Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Rajkot360003
રાજકોટમાં 90% વરસાદ, કલેક્ટર ઓમ પ્રકાશે આપ્યો મહત્વપૂર્ણ સમાચાર!
GDGaurav Dave
Aug 28, 2025 11:18:09
Rajkot, Gujarat
SLUG - 2808ZK_RJT_COLLECTOR_BYTE REP - GAURAV DAVE FEED - WHATSAPP એન્કર - આ વર્ષે મેઘરાજાની મહેરબાની રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં થઈ છે ઓગસ્ટ મહિનામાં પણ ખૂબ સારો વરસાદ વરસ્યો છે ત્યારે જિલ્લામાં વરસાદની સ્થિતિને લઈને રાજકોટ જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશ દ્વારા આપવામાં આવયુ હતું તેમણે કહ્યું હતું કે રાજકોટ જિલ્લામાં આ વખતે લગભગ 90 ટકા થી વધુ વરસાદ નોંધાયો છે..રાજકોટ જિલ્લામાં 550 MM થી વધુ વરસાદ નોંધાયો છે...કુલ 27 જળાશયોમાંથી મોટાભાગના જળાશયો 100 ટકા ભરાયા છે..મોજ ડેમ 100 ટકા , વેણુ 2 86 ટકા, આજી 1 95 ટકા , આજી 3 100 ટકા, સોડવદર 100 ટકા ન્યારી 1 76 ટકા , ન્યારી 2 100 ટકા , લાલપરી 100 ટકા ભરાયા છે બાઈટ - ડો. ઓમ પ્રકાશ, જિલ્લા કલેકટર, રાજકોટ એન્કર - 2 જેતપુર તરફથી રાજકોટ આવતા જતા લોકો માટે પણ રાહતના સમાચાર છે હવે વાહનચાલકોએ એક સપ્તાહ બાદ ખાડામાંથી પોતાના વાહન પસાર નહીં કરવા પડે. આ અંગે રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લા કલેકટર ઓમ પ્રકાશ દ્વારા કહેવામાં આવ્યું હતું કે રાજકોટ - જેતપુર હાઈવે પર 57 જેટલા મોટા ખાડા હોવાનું સામે આવ્યું છે...એક સપ્તાહની અંદર તમામ ખાડાનું રિપેરિંગ કરવા માટે હાઈવે ઓથોરિટીને સૂચના આપવામાં આવી છે..ફરી ખાડા ન પડે તે પ્રકારની કામગીર કરવામાં આવશે...હાઈવેની કામગીરી 42 ટકા પૂર્ણ થઈ છે...વહેલી તકે કામગીરી પૂર્ણ થાય તે માટે સૂચના આપવામાં આવી છે... નોંધનીય છે કે સોમનાથ જુનાગઢ અને પોરબંદર સહિતના જિલ્લામાંથી રાજકોટ તરફ દિવસ દરમિયાન હજારો નાના મોટા વાહનો પસાર થતા હોય છે ત્યારે રસ્તામાં પડેલા ખાડા ના કારણે અનેક વાહન ચાલકો ને વાહનમાં નુકસાની આવવી ટ્રાફિક જામ થવો સહિતની અનેક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. બાઈટ - ડો. ઓમ પ્રકાશ, જિલ્લા કલેકટર, રાજકોટ
14
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
LJLakhani Jaydeep
Aug 28, 2025 18:01:40
Dwarka, Gujarat:
વીઓ :- હવામાન વિભાગની ગંભીર ચેતવણી બાદ ઓખા પોર્ટ પર માછીમારો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મત્સ્યોદ્યોગ કચેરીએ જણાવ્યું છે કે 29 ઓગસ્ટ સુધી દરિયામાં ભારે પવન અને ઊંચા મોજાં ઉછળવાની શક્યતા છે. આથી, તમામ માછીમાર ભાઈઓને સખત સૂચના આપવામાં આવે છે કે તેઓ માછીમારી માટે દરિયામાં ન જાય અને તેમની બોટ તથા સામાનને સુરક્ષિત જગ્યાએ ખસેડી લે. આ ચેતવણીનું પાલન કરવું અનિવાર્ય છે જેથી જાન-માલનું કોઈ નુકસાન ન થાય.
2
comment0
Report
RTRAJENDRA THACKER
Aug 28, 2025 18:00:27
Sadhara, Gujarat:
Rajendra Thacker Kutch Approved:hamimbhai stori pkg Location: Bhuj FTP KUTCH 2808ZK_2STUDANTS_KNIFE *શિક્ષણ સંકુલની સુરક્ષાના સવાલો ઉભો કરતો વધુ એક બનાવ સામે આવ્યો* *ભુજની સંસ્કાર કોલેજ બહાર બની મોટી ઘટના* *એક યુવકે BCA પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી યુવતી ને ચાકુ ના ઘા ઝીંક્યા* * * *બચાવવા માટે વચ્ચે પડેલા મિત્ર ને પણ છરી ના ઘા માર્યા* * * *બંને ઘાયલો ને GK જનરલ હોસ્પિટમાં સારવાર માટે ખસેડાયા* *છરીથી હુમલો કરનાર યુવક બાઇક અને છરી સ્થળ પર મૂકી ને ફરાર* *ભુજ,ગાંધીધામ અને આદિપુરમાં સામે આવેલા બનાવો વચ્ચે વધુ એક ગંભીર બનાવ સામે આવ્યો* *પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી* *પોલીસ કાફલો ઘટના સ્થડે તપાસ નો દૌર શરૂ* *મહત્વની બ્રાન્ચના અધિકારી પણ તપાસમાં જોડાયા* બાઈટ : ધીરજ સોલંકી ઈનચાર્જ આચાર્ય, સંસ્કાર સ્કૂલ સ્કૂલ બહાર ની ઘટેલી ઘટના એ દુઃખદ છે અને આરોપી સામે કાયદેસર નાં પગલા ભરવા ની વાત પણ આચાર્ય એ કરી હતી.
