Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Ahmedabad382480
સરકારનો રાશન કાર્ડ રદ કરવાનો નિર્ણય: ગ્રાહક અધિકારો પર હુમલો!
AKArpan Kaydawala
Jul 24, 2025 13:53:12
Ahmedabad, Gujarat
અમદાવાદ રેશન કાર્ડ ધરાવતા હોય પણ 6 મહિના કરતા વધુ સમયથી રાશન લીધું ન હોય એવા લોકોના રાશન કાર્ડ રદ કરવાનો નિર્ણય સરકારે કર્યો છે. ત્યારે આ અંગે ગ્રાહક સુરક્ષા સમિતિએ વિરોધ નોંધાવ્યો છે. તેમનું કહેવું છે કે સરકારના આ નિર્ણય ગ્રાહકના અધિકાર પર તરાપ સમાન છે. સરકાર રાશન કાર્ડ વિષયમાં કેટલીય ગેરરીતિ રોકી નથી શકતી પણ ગ્રાહકોને આવી રીતે હેરાન કરે છે. જેથી તેઓએ નિર્ણય પર પુનઃ વિચાર કરવાની માંગ કરી છે. બાઇટ : મુકેશ પરીખ, પ્રમુખ - ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિ
14
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
AKAshok Kumar
Jul 25, 2025 17:30:59
Junagadh, Gujarat:
એન્કર... વિસાવદરની પેટા ચૂંટણીમાં આપેલા ખોટા વચન અને વાયદાનો ભોગ ત્રણ જિલ્લાના 50,000 થી વધુ ખેડૂતોને બનવાનો વારો આવ્યો છે. જેડીસીસી બેંકમાંથી ત્રણને બદલે પાંચ લાખનું વગર વ્યાજે ધિરાણ આપી હવે બે લાખ રૂપિયા ખેડૂતોને પરત ભરવાનો આદેશ કરતા ખેડૂતોમાં રોષ ભભુકી ઉઠયો છે. વીઓ-1 ?? ખેડૂતોને ?? દર ?? વર્ષે ?? પાક ?? ધિરાણ ?? માટે ?? ત્રણ ?? લાખ ?? સુધીનુ ?? ધિરાણ ?? વગર ?? વ્યાજે ?? આપવામાં ?? આવે ?? છે ?? તેનુ ?? વ્યાજ ?? કેન્દ્રને ?? રાજ્ય ?? સરકાર ?? ભોગવે ?? છે. ?? આ ?? વખતે ?? કેન્દ્રના ?? બજેટમાં ?? ત્રણમાંથી ?? પાંચ ?? લાખ ?? વ્યાજ ?? વગર ?? આપવાની ?? જાહેરાત ?? થઈ ?? હતી ?? પરંતુ ?? તે ?? અંગેનો ?? કોઈ ?? સત્તાવાર ?? પરિપત્ર ?? ન ?? થયો ?? જેથી ?? એક ?? પણ ?? રાષ્ટ્રીયકૃત ?? બેંક ?? દ્વારા ?? પાંચ ?? લાખનું ?? વગર ?? વ્યાજે ?? ધિરાણ ?? આપવામાં ?? આવ્યું ?? નથી. ?? પરંતુ ?? વિસાવદરની ?? પેટા ?? ચૂંટણી ?? લડતા ?? ભાજપના ?? ઉમેદવાર ?? કિરીટ ?? પટેલ ?? કે ?? જેવો ?? જૂનાગઢ ?? જિલ્લા ?? સહકારી ?? બેંકના ?? ચેરમેન ?? છે ?? તેઓએ ?? વિસાવદરની ?? ચૂંટણી ?? સમયે ?? માત્ર ?? કેન્દ્ર ?? સરકારની ?? જાહેરાતના ?? આધારે ?? ખેડૂતોને ?? પાંચ ?? પાંચ ?? લાખ ?? વગર ?? વ્યાજે ?? પાક ?? ધિરાણ ?? આપવાનો ?? નિર્ણય ?? કરી ?? 50000 ?? જેટલા ?? ખેડૂતોને ?? પાંચ ?? લાખ ?? રૂપિયા ?? પાક ?? ધિરાણના ?? આપી ?? દીધા ?? હતા. ?? હવે ?? તેને ?? ધ્યાને ?? આવ્યું ?? કે ?? કેન્દ્ર ?? સરકારે ?? કોઈ ?? આવો ?? પરિપત્ર ?? કર્યો ?? નથી ?? જેથી ?? પાંચ ?? લાખ ?? રૂપિયા ?? જે ?? ખેડૂતોને ?? વગર ?? વ્યાજે ?? આપ્યા ?? હતા ?? તેની ?? પાસેથી ?? બે ?? લાખની ?? રકમ ?? પરત ?? ભરવા ?? ખેડૂતોને ?? આદેશ ?? કર્યો ?? છે. ?? જો ?? ખેડૂત ?? 2,00,000 ?? પરત ?? ન ?? ભરે ?? તો ?? તેને ?? 