Back

દાહોદ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમા સર્વશ્રેષ્ઠ કામગીરી કરતા શિક્ષકશ્રીઓ સાથે મળી, તેઓના શિક્ષણ ક્ષેત્રે યોગદાન બદલ તેમની કામગીરી બિરદાવી.
Dahod, Gujarat:
શિક્ષકશ્રીઓ દ્વારા વિકસાવેલ નવરત પ્રયોગોને અન્ય શાળાઓમા કેવી રીતે અપનાવી શકાય તે માટે સંબધિત અધિકારીઓને જરૂરી સુચાનોઓ આપવામાં આવી.માન.મુખ્યમંત્રીશ્રી દ્વારા સંવાદ કરેલ દાહોદ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમા સર્વશ્રેષ્ઠ કામગીરી કરતા શિક્ષકશ્રીઓ સાથે મળી, તેઓના શિક્ષણ ક્ષેત્રે યોગદાન બદલ તેમની કામગીરી બિરદાવી
14
Report