2
comment0
Report
RARavi Agrawal
Aug 28, 2025 18:00:14
Vadodara, Gujarat:
વડોદરા.. ગણેશ પ્રતિમા પર ઇંડા ફેંકવાનો મામલો પોલીસે વધુ બે આરોપીઓની કરી ધરપકડ જુનેદ ઉર્ફે મોટો મગર અને જાવીદ ઉર્ફે નાનો મગરની કરી ધરપકડ મદ્દાર માર્કેટના ધાબેથી ગણેશ પ્રતિમા પર ફેંકાયા હતા 5 ઇંડા પાણીગેટ-માંડવી રોડ પરથી પસાર થતી નિર્મલ પાર્ક યુવક મંડળની મૂર્તિને બનાવી હતી નિશાન શહેરની કોમી શાંતિ ડહોળવાનો કાવતરું રચાયું હતું સીટી પોલીસ સ્ટેશન ટીમે અગાઉ એક સગીર સહિત ત્રણ આરોપીઓની કરી હતી ધરપકડ બે આરોપીઓ હાલ ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર છે હાલ પોલીસ તપાસ ચાલુ અન્ય આરોપીઓની પણ સંડોવણી હોવાની શક્યતા
1
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Aug 28, 2025 16:15:37
Sundar Nagar, Himachal Pradesh:
સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ નજીક જંગલમાં શંકાશપદ હાલતમાં યુવતીની લાશ મળી થાનગઢ જંગલ વિસ્તારમાં ગુમડીયા હનુમાન નજીક યુવતીની લાશ પડેલ હોઇ પોલીસ પોહોચી ઘટના સ્થળે જંગલ વિસ્તારમાં શંકાશપદ હાલતમાં યુવતી ની લાશ મળી આવતા અનેક તર્કવિતર્ક પોલીસ એ મરણ જનાર યુવતી કોણ છે કોઇએ મારી નાખી કે આપધાત છે કે અન્ય કારણ તેની તપાસ હાથ ધરી
13
comment0
Report
NSNivedita Shukla
Aug 28, 2025 15:30:36
Noida, Uttar Pradesh:
सेना की विमानन टीमों ने 27 सुरक्षाकर्मियों को बचाया कठिन मौसम और चुनौतीपूर्ण परिस्थितियों के बावजूद चलाए गए एक विशाल बचाव अभियान में, भारतीय सेना की व्हाइट नाइट कोर की विमानन इकाइयों ने दस घंटे तक सत्रह शटल चलाकर सत्ताईस सुरक्षाकर्मियों को बचाया, जो जम्मू जिले के अखनूर उप-मंडल के जौरियां में बाढ़ के पानी में फंसे हुए थे। सेना के अधिकारियों ने इस अभियान को सबसे कठिन अभियानों में से एक बताया, जो चुनौतीपूर्ण मौसम के बावजूद सफलतापूर्वक चलाया गया। यह बचाव और राहत अभियान, जिसे 'साहसिक बचाव अभियान' बताया गया है, 27 अगस्त 2025 को जौरियां के सामान्य क्षेत्र में व्हाइट नाइट कोर की विमानन इकाइयों द्वारा चलाया गया था। सेना ने अपने आधिकारिक बयान में कहा कि इस बचाव अभियान में जलमग्न द्वीपों में फंसे 27 संकटग्रस्त कर्मियों को हवाई मार्ग से निकाला गया और उन्हें सुरक्षित रूप से स्थानांतरित किया गया। इस प्रयास में चुनौतीपूर्ण मौसम और प्रतिकूल परिस्थितियों के दस घंटे के दौरान कुल सत्रह शटल चलाए गए। जम्मू क्षेत्र में प्रथम प्रतिक्रियाकर्ता के रूप में व्हाइट नाइट कोर के सैनिकों ने बहुमूल्य जानें बचाईं और संकटग्रस्त लोगों की सेवा करने की अपनी प्रतिबद्धता को और मजबूत किया।
14
comment0
Report
AKArpan Kaydawala
Aug 28, 2025 15:30:25
Ahmedabad, Gujarat:
અમદાવાદ Amc ની ઢોર ટિમ દ્વારા પકડેલા પશુ છોડાવી જવાનો મામલો ગેરકાયદે રીતે પશુ છોડાવી જનારા શખ્શો સામે તંત્રની લાલ આંખ બોડકદેવમાં ગત 20 ઓગષ્ટે 3 શખ્શો ઢોર ડબ્બા માંથી બળજબરીથી ગાય છોડાવી ગયા હતા આરોપીઓ સામે amc એ કરી કડક કાર્યવાહી અગાઉની પોલીસ ફરિયાદ બાદ આઇઓપીઓના ઘરનું કેટલુક ગેરકાયદે બાંધકામ તોડી પડાયું પાણી, ડ્રેનેજ અને વીજ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યા ઘાટલોડિયામાં રહેતા આરોપીઓના ઘરે કરાઈ કાર્યવાહી ---------------- ઉત્તર પશ્ચિમ ઝોનની ટીમ દ્વારા તારીખ.૨૦/૦૮/૨૦૨૫ ના રોજ સવારે સાયન્સ સીટી જાહેર રોડ પરથી ત્રણ રખડતા પશુને પકડીને ટ્રેક્ટર ટેલર્સમાં પુરવામાં આવેલ. પકડાયેલ આ પશુઓને દાણીલીમડા ઢોર ડબ્બા ખાતે ઉતારવા જવાના રૂટ પર તારીખ.૨૦/૦૮/૨૦૨૫ ના રોજ ૧૦:૩૦ વાગ્યાની આસપાસ ઉદગમ સ્કૂલ આગળ બોદકદેવ ખાતે જાહેર રોડ પર અજાણ્યા ત્રણ શખ્સો દ્વારા પકડીને ટ્રેક્ટર ટ્રેલરમાં પુરાયેલ ત્રણ પશુને બળજબરી કરી ટ્રેક્ટર ટ્રેલરનું પાટીયું ખોલી ફરજમાં જબરદસ્તી કરી / અથડામણ / રૂકાવટ કરી પકડેલ ત્રણ પશુઓને ટ્રેક્ટર ટ્રેલરમાંથી ઉતારી જવાનો બનાવ બનતાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં FIR NO.11191020250 તા.૨૨/૦૮/૨૦૨૫ થી સી.એન.સી.ડી વિભાગમાં ફરજ બજવતાં હેડ્કોન્સ્ટેબલ શ્રી બિપીનભાઈએ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ. સદર ઘટના / બનાવ અંગે આજરોજ સાયન્સસીટી, ઘાટલોડિયાના આસપાસના વિસ્તારમાં ઉત્તર-પશ્ચિમ ઝોનના ઇજનેર, એસ્ટેટ, સીએનસીડી, એસઆરપી, પોલીસ, સો.વે.મે, વિગેરે વિભાગના અધિકારી / કર્મચારીઓની સંયુક્ત ટીમોએ સબઝોન કચેરીના આસિ.મ્યુનિ.કમિશનરશ્રીઓના સુપરવિઝન તથા માર્ગદર્શન હેઠળ આજરોજ સંયુક્ત ઝુંબેશ આદરી ગેરકાયદેસર બાંધકામવાળી મિલ્કતના પાણી-ગટર કનેક્શન કાપવાની, વીજ-જોડાણ કનેકશન કાપવાની, બાંધકામ તોડવાં જેવી પોલીસ તથા મ્યુનિ.તંત્રની સંયુક્ત કામગીરીઓ કરવામાં આવેલ છે. સીએનસીડી વિભાગની મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીમાં અટકાયત કરનાર શ્રી દર્શીલ ઉર્ફે ગમન વિશાલ રબારી નામના કહેવાતા શખ્સની વસ્ત્રાપુર પોલીસે પૂછપરછ કરી આગળની કાર્યવાહી શરૂ કરેલ. મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગો તથા પોલીસ તંત્ર દ્વારા કરાયેલ સદર સંયુક્ત કામગીરીથી મ્યુનિ.કોર્પોની કાયદેસરની કામગીરીમાં અવરોધકર્તા કહેવાતા ગુનાહિત શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
