતી હત્યા જાહેરમાં આરોપી પાસે માફી મગાવાય
14
comment0
Report
DRDarshal Raval
Sept 09, 2025 13:04:45
Ahmedabad, Gujarat:
ગુજરાતમાં ભારે વરસાદના કારણે એસટી નિગમના રૂટને અસર યથાવત રાજ્યમાં સતત ત્રણ દિવસના ભારે વરસાદના કારણે એસટી નિગમની બસ સેવાઓ પર અસર સૌથી વધુ કચ્છ અને બનાસકાંઠા થરાદમાં અસર રાજ્યમાં 408 જેટલા રૂટ પ્રભાવિત થયા 408 રૂટમા થરાદના 100 સહિત બનાસકાંઠા 259 અને કચ્છના 126 રૂટ પ્રભાવિત કેટલાક રૂટ પ્રભાવિત, રોડ પર પાણી ભરાતાં ઘણા રૂટ બદલવાની ફરજ કેટલાક રૂટ ડાયવર્ટ પણ કરાયા થરાદ ડેપોમાં પાણી ભરાતા સર્જાઈ હાલાકી થરાદનું એક્સપ્રેસ સંચાલન ચાલુ, પરંતુ અન્ય સેવાઓ પર અસર GPS સિસ્ટમ દ્વારા બસોનું સતત મોનિટરિંગ ડ્રાઇવરોને પાણી ભરાયેલા રૂટ અંગે સૂચનાઓ અપાઈ કંટ્રોલ રૂમમાંથી રૂટનું નિરીક્ષણ મુસાફરોની સલામતી માટે સતત પ્રયાસ ચાલુ બનાસકાંઠા 17 ઇંચ વરસાદ પડતાં સંપર્ક વિહોનું થયેલ સુઇ ગામ સંપર્કમાં આવ્યું 3 દિવસ બાદ ગામ સંપર્કમાં આવતા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ સ્થાનિક પ્રસાશન સાથે પોલીસ ટીમ રેસ્ક્યુ માં લાગી સુઈ ગામ માંથી 200 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું સુઈ ગામ માં ખેતરો. મકાનો. દુકાનો સહિત ગામ બેટમાં ફેરવાયું 3 દિવસથી ભરાયેલા પાણી ઓસરવાનું નથી લઈ રહ્યા નામ ભાભર થી સુઇગામ રોડ પાણી ભરાતા સામાન્ય વાહનો માટે બંધ માત્ર ટ્રેકટર અને મોટા વાહનો દ્વારા જ કરાઈ રહી છે અવર જવર સુઈ ગામ સાથે ભરડવા. બેણપ. પાડન. રડોશન. જલોયા. કણોથી સહિત ગામ પાણીમાં ગરકાવ ગામના ટ્રેક્ટરો લોકોની અવર કવર માટે કામે લગાવ્યા વીજળી નહિ હોવાના કારણે મોબાઈલ ટાવર બંધ રહેતા અધિકારીઓ વાયરલેસ સેટ સાથે સંપર્કમાં રહી કામ કરતા દેખાયા કોઈનો જીવ ન જાય તે તંત્રની પ્રથમ પ્રાયોરિટી વિઝ્યુલ. વોકથરુ. 121. બાઈટ ગુજરાતી હિન્દી બનાસકાંઠા 17 વરસાદમાં સુઇગામ બેટમાં ફેરવાયું ગામ બેટમાં ફેરવતા કેટલાક ગામો થયા સંપર્ક વિહોણા ગામોમાં પાણી ભરાતા જનજીવન થયું પ્રભાવિત સુઈ ગામમાં અંબાજીથી આવતી એસ ટી બસ ફસાઈ અડધી એસ ટી બસ પાણીમાં થઈ ગરકાવ ટ્રેક્ટરો અને બોટ ની જ અવર જવર જોવા મળી ગળા દુબ પાણીમાં લોકો આવજા કરતા જોવા મળ્યા અસરગ્રસ્ત ગામોમાંથી લોકોને બહાર કઢાયા ખેતરોમાં પાણી ફરી વળતા પાકને મોટા પાયે થયું નુકશાન પશુઓ પાણીમાં તણાયા તો કેટલાક પશુના મોત થયાના પૂર્ણ સરપંચના આક્ષેપ રહી રહી ને તંત્ર કામે આવ્યું હોવાના પણ આક્ષેપ વિઝ્યુલ. વોકથરુ. બાઈટ બનાસકાંઠા 17 ઇંચ વરસાદ પડતાં સંપર્ક વિહોનું થયેલ સુઇ ગામ સંપર્કમાં આવ્યું 3 દિવસ બાદ ગામ સંપર્કમાં આવતા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ સ્થાનિક પ્રસાશન સાથે પોલીસ ટીમ રેસ્ક્યુ માં લાગી સુઈ ગામ માંથી 200 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું સુઈ ગામ માં ખેતરો. મકાનો. દુકાનો સહિત ગામ બેટમાં ફેરવાયું 3 દિવસથી ભરાયેલા પાણી ઓસરવાનું નથી લઈ રહ્યા નામ ભાભર થી સુઇગામ રોડ પાણી ભરાતા સામાન્ય વાહનો માટે બંધ માત્ર ટ્રેકટર અને મોટા વાહનો દ્વારા જ કરાઈ રહી છે અવર જવર સુઈ ગામ સાથે ભરડવા. બેણપ. પાડન. રડોશન. જલોયા. કણોથી સહિત ગામ પાણીમાં ગરકાવ ગામના ટ્રેક્ટરો લોકોની અવર કવર માટે કામે લગાવ્યા વીજળી નહિ હોવાના કારણે મોબાઈલ ટાવર બંધ રહેતા અધિકારીઓ વાયરલેસ સેટ સાથે સંપર્કમાં રહી કામ કરતા દેખાયા કોઈનો જીવ ન જાય તે તંત્રની પ્રથમ પ્રાયોરિટી વિઝ્યુલ. વોકથરુ. 121. બાઈટ ગુજરાતી હિન્દી બનાસકાંઠા 17 વરસાદમાં સુઇગામ બેટમાં ફેરવાયું ગામ બેટમાં ફેરવતા કેટલાક ગામો થયા સંપર્ક વિહોણા ગામોમાં પાણી ભરાતા જનજીવન થયું પ્રભાવિત સુઈ ગામમાં અંબાજીથી આવતી એસ ટી બસ ફસાઈ અડધી એસ ટી બસ પાણીમાં થઈ ગરકાવ ટ્રેક્ટરો અને બોટ ની જ અવર જવર જોવા મળી ગળા દુબ પાણીમાં લોકો આવજા કરતા જોવા મળ્યા અસરગ્રસ્ત ગામોમાંથી લોકોને બહાર કઢાયા ખેતરોમાં પાણી ફરી વળતા પાકને મોટા પાયે થયું નુકશાન પશુઓ પાણીમાં તણાયા તો કેટલાક પશુના મોત થયાના પૂર્ણ સરપંચના આક્ષેપ રહી રહી ને તંત્ર કામે આવ્યું હોવાના પણ આક્ષેપ વિઝ્યુલ. વોકથરુ. બાઈટ બનાસકાંઠા. પાણીમાં ગરકાવ સુઈ ગામમાં 3 દિવસથી તંત્ર લાગ્યું હતું સંપર્કમાં Z 24 કલાકની ટીમ 13 કિમિ ટ્રેકટર પર બેસી સુઇ ગામ પહોંચી ભાભર થી સુઈ ગામમાં પહોંચવાના રસ્તા પર વિવિધ પેસેજમાં રસ્તા પર પાણી ભરાતા સામાન્ય વાહન વ્યવહાર બંધ ભાભર થી સુઈ ગામ વચ્ચે આવતા રસ્તા પરના મોરવાળા. દુધવા. નવાપુરા. સદેવ. કુંભારવાળા. ઉચાસન જતા ગામોના રસ્તો પર પાણી ભરાયા ગામમાં પાણી ભરાતા લોકો પાણી માંથી નીકળવા અને પાણીમાં રહેવા મજબુર ગામમાં સુઈ ગામ પીઆઈ એચ એમ પટેલ જાતે ટ્રેકટર ચલાવી ગામમાં જતા અને કામ કરતા કેમેરામા કેદ થયા તંત્ર દ્વારા ફસાયેલા લોકો અને કર્મચારીઓ માટે ફૂડ પેકેટની કરાઈ વ્યવસ્થા વિઝ્યુલ અને 121 સુઈ ગામ સંપર્કમાં આવ્યું જોકે ભરડવા ગામ હજુ પણ સંપર્ક વિહોનું ભરડવા ગામમાં ટ્રેકટર ડૂબી જાય તેટલા પાણી ભરાયા માત્ર sdrf ની એક બોટ સાથે ટીમ ગામમાં હાજર ભરડવા ગામમાં લોકો સુરક્ષિત મેડિકલ ઈશ્યુ હોય તેવા લોકોને ખસેડાઇ રહ્યા છે વિઝ્યુલ અને વોકથરુ સુઈ ગામ પરથી ફીડ. વિગત... ભાભર થી ટ્રેકટર પર બેસી સુઈ ગામ જતા અને પરિસ્થિતિ પર વિઝ્યુલ અને વોકથરુ ભાભર થી સુઈ ગામ વચ્ચે આવતા ગામના રસ્તા પર ભરાયેલા પાણી પર વોકથરુ સુઈ ગામમાં પહોંચી પાણી માંથી નીકળતા લોકો અને ટ્રેકટર ચલાવતા pi સાથે 121 સુઈ ગામમાં પાણીમાં ઉતરી ગામની પરિસ્થિતિ બતાવતું વોકથરુ અને વિસ્યુલ સુઈ ગામમાં પાણી વચ્ચે લોકો સાથે 121 સુઈ ગામમાં પાણીમાં ઉભા રહી pi સાથે કામગીરી પર 121 સુઈ ગામમાં ખાતર પકડી ગયા તેના પર અલકેશ ભાઈ વોકથરુ વિઝ્યુલ Sdrf બોટ અને રેસ્ક્યુ પર વિઝ્યુપ અને 121 અલકેશભાઈ સુઈ ગામ પૂર્વ અને હાલના સરપંચ બાઈટ તેમજ પબ્લિક બાઈટ ગળા ડુબ પાણીમાં વોકથરુ 121 બોટમાં બેસી વિઝ્યુલ અને વોકથરુ 121
14
comment0
Report
CPCHETAN PATEL
Sept 09, 2025 13:04:30
Surat, Gujarat:
રાજ્યસરકારે બહાર પાડેલા વટ હુકમનો સુરતમાં વિરોધ.કામદાર સંગઠનોએ જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું.સરકારે વટ હુકમ બહાર પાડી મજૂરોના હકોનું હનન કર્યું.સરકારનો વટ હુકમ ગેરબંધારણીય.કામકાજનો સમય 8 કલાકથી 12 કલાક કરાયો.સાથે જ નાઈટ શિફ્ટમાં મહિલાઓ માટે પણ જોગવાઈ.આ નિર્ણયને લઈને મહિલાઓની સુરક્ષાને લઈ ઉભા થયા
14
comment0
Report
BPBurhan pathan
Sept 09, 2025 12:38:44
Anand, Gujarat:
એન્કરઃ આણંદની ખેડા જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંધ અમૂલ ડેરીનાં નિયામક મંડળની આઠ સામાન્ય અને એક વ્યકિતગત મળી 9 બેઠકો માટે આવતી કાલે સવારે 9 થી 3 વાગ્યા દરમિયાન મતદાન યોજાનાર છે,જેને લઈને તંત્ર દ્વારા આજે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે, વીઓઃ અમૂલ ડેરીની નિયામક મંડળની 12 સામાન્ય બેઠકો અને એક વ્યકિતગત બેઠક મળી 13 બેઠકો માટે ચુંટણી યોજાનાર હતી જેમાં ચાર બેઠકો બિનહરીફ થતા બાકીની આઠ સામાન્ય અને એક વ્યકિતગત બેઠક મળી નવ બેઠકો માટે આવતીકાલે મતદાન યોજાનાર છે, બાઈટઃ ડૉ.મયુર પરમાર ( ચુંટણી અધિકારી) બુરહાન પઠાણ ઝી મીડિયા આણંદ
14
comment0
Report
BPBurhan pathan
Sept 09, 2025 12:38:04
Anand, Gujarat:
એન્ટ્રી માટે આણંદ બ્રેકિંગ તારાપુર નુ ચિતરવાડા ગામ સંપર્ક વિહોણું બન્યું. છેલ્લાં બે દિવસ થી સાબરમતી ના પાણીએ ગામને જળમગ્ન બનાવ્યું ગામમાં અવર જવર કરવાં માટે ના તમામ રસ્તા પર પાણી આવી જતા સંપર્ક વિહોણું બન્યું ગામ. બે દિવસ થી હાલાકી નો સામનો કરી રહ્યા છે ગ્રામજનો.. તંત્ર ના ડોકાયું હોવાનો ગ્રામજનો નો આક્ષેપ. બાઈટ. સ્થાનિક બાઈટ. સ્થાનિક
