Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Mandi175002

દાદા અને પૌત્રના દુખદ મોતથી ચમારડી ગામમાં શોકની લાગણી

SPSANDHI PARVEZ MAYURBHAI
Aug 28, 2025 07:32:21
Sundar Nagar, Himachal Pradesh
સુરેન્દ્રનગર ચુડા તાલુકાના ચમારડી ગામે નંદીમાં ડુબી જતા દાદા પૌત્ર નું મોત ચમારડી ગામ શીમમાં આવેલ વાસણ નંદીમાં અકસ્માત એ ડુબી જતા થયુ મોત ચમારડી ગામે નંદીમાં દાદા પૌત્ર ડુબી જતા તાત્કાલિક ચુડા હોસ્પિટલમાં ખસેડાયા હતા જયા ફરજ પરના ડોકટરોએ બન્ને ને મૃત જાહેર કર્યા હતા નાના એવા ચમારડી ગામે નદીમાં ડુબી જતા બે લોકોના મોત થતા શોકની લાગણી ફેલાઇ જવા પામી હતી
12
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
CSChandrashekhar Solanki
Aug 28, 2025 14:11:07
Ratlam, Madhya Pradesh:
CHANDARSHEKHAR SOLANKI=RATLAM रतलाम शहर के हरमला रोड पर आज आवारा कुत्तों के आतंक के खिलाफ लोगों ने अनोखा विरोध प्रदर्शन किया। मृतक युवक शाहरुख़ के जनाजे को सड़क पर रखकर परिजन और स्थानीय लोग प्रशासन से कार्रवाई की मांग करने लगे। बारिश के बावजूद बड़ी संख्या में लोग सड़क पर डटे रहे, जिससे दोनों ओर लंबा जाम लग गया। परिजनों का कहना है कि 27 वर्षीय शाहरुख़ को कुछ दिन पहले आवारा कुत्ते ने काट लिया था, और इलाज के दौरान उसकी मौत हो गई। मृतक मजदूरी करता था, इसलिए परिवार को मुआवज़ा देने की मांग उठ रही है। साथ ही उन जीवन दया संस्थाओं पर भी कार्रवाई की मांग की जा रही है, जो नगर निगम को कुत्ते पकड़ने से रोकती हैं। हालात को देखते हुए सीएसपी और तहसीलदार मौके पर पहुँचकर लोगों को समझाने का प्रयास कर रहे हैं, लेकिन फिलहाल धरना जारी है। रतलाम चंदारशेखर सोलंकी 9039441511
4
comment0
Report
AKArpan Kaydawala
Aug 28, 2025 13:05:32
Ahmedabad, Gujarat:
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાપ્તાહિક કારોબારી સમિતિ મળી બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પુનઃ આવશે અમદાવાદ 31 ઓગષ્ટે આવશે કેન્દ્રીય ગૃહમંત્રી વિવિધ વિકાસકાર્યોનાં લોકાર્પણ કરશે ગોતા વોર્ડમાં આવેલા ઓગણજ અને વંદેમાતરમ અર્બન હેલ્થ સેન્ટરના લોકાર્પણ કરશે સ્ટેડિયમ, ઘાટલોડિયા વિસ્તારમાં કરશે વૃક્ષારોપણ ઘાલોડિયાની સોસાયટીના ચેરમેન સેક્રેટરીને મળશે Ppp મોડેલથી બનાવાયેલા સરદાર બાગનું ઉદ્ઘાટન કરશે બાઈટ : દેવાંગ દાણી, ચેરમેન - સ્ટે કમિટી, amc ------------------------ શહેરમાં આવેલા જાહેર શૌચાલયનું થશે ઓડિટ સ્વ્ચ્છતા બાબતે શહેરના તમામ શૌચાલયનું ઓડિટ થશે નાગરિકોને સ્વ્ચ્છ શૌચાલય મળે એ માટે આ ઓડિટ કરવામાં આવશે બાઈટ : દેવાંગ દાણી, ચેરમેન - સ્ટે કમિટી, amc --------------------- ભાજપે શરૂ કરેલા વ્હાઇટ ટોપિંગ રોડ મામલે ખુદ ભાજપમાં કચવાટ જુદા જુદા વિસ્તારમાં