13
comment0
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
Aug 28, 2025 15:30:21
Modasa, Gujarat:
અરવલ્લી શામળાજી - ભિલોડા સ્ટેટ હાઇવે ફરી બંધ ડાયવર્ઝન પર પાણી ફરી વળતા રસ્તો બંધ ધોધમાર વરસાદ બાદ આવ્યું પાણી શામળાજી-ઇડર સ્ટેટ હાઇવે થયો બંધ અન્ય રૂટ દ્વારા વાહનો ડાયરવર્ટ કરાયા
14
comment0
Report
RTRAJENDRA THACKER
Aug 28, 2025 15:16:51
Sadhara, Gujarat:
कच्छ : कच्छ की कॉलेजों और स्कूलों में अब आए दिन चाकू चलाने की घटनाएं हो रही हैं।भुज की संस्कार कॉलेज की घटना। बीसीए के प्रथम वर्ष में पढ़ने वाली एक छात्रा पर युवक ने चाकू से हमला किया, जिसके चलते उसे गंभीर हालत में अस्पताल ले जाया गया। छात्रा को बचाने के बीच में आए साथी मित्र को भी चोट लगी। दोनों को आगे के इलाज के लिए जीके जनरल हॉस्पिटल में ले जाया गया, जहां छात्रा की हालत गंभीर बनी हुई है। हमला करने वाला युवक गाड़ी और चाकू वहीं छोड़कर फरार हो गया। पुलिस ने तत्काल पूरी घटना की जांच शुरू कर दी है।
13
comment0
Report
GPGaurav Patel
Aug 28, 2025 15:02:46
Ahmedabad, Gujarat:
NOTE : TAKE FEED FROM ZEE 24 KALAKVSAT *121 केंद्रीय मंत्री अश्विनी वैष्णव* *BYTE : मुख्यमंत्री भूपेन्द्र पटेल मुख्यमंत्री भूपेन्द्र पटेल और केंद्रीय मंत्री अश्विनी वैष्णव के हस्ते साणंद में भारत की पहली एंड टू एंड आउटसोर्स सेमीकंडक्टर असेंबली एंड टेस्ट (OSAT) सुविधा का शुभारंभ किया गया। यह प्लांट सीजी पावर द्वारा निर्मित है। मुख्यमंत्री ने कहा कि गुजरात से निर्मित मेड इन इंडिया चिप भारत को आत्मनिर्भरता की दिशा में आगे ले जाएगी। उन्होंने विश्वास जताया कि प्रधानमंत्री नरेन्द्र मोदी के विजनरी नेतृत्व में भारत जल्द ही तीसरी सबसे बड़ी अर्थव्यवस्था बनेगा। केंद्रीय मंत्री अश्विनी वैष्णव ने कहा कि प्रधानमंत्री का विजन है कि भारत सेमीकंडक्टर क्षेत्र में हब बने। उन्होंने बताया कि गुजरात देश का पहला राज्य है जिसने सेमीकंडक्टर पॉलिसी बनाई और राज्य सरकार के सहयोग से यह क्षेत्र तेजी से प्रगति कर रहा है। उन्होंने यह भी बताया कि जल्द ही साणंद स्थित सीजी पावर की पायलट लाइन पर भारत की पहली सेमीकंडक्टर चिप तैयार होगी। देश की 270 यूनिवर्सिटियों के सहयोग से आवश्यक कुशल युवाओं को तैयार किया जा रहा है। उद्योग मंत्री बलवंतसिंह राजपूत ने कहा कि इस प्लांट की शुरुआत के साथ गुजरात सेमीकंडक्टर हब बन चुका है। राज्य सरकार की नीतियों और बेहतर बुनियादी ढांचे के कारण गुजरात ने उद्योगों का विश्वास हासिल किया है। सीजी पावर के चेयरमैन वेलायन सुबय्या ने कहा कि यह शुभारंभ पूरे देश के लिए एक माइलस्टोन है और भारत को सेमीकंडक्टर क्षेत्र में आत्मनिर्भर बनाने की दिशा में महत्वपूर्ण कदम है। इस अवसर पर कई जनप्रतिनिधि, अधिकारी, उद्योगपति और कर्मचारी उपस्थित रहे। ========================================================================= मुख्यमंत्री भूपेन्द्र पटेल के हस्ते गुजरात के साणंद में भारत की पहली एंड टू एंड OSAT सुविधा का शुभारंभ केंद्रीय मंत्री अश्विनी वैष्णव की प्रेरक उपस्थिति मुख्यमंत्री भूपेन्द्र पटेल गुजरात के प्लांट से निर्मित मेड इन इंडिया चिप भारत को आत्मनिर्भरता की ओर ले जाएगी प्रधानमंत्री नरेन्द्रभाई मोदी के विजनरी नेतृत्व में भारत तेजी से तीसरी सबसे बड़ी इकोनॉमी बनेगा केंद्रीय मंत्री अश्विनी वैष्णव 10 लाख युवा प्रतिभा के माध्यम से भारत सेमीकंडक्टर क्षेत्र में टैलेंट पावर बना रहेगा गुजरात देश का पहला राज्य है जिसने सेमीकंडक्टर पॉलिसी बनाई है प्रधानमंत्री का विजन है कि भारत सेमीकंडक्टर क्षेत्र में हब बने देश की 270 यूनिवर्सिटियों और संस्थाओं के सहयोग से सेमीकंडक्टर क्षेत्र में आवश्यक कुशल युवा तैयार हो रहे हैं साणंद और धोलेरा ऑटोमोबाइल सहित अन्य उद्योगों के साथ सेमीकंडक्टर हब भी बन गए हैं : उद्योग मंत्री बलवंतसिंह राजपूत गुजरात के साणंद में भारत की पहली एंड टू एंड आउटसोर्स सेमीकंडक्टर असेंबली एंड टेस्ट (OSAT) सुविधा का शुभारंभ केंद्रीय मंत्री अश्विनी वैष्णव तथा मुख्यमंत्री भूपेन्द्र पटेल के हस्ते हुआ। यह प्लांट सीजी पावर द्वारा निर्मित किया गया है। इस अवसर पर मुख्यमंत्री