Back

આખરે 23 દિવસ બાદ તંત્રએ હાથ ધરી વડોદરાના ગંભીરા બ્રિજ પર લટકતા ટ્રકને નીચે ઉતારવાની કામગીરી
Vadodara, Gujarat:
વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટના અપડેટ :
આખરે 23 દિવસે લટકતા ટેન્કરને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
આણંદ કલેકટરને ગુજરાત સરકારે ટેન્કરને બહાર કાઢવાની જવાબદારી સોંપી હતી, ટેન્કરને સુરક્ષિત બહાર કાઢવા માટે ટીમ સુરક્ષા સેફટી ના સાધનો સાથે ઘટના સ્થળ પર પહોંચી છે.
#Gujarat #Vadodara #BreakingNews #News
14
Report