12% ?? લેખે ?? વ્યાજ ?? ચૂકવવાનો ?? વારો ?? આવશે. ?? જુનાગઢ ?? જિલ્લા ?? સહકારી ?? બેંકનું ?? કાર્યક્ષેત્ર ?? જુનાગઢ, ?? ગીર ?? સોમનાથ ?? અને ?? પોરબંદર ?? જિલ્લો ?? છે ?? કુલ ?? 1 ?? લાખથી ?? વધુ ?? બેંકના ?? સભાસદ ?? ખેડૂતો ?? છે ?? તેમાંથી ?? 50,000 ?? જેટલા ?? ખેડૂતોએ ?? ત્રણને ?? બદલે ?? પાંચ ?? લાખ ?? ધિરાણ ?? લઈ ?? લીધું ?? હતું. ?? હવે ?? ખેડૂતો ?? પાસે ?? બે ?? લાખ ?? પરત ?? માગતા ?? મોટો ?? વિવાદ ?? થયો ?? છે. ?? ખેડૂતો ?? કહે ?? છે ?? કે ?? અમે ?? પાંચ ?? લાખ ?? રૂપિયાનું ?? પાક ?? ધિરાણ ?? લીધું ?? હતું ?? તે ?? રકમ ?? ખેતીના ?? કામમાં ?? વાપરી ?? નાખી ?? હતી ?? હવે ?? અમારી ?? પાસે ?? હાલ ?? તે ?? રકમ ?? છે ?? નહીં ?? અમે ?? કેવી ?? રીતે ?? ભરીએ ?? ?? ?? આ ?? સમગ્ર ?? મામલે ?? વિવાદ ?? છેડાયો ?? છે ?? આ ?? મુદ્દે ?? વિસાવદરના ?? ધારાસભ્ય ?? ગોપાલ ?? ઇટાલીયાએ ?? પણ ?? આક્ષેપ ?? કર્યો ?? છે ?? કે ?? એકવાર ?? જે ?? પદ્ધતિથી ?? રકમ ?? આપી ?? દેવામાં ?? આવી ?? છે ?? હવે ?? તેમાં ?? અધવચ્ચે ?? કોઈ ?? ફેરફાર ?? થઈ ?? શકે ?? નહીં. ?? આ ?? અંગે ?? મુખ્યમંત્રી, ?? કૃષિ ?? મંત્રી ?? સહિતનાઓને ?? રજૂઆત ?? કરી ?? જવાબદારો ?? પર ?? કાર્યવાહી ?? થાય ?? તેવી ?? માંગ ?? કરીશ. ?? ?? બાઈટ...1 મુળુભાઈ છૈયા ખેડૂત દગડ બાઈટ...2 વાલાભાઈ છૈયા ખેડૂત દગડ બાઈટ...3 ગોપાલભાઈ ઇટાલીયા ધારાસભ્ય વિસાવદર અશોક બારોટ જુનાગઢ
14
Report
AKAshok Kumar
Jul 25, 2025 16:31:38
Junagadh, Gujarat:
એન્કર......જૂનાગઢના વંથલીમાં શિકારની શોધમાં મરઘા ફાર્મમાં દીપડી ઘુસી ગઈ, ઘૂસી ગઈ, ઓજત નદીના કાંઠે વન વિભાગ અને એનિમલ કેર ટીમે દીપડીનું રેસ્ક્યુ કરી ઝડપી લીધી ઈઓ.....જૂનાગઢ જિલ્લાનું વંથલી વિસ્તારમાં જંગલી હિંસક પ્રાણીઓના આટાફેરાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે, વંથલીની ઓજત નદી પાસે એક મરઘા ઉછેર ફાર્મમાં દીપડી ઘુસી જતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. શિકારની શોધમાં આ દીપડી આવી ચડી અને ફાર્મમાં પુરાઈ જતાં વાડી માલિકે તાત્કાલિક વન વિભાગને જાણ કરી, વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.વન વિભાગના અધિકારી એ તાકીદે એનિમલ કેર સેન્ટરમાં જાણ કરતા જ્યાંથી ટીમ આવી. ટ્રેન્ક્યુલાઈઝરનું ઉપયોગ કરી દીપડીને પાંજરે પુરવામાં આવી. ત્યારબાદ તેને અમરાપુર એનિમલ કેર સેન્ટર મોકલવામાં આવી છે.આ ઘટના ફરી એકવાર વન્યપ્રાણી સુરક્ષા, મનુષ્ય-પ્રાણી સંઘર્ષ અને વાડી-ફાર્મમાં સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા કરે છે.લોકોની માંગ છે કે, આવા પ્રાણીઓના ગતિમાર્ગો પર રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ વધારવામાં આવે, જેથી કોઈ દુર્ઘટના ન સર્જાય. અશોક બારોટ જુનાગઢ
14
Report
RVRajat Vohra
Jul 25, 2025 16:01:16
Jammu, :
