Back
जम्मू-कश्मीर में IMD की भूस्खलन चेतावनी: सुरक्षित स्थानों पर रहें!
KHKHALID HUSSAIN
Aug 28, 2025 04:47:53
Chaka,
मौसम मुख्यतः शुष्क रहने की संभावना, IMD ने पहाड़ी इलाकों में भूस्खलन और बादल फटने की चेतावनी जारी की
जम्मू-श्रीनगर, अनंतनाग-किश्तवाड़ राजमार्ग बंद रहे। हवाई यातायात बहाल।
कश्मीर मौसम विज्ञान केंद्र के अनुसार, जम्मू-कश्मीर में मौसम मुख्यतः शुष्क रहेगा, लेकिन संवेदनशील स्थानों पर भूस्खलन, भूस्खलन, पत्थर गिरने और बादल फटने के खतरे के बारे में चेतावनी जारी की गई है। लोगों को नदी के किनारों, नालों, ढीली संरचनाओं और पर्वतीय चढ़ाई से दूर रहने की सलाह दी गई है।
श्रीनगर मौसम विज्ञान केंद्र के निदेशक ने कहा कि पिछले 24 घंटों में जम्मू-कश्मीर के कुछ हिस्सों में हल्की बारिश दर्ज की गई, जिसमें भद्रवाह में 6.0 मिमी, बटोटे में 6.2 मिमी, जम्मू में 5.4 मिमी, कटरा में 5.0 मिमी, बनिहाल में 1.3 मिमी, काजीगुंड में 0.6 मिमी, जबकि अन्य इलाकों में बूंदाबांदी हुई।
पूर्वानुमान के अनुसार, अगले तीन घंटों में कई जगहों पर आंशिक रूप से बादल छाए रहने और मुख्यतः शुष्क मौसम रहने की संभावना है। इसके बाद के पूर्वानुमान भी मुख्यतः शुष्क मौसम का संकेत दे रहे हैं।
सलाह में संभावित भूस्खलन, भूस्खलन, बादल फटने और संवेदनशील स्थानों पर पत्थर गिरने की चेतावनी दी गई है, और लोगों से नदी के किनारों, नालों, झरनों, पहाड़ों पर चढ़ने और असुरक्षित ढाँचों से बचने का आग्रह किया गया है।
इस बीच, यातायात अधिकारियों ने कहा कि सलाह के अनुसार मुगल रोड और श्रीनगर-सोनमर्ग-गुमरी (एसएसजी) रोड पर वाहन सामान्य रूप से चल रहे हैं। हालाँकि, जम्मू-श्रीनगर राष्ट्रीय राजमार्ग (एनएच-44) जखेनी और चेनानी के बीच कई हिस्सों में क्षति के कारण बंद है। सिंथन रोड भी बंद है।
इस बीच, झेलम, चिनाब और तवी जैसी नदियों का पानी लगातार कम हो रहा है। हालाँकि यह अभी भी खतरे के निशान से ऊपर है, निचले इलाकों में नदियों के किनारे रहने वाले लोगों को अभी भी अपने घरों से दूर रहना चाहिए।
भारतीय मौसम विज्ञान विभाग (आईएमडी) ने कहा है कि 29 अगस्त से 4 सितंबर के सप्ताह में उत्तर भारत में वर्षा की गतिविधि सामान्य से अधिक रहने की उम्मीद है। यह बंगाल की खाड़ी के ऊपर बने कम दबाव के क्षेत्र के कारण है, जो इस क्षेत्र में नमी ला रहा है।
The weather forecast for Kashmir includes scattered rain and thunderstorms over the next two days, with a significant reduction in rainfall and a very low flood threat for the Kashmir Valley itself. This follows a period of exceptionally heavy rainfall and flooding that mainly affected the Jammu region.
Weather outlook for Srinagar and Kashmir Valley
Weather will remain mainly dry, with partly cloudy skies and a low chance of light rain during the day. The Kashmir division will likely see scattered light rain, drizzle, and thunderstorms through the next week.
According to the Meteorological Department, the risk of flooding in the valley is "low". The weather is generally improving, and the water levels in rivers like the Jhelum are expected to stabilize.
Jhelum Level Estimation
As per the estimate issued at 12 p.m., the water level at Sangam was expected to rise by 0 - 1 ft and at Ram Munshi Bagh by 1 - 2 ft, followed by a decline. The estimate proved accurate.
At Sangam, the level increased by 0.01 ft before beginning to fall.
At Ram Munshi Bagh, the level has so far risen by 1.26 ft.
Future Outlook:
Sangam: Water level will continue to fall.
Ram Munshi Bagh: Water level may rise slightly by 0 - 0.3 ft and remain stable for a couple of hours, after which a gradual decline is expected.
Update on the situation in Jammu
While the Kashmir Valley is stabilizing, the Jammu division has been experiencing a much more severe weather event.
In the past 48 hours, regions within the Jammu division, particularly Udhampur, received extremely heavy rainfall, breaking all-time records.
This intense rainfall has caused havoc, with landslides and flooding leading to a rising death toll and the collapse of infrastructure.
Residents of the Jammu division, especially those near riverbanks, are advised to exercise caution and avoid landslide-prone areas.
The water level of Chenab River in Jammu has come down below the Alert Level of 32.0 ft.
Everywhere now in Jammu, the water level of streams and rivers is flowing below the Alert Level, except for Ravi River in Kathua.
The India Meteorological Department (IMD) has noted that rainfall activity across northern India is expected to be above normal for the week of August 29 to September 4. This follows a low-pressure area over the Bay of Bengal, which is driving moisture into the region.