વ્હાઇટ ટોપિંગ રોડની કામગીરી ધીમી ચાલતી હોવાની ફરિયાદ 87 રોડ પૈકી 27 રોડની કામગીરી અત્યંત ધીમી ચાલતી હોવાની સ્ટેન્ડિંગ કમિટીમાં થઇ ફરિયાદ આવા કોન્ટ્રક્ટરોને નોટિસ આપી બ્લેકલિસ્ટ કરવામાં આવશે બાઈટ : દેવાંગ દાણી, ચેરમેન - સ્ટે કમિટી, amc ------------------- પ્રહલાદનગર મલ્ટિલેવલ પાર્કિંગ સંચાલક ને બ્લેકલિસ્ટ કરવામાં આવી સંગમ એજન્સી ને બ્લેકલિસ્ટ કરવામાં આવી ટેન્ડર ની રકમ AMC ને ના ચૂકવતા બ્લેકલિસ્ટ કરવામાં આવ્યું નવરંગપુરા મલ્ટિલેવલ પાર્કિંગ સંચાલન કરતી એજન્સી આરોહી ને કામ સોંપવામાં આવ્યું બાઈટ : દેવાંગ દાણી, ચેરમેન - સ્ટે કમિટી, amc
14
comment0
Report
CPCHETAN PATEL
Aug 28, 2025 12:49:29
Surat, Gujarat:
એન્કર : સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા બીઆરટીએસ રૂટમાં રોંગ સાઈડમાં આવેલા ટુ વ્હીલ વાહન ચાલક દ્વારા બીઆરટીએસ બસના ચાલક જોડે માથાકૂટ કરી જે થાય તે કરી લેજે કહી ગુંડાગર્દી અને દાદાગીરી કરી હતી. આ સમગ્ર ઘટના નો વિડીયો વાયરલ થયા બાદ સુરત મેયર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મેયર દ્વારા વાયરલ વિડીયો ની તપાસ કરી ટુ વ્હીલ વાહન ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા માટેની પણ સૂચના આપવામાં આવી છે.બીજી તરફ બીઆરટીએસ રૂટ ઉપર ખાનગી વાહનો ન પ્રવેશે તે માટેની પણ અપીલ કરી છે. વી ઓ :ડાયમંડ સિટી સુરતમાં આમ તો બીઆરટીએસ રૂટ પર ખાનગી વાહનો ના પ્રવેશ પર પ્રતિબંધ છે.છતાં કેટલાય વાહન ચાલકો ગેરકાયદે પ્રવેશ કરી નિયમોની ઐસી તૈસી તો કરે જ છે પરંતુ પોતાના જીવ પણ જોખમમાં મૂકે છે.સામાન્ય રીતે brts રૂટ પર brts અને સિટી બસ સિવાય માત્ર ઈમરજન્સી વાહનો ને પ્રવેશ છે.જો કે ખાનગી વાહનો ન કારણે અનેક વખત બસની અડફેટે અકસ્માત જેવી ઘટનાઓ.બનતી હોય છે.જે દરમ્યાન બસ ચાલકને કસૂરવાર ઠેરવવામાં આવતા હોય છે.પરંતુ brst રૂટ માં ગેરકાયદે રીતે વાહન હંકારવાની સાથે સાથે રોંગ સાઇડ માં પણ કેટલાક વાહન ચાલકો વાહન હંકારતા જોવા મળી રહ્યા છે.જ્યાં ચોરી ઉપરથી સીના જોરી જેવો ઘાટ સુરતમાં સર્જાઈ રહ્યો છે. કતારગામ સ્થિત brts રૂટ પર એક ટુ વ્હીલ વાહન ચાલક રોંગ સાઇડ માં આવી ચઢે છે.એક તરફ brts બસ સામેથી આવે છે અને બીજી તરફ ટુ વહીલ વાહન ચાલક પણ સામેથી પુરઝડપે દોડી આવે છે.જ્યાં બસ ચાલક દ્વારા ટુ વ્હીલ વાહન પર સવાર બે લોકોને ટકોર કરે છે.છતાં પોતાની ભૂલ સ્વીકારવાના બદલે બસ ચાલક જોડે માથાકૂટ અને દાદાગીરી કરે છે.જે ઘટનાનો વિડિઓ સુરતના સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સુરત મેયર દક્ષેશ માવાણીએ તપાસના આદેશ આપ્યા હતા. મેયર દ્વારા વાયરલ વીડિયોની તપાસ કરી ટુ વ્હીલ વાહન ચાલક વિરુદ્ધ fir દાખલ કરવાની સૂચના આપી છે. સુરત મેયર દક્ષેશ માવાણી એ જણાવ્યું કે,brts રૂટ પર ખાનગી વાહનો ન પ્રવેશ પર પ્રતિબંધ છે.છતાં કેટલાક ખાનગી વાહનો brts રૂટ પર દોડાવવામાં આવે છે. પરિણામે બસ અડફેટે અકસ્માત જેવી ઘટના બનવાની સંભાવના રહેલી છે.ભૂતકાળની ઘટનાઓને ધ્યાનમાં રાખી સિગ્નલો અંદર ઇમ્પમેન્ટ્સ કરવામાં આવ્યું છે.જેના કારણે હમણાં સુધી 100 થી વધુ માનવ જીદંગી બચાવવામાં સફળતા મળી છે.છતાં હજી પણ કેટલાક વાહનો brts રૂટ પર દોડી રહ્યા છે.આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પરથી ધ્યાને આવ્યો છે.જેને લઇ તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે.જ્યાં ટુ વ્હીલ વાહન ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાની સૂચના આપી છે.આ માટે પોલીસ કમિશનરને પણ આવા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે.brts રૂટ પર બનતી અકસ્માતની ઘટનાઓને અટકાવવા ખાનગી વાહન ચાલકો brts રૂટ પર વાહન ન હંકારે તેવી અપીલ અને અનુરોધ છે. વન ટુ વન દક્ષેશ માવાણી (સુરત મેયર ) સુરત... Brts રૂટ ખાનગી વાહન ચાલકની દાદાગીરી નો મામલો સુરત મેયર દક્ષેશ માવાણી એ આપ્યા તપાસના આદેશ ટુ વ્હીલ ચાલક વિરુદ્ધ fir દાખલ કરવાની માંગ કરી અધિકારીને આપ્યા તપાસના આદેશ આવા અન્ય વાહન ચાલકો સામે પણ કાર્યવાહી કરવા આદેશ કર્યા મેયર દક્ષેશ માવાણી નું નિવેદન આ વિડિઓ મેં જોયો અકસ્માત ની ઘટના બનતા ટળી બસ ચાલક સાથે ટુ વહીલ ચાલક દાદાગીરી કરે છે Brts રૂટ પર માત્ર બસ ની સાથે માત્ર ઈમરજન્સી વાહનો દોડતા હોય છે હમણાં સુધી આ રૂટ પર 100 થી વધુ લોકોના જીવ બચાવ્યા Brts રૂટ પર ખાનગી વાહનો ને ન પ્રવેશવા અનુરોધ છે વન ટુ વન..દક્ષેશ માવાણી..મેયર
14
comment0
Report
CPCHETAN PATEL
Aug 28, 2025 12:49:23
Surat, Gujarat:
એન્કર :ઉત્તરપ્રદેશ ના રાયબરેલી જિલ્લાના સલોન મટકા ગામના હિસ્ટ્રીશીટર સામે સુરત મૌર્ય સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.સમ્રાટ અશોકના વસંજ અને મૌર્ય સમાજ વિરુદ્ધ કરાયેલ અભદ્ર અને વિવાદિત ટિપ્પણી ને લઈ કડક કાર્યવાહીની માંગ સાથે આવેદનપત્ર પાઠવી રજુવાત કરવામાં આવી છે.સમાજ વિરુદ્ધ કરવામાં આવેલ અભદ્ર ટિપ્પણીને લઈ સમાજમાં લોકોમાં ભારે રોષ છે.જ્યાં તાત્કાલિક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. વી ઓ :સુરતના મૌર્ય સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આજ રોજ લેખિતમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.ઉત્તરપ્રદેશ સરકારને ઉદ્દેશી પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે રાયબરેલી જિલ્લાના સલોન મટકા ગામના હિસ્ટ્રી શીટર આશિષ તિવારી દ્વારા અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે.સમ્રાટ અશોક ના વસંજ ના ધડ અલગ કરી દેવાની ધમકી આપવામાં આવી છે.આ સાથે સમસ્યા મૌર્ય સમાજ વિશે પણ અભદ્ર ભાષામાં ટિપ્પણી કરવામાં આવી છે.જ્યાં સમસ્ત સમાજના લોકોની લાગણી દુભાવવામાં આવી છે.