BYTE: AJAY SHARMA, SP SOUTH **जम्मू में 800 किलो नकली पनीर जब्त, फूड सेफ्टी विभाग की बड़ी कार्रवाई** *कटरा भेजी जा रही थी खेप, दिल्ली से बस में किया गया था ट्रांसपोर्ट* REPORTER: RAJAT VOHRA, JAMMU जम्मू : जम्मू में खाद्य सुरक्षा विभाग ने बड़ी कार्रवाई करते हुए 800 किलो नकली पनीर जब्त किया है। ये नकली पनीर दिल्ली से बस के जरिए धर्मनगरी कटरा भेजा जा रहा था। विभाग को मिली गुप्त सूचना के आधार पर यह कार्रवाई की गई। जानकारी के अनुसार, फूड सेफ्टी विभाग को इनपुट मिला था कि दिल्ली से एक बड़ी मात्रा में नकली पनीर की खेप बस के माध्यम से कटरा भेजी जा रही है। तुरंत कार्रवाई करते हुए विभाग की टीम ने पुलिस के सहयोग से बस को रोका और उसमें से 800 किलो नकली पनीर जब्त कर लिया। *जम्मू साउथ के SP अजय शर्मा ने बताया कि पुलिस को पुख्ता जानकारी मिली थी जिसके बाद ये कारवाही की गई। इस स्लीपर गाड़ी का नंबर AR20 B 0888 और इस बस का ड्राइवर अब्दुल अहद है जो कि लोरन पूंछ का रहने वाला है, अब्दुल अहद को पुलिस ने डिटेन कर आगे की कारवाही शुरू कर दी है। अजय शर्मा ने बताया कि फूड सेफ्टी एक्ट के तहत 3 से 5 लाख रुपए जुर्माना किया जा सकता है। फिलहाल इस पनीर के सैंपल को श्रीनगर लेबोरेटरी भेज दिया गया है, जहां आगे की जांच होगी।* फूड सेफ्टी अधिकारियों ने मौके पर ही पनीर के सैंपल लेकर लैब टेस्ट के लिए भेज दिए हैं। प्रारंभिक जांच में यह सामने आया है कि पनीर में मिलावटी सामग्री का इस्तेमाल किया गया है, जो सेहत के लिए खतरनाक हो सकती है। इस मामले में संबंधित लोगों के खिलाफ एफआईआर दर्ज कर ली गई है और आगे की जांच जारी है। फिलहाल यह पता लगाया जा रहा है कि इस नकली पनीर रैकेट के पीछे कौन लोग हैं और क्या इससे पहले भी इस तरह की खेप धार्मिक स्थलों पर भेजी गई है। खास बात यह है कि कटरा जैसे धार्मिक स्थल पर इस तरह की मिलावटी चीजों की आपूर्ति न सिर्फ श्रद्धालुओं की सेहत से खिलवाड़ है, बल्कि यह एक बड़ा अपराध भी है। फूड सेफ्टी विभाग ने लोगों से अपील की है कि वे बाजार से खाने-पीने की चीजें खरीदते समय सतर्क रहें और शक होने पर तुरंत विभाग को सूचित करें।
14
Report
RTRAJENDRA THACKER
Jul 25, 2025 16:01:03
Sadhara, Gujarat:
કચ્છ : * *કચ્છમાં NSUI દ્વારા અનોખો વિરોધ* *શિક્ષક ભરતી મુદ્દે સરકારે ધ્યાન ન આપતાં NSUIએ રાખ્યો અનોખો વિરોધ* *મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રાંગણમાં "હવન" કરીને કરવામાં આવ્યો વિરોધ* *ભગવાન શંકર સદબુદ્ધિ આપે માટે પ્રાર્થના સાથે હવન યોજાયું* * *કચ્છમાં શિક્ષકોની ગંભીર ઘટ હોવા છતાં ધ્યાન ન અપાતા વિરોધ* *અનેક રજૂઆત છતાં ભરતી નહીં થતા NSUI આગેવાનોએ સરકાર સામે વિરોધ* *“જ્યારે શાસક નહિ સમજે, ત્યારે ઈશ્વરને જ સંબોધીશું” – NSUI* બાઈટ : ઋષિરાજ સિંહ જાડેજા પ્રમુખ NSUI કચ્છ