Traffic update at 0800 hrs
Traffic is plying on Mughal road/SSG road as per advisory. Commuters are advised to follow lane discipline; overtaking will cause congestion. However, Jammu-Srinagar NHW is closed due to damage at several places between Jakheni and Chenani. People are advised not to undertake journey on Jammu-Srinagar NHW till the restoration work is completed and surface is traffic worthy. Sinthan road also closed.
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PAParakh Agarawal
FollowAug 28, 2025 11:23:49Ambaji, Gujarat:
અંબાજી ખાતે આગામી એક સપ્ટેમ્બરથી સાત સપ્ટેમ્બર સુધી સાત દિવસીય ભાદરવીપૂનમનો મહામેળો ભરાનાર છે જેમાં 35 લાખ ઉપરાંત પદયાત્રીઓ અંબાજી પહોંચે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે ત્યારે અંબાજી પગપાળા આવેલા યાત્રિકો પરત પોતાના ઘરે પહોંચવા માટેની ચિંતા ગુજરાત એસટી નિગમે કરી છે અને રાજ્યભરમાંથી અંબાજી પગપાળા આવેલા યાત્રિકોને તેમના વતન પહોચાડવામાટે ગુજરાત એસટી નિગમ દ્વારા 1300 જેટલી એસટી બસની સુવિધા ઉપલબ્ધ કરી છે આ તમામ એસટી વાહનવ્યવહાર જે તે વિસ્તારમાં જવા માટેના હંગામી બસ સ્ટેન્ડ ઉપર તૈનાત રહેશે હિંમતનગર તરફ જવા માટે જીએમડીસી ગ્રાઉન્ડ, દાંતા તરફ જવા હોટલ આસોપાલવ પાસે થી જ્યારે પાલનપુર, મહેસાણા,અને રાજસ્થાન તરફ જવા આરટીઓ કચેરી પાસે થી વાહન વ્યહવાર ચલાવશે એમ મેળા ને લઇ કુલ સાત એસટી હંગામી બસ સ્ટેન્ડ થી બસ ચાલશે જોકે આ સમય દરમિયાન કોઈ વાહન ખોટવાય નહિ તેની પણ એસટી વિભાગ દ્વારા તકેદારી ના ભાગરૂપે તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે અને અંબાજી ના માર્ગો ઉપર ઊંચા ઢળાવ વાળા ઘાટામાં ક્રેઈન પણ ઉભી રખાશે જેથી કરીને રસ્તામાં ખોટવાયેલી બસને તાકીદે યથાસ્થાને લઇ જઈ શકાય
બાઈટ-1 કપીલ ચૌહાણ (એસટી બસ ડેપો મેનેજર)અંબાજી
જોકે આજે એસટી ડેપો મેનેજર દ્વારા બસ ચાલકો અને કન્ડક્ટરો ને જરૂરી સૂચનો ને માર્ગદર્શન કરવા માં આવ્યું હતું
13
Report
AKArpan Kaydawala
FollowAug 28, 2025 11:21:56Ahmedabad, Gujarat:
અમદાવાદ
સેવન્થ ડે સ્કૂલ વિદ્યાર્થી હત્યા મામલો
સમગ્ર મામલે સેવન્થ ડે જન આક્રોશ વાલી મંડળ સંઘર્ષ સમિતિ બની
સમિતિના સભ્યો પહોંચ્યા એએમસી ખાતે
મેયર અને કમિશનરને આવેદનપત્ર આપી કરી માંગણી
એએમસી દ્વારા ભાડે આપેલી જગ્યા પરત લેવામાં આવે
વિદ્યાર્થીઓના હિતમાં સ્કૂલ સરકાર હસ્તગત કરવાની રજૂઆત
સ્કૂલમાં ધર્માંતરણ ભર્યું શિક્ષણ અપાઇ રહ્યું છે
સ્કૂલનો ભાડા કરાર રદ કરવા તેમજ ગેરકાયદે દબાણ દુર કરવા માંગણી
બાઈટ : રાકેશ માખીજા, વાલી
સમગ્ર મામલે મેયર પ્રતિભાબેન જૈન પ્રતિક્રિયા
એએમસીએ તપાસ હાથ ધરી છે
જો સ્કૂલ તરફથી કોઇ અયોગ્ય થયુ હશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે - મેયર
બાઈટ : પ્રતિભા જૈન, મેયર - અમદાવાદ
14
Report
URUday Ranjan
FollowAug 28, 2025 11:21:52Ahmedabad, Gujarat:
અમદાવાદ
નવરાત્રીના પર્વને લઈ બજરંગદળ મેદાનમાં.
નવરાત્રીના આયોજકોને હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે નવરાત્રિ ઉજવવા સૂચન.
નવરાત્રીમાં અશ્લીલ, અભદ્ર , દ્વિઅર્થી ગીતો નહીં વગાડવા સૂચન.
હિન્દુ ધર્મનું અપમાન કરતા ગીતો થી દૂર રહેવા કર્યું સૂચન.
વિધર્મીઓને પ્રવેશ નથી તેવા જાહેરાત કરતા બોર્ડ લગાવવા આયોજકોને સૂચના.
વિધર્મીઓને બાઉન્સર, સિક્યુરિટી કે પાર્કિંગમાં નોકરી પર નહીં રાખવા સૂચન.
ખાણી પીણીના સ્ટોલ પણ ફક્ત સનાતનીને આપવા માંગણી.
ખેલૈયાઓને હિન્દુ પ્રથા પ્રમાણે તિલક લગાવી પ્રવેશ આપવા સૂચના.