જેના ઘેરા પ્રત્યાઘાત સમસ્ત મૌર્ય સમાજમાં પડ્યા છે. હિસ્ટ્રી સિટર આશિષ તિવારીએ સોશિયલ મીડિયા ઉપર ગર્ભિત ધમકી આપતો વીડિયો પણ પોસ્ટ કર્યો છે.છતાં ઉત્તરપ્રદેશ સરકાર તરફથી હજી કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી.જેથી તાત્કાલિક આ હિસ્ટ્રી શીટર વિરુધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સમસ્ત સમાજ તરફથી માંગ છે.અન્યથા આગામી દિવસોમાં સમાજના લોકો રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવશે... બાઈટ :અવધેશ મૌર્ય (સમાજ અગ્રણી ) બાઈટ :સુરેશ મૌર્ય (સમાજ અગ્રણી )
14
comment0
Report
AMALI MUKTA
Aug 28, 2025 11:47:53
Gohara Marufpur, Uttar Pradesh:
SLUG-- यमुना में बढ़ते जलस्तर से कौशांबी में बाढ़ का खतरा, बड़ाहरी गांव टापू में तब्दील ANCHOR-- कौशांबी जिले में गंगा नदी और यमुना नदी का जलस्तर बढ़ने से बाढ़ का खतरा मंडरा रहा है। जिले के कई गाँव बाढ़ के पानी से घिर चुके हैं। सिराथू तहसील के शहजादपुर और तसरौरा गाँव, चायल के कटाईया, भकन्दा, मल्हीपुर, मंझनपुर तहसील का पभोषा। वही बडाहरी गाँव तो पूरी तरह टापू बन गया है। VO-- जिले में गंगा नदी का जलस्तर बढ़ने से लगभग 5 सौ बीघा फ़सल पानी मे डूब गई है। वही यमुना नदी का जलस्तर लगातार बढ़ने से 11 गाँव प्रभावित हो चुके हैं। मंझनपुर तहसील का बडाहरी गाँव सबसे ज्यादा प्रभावित है। गाँव की सड़क पर पानी भर जाने से दूसरे गाँवों से इसका संपर्क पूरी तरह टूट गया है। हालात यह हैं कि जिस सड़क पर कभी वाहन दौड़ते थे, अब वहां केवल नावें ही चल रही हैं। जिला प्रशासन ने गाँव को जोड़ने के लिए नाव की व्यवस्था की है। ग्रामीण खाने-पीने का सामान और जरूरत की चीजें लाने-ले जाने के लिए नाव का सहारा ले रहे हैं। गांव के किसानों की कई बीघा फसलें पूरी तरह बर्बाद हो चुकी हैं। सबसे ज्यादा दिक्कत मवेशियों के चारे की हो रही है। अगर पानी का स्तर इसी तरह बढ़ा तो घर भी बाढ़ की चपेट में आ सकते हैं। प्रशासन ने बाढ़ राहत केंद्र को सक्रिय कर दिया है और हालात पर नज़र रखी जा रही है। यमुना का बढ़ता जलस्तर लोगों के लिए चिंता का सबब बना हुआ है। BYTE-- फरीद अहमद, ग्राम प्रधान
10
comment0
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
Aug 28, 2025 11:47:18
Modasa, Gujarat:
બ્રેકીંગ..અરવલ્લી મેઘરજના પીસાલ ગ્રામજનો નો ઉગ્ર વિરોધ જોવા મળ્યો વાત્રક નદી પર આવેલ પુલ બનાવવા માંગ લઈ કરાયો વીરોધ પીસાલ અને ઈપલોડા ને જોડતા પુલને લઈ કરાયો વીરોધ નદી કીનારે રામઘુન કરી ગ્રામજનોએ નોધાયો વિરોધ 100 થી વધુ લોકોએ નદી કીનારે બેસી રામધૂન બોલાવી વર્ષો જૂની પુલની માંગ ન સંતોષાતા ચાલુ વરસાદે વિરોધ નોધાવ્યો બાઈટ..સોલંકી અલ્પેદ્રસિંહ સ્થાનીક બાઈટ..મહેદ્રસિંહ સોલંકી સ્થાનીક