14
Report
URUday Ranjan
Jul 25, 2025 15:00:43
Ahmedabad, Gujarat:
અમદાવાદ અમદાવાદ ના નગરજનો માટે AMC દ્વારા કાંકરિયા નું જૂનું બાલવાટિકા નું 22 કરોડના ખર્ચે મોર્ડનાઈઝેશન કરાયું બાલવાટિકા ને રી ડેવલોપમેન્ટ કરવામાં આવ્યું છે બાળકો તેમજ યુવાનોને પસંદ આવે તેવી વિવિધ એક્ટિવિટીઝ ને નવા રૂપ રંગમાં નિર્માણ કરવામાં આવ્યો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા શુક્રવાર ની સાંજે કાંકરિયા ઝૂ વિભાગમાં આવેલ બાળ વાટિકા નું રીડેવલપ બાદ ખુલુ મૂકવા માં આવ્યું અંદાજિત 22 કરોડના ખર્ચે બાલવાટિકાને ppp ધોરણે ટેન્ડર પ્રક્રિયા દ્વારા તૈયાર કરવામાં આવ્યું અલગ અલગ ૨૭ પ્રકારની એક્ટિવિટીઝ નો બાળકો તેમજ યુવાનો ને પસંદ આવે તેવી મોડર્ન જમાના અનુરૂપ વિવિધ એક્ટિવિટી નું બાળકો આનંદ માણી શકશે ડાયનાસોર ટ્રેન ડાયનાસોર પાર્ક બટરફ્લાય પાર્ક Kids ગો કાર્ટ Wax મ્યુઝિયમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન બાદ લોકો આનંદ માણી શકશે બાલવાટિકામાં રૂપિયા 50 માં એન્ટ્રી ટિકિટમાં મેળવી ને મુલાકાતી 5 એક્ટિવિટી નો લાભ લઈ શકશે અન્ય એક્ટિવિટી ના અલગ અગ ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે વિઝ્યુલ મલ્ટી અને સ્પીચ બાઈટ
13
Report
NJNILESH JOSHI
Jul 25, 2025 14:18:42
Vapi, Gujarat:
વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જિલ્લામાં સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં નોંધાયો ડુંગર અને જંગલ વિસ્તારમાં પડેલા ભારે વરસાદના કારણે નદીનાળામાં પાણીની ભારે આવક મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તાર કપરાડામાં ભારે વરસાદ ડેમમાં પાણીની આવકમાં વધારો. ડેમમાં અત્યારે 43000 ક્યૂસેક પાણીની આવક ડેમ ના 10 દરવાજા 1.30 મીટર ખોલાયા ડેમમાંથી 50 હજાર ક્યુસેક પાણી છોડાયું ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદી બે કાંઠે દાદરા નગર હવેલી વાપી અને દમણના 20 ગામો ના લોકોને સતત કરાયા નદી કિનારે ન જવાની સૂચના આપવા માં આવી છે Wt - નિલેશ જોશી
14
Report
NJNILESH JOSHI
Jul 25, 2025 14:18:37
Vapi, Gujarat:
વલસાડ જિલ્લાના વાપી ખાતે આજ વહેલી સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે વાપી ના ઇસ્ટ અને વેસ્ટ ને જોડતો મુખ્ય સબવેમાં 7 થી 8 ફુટ જેટલા પાણી ભરાતા આ અંડર પાસ ને બંધ કરવા માં આવતા લોકો ને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડે રહ્યો છે વાપી રેલવે બ્રિજ ની થીમી ગતિ થી ચાલે રહેલા કામ ને લઈ લોકો પાસે ફાટક અને અંડર પાસ બે જ વિકલ્પ હોય ત્યારે અંડર પાસ બંધ થતાં લોકોને ભારે મુશ્કેલનો સામનો કરવો પડી રહ્યો છે Wt - નિલેશ જોશી ઝી મીડીયા વાપી
14
Report
URUday Ranjan
Jul 25, 2025 14:16:37
Ahmedabad, Gujarat:
અમદાવાદ પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક અમદાવાદ શહેરના ધારાસભ્યો સાથે બેઠક પોલીસ કમિશનર કચેરી ખાતે બેઠક શરૂ અમદાવાદ શહેરના ધારાસભ્યોના શહેરના કાયદો વ્યવસ્થા અને ટ્રાફિક સહિતના પ્રશ્નો મુદ્દે ચર્ચા બેઠકમાં ક્રાઈમ DCP, ઝોનના DCP સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત અશાંતધારાનો કડક અમલ થાય તે માટે રજૂઆત કરી હાલ જે કાયદો છે તે મુજબ પોલીસ કડક અમલવારી કરાવે તેવી માંગ પાલડી વિસ્તારમાં કોચરબ આશ્રમની આસપાસ મોટી સંખ્યામાં લઘુમતી સમાજના લોકો આવી રહ્યા છે કેટલાક કેસોમાં તો આખું ટ્રસ્ટ જ ખરીદી માલિક બદલાઈ જાય છે જમાલપુર AMTS સામે કોર્પોરેશનની જમીન છે ત્યાં પોલીસ કચેરી કરાવવાની માંગ છે બાઈટ : એલીસબ્રીજ ધારાસભ્ય અમિત શાહ ટ્રાફિકના ફોટો બતાવીને સમસ્યા અંગે કામગીરી થઇ રહી છે વેજલપુર અલબુર્જ નજીક એક હદ બનાવી છતાં પ્રોપર્ટી ઉભી કરી લઘુમતી સમાજને વેચાણ કરી નફો કરવાનું કામ રોકવા પ્રયત્ન હું મુસ્લિમ સમાજના લોકોને પણ અપીલ કરું છું કે ત્યાં રોકાણ ન કરો કે પ્રોપર્ટી ન ખરીદશો નહીંતર તમારા પણ પૈસા ફસાઈ શકે છે ચાર રસ્તા પર બેગર્સ ઉભા રહેતા પર કામગીરી થઈ રહી છે બાઈટ : અમિત ઠાકર - ધારાસભ્ય , વેજલપુર
14
Report
GPGaurav Patel
Jul 25, 2025 13:50:02
Ahmedabad, Gujarat:
પીરાણા ડમ્પ સાઈટ ની બદલાશે શકલ સુરત વેસ્ટ ટુ વન્ડર યોજના અંતર્ગત બનાવવામાં આવશે અલગ અલગ પ્રકલ્પ 700 હેકટરમાં કચરો દૂર કર્યા બાદ મ્યુઝિયમ બનાવવા નિર્ણય અલગ અલગ ચાર તબક્કામાં મ્યુઝિયમ બનાવવામાં આવશે પ્રથમ તબક્કામાં રોડ,પાણી અને ડ્રેનેજની સુવિધા ઉભી કરવામાં આવશે બીજા તબક્કામાં અમદાવાદને સ્વચ્છ બનાવવા માટે કરવામાં આવેલા પ્રયાસ અંગે માહિતી દર્શાવવામાં આવશે વેસ્ટ ટુ વન્ડર પાર્ક ઉભો કરવામાં આવશે જેમાં આવતા મુલાકાતીઓને અલગ અલગ 22 પ્રોજેકટ અંગે નિરીક્ષણ કરાવવામાં આવશે ત્રીજા તબક્કામાં મિથેન ગેસ પ્રોડક્શન,બાયોડાયવર્સીટી પાર્ક અને ઇન્ટરપ્રિટેશન સેન્ટર ઉભા કરવામાં આવશે બાઇટ જયેશ પટેલ ચેરમેન રોડ એન્ડ બિલ્ડીંગ
14
Report
GPGaurav Patel
Jul 25, 2025 13:16:40
Ahmedabad, Gujarat:
વોટર સપ્લાય અને સુઅરેજ સમિતિની મળી બેઠક ખાડિયા માં પાણી ની સમસ્યા યથાવત મધ્ય ઝોન માં પાણી ની સમસ્યા નો મુદ્દો વોટર કમિટી માં ઉઠ્યો સારંગપુર પાણી ની ટાંકી જર્જરીત હોવાને કારણે પાણી ની સમસ્યા સારંગપુર ની પાણીની ટાંકી જર્જરિત થતાં પાણી સપ્લાય બંધ છેલ્લા એક અઠવાડિયાથી પાણીનો પુરવઠો બંધ ટાંકી ઉતારવાની હોવાથી પાણી પુરવઠો બંધ પંપ પ્રેશર વડે પાણી આપવાનું ચાલુ ખાડિયાના ૫૦ ટકા ટકા વધુ વિસ્તારમાં પાણી પહોંચતું થયું એક અઠવાડિયામાં ૩૦૦ ટેન્કર વડે પાણી પુરૂ પાડવામાં આવ્યું આજે ૧૭ ટેન્કર પાણી પહોંચાડવામાં આવ્યુ હેરીટેજ વિસ્તારમાં આવતું હોવાથી મંજુરી લઇ ટાંકીનું કામ કરાશે બાઇટ દિલિપ બગરીયા ચેરમેન,
14
Report
GPGaurav Patel
Jul 25, 2025 13:00:14