હોટલ કે ગેસ્ટ હાઉસમાં પણ વિધર્મી યુવક સાથે યુવતીને રૂમ નહીં આપવા સૂચના.
આવનારા દિવસોમાં બજરંગદળ નવરાત્રીના આયોજકો સાથે બેઠક કરશે.
બજરંગદળ દ્વારા નવરાત્રી દરમ્યાન ચેકિંગ કરવામાં આવશે.
બજરંગદળ દ્વારા ૮૭૩૫૮૭૩૫૯૫ હેલ્પલાઈન નંબર જાહેર મારવામાં આવ્યો.
નવરાત્રી દરમ્યાન કોઈ પણ ખેલૈયા કે મહિલાઓ સંપર્ક કરી શકશે.
બાઈટ - ભાવેશ ઠક્કર - ક્ષેત્રીય સંયોજક, બજરંગદળ
14
Report
AKAshok Kumar
FollowAug 28, 2025 11:18:13Junagadh, Gujarat:
જુનાગઢ..
સરકડીયા હનુમાનજી મંદિરના મહંતની નારાજગી
પોલીસ વિભાગ સામે મહંતની નારાજગી
મજેવડી ગામે જમીન મુદે અનેક વખત કરાઈ છે લેખિત રજૂઆત
મહંત હરિદાસજી ગુરુ રાઘવદાસજી મહારાજ ના વિશ્વાસુ સેવક નરેન્દ્ર રાદડિયા દ્વારા કરવામાં આવ્યો છે વિશ્વાસઘાત
જમીન મુદે મહંત હરિદાસજી મહારાજ પર થયો છે અગાઉ પણ જીવલેણ હુમલો
તાલુકા પોલીસ સ્ટેશનના ફરિયાદ આપવા છતાં પોલીસ દ્વારા લેવામાં આવતી નથી વિશ્વાસઘાત છેતરપિંડીની ફરિયાદ
પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં નહી આવેતો મહંત દિગંબર અવસ્થામાં SP કચેરી ખાતે કરશે હનુમાન ચાલીસાના પાઠ
પોલીસ અધિકારીઓને સદબુદ્ધિ આવે તેવી કરશે પ્રાથના
બાઈટ.. હરિદાસજી મહારાજ મહંત સરકડીયા હનુમાનજી મંદિર
અશોક બારોટ
જૂનાગઢ
14
Report
GDGaurav Dave
FollowAug 28, 2025 11:18:09Rajkot, Gujarat:
SLUG - 2808ZK_RJT_COLLECTOR_BYTE
REP - GAURAV DAVE
FEED - WHATSAPP
એન્કર - આ વર્ષે મેઘરાજાની મહેરબાની રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં થઈ છે ઓગસ્ટ મહિનામાં પણ ખૂબ સારો વરસાદ વરસ્યો છે ત્યારે જિલ્લામાં વરસાદની સ્થિતિને લઈને રાજકોટ જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશ દ્વારા આપવામાં આવયુ હતું તેમણે કહ્યું હતું કે રાજકોટ જિલ્લામાં આ વખતે લગભગ 90 ટકા થી વધુ વરસાદ નોંધાયો છે..રાજકોટ જિલ્લામાં 550 MM થી વધુ વરસાદ નોંધાયો છે...કુલ 27 જળાશયોમાંથી મોટાભાગના જળાશયો 100 ટકા ભરાયા છે..મોજ ડેમ 100 ટકા , વેણુ 2 86 ટકા, આજી 1 95 ટકા , આજી 3 100 ટકા, સોડવદર 100 ટકા ન્યારી 1 76 ટકા , ન્યારી 2 100 ટકા , લાલપરી 100 ટકા ભરાયા છે
બાઈટ - ડો. ઓમ પ્રકાશ, જિલ્લા કલેકટર, રાજકોટ
એન્કર - 2
જેતપુર તરફથી રાજકોટ આવતા જતા લોકો માટે પણ રાહતના સમાચાર છે હવે વાહનચાલકોએ એક સપ્તાહ બાદ ખાડામાંથી પોતાના વાહન પસાર નહીં કરવા પડે. આ અંગે રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લા કલેકટર ઓમ પ્રકાશ દ્વારા કહેવામાં આવ્યું હતું કે રાજકોટ - જેતપુર હાઈવે પર 57 જેટલા મોટા ખાડા હોવાનું સામે આવ્યું છે...એક સપ્તાહની અંદર તમામ ખાડાનું રિપેરિંગ કરવા માટે હાઈવે ઓથોરિટીને સૂચના આપવામાં આવી છે..ફરી ખાડા ન પડે તે પ્રકારની કામગીર કરવામાં આવશે...હાઈવેની કામગીરી 42 ટકા પૂર્ણ થઈ છે...વહેલી તકે કામગીરી પૂર્ણ થાય તે માટે સૂચના આપવામાં આવી છે... નોંધનીય છે કે સોમનાથ જુનાગઢ અને પોરબંદર સહિતના જિલ્લામાંથી રાજકોટ તરફ દિવસ દરમિયાન હજારો નાના મોટા વાહનો પસાર થતા હોય છે ત્યારે રસ્તામાં પડેલા ખાડા ના કારણે અનેક વાહન ચાલકો ને વાહનમાં નુકસાની આવવી ટ્રાફિક જામ થવો સહિતની અનેક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે.