14
comment0
Report
AKAshok Kumar
Sept 09, 2025 12:15:25
Junagadh, Gujarat:
જૂનાગઢ - જૂનાગઢમાં આવતીકાલથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો પ્રશિક્ષણ શિબિર કાર્યક્રમ આગામી 2027 ગુજરાત વિધાન સભા ની તૈયારીના ભાગરૂપે જૂનાગઢમાં રાષ્ટ્રીય સ્તરની શિબિર યોજાશે આગામી ઇલેક્શનમાં કોંગ્રેસ દ્વારા કોઈ ગઠબંધન કરવામાં નહીં આવે તેવા નિર્દેશ ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ ભરત ચાવડાએ આપ્યા કોંગ્રેસને જીવંત કરવા માટે પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી સંગઠન સૃજન અભિયાન અંતર્ગત આણંદ બાદ જૂનાગઢ ખાતે ૧૦ દિવસનો પ્રશિક્ષણ શિબિર કાર્યક્રમ ભવનાથ તળેટીમાં પ્રેરણાધામ ખાતે રાજ્યના તમામ જીલ્લા અને શહેર પ્રમુખની પ્રશિક્ષણ શિબિર યોજાશે આવતીકાલે સવારે ઉદ્ઘાટન પ્રસંગે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ઉપસ્થિત રહેશે પ્રશિક્ષણ શિબિર દરમિયાન રાહુલ ગાંધી પણ ઉપસ્થિત રહે તેવી શક્યતા બાઈટ અમિત ચાવડા વિરોધ પક્ષને નેતા કોંગ્રેસ અશોક બારોટ જુનાગઢ
14
comment0
Report
ARAlkesh Rao
Sept 09, 2025 12:07:16
Vaghrol, Gujarat:
નોંધ-ફીડ TVU થી SUIGAAM DARSHAL સ્લગમાં આપી છે. સ્લગ-સુઇગામ બનાસકાંઠાના સુઇગામમાં ભારે વરસાદ પડતાં સુઇગામના હાલ બેહાલ થયા છે ,વરસાદે વિરામ લેતા સુઇગામમાં જવાના માર્ગો ઉપર થોડા પાણી ઓસરતા અમારી ટિમ ટ્રેકટરમાં બેસીને મહામુસીબતે સુઇગામ પહોંચી જ્યાં ચારેતરફ પાણી જ પાણી જોવા મળ્યા સુઇગામથી ભાભર અને સુઇગામથી વાવ તેમજ સુઇગામથી નડાબેટ જવાના માર્ગ ઉપર છાતી સમુ પાણી ભરાઈને પડયું હોવાથી સુઇગામની દુકાનોમાં મોટા પ્રમાણમાં પાણી ઘુસી ગયા હતા ખાતરની દુકાનમાં પાણી ઘુસી જતા દુકાનની બહાર રાખેલ તમામ ખાતરની બોરીયો પલળી ગઈ હતી જેથી દુકાન માલિકને મોટું નુકસાન થયું છે તો પાણીમાં કાર સહિત બસ જેવા અનેક વાહનો ફસયેલા બંધ પડેલા ત્રણ દિવસથી બંધ પડ્યા છે તો લોકોને બોટમાં SDRFની ટિમ રેસ્ક્યુ કરીને બહાર લાવી રહી હતી અને પછી ટ્રેક્ટરોમાં બેસાડીને સુરક્ષિત સ્થળે ખસેડી રહી છે.જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.સુઇગામમાં ભારે તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે .સુઇગામના ભરડવા ગામમાં ભારે પાણી ભરાઈ જતા NDRF ,SDRF અને ફાયરની ટિમો લોકોનું રેસ્ક્યુ કરીને બચાવની કામગીરી કરી રહ્યા છે.