भूपेन्द्र पटेल ने कहा कि सेमीकंडक्टर सेक्टर ऐसा स्पेशल सेक्टर है, जिसमें भारत ने आगे बढ़ने की कल्पना भी नहीं की थी लेकिन आज इस क्षेत्र में बड़े पैमाने पर निवेश हो रहा है। नवंबर 2024 में सीजी पावर को इस सेमीकंडक्टर प्लांट की भारत सरकार से मंजूरी मिली थी। कम समय में सभी आवश्यक प्रक्रियाएं पूरी कर एक साल के अंदर इस प्लांट का शुभारंभ हुआ है, जो पूरे गुजरात के लिए गौरव की बात है। मुख्यमंत्री ने आगे कहा कि गुजरात हमेशा प्रधानमंत्री नरेन्द्रभाई मोदी के विजन को साकार करने में अग्रसर रहा है। जब भी प्रधानमंत्री ने भारत को विश्व में अग्रणी बनाने का आह्वान किया है, गुजरात ने हमेशा नेतृत्व किया है। सेमीकंडक्टर क्षेत्र में गुजरात को फ्यूचर रेडी बनाने के लिए वर्ष 2022 में सेमीकंडक्टर पॉलिसी लॉन्च करने वाला गुजरात देश का पहला राज्य बना था। उन्होंने कहा कि नरेन्द्रभाई मोदी के मार्गदर्शन में सेमीकंडक्टर सेक्टर को बढ़ावा देने के लिए गुजरात प्रतिबद्ध है। भारत सरकार ने गुजरात में चार सेमीकंडक्टर प्लांट की मंजूरी दी है। पूरे देश में केवल गुजरात ऐसा राज्य है जहां एक साथ चार प्लांट कार्यरत होंगे। मुख्यमंत्री ने विश्वास व्यक्त किया कि गुजरात के प्लांट से बनी मेड इन इंडिया चिप भारत को आत्मनिर्भरता की ओर अवश्य ले जाएगी। उन्होंने आगे कहा कि प्रधानमंत्री नरेन्द्रभाई मोदी के विजनरी नेतृत्व में भारत तेजी से तीसरी सबसे बड़ी इकोनॉमी बनेगा। विश्व अर्थव्यवस्था विशेषज्ञों के अनुसार आने वाले समय में वैश्विक अर्थव्यवस्था में भारत का योगदान 20 प्रतिशत तक पहुंचेगा। इतना ही नहीं, ग्लोबल रेटिंग एजेंसियों ने भी भारत की क्रेडिट रेटिंग को अपग्रेड किया है। केंद्रीय रेल और आईटी मंत्री अश्विनी वैष्णव ने इस अवसर पर कहा कि केंद्र सरकार ने सेमीकंडक्टर के 10 प्रोजेक्ट्स मंजूर किए हैं। गुजरात में साणंद और धोलेरा के सेमीकॉन प्रोजेक्ट बहुत तेजी से आगे बढ़ रहे हैं, इसके लिए टीम गुजरात बधाई की पात्र है। गुजरात के सचिव सीईओ की तरह कार्य करते हैं। मुख्यमंत्री सहित पूरी एफिशिएंट टीम को शुभकामनाएं देता हूं, ऐसा उन्होंने कहा। केंद्रीय मंत्री ने कहा कि प्रधानमंत्री का विजन है कि भारत सेमीकंडक्टर क्षेत्र में हब बने। गुजरात देश का पहला राज्य है जिसने सेमीकंडक्टर पॉलिसी बनाई है। राज्य सरकार के निरंतर सहयोग से इस क्षेत्र में तेजी से काम चल रहा है। केंद्रीय मंत्री ने आगे कहा कि देश का सपना है कि भारत में ही सेमीकंडक्टर चिप की डिजाइन हो और यहीं इसका निर्माण भी हो। सीजी पावर के इस प्लांट की पायलट लाइन पर जल्द ही देश की पहली सेमीकंडक्टर चिप तैयार होगी और प्रधानमंत्री के हाथों लॉन्च होगी, ऐसी आशा केंद्रीय मंत्री ने व्यक्त की। भारत सेमीकंडक्टर क्षेत्र में टैलेंट पावर बनेगा, ऐसी आशा व्यक्त करते हुए केंद्रीय मंत्री ने कहा कि देश की 270 यूनिवर्सिटियों और संस्थाओं के सहयोग से सेमीकंडक्टर क्षेत्र में आवश्यक कुशल युवा तैयार किए जा रहे हैं। ये कुशल युवा आने वाले समय में देश की बड़ी ताकत बनेंगे। केंद्रीय मंत्री ने कहा कि आज देश की 70 यूनिवर्सिटियों के छात्रों द्वारा लगभग 25 सेमीकंडक्टर चिप की डिजाइन तैयार की गई है और उसका निर्माण भी हो रहा है। विश्व में बहुत कम देश ऐसे हैं जहां चिप की डिजाइन और निर्माण दोनों इस प्रकार होते हैं। उद्योग मंत्री बलवंतसिंह राजपूत ने कहा कि साणंद के प्लांट के आज के शुभारंभ से गुजरात अब सेमीकंडक्टर का हब बन चुका है, यह गौरव की बात है। प्रधानमंत्री नरेन्द्रभाई मोदी के मार्गदर्शन में गुजरात ने विकास की नई ऊंचाइयों को छुआ है। वर्ष 2003 में वाइब्रंट गुजरात के शुभारंभ के बाद राज्य में आर्थिक और औद्योगिक क्रांति आई है, ऐसा उन्होंने कहा। मंत्री ने आगे कहा कि गुजरात सेमीकंडक्टर और एआई जैसे नए क्षेत्रों में भी अग्रणी है। राज्य सरकार की विशेष नीतियों, सिंगल विंडो सिस्टम, इंफ्रास्ट्रक्चर और ट्रांसपोर्ट सेवाओं के कारण गुजरात ने उद्योगों का विश्वास जीता है। सीजी पावर के चेयरमैन वेलायन सुबय्या ने इस अवसर पर कहा कि यह शुभारंभ केवल सीजी पावर के लिए ही नहीं बल्कि पूरे देश के लिए एक माइलस्टोन बनेगा। इस प्लांट के शुभारंभ के साथ भारत सेमीकंडक्टर क्षेत्र में आत्मनिर्भर बनने की दिशा में अग्रसर होगा। सीजी सेमी के चेयरमैन गिरीश चतुर्वेदी ने स्वागत भाषण दिया। डीएसटी की सचिव भारती ने गुजरात में सेमीकंडक्टर क्षेत्र में राज्य सरकार की पहल और प्रगति के बारे में बताया। इस अवसर पर साणंद के विधायक कनुभाई पटेल, भारत सरकार के सूचना एवं प्रौद्योगिकी विभाग के संयुक्त सचिव सुशील पाल, उद्योग विभाग की अग्र सचिव ममता वर्मा, गुजरात राज्य विज्ञान एवं प्रौद्योगिकी विभाग की सचिव भारती, सीजी सेमी के सीईओ जेरी एगेंस्ट और वाइस प्रेसिडेंट सहित सीजी से जुड़े उद्योगपति तथा प्लांट पर कार्यरत अधिकारी और कर्मचारी उपस्थित रहे। 