બાઈટ - ડો. ઓમ પ્રકાશ, જિલ્લા કલેકટર, રાજકોટ
6
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowAug 28, 2025 11:18:03Modasa, Gujarat:
અરવલ્લી
અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ
મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ
યાત્રાધામ શામળાજીમાં પણ વરસાદની તોફાની બેટીગ
મંદિર તરફ જતા મુખ્ય માર્ગ પર પાણી ભરાયા
વરસાદના પાણી વાહન ચાલકોને હાલાકી
બફારા અને ઉકળાટ વચ્ચે વરસાદ પડતા ઠંડક ફેલાઈ
12
Report
SVSANDEEP VASAVA
FollowAug 28, 2025 11:17:50Surat, Gujarat:
નોંધ :- સ્ટોરી એન્ટ્રી
સ્ટ્રીગર :- સંદીપ વસાવા
લોકેશન :- કડોદરા (કડોદરા)
સ્લગ :-2808ZK_SRT_BABAL_1
ફીડ :- વોક થ્રુ, બાઈટ, વીડિયો, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે.
એન્કર...
સુરત જિલ્લા માં ફરિવાર અસામાજિક તત્વ દ્વારા પોલીસ સ્ટેશન માથે લીધું હતું. કડોદરા ચારરસ્તા પોલીસ ચોકી ખાતે આરોપી યુવકની પાસા હેઠળ અટકાયાત કરતા બુટલેગરનું પરિવાર ધસી જઇ હોબાળો મચાવ્યો, ચોકી ના દરવાજા ની તોડફોડ કરી, પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયાં, બે મહિલા સહિત ૨ યુવકની ધરપકડ કરવામાં આવી.
વિઓ...
સુરત જિલ્લા માં અવાર નવાર અસામાજિક તત્વો વિસ્તારમાં ને બાનમાં લઈ રહ્યાં છે. ક્યારેક લોકો સાથે ક્યારે પોલીસ સાથે માથાકૂટ ના બનાવો સામે આવી રહ્યા છે. ગતમોડી રાત્રે કડોદરા ના ભૂરી ગામમાં રહેતો માથાભારે આરોપી ઓમ પ્રકાશ વાસફોડીયા ગણપતિ આગમન માં હોવાની પોલીસ બાતમી મળી હતી. કડોદરા પોલીસ ના જવાનો ઓમ વાસફોડીયા ને ગણપતિ આગમન સ્થળ પરથી ઊંચકી લાવી હતી. ઓમ વાસફોડીયા લિસ્ટેડ બુટલગેર ઈશ્વર વાસફોડીયા નો ભત્રીજો છે. ઈશ્વર વાસફોડીયા દ્વારા ફાયરિંગ તેમજ પોલીસ પર હુમલા જેવા ગંભીર ગુનાઓ નોંધાયા છે અને જે હાલ પાસા હેઠળ જેલ ની સજા ભોગવી રહ્યો છે. ઈશ્વર વાસફોડીયા ના ભત્રીજો ઓમ વાસફોડીયા સામે પણ ગંભીર ગુનાઓ નોંધાયા છે. ઓમ વાસફોડીયા ની અટક કરતા આશરે 30 જેટલા પરિવાર ના સભ્યો કડોદરા પોલીસ ચોકી ખાતે આરોપીને છોડડવા માટે ધસી ગયા હતા. અને પોલીસ સાથે માથાકૂટ કરી હતી. લોકટોળા એ ચોકીના દરવાજા માં તોડફોડ કરી હતી ચોકી ને બાન માં લીધી હતી. જેમાં એક પોલીસ કર્મચારી ઇજાગ્રસ્ત થયાં હતાં. બબાલ ને પગલે સુરત જિલ્લા નો મોટો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. તોડફોડ હોબાળો મચાવ્યો હતો.
વોક થ્રુ :- સંદીપ વસાવા (કડોદરા પોલીસ ચોકી)
વિઓ...
સુરત જિલ્લા પોલીસ નો મોટો કાફલો ઘટના સ્થળે દોડી જતા તોફાન હોબાળો મચાવનાર અસામાજિક તત્વો નું ટોળું ઘટના સ્થળે થી ફરાર થઇ ગયા હતા. જે આરોપીઓ પૈકી હોબાળો મચાવનાર બે મહિલા અને એક યુવક ની રાત્રે ધરપકડ કરી હતી. અને ફરાર ૧૧ આરોપીઓ સામે કડોદરા પોલીસ ગુનો નોંધાયો હતો. પોલીસે ઓમ પ્રકાશ વાસફોડીયા સામે પણ પ્રોહિબિશન તેમજ અનેક ગંભીર ગુનાઓ નોંધાય ચુક્યા છે. ઓમ વાસફોડીયા ને ભય જનક વ્યક્તિ તરીકે અમદાવાદ સાબરમતી જેલ માં પાસા હેઠળ અટકાયત કરી જેલના સળિયા પાછળ ધકેલી દઈ પોલીસે વધુ કાર્યવાહી હાથધરી હતી.