તો સ્થનિકો લોકો જે પાણી માંથી બહાર આવી રહ્યા છે તેવો પોતાની આપવીતી કહી રહ્યા છે વોક થ્રુ-1-અલકેશ રાવ ( આપ જોઈ રહ્યા છો સુઇગામના હાલ બેહાલ છે..) ટિકટેક SDRF કર્મચારી ( આપણી સાથે SDRFની ટિમના કર્મચારી છે તેમને પુછીશું કે બચાવની કામગીરી કેવી રીતે કરાઈ રહી છે) ટિકટેક સ્થાનિક લોકો (ટ્રેકટરમાં બેસીને પાણી માંથી પસાર થઈને કેટલાક લોકો આવ્યા છે તેમની સાથે વાત કરીશું..) બાઈટ-1-સ્થાનિક બાઈટ-2-વિહાજી રૂપાની -પૂર્વ સરપંચ સુઇગામ અલકેશ રાવ-બનાસકાંઠા મો-9687249834
14
comment0
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
Sept 09, 2025 12:06:05
Modasa, Gujarat:
અરવલ્લી અરવલ્લીના મોડાસામાં નજીવી વાત બની હત્યાનું કારણ મોડાસાના ડુગરવાડા ચોકડી પાસે હત્યાની ઘટના બાઇક સંતોષ કરોક રિપેર ન કરી હોવાનું કહી હત્યા ઓટો ગેરેજના સંચાલક યુવકના માથાના ભાગે બોથર્ડ પદાર્થના ઘા ઝીંકી કરાઈ હત્યાની બાઈક સંતોષકારક સર્વિસ ન કરવાની અદાવતમાં હત્યાને અંજામ આપ્યો હોવાના મૃતકના સબંધીના આક્ષેપ મોડાસા ટાઉન પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી.
14
comment0
Report
AKArpan Kaydawala
Sept 09, 2025 11:30:28
Ahmedabad, Gujarat:
નોંધઃ cctv , ઘટનાસ્થળ સહિતના શોટ્સ લેવા ફાઈલ નમ્બર 3-4 અમદાવાદ નારોલમાં વીજ કરંટથી થયેલા દંપતીના મોતનો મામલો Amc દક્ષિણ ઝોન કચેરીએ મૃતકના પરિજનોનો હોબાળો દંપતીના મૃતદેહ સાથે થયા એકઠા લાંભા વિસ્તારના રાજકીય અગ્રણીઓ સાથે પરિવાર amc ઝોનલ ઓફિસ બહાર બેસી ગયો amc દક્ષિણ ઝોન કચેરીએ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત આખરે amc ઉચ્ચ અધિકારીએ બહાર આવીને રજુઆત સાંભળવી પડી પરિવાર અને અગ્રણીઓ દ્વારા જવાબદાર સામે તાત્કાલિક માનવ વધનો ગુનો નોંધવા માંગ મૃતકોના પરિવારને 50 લાખનું વળતર આપવાની માંગ બાઈટ : રાજેશ સોની , આગેવાન - કોંગ્રેસ બીજી તરફ amc નું નિવેદન પ્રાથમિક તપાસમાં વીજ કરંટથી મોત થયાનું જણાઈ રહ્યું છે - ડેપ્યુટી કમિશનર અમે ટોરેન્ટ વિભાગને પત્ર લખી માહિતી માંગી છે પરિવારની માંગણીઓ આવી છે તપાસના અભિપ્રાય મુજબ ત્વરિત અને નિયમ મુજબની કાર્યવાહી કરીશું ઘટનાસ્થળે સ્ટ્રીટલાઇટનો પાવર નહતો, ટોરંટનો પાવર કેવી રીતે આવ્યો એની તપાસ ચાલે છે આ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, રોડ બનાવવાનું કામ પણ ચાલુ છે દસ્તાવેજના આધારે તપાસ ચાલી રહી છે, amc નો વીજ કરંટ હતો કે ખાનગી વીજ કંપનીનો એ તપાસ કરી રહ્યા છે બાઈટ : બી સી પરમાર, ડે.મ્યુનિ.કમિશનર - amc
14
comment0
Report
Advertisement
Back to top