2808ZK_LIVE_AHD_ASHWINI_VAISHNAV NOTE : TAKE FEED FROM ZEE 24 KALAKVSAT *121 केंद्रीय मंत्री अश्विनी वैष्णव* *BYTE : मुख्यमंत्री भूपेन्द्र पटेल* मुख्यमंत्री भूपेन्द्र पटेल और केंद्रीय मंत्री अश्विनी वैष्णव के हस्ते साणंद में भारत की पहली एंड टू एंड आउटसोर्स सेमीकंडक्टर असेंबली एंड टेस्ट (OSAT) सुविधा का शुभारंभ किया गया। यह प्लांट सीजी पावर द्वारा निर्मित है। मुख्यमंत्री ने कहा कि गुजरात से निर्मित मेड इन इंडिया चिप भारत को आत्मनिर्भरता की दिशा में आगे ले जाएगी। उन्होंने विश्वास जताया कि प्रधानमंत्री नरेन्द्र मोदी के विजनरी नेतृत्व में भारत जल्द ही तीसरी सबसे बड़ी अर्थव्यवस्था बनेगा। केंद्रीय मंत्री अश्विनी वैष्णव ने कहा कि प्रधानमंत्री का विजन है कि भारत सेमीकंडक्टर क्षेत्र में हब बने। उन्होंने बताया कि गुजरात देश का पहला राज्य है जिसने सेमीकंडक्टर पॉलिसी बनाई और राज्य सरकार के सहयोग से यह क्षेत्र तेजी से प्रगति कर रहा है। उन्होंने यह भी बताया कि जल्द ही साणंद स्थित सीजी पावर की पायलट लाइन पर भारत की पहली सेमीकंडक्टर चिप तैयार होगी। देश की 270 यूनिवर्सिटियों के सहयोग से आवश्यक कुशल युवाओं को तैयार किया जा रहा है। उद्योग मंत्री बलवंतसिंह राजपूत ने कहा कि इस प्लांट की शुरुआत के साथ गुजरात सेमीकंडक्टर हब बन चुका है। राज्य सरकार की नीतियों और बेहतर बुनियादी ढांचे के कारण गुजरात ने उद्योगों का विश्वास हासिल किया है। सीजी पावर के चेयरमैन वेलायन सुबय्या ने कहा कि यह शुभारंभ पूरे देश के लिए एक माइलस्टोन है और भारत को सेमीकंडक्टर क्षेत्र में आत्मनिर्भर बनाने की दिशा में महत्वपूर्ण कदम है। इस अवसर पर कई जनप्रतिनिधि, अधिकारी, उद्योगपति और कर्मचारी उपस्थित रहे। ========================================================================= मुख्यमंत्री भूपेन्द्र पटेल के हस्ते गुजरात के साणंद में भारत की पहली एंड टू एंड OSAT सुविधा का शुभारंभ केंद्रीय मंत्री अश्विनी वैष्णव की प्रेरक उपस्थिति मुख्यमंत्री भूपेन्द्र पटेल गुजरात के प्लांट से निर्मित मेड इन इंडिया चिप भारत को आत्मनिर्भरता की ओर ले जाएगी प्रधानमंत्री नरेन्द्रभाई मोदी के विजनरी नेतृत्व में भारत तेजी से तीसरी सबसे बड़ी इकोनॉमी बनेगा केंद्रीय मंत्री अश्विनी वैष्णव 10 लाख युवा प्रतिभा के माध्यम से भारत सेमीकंडक्टर क्षेत्र में टैलेंट पावर बना रहेगा गुजरात देश का पहला राज्य है जिसने सेमीकंडक्टर पॉलिसी बनाई है प्रधानमंत्री का विजन है कि भारत सेमीकंडक्टर क्षेत्र में हब बने देश की 270 यूनिवर्सिटियों और संस्थाओं के सहयोग से सेमीकंडक्टर क्षेत्र में आवश्यक कुशल युवा तैयार हो रहे हैं साणंद और धोलेरा ऑटोमोबाइल सहित अन्य उद्योगों के साथ सेमीकंडक्टर हब भी बन गए हैं : उद्योग मंत्री बलवंतसिंह राजपूत गुजरात के साणंद में भारत की पहली एंड टू एंड आउटसोर्स सेमीकंडक्टर असेंबली एंड टेस्ट (OSAT) सुविधा का शुभारंभ केंद्रीय मंत्री अश्विनी वैष्णव तथा मुख्यमंत्री भूपेन्द्र पटेल के हस्ते हुआ। यह प्लांट सीजी पावर द्वारा निर्मित किया गया है। इस अवसर पर मुख्यमंत्री भूपेन्द्र पटेल ने कहा कि सेमीकंडक्टर सेक्टर ऐसा स्पेशल सेक्टर है, जिसमें भारत ने आगे बढ़ने की कल्पना भी नहीं की थी लेकिन आज इस क्षेत्र में बड़े पैमाने पर निवेश हो रहा है। नवंबर 2024 में सीजी पावर को इस सेमीकंडक्टर प्लांट की भारत सरकार से मंजूरी मिली थी। कम समय में सभी आवश्यक प्रक्रियाएं पूरी कर एक साल के अंदर इस प्लांट का शुभारंभ हुआ है, जो पूरे गुजरात के लिए गौरव की बात है। मुख्यमंत्री ने आगे कहा कि गुजरात हमेशा प्रधानमंत्री नरेन्द्रभाई मोदी के विजन को साकार करने में अग्रसर रहा है। जब भी प्रधानमंत्री ने भारत को विश्व में अग्रणी बनाने का आह्वान किया है, गुजरात ने हमेशा नेतृत्व किया है। सेमीकंडक्टर क्षेत्र में गुजरात को फ्यूचर रेडी बनाने के लिए वर्ष 2022 में सेमीकंडक्टर पॉलिसी लॉन्च करने वाला गुजरात देश का पहला राज्य बना था। उन्होंने कहा कि नरेन्द्रभाई मोदी के मार्गदर्शन में सेमीकंडक्टर सेक्टर को बढ़ावा देने के लिए गुजरात प्रतिबद्ध है। भारत सरकार ने गुजरात में चार सेमीकंडक्टर प्लांट की मंजूरी दी है। पूरे देश में केवल गुजरात ऐसा राज्य है जहां एक साथ चार प्लांट कार्यरत होंगे। मुख्यमंत्री ने विश्वास व्यक्त किया कि गुजरात के प्लांट से बनी मेड इन इंडिया चिप भारत को आत्मनिर्भरता की ओर अवश्य ले जाएगी। उन्होंने