બાઈટ :- એચ.એલ.રાઠોડ (ડી.વાય.એસ.પી - બારડોલી ડીવીઝન)
14
Report
CPCHETAN PATEL
FollowAug 28, 2025 11:17:32Surat, Gujarat:
સુરત :- ઉધના વિસ્તારમાંથી બોગસ પત્રકારો ઝડપાયા
બોગસ પત્રકાર સુરજસિંહ રાજપૂત અને મનોજસિંહ શર્મા ની ધરપકડ
સાડી નું ફોલ્ડિંગ કરનાર વેપારીને ત્યાં તોડ પાડવા ગયા હતા
બાળ મજૂરી ચાલતી હોવાની ખોટી વાતો કરી ધમકાવ્યા હતા
રૂપિયા ૧૧૦૦૦ અને ૫૧૦૦ ની ખંડણી માંગી હતી
ઉધના પોલીસે ૨ બોગસ પત્રકાર ની ધરપકડ કરી
સુરત રિવોલ્યુશન ન્યુઝ ના નામે તોડ કરતા હતા
ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોધાઈ
14
Report
TDTEJAS DAVE
FollowAug 28, 2025 11:17:23Mehsana, Gujarat:
અંબાજી માતાજી મંદિરે ચઢાવવા તૈયાર થઈ રહી છે 151 ફૂટની ધજા
અંબાજી ખાતે યોજાશે ભાદરવી પૂનમ નો મેળો
માં અંબા ના દર્શને જવા ભક્તો આતુર
દર વર્ષ ની જેમ આ વર્ષે પણ 151ફૂટ ની તૈયાર કરાઈ રહી છે ધજા
ખાસ એમરોડરી વર્ક સાથે તૈયાર કરવામાં આવે છે ધજા
મહેસાણાના કારીગર દ્વારા 151 ફૂટની ધજા દર વર્ષે તૈયાર કરવામાં આવે છે
એન્કર; - અંબાજીના ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી છે દર વર્ષે હજારો લાખો લોકો પગપાળા અંબાજી ખાતે મા અંબાને નવરાત્રિનું નોતરું આપવા પહોંચી જાય છે. જ્યારે આ વખતે મેળા માં એક ધજા આકર્ષણ નું કેન્દ્ર બનશે કારણ કે એ ધજા 151 ફૂટ ની છે અને તે લઈ જવા માટે 10 થઈ વધુ લોકો ની જરૂરિયાત પડશે. માં અંબા માટે એક વિશેષ નેજો (ધજા) મેહસાણામાં બનાવવામાં આવી રહ્યો છે. જે મેહસાણાના નીલકંઠ મિત્ર મંડળ ગ્રુપ દ્વારા બનાવાઈ રહી છે. આ મિત્રમંડળ માં 10 થઈ વધુ લોકો વારાફરથી ધજાને પકડી ને અંબાજી સુધી ચાલતા લઈ જાય છે. આ ધજાની લંબાઈ 151 ફૂટ અને તેનું વજન આશરે 50 કિલો જેટલું થશે તેની અંદાજિત કિંમત 20 હજારને પણ આંબી જશે. આ ધજા ભક્તો દ્વારા મહેસાણાથી ચાલીને અંબાજી મંદિરે પૂનમના દિવસે ચઢાવવામાં આવશે.
બાઈટ; -સુહાગ શુક્લ-- -- -- -- -- ધજા તૈયાર કરનાર
તેજસ દવે ઝી 24 કલાક મહેસાણા
11
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowAug 28, 2025 11:17:04Modasa, Gujarat:
બ્રેકીંગ - અરવલ્લી
માલપુર માં ધોધમાર વરસાદ શરૂ
અડધો કલાકથી વરસાદ ની તોફાની બેટિંગ
માલપુર ના રાજમાર્ગો પર નદી જેવા દ્રશ્યો
નગર ના ગણેશ પંડાલ વરસાદમાં ભીંજાયા
મોરડુંગરી,જેશીંગપુર, અંબાવા,કોયલીયા માં વરસાદ
13
Report
GDGaurav Dave
FollowAug 28, 2025 10:17:58Rajkot, Gujarat:
SLUG - 2808ZK_LIVE_RJT_ABVP_VIRODH
REP - GAURAV DAVE
CAM - UDAY PAWAR
FEED - TVU 75 & WHATSAPP
એન્કર - રાજકોટની બી.એ.ડાંગર હોમિયોપેથીક કોલેજના વિદ્યાર્થીના આપઘાત કેસમાં આજે ABVP અને NSUI દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. કોલેજ ખાતે ABVPના કાર્યકરોએ પ્રિન્સિપાલ ચેમ્બરમાં તોડફોડ કરી હતી. જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે NSUI દ્વારા કુલપતિ ચેમ્બરમાં પોસ્ટરો લગાવી ભારે સુત્રોચ્ચાર કર્યા હતા. બી. એ. ડાંગર હોમિયોપેથીક કોલેજમાં રૂપિયા લઈને પરીક્ષામાં ચોરી કરાવવામાં આવતી હોવાનો અને કોલેજમાં ગેર પ્રવૃતિઓ કરવામાં આવતી હોવાનો આરોપ કોલેજના જ ઈનટર્ન ડો.હરેશ જોગરાજીયાએ લગાવ્યો હતો.
વિઓ - 1
રાજકોટમાં હોમિયોપેથીક કોલેજ
આવી વિવાદમાં...
વિદ્યાર્થીના આપઘાત બાદ
કોલેજ સામે ગંભીર આરોપો...
ABVP અને NSUIનો
ભારે વિરોધ...
કોલેજમાં તોડફોડ અને
વિદ્યાર્થીઓની પરીક્ષા રોકાવી !...
