Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Devbhumi Dwarka361335

આવતી કાલે ભારે વરસાદ: કલ્યાણપુરમાં માર્ગ તૂટી ગયો!

Lakhani Jaydeep
Jul 07, 2025 18:04:23
Dwarka, Gujarat
વીઓ :-દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં સાની ડેમ નજીકનો માર્ગ ભારે વરસાદના કારણે તૂટી ગયો છે. જેના કારણે એક મોટું ગાબડું પડ્યું છે. આ ઘટનાને કારણે સૂર્યાવદરથી આશિયાવદર, જેપુર, દુધિયા અને રાજપરાને જોડતો મુખ્ય રસ્તો પ્રભાવિત થયો છે. પરિણામે, આ માર્ગનો ઉપયોગ કરતા સ્થાનિક લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સત્તાવાળાઓ દ્વારા આ રસ્તાના સમારકામ માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી લોકો ની માંગ.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Advertisement
Back to top