आगे कहा कि प्रधानमंत्री नरेन्द्रभाई मोदी के विजनरी नेतृत्व में भारत तेजी से तीसरी सबसे बड़ी इकोनॉमी बनेगा। विश्व अर्थव्यवस्था विशेषज्ञों के अनुसार आने वाले समय में वैश्विक अर्थव्यवस्था में भारत का योगदान 20 प्रतिशत तक पहुंचेगा। इतना ही नहीं, ग्लोबल रेटिंग एजेंसियों ने भी भारत की क्रेडिट रेटिंग को अपग्रेड किया है। केंद्रीय रेल और आईटी मंत्री अश्विनी वैष्णव ने इस अवसर पर कहा कि केंद्र सरकार ने सेमीकंडक्टर के 10 प्रोजेक्ट्स मंजूर किए हैं। गुजरात में साणंद और धोलेरा के सेमीकॉन प्रोजेक्ट बहुत तेजी से आगे बढ़ रहे हैं, इसके लिए टीम गुजरात बधाई की पात्र है। गुजरात के सचिव सीईओ की तरह कार्य करते हैं। मुख्यमंत्री सहित पूरी एफिशिएंट टीम को शुभकामनाएं देता हूं, ऐसा उन्होंने कहा। केंद्रीय मंत्री ने कहा कि प्रधानमंत्री का विजन है कि भारत सेमीकंडक्टर क्षेत्र में हब बने। गुजरात देश का पहला राज्य है जिसने सेमीकंडक्टर पॉलिसी बनाई है। राज्य सरकार के निरंतर सहयोग से इस क्षेत्र में तेजी से काम चल रहा है। केंद्रीय मंत्री ने आगे कहा कि देश का सपना है कि भारत में ही सेमीकंडक्टर चिप की डिजाइन हो और यहीं इसका निर्माण भी हो। सीजी पावर के इस प्लांट की पायलट लाइन पर जल्द ही देश की पहली सेमीकंडक्टर चिप तैयार होगी और प्रधानमंत्री के हाथों लॉन्च होगी, ऐसी आशा केंद्रीय मंत्री ने व्यक्त की। भारत सेमीकंडक्टर क्षेत्र में टैलेंट पावर बनेगा, ऐसी आशा व्यक्त करते हुए केंद्रीय मंत्री ने कहा कि देश की 270 यूनिवर्सिटियों और संस्थाओं के सहयोग से सेमीकंडक्टर क्षेत्र में आवश्यक कुशल युवा तैयार किए जा रहे हैं। ये कुशल युवा आने वाले समय में देश की बड़ी ताकत बनेंगे। केंद्रीय मंत्री ने कहा कि आज देश की 70 यूनिवर्सिटियों के छात्रों द्वारा लगभग 25 सेमीकंडक्टर चिप की डिजाइन तैयार की गई है और उसका निर्माण भी हो रहा है। विश्व में बहुत कम देश ऐसे हैं जहां चिप की डिजाइन और निर्माण दोनों इस प्रकार होते हैं। उद्योग मंत्री बलवंतसिंह राजपूत ने कहा कि साणंद के प्लांट के आज के शुभारंभ से गुजरात अब सेमीकंडक्टर का हब बन चुका है, यह गौरव की बात है। प्रधानमंत्री नरेन्द्रभाई मोदी के मार्गदर्शन में गुजरात ने विकास की नई ऊंचाइयों को छुआ है। वर्ष 2003 में वाइब्रंट गुजरात के शुभारंभ के बाद राज्य में आर्थिक और औद्योगिक क्रांति आई है, ऐसा उन्होंने कहा। मंत्री ने आगे कहा कि गुजरात सेमीकंडक्टर और एआई जैसे नए क्षेत्रों में भी अग्रणी है। राज्य सरकार की विशेष नीतियों, सिंगल विंडो सिस्टम, इंफ्रास्ट्रक्चर और ट्रांसपोर्ट सेवाओं के कारण गुजरात ने उद्योगों का विश्वास जीता है। सीजी पावर के चेयरमैन वेलायन सुबय्या ने इस अवसर पर कहा कि यह शुभारंभ केवल सीजी पावर के लिए ही नहीं बल्कि पूरे देश के लिए एक माइलस्टोन बनेगा। इस प्लांट के शुभारंभ के साथ भारत सेमीकंडक्टर क्षेत्र में आत्मनिर्भर बनने की दिशा में अग्रसर होगा। सीजी सेमी के चेयरमैन गिरीश चतुर्वेदी ने स्वागत भाषण दिया। डीएसटी की सचिव भारती ने गुजरात में सेमीकंडक्टर क्षेत्र में राज्य सरकार की पहल और प्रगति के बारे में बताया। इस अवसर पर साणंद के विधायक कनुभाई पटेल, भारत सरकार के सूचना एवं प्रौद्योगिकी विभाग के संयुक्त सचिव सुशील पाल, उद्योग विभाग की अग्र सचिव ममता वर्मा, गुजरात राज्य विज्ञान एवं प्रौद्योगिकी विभाग की सचिव भारती, सीजी सेमी के सीईओ जेरी एगेंस्ट और वाइस प्रेसिडेंट सहित सीजी से जुड़े उद्योगपति तथा प्लांट पर कार्यरत अधिकारी और कर्मचारी उपस्थित रहे।
14
comment0
Report
URUday Ranjan
Aug 28, 2025 14:30:05
Ahmedabad, Gujarat:
Slug : 2808ZK_LIVE_AHD_GANJO_AROPI Reporter : UDAY RANJAN Injgst Feed : 2808ZK_LIVE_AHD_GANJO_AROPI Date : 28 - 08 - 2025 Format : PKG & WEB નોંધ : સ્ટોરી ને લગતા લાઇવ વિડિયો સેન્ડ કર્યા ... એન્કર : નેપાળથી અમદાવાદ આવી રહેલું 18 કિલો થી વધુ નો ચરસ નો જથ્થો ક્રાઈમ બ્રાન્ચે કબજે કર્યો છે.. ડ્રગ્સ પેડલરો ની નવી મોડસ ઓપરેન્ડી મુજબ ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદના રીંગરોડ પર તપાસ કરી રહી હતી... તે સમયે પાર્ક થયેલી ગાડીની તપાસ કરતા આ ચરસનો જથ્થો મળી આવ્યો છે.. આંતરરાષ્ટ્રીય બજારમાં 18 કરોડની કિંમતનો જથ્થો મળતા પોલીસે નેપાળ અને ઉત્તર પ્રદેશ પોલીસની મદદ થી વધુ તપાસ શરૂ કરી... વિઓ : 01 અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં રહેલા આ આરોપીનું નામ વિવેકકુમાર કુશવાહ છે.. જે મૂળ કાનપુર ઉત્તર પ્રદેશનો રહેવાસી અને ડ્રાઇવર તરીકે નોકરી કરે છે.. વિવેક કુશવાહ ને આ કેસના બંને ફરાર આરોપી વિમલ રાજપૂત અને અજય પાંચ ઘણું ભાડું આપવાની લાલચે