રાજકોટના જામનગર રોડ પર આવેલી બી. એ. ડાંગર હોમિયોપેથીક કોલેજના વિદ્યાર્થી ધર્મેશે પોતાના હાથેથી ઈન્જેક્શન લગાવી 26 ઓગસ્ટે આપઘાત કરી લીધો હતો. વિદ્યાર્થીની આત્મહત્યા બાદ તેમનાં પરિવારજનો દ્વારા કોલેજના સંચાલકો પર ગંભીર આક્ષેપ કર્યો હતો કે કોલેજ દ્વારા વિદ્યાર્થીને પાસ કરાવવા 10 હજારની માગ કરવામાં આવી હતી, 3000 ન આપી શકતાં પરીક્ષામાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. આ મામલે 27 ઓગસ્ટે કોલેજના કેમ્પસ ડાયરેક્ટરે સ્વીકાર્યું હતું કે મારા નામે હરેશ નામના વિદ્યાર્થીએ મૃતક પાસેથી પૈસા લીધા હતા. તેમના દ્વારા પૈસાની માગણી કરવામાં આવી હોવાનો ઇનકાર કર્યો હતો અને વિદ્યાર્થીને પરીક્ષામાંથી ઉઠાડી મૂક્યાની વાતને પણ ખોટી ગણાવી હતી. જોકે ડાયરેક્ટર દ્વારા હરેશ જોગરાજિયાનું નામ આપતાં હરેશ જોગરાજિયાએ મોટો ઘટસ્ફોટ કર્યો છે. હરેશ જોગરાજીયાએ કહ્યું હતું કે, ડાંગર કોલેજના કેમ્પસ ડાયરેક્ટર આત્મન મેતાએ મારી સામે જે આક્ષેપ કર્યા છે એ તદ્દન ખોટા છે. મૃતક ધર્મેશ કળસરિયા મારો રૂમ મેટ હતો. મને ગત 19 ઓગસ્ટે ફોન કર્યો હતો કે હોમિયોપેથીના બીજા વર્ષની સપ્લિમેન્ટરી પરીક્ષામાં મને ચોરી કરવા દેવા માટેની વ્યવસ્થા કરી આપ. એ બાદ ધર્મેશે મને રૂપિયા 7,000 ઓનલાઈન આપ્યા હતા અને ત્યાર બાદ હું આત્મન મેતા પાસે ગયો હતો અને કહ્યું હતું કે વિદ્યાર્થી ધર્મેશને પરીક્ષામાં ચોરી કરાવી આપવા માટેની વ્યવસ્થા કરી આપવા કહ્યું છે. એ સમયે આત્મન મેતાએ આ વખતે આવું કંઈ કરવું નથી એવું કહી ના પાડી દીધી હતી. જેથી મેં 20 ઓગસ્ટે ધર્મેશને રૂપિયા 6,000 રોકડા પરત આપી દીધા હતા. કોલેજના ટ્રસ્ટી આત્મન અગાસી પર સિગારેટ પીવે અને બધી વસ્તુઓ લેવા માટે અમને મોકલે. એટલું જ નહીં તે ગાંજા જેવા નશા કરતા હોવાની પણ શંકા વ્યક્ત કરી હતી.
વોક થ્રુ - ગૌરવ દવે (TVU 75 થી ઉતરેલું લેવું)
બાઈટ - ડો. હરેશ જોગરાજીયા, ઈનટર્ન, બી. એ. ડાંગર કોલેજ
બી.એ. ડાંગર કોલેજ ખાતે એબીવીપીના કાર્યકરો દ્વારા તાળાબંધી કરવામાં આવી હતી. ત્યારબાદ ભારે સૂત્રોચાર કરી ટ્રસ્ટીને રૂબરૂ હાજર થવા માટે ધમ પછાડા કર્યા હતા. જોકે પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસની હાજરીમાં જ એબીવીપી ના કાર્યકરોએ કોલેજના વિદ્યાર્થીઓની પરીક્ષા રોકાવી હતી અને પ્રિન્સિપાલ ની ચેમ્બરમાં દરવાજો તોડી અને ટેબલના કાચ અને બારીના કાચ તોડ્યા હતા. અંદાજિત બે કલાક સુધી કોલેજ નું કામ કાજ રોકી એબીવીપીએ ખૂબ જ ભારે વિરોધ કર્યો હતો અંતે પોલીસે એબીવીપીના 10 થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી.
વોક થ્રુ - ગૌરવ દવે (વોટ્સએપ વાળું લેવું)
વિઓ - 2
સમગ્ર મામલે NSUI દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે રજૂઆત કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ઉત્પલ જોશી પોતાની ઓફિસમાં હાજર ન હોવાથી કુલપતિના ચેમ્બર બહાર વિદ્યાર્થી આગેવાનો દ્વારા કુલપતિ ગુમ થઈ ગયા છે તેવા પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે. ત્યારે કુલપતિની ગેરહાજરીમાં વિદ્યાર્થી નેતાઓ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજીસ્ટારને આવેદનપત્ર આપીને બી. એ. ડાંગર કોલેજની માન્યતા રદ કરવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે, હોમિયોપેથીના વિદ્યાર્થી દ્વારા જે પ્રમાણે દવાના ઓવરડોઝ લઈને આપઘાત કરવામાં આવ્યો છે. તે મામલે હજુ સુધી એક પણ જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ નથી નોંધાઈ. આગામી દિવસોમાં કોના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાશે તે જોવું અતિ મહત્વનું બની રહેશે.
બાઈટ - અંકિત સોંદરવા, વિધાર્થી નેતા, NSUI
વિઓ - 3
ધર્મેશ કળસરિયાએ પોતાના હાથે જ ઝેરી ઈન્જેકશન લગાવી આત્મહત્યા કરી લીધી હતી. મૃતક ધર્મેશને અભ્યાસ દરમિયાન વારંવાર ATKT(એલાઝ્ડ ટુ કીપ ટર્મ્સ) આવતી હતી. જોકે આપઘાત કરવા પાછળ આર્થિક કરજો થઈ ગયો હતો કે કોલેજના ટ્રસ્ટીઓના માનસિક પ્રાર્થના કારણે આપઘાત કર્યો છે કે નહીં તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે પોલીસ તપાસમાં શું બહાર આવે છે તે જોવું મહત્વનું રહેશે પરંતુ આજે ઉગ્ર વિરોધ થતા કોલેજના ટ્રસ્ટીઓએ ફોન સ્વીચ ઓફ કરી અને ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.