Ahmedabad, Gujarat:
અમદાવાદના કૃષ્ણનગરના હાઉસિંગ ની રહિશોએ રી ડેવલપમેન્ટનો કર્યો વિરોધ રીડેવલપમેન્ટ એજન્સીએ સભ્યો સાથે પારદર્શકતા ન રાખતી હોવાનો નાગરીકોનો આક્ષેપ નાગરિકોએ વન બી એચ કે ના સ્થાને ૨ બીએચકેનો કરી માંગ એજન્સી ખાનગી રીતે સભ્યોની બહુમતી મેળવવા પ્રયત્ન કરતી હોવાનો રહીશોનો આરોપ ચૌપાલ
14
Report
GPGaurav Patel
Jul 25, 2025 12:49:52
Ahmedabad, Gujarat:
PG સંચાલકો માટે અમદાવાદ મનપાએ બનાવેલ SOP નો વિરોધ PG સંચાલકોએ અમદાવાદ મેયર અને કમિશનરને કરી રજૂઆત કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલ નિયમો PG ની SOP માં નાખી દેવાયા હોવાના આક્ષેપ PG કાઉન્સિલ બનાવી ન્યુસન્સ અટકાવવા નિયમો બનાવવાની માંગ AMC ની SOP માં PG માટે બીયુ, પોલીસ અને ફાયર NOC જરૂરી લોજને હોસ્પિટાલિટીમાં વર્ગીકૃત કરવી અને GDCR પાર્કિંગ વ્યવસ્થા કરવી સંચાલકોનો દાવો છે કે બિલ્ડરો જ PG ચલાવી શકે એવી જોગવાઈ કરાઈ સોસાયટીની NOC રદ્દ કરી મકાન માલિકનું અન્ડરટેકિંગ ચલાવવા માંગ પાર્કિંગ વ્યવસ્થા માટે સમગ્ર શહેરને લાગુ પડે એજ નિયમો PG માં રાખવા માંગ નવા નિયમો લાગુ પડે તો મોટાભાગ PG બંધ થઈ જવાનો ભય PG કાઉન્સિલ બનાવી એમાં પૂર્વ જજ-પોલીસ અને પીજી સંચાલકોને રાખવા માંગ અમદાવાદમાં હાલ 12 લાખથી વધુ વિદ્યાર્થીઓ-નોકરીયાતો PG માં રહેતા હોવાનો અંદાજ બાઇટ મિનેશ શાહ પીજી સંચાલક
14
Report
URUday Ranjan
Jul 25, 2025 12:49:00
Ahmedabad, Gujarat:
Slug :2507ZK_LIVE_AHD_HAVELI_AROPI Reporter : UDAY RANJAN Injgst Feed : 2507ZK_LIVE_AHD_HAVELI_AROPI Date : 24 - 07 - 2024 Format : PKG & WEB નોંધ : સ્ટોરી ને લગતા ફોટો વીડિયો સેન્ડ કર્યા છે 2507ZK_AHD_HAVELI_AROPI એન્કર : અમદાવાદમાં કોર્ટ વિસ્તાર અને જુહાપુરામાં લોકોનો વિડ્યો બનાવી બ્લેક મેઇલ કરનાર તોડબાજ યુ ટ્યુબર ઝડપાયો છે .. અત્યાર સુધી આરોપી વિરુદ્ધ 9 જેટલા ગુના નોંધાય ચૂક્યા છે ..સોશિયલ મીડિયા પર વિડ્યો પોસ્ટ કરી ડિલીટ કરવાની ધમકી આપી ખંડણી માંગતો હતો..કોણ છે આ તોડબાજ યુ ટ્યુબર જોઈએ આ અહેવાલમાં.. વીઓ -1 ગાયકવાડ હવેલી પોલીસની ગિફરત માં રહેલ ઓજેફ તિરમીજી ની ખંડણી માગવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે..આ તોડબાજ યુ ટ્યુબર ટોળકીએ સગીર નો મારમારી નો વિડીયો યુ ટ્યુબ ઉપર વાયરલ નહી કરવા ખંડણી માગી હતી.. ઘટનાની વાત કરીએ તો જમાલપુરમાં રહેતા એક સગીર ના મિત્રો સાથે પૈસા લેતી દેતી મામલે ઝઘડો થયો હતો..આ ઝઘડા અને મારમારી ના વિડ્યો તોડબાજ યુ ટ્યુબર ઓજેફ તિરમીજી યુ ટ્યુબ પર પોસ્ટ કરીને વાયરલ કર્યો હતો.. સગીરે આ વિડ્યો વાયરલ નહી કરવા અને વિડ્યો ડિલીટ કરવા માટે ઓજેફને કહેતા ઓજેફ 10 હજાર ની ખંડણી માગી હતી..સગીરે રૂપિયા 5 હજાર બાદ પણ ઓજેફ વધુ વિડ્યો યુ ટ્યુબર પર પોસ્ટ કરીને સગીર ને બ્લેક મેઇલ કરી ખાંડણી માંગતો હતો..