અમદાવાદ લઈને આવ્યા હતા.. પરંતુ ગાડીમાં એક ગુપ્ત ખાનુ હોવું જોઈએ તેવી આરોપીઓની શરત હોવાથી ગુપ્તખાનું બનાવ્યા બાદ મહત્વના દસ્તાવેજ અને ડોક્યુમેન્ટ ના નામે ચરસ નો જથ્થો છુપાવી અમદાવાદ વેચાણ માટે લાવી રહ્યા હતા.. તે જ સમયે ક્રાઈમ બ્રાન્ચે વિવેક ની ધરપકડ કરી અન્ય ફરાર બે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે 18 કરોડની કિંમતનું આ 18.905 ગ્રામ ચરસ નેપાળથી ઉત્તર પ્રદેશ થઈ અમદાવાદ આવ્યું હતું.. બાઈટ.. ભરત પટેલ.. એસીપી.. ક્રાઈમ બ્રાન્ચ વિઓ : 02 અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે ગાડીની તપાસ કરતા કશું જ મળી આવ્યું ન હતું.. પરંતુ બોનેટના ભાગે બનાવેલા ગુપ્તખાનાની તપાસ કરતા ચરસનો જથ્થો મળી આવ્યો હતો... ઉપરાંત જે મોડેસ ઓપરેંડી થી ચરસ છુપાવવામાં આવ્યું હતું.. તે જ મોડસ ઓપરેંડીથી ઉત્તર પ્રદેશ પોલીસે 6 મહિનામાં બે વખત ડ્રગ્સ નો જથ્થો ઝડપી પાડ્યો છે.. ઉપરાંત ફરાર આરોપી વિમલ રાજપૂતના પર્સમાથી નેપાળ ની કરન્સી પણ મળી આવી છે... જેથી પોલીસને શંકા છે કે ઉતરાખંડથી નેપાળ થઈ ઉત્તર પ્રદેશના માર્ગે દેશભરમાં ચરસ સપ્લાય કરવામાં આવી રહ્યું છે.. બાઈટ.. ભરત પટેલ.. એસીપી.. ક્રાઈમ બ્રાન્ચ વિઓ : 03 ઉત્તર પ્રદેશ પોલીસે 6 મહિનામાં ઝડપેલા ચરસ ના જથ્થા સાથે ઝડપાયેલા આરોપીઓની વિગતો ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મેળવવામાં આવી છે.. તો બીજી તરફ અમદાવાદના કેસની માહિતી પણ યુપી પોલીસને સોંપવામાં આવી, કારણકે ફરાર બંને આરોપી પણ ઉત્તર પ્રદેશના હોવાથી યુપી પોલીસ સાથે મળી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ આ કેસની તપાસ કરશે.. બીજી તરફ ડ્રગ્સ સપ્લાયરો મોટા સિટીમાં ડ્રગ્સ ડીલેવરી આપવાની જગ્યાએ રીંગરોડ અથવા મોટા સેન્ટરની દૂર જ ડ્રગ્સ આપી ભાગી જતા હોવાથી પોલીસે રીંગરોડ અને તેની આસપાસના વિસ્તારોમાં પણ તપાસ શરૂ કરી છે... ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
14
comment0
Report
CSChandrashekhar Solanki
Aug 28, 2025 14:11:07
Ratlam, Madhya Pradesh:
CHANDARSHEKHAR SOLANKI=RATLAM रतलाम शहर के हरमला रोड पर आज आवारा कुत्तों के आतंक के खिलाफ लोगों ने अनोखा विरोध प्रदर्शन किया। मृतक युवक शाहरुख़ के जनाजे को सड़क पर रखकर परिजन और स्थानीय लोग प्रशासन से कार्रवाई की मांग करने लगे। बारिश के बावजूद बड़ी संख्या में लोग सड़क पर डटे रहे, जिससे दोनों ओर लंबा जाम लग गया। परिजनों का कहना है कि 27 वर्षीय शाहरुख़ को कुछ दिन पहले आवारा कुत्ते ने काट लिया था, और इलाज के दौरान उसकी मौत हो गई। मृतक मजदूरी करता था, इसलिए परिवार को मुआवज़ा देने की मांग उठ रही है। साथ ही उन जीवन दया संस्थाओं पर भी कार्रवाई की मांग की जा रही है, जो नगर निगम को कुत्ते पकड़ने से रोकती हैं। हालात को देखते हुए सीएसपी और तहसीलदार मौके पर पहुँचकर लोगों को समझाने का प्रयास कर रहे हैं, लेकिन फिलहाल धरना जारी है। रतलाम चंदारशेखर सोलंकी 9039441511
14
comment0
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
Aug 28, 2025 14:10:28
Modasa, Gujarat:
અરવલ્લી અરવલ્લીના ધનસુરામાં મુશળધાર વરસાદ એક કલાક માં 2 ઈંચ વરસાદ ખાબક્યો વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા જવાહર બજારમાં ઘૂંટણ સમા પાણી ભરાયા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા
14
comment0
Report
CPCHETAN PATEL
Aug 28, 2025 14:10:18
Surat, Gujarat:
સુરત બ્રેક રૂપિયા 11 કરોડનો ડ્રગ્સનો જથ્થો નાશ કરવામાં આવ્યો 34 ગુનાઓમાં ઝડપી પાડવામાં આવેલો જથ્થો નાશ કરાયો ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા ડ્રગ્સ નો જથ્થો નાશ કરવામાં આવ્યો ભરૂચ જિલ્લામાં આવેલ BEIL કંપનીમાં દ્રગસનો જથ્થો સળગાવી નાશ કરાયો ગાંજો ,હાઇબ્રીડ ગાંજો, અફીણ, ડ્રગ્સ તથા શંકાસ્પદ પાવડરનો નાશ કરવામાં આવ્યો હતો એસઓજી ના ડીસીપી રાજદિપસિંહ નકુમ ની આગેવાનીમાં ડ્રગ્સનો જથ્થો નાશ કરાયો
13
comment0
Report
AKArpan Kaydawala
Aug 28, 2025 13:05:32
Ahmedabad, Gujarat:
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાપ્તાહિક કારોબારી સમિતિ મળી બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પુનઃ આવશે અમદાવાદ 31 ઓગષ્ટે આવશે કેન્દ્રીય ગૃહમંત્રી વિવિધ વિકાસકાર્યોનાં લોકાર્પણ કરશે ગોતા વોર્ડમાં આવેલા ઓગણજ અને વંદેમાતરમ અર્બન હેલ્થ સેન્ટરના લોકાર્પણ કરશે સ્ટેડિયમ, ઘાટલોડિયા વિસ્તારમાં કરશે વૃક્ષારોપણ ઘાલોડિયાની સોસાયટીના ચેરમેન સેક્રેટરીને મળશે Ppp મોડેલથી બનાવાયેલા સરદાર બાગનું ઉદ્ઘાટન કરશે બાઈટ : દેવાંગ દાણી, ચેરમેન - સ્ટે કમિટી, amc ------------------------ શહેરમાં આવેલા જાહેર શૌચાલયનું થશે ઓડિટ સ્વ્ચ્છતા બાબતે શહેરના તમામ શૌચાલયનું ઓડિટ થશે નાગરિકોને સ્વ્ચ્છ શૌચાલય મળે એ માટે આ ઓડિટ કરવામાં આવશે બાઈટ : દેવાંગ દાણી, ચેરમેન - સ્ટે કમિટી, amc --------------------- ભાજપે શરૂ કરેલા વ્હાઇટ ટોપિંગ રોડ મામલે ખુદ ભાજપમાં કચવાટ જુદા જુદા વિસ્તારમાં વ્હાઇટ ટોપિંગ રોડની કામગીરી ધીમી ચાલતી હોવાની ફરિયાદ 87 રોડ પૈકી 27 રોડની કામગીરી અત્યંત ધીમી ચાલતી હોવાની સ્ટેન્ડિંગ કમિટીમાં થઇ ફરિયાદ આવા કોન્ટ્રક્ટરોને નોટિસ આપી બ્લેકલિસ્ટ કરવામાં આવશે બાઈટ : દેવાંગ દાણી, ચેરમેન - સ્ટે કમિટી, amc ------------------- પ્રહલાદનગર મલ્ટિલેવલ પાર્કિંગ સંચાલક ને બ્લેકલિસ્ટ કરવામાં આવી સંગમ એજન્સી ને બ્લેકલિસ્ટ કરવામાં આવી ટેન્ડર ની રકમ AMC ને ના ચૂકવતા બ્લેકલિસ્ટ કરવામાં આવ્યું નવરંગપુરા મલ્ટિલેવલ પાર્કિંગ સંચાલન કરતી એજન્સી આરોહી ને કામ સોંપવામાં આવ્યું બાઈટ : દેવાંગ દાણી, ચેરમેન - સ્ટે કમિટી, amc
14
comment0
Report
CPCHETAN PATEL
Aug 28, 2025 12:49:29
Surat, Gujarat:
એન્કર : સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા બીઆરટીએસ રૂટમાં રોંગ સાઈડમાં આવેલા ટુ વ્હીલ વાહન ચાલક દ્વારા બીઆરટીએસ બસના ચાલક જોડે માથાકૂટ કરી જે થાય તે કરી લેજે કહી ગુંડાગર્દી અને દાદાગીરી કરી હતી. આ સમગ્ર ઘટના નો વિડીયો વાયરલ થયા બાદ સુરત મેયર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મેયર દ્વારા વાયરલ વિડીયો ની તપાસ કરી ટુ વ્હીલ વાહન ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા માટેની પણ સૂચના આપવામાં આવી છે.બીજી તરફ બીઆરટીએસ રૂટ ઉપર ખાનગી વાહનો ન પ્રવેશે તે માટેની પણ અપીલ કરી છે. વી ઓ :ડાયમંડ સિટી સુરતમાં આમ તો બીઆરટીએસ રૂટ પર ખાનગી વાહનો ના પ્રવેશ પર પ્રતિબંધ છે.છતાં કેટલાય વાહન ચાલકો ગેરકાયદે પ્રવેશ કરી નિયમોની ઐસી તૈસી તો કરે જ છે પરંતુ પોતાના જીવ પણ જોખમમાં મૂકે છે.સામાન્ય રીતે brts રૂટ પર brts અને સિટી બસ સિવાય માત્ર ઈમરજન્સી વાહનો ને પ્રવેશ છે.જો કે ખાનગી વાહનો ન કારણે અનેક વખત બસની અડફેટે અકસ્માત જેવી ઘટનાઓ.બનતી હોય છે.જે દરમ્યાન બસ ચાલકને કસૂરવાર ઠેરવવામાં આવતા હોય છે.પરંતુ brst રૂટ માં ગેરકાયદે રીતે વાહન હંકારવાની સાથે સાથે રોંગ સાઇડ માં પણ કેટલાક વાહન ચાલકો વાહન હંકારતા જોવા મળી રહ્યા છે.જ્યાં ચોરી ઉપરથી સીના જોરી જેવો ઘાટ સુરતમાં સર્જાઈ રહ્યો છે. કતારગામ સ્થિત brts રૂટ પર એક ટુ વ્હીલ વાહન ચાલક રોંગ સાઇડ માં આવી ચઢે છે.એક તરફ brts બસ સામેથી આવે છે અને બીજી તરફ ટુ વહીલ વાહન ચાલક પણ સામેથી પુરઝડપે દોડી આવે છે.જ્યાં બસ ચાલક દ્વારા ટુ વ્હીલ વાહન પર સવાર બે લોકોને ટકોર કરે છે.છતાં પોતાની ભૂલ સ્વીકારવાના બદલે બસ ચાલક જોડે માથાકૂટ અને દાદાગીરી કરે છે.જે ઘટનાનો વિડિઓ સુરતના સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સુરત મેયર દક્ષેશ માવાણીએ તપાસના આદેશ આપ્યા હતા. મેયર દ્વારા વાયરલ વીડિયોની તપાસ કરી ટુ વ્હીલ વાહન ચાલક વિરુદ્ધ fir દાખલ કરવાની સૂચના આપી છે. સુરત મેયર દક્ષેશ માવાણી એ જણાવ્યું કે,brts રૂટ પર ખાનગી વાહનો ન પ્રવેશ પર પ્રતિબંધ છે.છતાં કેટલાક ખાનગી વાહનો brts રૂટ પર દોડાવવામાં આવે છે. પરિણામે બસ અડફેટે અકસ્માત જેવી ઘટના બનવાની સંભાવના રહેલી છે.ભૂતકાળની ઘટનાઓને ધ્યાનમાં રાખી સિગ્નલો અંદર ઇમ્પમેન્ટ્સ કરવામાં આવ્યું છે.જેના કારણે હમણાં સુધી 100 થી વધુ માનવ જીદંગી બચાવવામાં સફળતા મળી છે.છતાં હજી પણ કેટલાક વાહનો brts રૂટ પર દોડી રહ્યા છે.આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પરથી ધ્યાને આવ્યો છે.જેને લઇ તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે.જ્યાં ટુ વ્હીલ વાહન ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાની સૂચના આપી છે.આ માટે પોલીસ કમિશનરને પણ આવા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે.brts રૂટ પર બનતી અકસ્માતની ઘટનાઓને અટકાવવા ખાનગી વાહન ચાલકો brts રૂટ પર વાહન ન હંકારે તેવી અપીલ અને અનુરોધ છે. વન ટુ વન દક્ષેશ માવાણી (સુરત મેયર ) સુરત... Brts રૂટ ખાનગી વાહન ચાલકની દાદાગીરી નો મામલો સુરત મેયર દક્ષેશ માવાણી એ આપ્યા તપાસના આદેશ ટુ વ્હીલ ચાલક વિરુદ્ધ fir દાખલ કરવાની માંગ કરી અધિકારીને આપ્યા તપાસના આદેશ આવા અન્ય વાહન ચાલકો સામે પણ કાર્યવાહી કરવા આદેશ કર્યા મેયર દક્ષેશ માવાણી નું નિવેદન આ વિડિઓ મેં જોયો અકસ્માત ની ઘટના બનતા ટળી બસ ચાલક સાથે ટુ વહીલ ચાલક દાદાગીરી કરે છે Brts રૂટ પર માત્ર બસ ની સાથે માત્ર ઈમરજન્સી વાહનો દોડતા હોય છે હમણાં સુધી આ રૂટ પર 100 થી વધુ લોકોના જીવ બચાવ્યા Brts રૂટ પર ખાનગી વાહનો ને ન પ્રવેશવા અનુરોધ છે વન ટુ વન..દક્ષેશ માવાણી..મેયર
14
comment0
Report
Independence Day
Advertisement
Back to top