ગૌરવ દવે, ZEE 24 કલાક, રાજકોટ
10
Report
PTPremal Trivedi
FollowAug 28, 2025 09:49:33Patan, Gujarat:
એન્કર..
પાટણ શહેરમાં ભૂગર્ભ ગટર તેમજ યુજીવીસીએલ દ્વારા અંડર ગ્રાઉન્ડ કેબલની કામગીરી પૂર્ણ થયા બાદ વ્યવસ્થિત રીતે ખાડા નું પુરાણ કામ ન કરવામાં આવતા ચોમાસા દરમિયાન શહેરમાં ઠેર ઠેર ખાડા તેમજ ભુવા ની વિકટ સમસ્યા ઊભી થવા પામી છે ત્યારે પાલિકામાં અનેક રજૂઆતો છતાં પાલિકા દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા આજે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ નો જન્મદિવસ હોઈ તેઓએ અનોખો કાર્યક્રમ આપ્યો હતો અને પ્રજા ની સમસ્યા ની અગ્રીમતા આપી તેઓએ શહેરમાં તેમજ હાઇવે માર્ગો પર પડેલા ખાડાઓનું પુરાણ કામ તેમજ સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું
વીઓ..
પાટણ શહેરના વિવિધ મુખ્ય માર્ગે ઉપર ભૂગર્ભ ગટર અને યુજીવીસીએલ દ્વારા અંડર ગ્રાઉન્ડ વીજ કનેક્શન કરવા બાબતે ઠેર ઠેર ખાડાઓ ખોદવામાં આવ્યા છે જેનું યોગ્ય પુરાણ ન કરાતા ચોમાસામાં આ ખાડાઓમાં વરસાદી પાણી ભરાતા ઠેર ઠેર ખાડાઓ પડતા પાટણ એક ખાડા નગરી હોય તેવું લાગી રહ્યું છે મુખ્ય માર્ગ ઉપર પડેલા ખાડાઓને કારણે વાહનચાલકોને ભારે હાલાકીઓ વેઠવી પડે છે અને અનેકવાર નાના-મોટા અકસ્માતો પણ સર્જાય છે સ્થાનિક લોકોની નગરપાલિકામાં અનેક રજૂઆતો કરવા છતાં રોડ ઉપર પડેલા ખાડાઓનું યોગ્ય પુરાણ ન કરાતા લોકોમાં રોષ જોવા મળે છે ત્યારે આજે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પોતાના 55 માં જન્મ દિવસે રચનાત્મક કાર્યક્રમો આપી ઉજવણી કરી હતી ધારાસભ્ય કીરીટ પટેલ અને કોંગ્રેસના આગેવાનો કાર્યકરો શહેરના મુખ્ય માર્ગ ઉપર પડેલા ખાડાઓ પુરવા માટે નીકળ્યા હતા.સુભાષચોકથી બગવાડા દરવાજા સુધીના માર્ગ ઉપર પડેલા ખાડાઓમા કિરીટ પટેલે જાતે કપચી અને સિમેન્ટ મેટલ મિશ્રિત માલ પાથરીને ખાડાઓનું યોગ્ય રીતે પુરાણ કર્યું હતું. ધારાસભ્યની આ કામગીરીને શહેરના લોકોએ બિરદાવી હતી
બાઈટ. 1 to 1 કિરીટ પટેલ. ધારાસભ્ય પાટણ
વીઓ.. 2
પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી પાટણ શહેરના નિર્માણ નગર રોડ ઉપર આવેલી 50 જેટલી સોસાયટીઓ પાસે નગરપાલિકા તંત્ર દ્વારા કોઈપણ જાતનું સફાઈ અભિયાન હાથ ધરવામાં આવતું ન હોય વિસ્તારના રહીશોને ભારે હાલાકીયો વેઠવી પડી હતી અને અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ નગરપાલિકા દ્વારા સફાઈ કામગીરી ન કરાતા આજે ધારાસભ્ય કિરીટ પટેલ પોતાના 55 માં જન્મદિવસે પોતે ટ્રેક્ટર ચલાવી કોંગ્રેસના આગેવાનો, સમર્થકો અને મશીનરી સાથે આ વિસ્તારમાં સફાઈ માટે પહોંચ્યા હતા.સોસાયટીની બાજુમાં જ જાણે કચરાની ડમ્પીંગ સાઇડ હોય તેવા ઢગ જોવા મળ્યા હતા. કિરીટ પટેલે આ વિસ્તારમાંથી સફાઈ કરી નગરોળ નગરપાલિકા તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.