જેથી કંટાળીને સગીરના પરિવારને જાણ કરતા પરિવારે ઓજેફ તિરમીજી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી..જે બાદ પોલીસને માહિતી મળી હતી કે ઓજેફ પ્રાંતિજ પાસે છુપાયો છે જેના આધારે પોલીસે પ્રાંતિજ થી ઓજેફ ની ધરપકડ કરી હતી..જ્યાં પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ઓજેફ પોલીસથી બચવા માટે ફિનાઇલ પીને ધરપકડ થી બચવા પ્રયાસ કરી રહ્યો હતો પણ પોલીસે તેના મેડિકલ કરાવીને ધરપકડ કરી છે... બાઈટ - ફરહાન ,ભોગ બનાર બાઈટ - ચિરાગ ગોસાઈ, પીઆઈ , ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વીઓ - 2 પોલીસ તપાસમાં સામે આવ્યું કે તોડબાજ ઓજેફ તિરમીજી અને તેની ટોળકી માં આબેદા પઠાણ, અજીમખાન અને સાબિર શેખ વિરુદ્ધ 9 જેટલા ગુના નોંધાયા છે..જેમાં ચાંદખેડા, સાઇબર ક્રાઈમ બ્રાન્ચ, શાહપુર, વેજલપુર, ગાયકવાડ હવેલી અને દાણીલીમડા પોલીસ સમાવેશ થાય છે.. આ ટોળકી દ્વારા સ્થાનિક વેપારી કે બિલ્ડર નો વિડીયો બનાવી તેમના યુ ટ્યુબ ચેનલ પર પોસ્ટ કરતા હતા..જે તે લોકોને બ્લેક મેઇલ કરીને ખંડણી માગી લાખો રૂપિયા પડાવતા હતા..આ પ્રકારે તેમણે અનેક લોકો પાસેથી તોડ કર્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલાસો થયો છે...આ ટોળકી સાથે સંડોવાયેલ મહિલા આરોપી આબેદા પઠાણ ને પોલીસ પકડવા ગઈ હતી જ્યાં પોલીસ પર ખોટા આક્ષેપ કરી ભાંગી છૂટી હતી... બાઈટ - ચિરાગ ગોસાઈ, પીઆઈ , ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વીઓ - 3 ગાયકવાડ હવેલી પોલીસે આરોપી ઓજેફ ની ધરપકડ કરી રિમાન્ડ મેળવાની કાર્યવાહી હાથ ધરી છે..આ રીતે તોડબાજ યુ ટ્યુબર ઓજેફ ગાયકવાડ હવેલી અને શાહપુર પોલીસ સ્ટેશન મળી 3 ગુનામાં વોન્ટેડ હતો..હાલમાં પોલીસે આ ટોળકીના વોન્ટેડ 3 આરોપીની શોધખોળ શરૂ કરી છે...આ ટોળકીએ અન્ય કેટલા લોકોને ટાર્ગેટ કર્યા છે અને સોશિયલ મીડિયા પર પોસ્ટ થયેલા વીડિયો મામલે તપાસ શરૂ કરી છે... ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
14
Report
GPGaurav Patel
Jul 25, 2025 12:47:47
Ahmedabad, Gujarat:
એન્કર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના વોર્ડ ઇન્સ્પેક્ટર ને ટેબ્લેટ્સ આપવામાં આવ્યું આ ટેબલેટ થી હવે વોર્ડ ઇન્સ્પેકટર ની કામગીરી સરળ બનશે અને તમામ કામગીરી ડિજિટલાઈઝ બનશે જો કે કોઈ પણ ટેક્સ પેયર આકારણી માટે ઝોન ઓફિસ માં ફરિયાદ કરશે તો વોર્ડ ઇન્સ્પેક્ટર દ્વારા મકાન ની તમામ માહિતી ટેબલેટ માં એડ કરવામાં આવશે…હવે મોટાભાગ ની કામગીરી જ્યારે ડિજિટલાઈઝ કરવામાં આવી રહી છે ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ એક કામગીરી ડિજિટલાઈઝ કરવામાં આવી કોર્પોરેશન દ્વારા કુલ ૨૨૦ જેટલા ટેબલેટ વોર્ડ ઈન્સપેક્ટર ને આપવામાં આવ્યા…… બાઈટ- અનિરુદ્ધ સિંહ ઝાલા ચેરમેન રેવન્યુ સમિતિ
14
Report
URUday Ranjan
Jul 25, 2025 12:47:19
Ahmedabad, Gujarat:
Slug :2407ZK_LIVE_AHD_LOOT_GANG Reporter : UDAY RANJAN Injgst Feed : 2407ZK_LIVE_AHD_LOOT_GANG Date : 24 - 07 - 2024 Format : PKG & WEB નોંધ : સ્ટોરી ને લગતા ફોટો સેન્ડ કર્યા છે તે FTP માં છે એંકર મહિલાનો વેશ ધારણ કરીને ટ્રક ચાલકોને ટાર્ગેટ કરતી ટોળકી ઝડપાઈ..અમદાવાદ ગ્રામ્ય પોલીસ 4 આરોપી કરી ધરપકડ..આરોપીઓ મહિલા બનીને ટ્રક ચાલકો ફસાવતા હતા..ત્યાર બાદ લૂંટ કરી ફરાર થઈ જતા હતા.. વિવેકાનંદ નગર પોલીસે ટ્રક ડ્રાઈવર બનીને આ ગેંગનો પર્દાફાશ કરી લૂંટના ગુનાનો ભેદ ઉકેલ્યો.. વીઓ -1 પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી દિનેશ વાદી,મહેશ વાદી,દેવા નટ અને અજય વાદી લૂંટ કેસમા વિવેકાનંદ નગર પોલીસે ધરપકડ કરી છે..આ ચારેય ટોળકી 30 મે ના રોજ બરોડા અમદાવાદ એક્સપ્રેસ હાઇવે નજીક ટ્રક ડ્રાઈવર અને ક્લીનર ને મહિલા નો વેશ ધારણ કરી આરોપી દેવા નટ એ ટ્રક ડ્રાઈવર ને ઈશારો કરી ને લલચાવી એક અવાવરું સ્થળે લઈ ગયા બાદ અન્ય ત્રણ આરોપી આવીને ટ્રક ડ્રાઈવર પાસે રહેલ રૂપિયા 25 હજાર રોકડ અને 24 હજાર ચાંદી દાગીના ની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા..જે બાદ વિવેકાનંદ નગર પોલસી ગુનો નોધી અને તપાસ કરતા કોઈ કડી મળતી ન હતી..જેને લઈ શંકાસ્પદ આરોપીના સ્ક્રેચ તૈયાર કરી અને 70થી વધુ મોબાઇલના સીડીઆર દ્વારા ટેકનિકલ એનાલિસિસ થી તપાસ કરવામાં આવી અને બાદમાં પોલીસ કર્મચારીઓ આરોપીને પકડવા માટે ટ્રક ડ્રાઈવર બનીને તપાસ કરતા વાદી મદારી ગેંગ હોવાનું ખુલ્યું જેના આધારે ચાર આરોપી ધરપકડ કરી.. બાઈટ - ઓમ પ્રકાશ જાટ, એસપી , અમદાવાદ ગ્રામ્ય વિઓ -2 પોલીસ તપાસ કરતા સામે આવ્યું કે પકડાયેલ આરોપી દસ્ક્રોઈ ના દેવડી ગામના રહેવાસી છે..જેમાં ચાર આરોપી પૈકી મુખ્ય આરોપી દેવા નટ મહિલાનો વેશ ધારણ કરતો હતો..જે હાઇવે પર ટ્રક ડ્રાઇવરો નો અશ્લીલ ઈશારા કરીને અવાવરૂ જગ્યાએ બોલાવતો હતો..જે બાદ અન્ય ત્રણ આરોપી ટ્રક ડ્રાયવરને મારમારીને તેનો સામાન લૂંટી લેતા હતા..આરોપી દેવા નટ ગામના ભવાઈ માં કામ કરતો હતો જેથી બહુરૂપીયો હતો અને આ જ રીતે 14 થી વધુ ટ્રક ડ્રાઈવર ને ટાર્ગેટ કરી લુંટી લેવામાં આવ્યા હતા..પોલીસના હાથે આરોપી પકડાતા ના હોવાથી દોઢ મહિનાથી ટેનિકલ એનાલોસિસ બાદ પોલીસ દ્વારા ટ્રક ડ્રાઈવર અને ક્લીનર બનીને આરોપી શોધખોળ કરી છે..ત્યારે ભોગ બનાર ટ્રક ડ્રાઈવર પરપ્રાંતીય હોવાથી ફરિયાદ નોંધાવતા ન હતા..પરતુ વિવેકાનંદ નગરના બે ગુનાનો ભેદ ઉકેલાયો છે.. બાઈટ - ઓમ પ્રકાશ જાટ, એસપી , અમદાવાદ ગ્રામ્ય વીઓ -3 વિવેકાનંદ નગર પોલીસે ચારેય આરોપી ધરપકડ કરી રિમાન્ડ મેળવી ને વધુ તપાસ શરૂ કરી છે..આરોપી અન્ય કેટલા ટ્રક ડ્રાઈવરોને ટાર્ગેટ કર્યા છે જે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે... ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
14
Report
Advertisement
Back to top