ક
બાઈટ 1 to 1 કિરીટ પટેલ
ધારાસભ્ય પાટણ
બાઈટ. 1.વિમી ગુપ્તા. સ્થાનિક
11
Report
GPGaurav Patel
FollowAug 28, 2025 09:48:56Ahmedabad, Gujarat:
ચોટીલામાં આમ આદમી પાર્ટીની કપાસ પકવતા ખેડૂતોની સભા મુદ્દે કોંગ્રેસ પ્રમુખનું નિવેદન
પ્રધાનમંત્રી ગુજરાત આવ્યા અને મોટા મોટા ભાષણ કરી પરત ફર્યા
તેમના આગમન સમયે કાંગ્રેસના વોર્ડ કક્ષાના કાર્યકર થી માંડી નેતાઓને પોલીસે ડેટીઇન કર્યા
ખોટી રીતે ડરાવવા દબાવવાનો પ્રયાસ કર્યો
બીજી પાર્ટીના એક પણ કાર્યકર કે નેતાને ડીટેઇન ન કર્યા ન દબાવ્યા ન ડરાવ્યા
બીજી કોઇ પાર્ટી કેવા કાર્ય અને નિર્ણય કરે છે તે તેને મુબારક
કોંગ્રેસે હેમેશાં ખેડૂતો માટે લડત લડી છે
જમીન માપણી ખાતર સિંચાઈનું પાણી વિજળી અને પોષણક્ષમ ભાવ માટે લડાઇ લડી છે
ગુજરાત કોંગ્રેસનું કિસાન સેલ ખેડૂતો માટે લડી રહ્યું છે
બાઇટ
અમિત ચાવડા
પ્રમુખ ગુજરાત કોંગ્રેસ
13
Report
GPGaurav Patel
FollowAug 28, 2025 09:48:52Ahmedabad, Gujarat:
કપાસ પરની ડ્યુટી ઝીરો કરવા મુદ્દે સરકારે લેખીતમાં સ્વિકાર કર્યો
અમેરીકા ના ટેરીફની સામે કપાસની ડ્યુટી ઝીરો કરી
ઉદ્યોગો ને રો મટીરીયલ મળે માટે ટેરીફ ઝીરો કર્યો
આજે કપાસ પર ડ્યુટી ઝીરો કરી આવતીકાલે અમેરીકાના દબાણમાં બીજી પ્રોડક્ટની ડ્યુટી ઝીરો કરશો તો ખેડુતોનુ શુ
ખેતી સીધી અને આડકતરી રીતે ૫૦ ટકા રોજગારી આપે છે
પ્રધાનમંત્રી ના બોલવા અને વાસ્તવિકતા વચ્ચે સંબંધ નથી
ટ્રમ્પે અનેક વાર ભારત પાક વચ્ચે યુધ્ધ બંધ કરાવની વાત કરી કેમ પ્રધાનમંત્રી રદિયો નથી આપતા
ભારતમાંથી સૌથી વધારે ૪૦ ટકા હિરાની નિકાસ અમેરિકા થાય છે ૫૦ ટકા ડ્યુટીની ભારે અસર થશે
સરકાર સતત અમેરિકાને તાબે થાય છે અને તમાચો મારી ગાલ લાલ રાખે છે
જો સરકારનો આ નિર્ણય યથાવત રહેશે તો ખેડૂત કપાસ ની ખેતીથી દુર થશે
કપાસ ના તેલનું ઉત્પાદન અને ખાવામાં તેને ઉપયોગ થાય છે
સરકારના કપાસ પર ડ્યુટી નાબૂદ કરવાનો નિર્ણય જીડીપી પર અસર કરશે
કોંગ્રેસ માત્ર ગુજરાત નહી દેશના કપાસ ઉત્પાદન કરતા ખેડુતોનુ હિત વિચારી પત્ર લખ્યો
બાઇટ
જયનારાયણ વ્યાસ
નેતા કોંગ્રેસ
6
Report
HShakimuddin shabbirbhai
FollowAug 28, 2025 09:34:12Vadodara, Gujarat:
એન્કર :
છોટાઉદેપુરના ઝોઝ ગામ ખાતે નદી કિનારે આધાર કાર્ડ નો જથ્થો મળી આવતા જાગૃત નાગરિક દ્વારા વીડિયો બનાવી કર્યો વાયરલ.
વી.ઓ.
છોટાઉદેપુરના ઝોઝ ગામે નદી કિનારે આધાર કાર્ડ નો જથ્થો મળી આવ્યો છે ગામન જાગૃત નાગરિકની નજરમાં આવતા વીડિયો બનાવી વાયરલ કર્યો છે ચાર દિવસ અગાઉ પણ આધાર કાર્ડનો જથ્થો મોટી સંખ્યામાં મળી આવ્યો હતો અને આજે ફરી નદી કિનારે થી જથ્થો મળી આવ્યો છે મહત્ત્વની વાત એ છે કે નવા આધાર કાર્ડ કઢાવવા માટે આદિવાસી લોકોને અનેક કચેરીઓનો ધક્કા ખાવા પડે અને માંડ માંડ આધાર કાર્ડ નીકળે છે ત્યારે લોકોના ઘરે કુરિયર મારફતે પોહચળવામાં આવે છે પરંતુ આદિવાસી વિસ્તારમાં લોકોના ઘર સુધી આધાર કાર્ડ પોહચતા નથી અને આધાર કાર્ડનો જથ્થો નદી કિનારે ફેકીલી હાલતમાં મળતા લોકોમાં રોષ જોવા મળ્યો છે નદી કિનારે મોટી સંખ્યામાં આધાર કાર્ડ નો જથ્થો ફેંકેલી હાલતમાં મળતા ગામના જાગૃત નાગરિક દ્વારા વિડીયો બનાવી તંત્ર સામે અનેક આક્ષેપો કર્યા છે આધાર કાર્ડ કોએ ફેંક્યા કેમ ફેંક્યા અનેક સવાલો લોકોમાં છે વહેલી તકે આની તાપસ તંત્ર દ્વારા કરવામાં આવે તેવી લોકો માગ કરી રહ્યા છે
બાઈટ : ડી. કે રાઠવા.પૂવ સરપંચ ઝોજ ગ્રામપંચાયત
બાઈટ : વિનોદ રાઠવા. આગેવાન
8
Report