13
comment0
Report
PAParakh Agarawal
Aug 28, 2025 11:23:49
Ambaji, Gujarat:
અંબાજી ખાતે આગામી એક સપ્ટેમ્બરથી સાત સપ્ટેમ્બર સુધી સાત દિવસીય ભાદરવીપૂનમનો મહામેળો ભરાનાર છે જેમાં 35 લાખ ઉપરાંત પદયાત્રીઓ અંબાજી પહોંચે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે ત્યારે અંબાજી પગપાળા આવેલા યાત્રિકો પરત પોતાના ઘરે પહોંચવા માટેની ચિંતા ગુજરાત એસટી નિગમે કરી છે અને રાજ્યભરમાંથી અંબાજી પગપાળા આવેલા યાત્રિકોને તેમના વતન પહોચાડવામાટે ગુજરાત એસટી નિગમ દ્વારા 1300 જેટલી એસટી બસની સુવિધા ઉપલબ્ધ કરી છે આ તમામ એસટી વાહનવ્યવહાર જે તે વિસ્તારમાં જવા માટેના હંગામી બસ સ્ટેન્ડ ઉપર તૈનાત રહેશે હિંમતનગર તરફ જવા માટે જીએમડીસી ગ્રાઉન્ડ, દાંતા તરફ જવા હોટલ આસોપાલવ પાસે થી જ્યારે પાલનપુર, મહેસાણા,અને રાજસ્થાન તરફ જવા આરટીઓ કચેરી પાસે થી વાહન વ્યહવાર ચલાવશે એમ મેળા ને લઇ કુલ સાત એસટી હંગામી બસ સ્ટેન્ડ થી બસ ચાલશે જોકે આ સમય દરમિયાન કોઈ વાહન ખોટવાય નહિ તેની પણ એસટી વિભાગ દ્વારા તકેદારી ના ભાગરૂપે તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે અને અંબાજી ના માર્ગો ઉપર ઊંચા ઢળાવ વાળા ઘાટામાં ક્રેઈન પણ ઉભી રખાશે જેથી કરીને રસ્તામાં ખોટવાયેલી બસને તાકીદે યથાસ્થાને લઇ જઈ શકાય બાઈટ-1 કપીલ ચૌહાણ (એસટી બસ ડેપો મેનેજર)અંબાજી જોકે આજે એસટી ડેપો મેનેજર દ્વારા બસ ચાલકો અને કન્ડક્ટરો ને જરૂરી સૂચનો ને માર્ગદર્શન કરવા માં આવ્યું હતું
14
comment0
Report
AKArpan Kaydawala
Aug 28, 2025 11:21:56
Ahmedabad, Gujarat:
અમદાવાદ સેવન્થ ડે સ્કૂલ વિદ્યાર્થી હત્યા મામલો સમગ્ર મામલે સેવન્થ ડે જન આક્રોશ વાલી મંડળ સંઘર્ષ સમિતિ બની સમિતિના સભ્યો પહોંચ્યા એએમસી ખાતે મેયર અને કમિશનરને આવેદનપત્ર આપી કરી માંગણી એએમસી દ્વારા ભાડે આપેલી જગ્યા પરત લેવામાં આવે વિદ્યાર્થીઓના હિતમાં સ્કૂલ સરકાર હસ્તગત કરવાની રજૂઆત સ્કૂલમાં ધર્માંતરણ ભર્યું શિક્ષણ અપાઇ રહ્યું છે સ્કૂલનો ભાડા કરાર રદ કરવા તેમજ ગેરકાયદે દબાણ દુર કરવા માંગણી બાઈટ : રાકેશ માખીજા, વાલી સમગ્ર મામલે મેયર પ્રતિભાબેન જૈન પ્રતિક્રિયા એએમસીએ તપાસ હાથ ધરી છે જો સ્કૂલ તરફથી કોઇ અયોગ્ય થયુ હશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે - મેયર બાઈટ : પ્રતિભા જૈન, મેયર - અમદાવાદ
14
comment0
Report
URUday Ranjan
Aug 28, 2025 11:21:52
Ahmedabad, Gujarat:
અમદાવાદ નવરાત્રીના પર્વને લઈ બજરંગદળ મેદાનમાં. નવરાત્રીના આયોજકોને હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે નવરાત્રિ ઉજવવા સૂચન. નવરાત્રીમાં અશ્લીલ, અભદ્ર , દ્વિઅર્થી ગીતો નહીં વગાડવા સૂચન. હિન્દુ ધર્મનું અપમાન કરતા ગીતો થી દૂર રહેવા કર્યું સૂચન. વિધર્મીઓને પ્રવેશ નથી તેવા જાહેરાત કરતા બોર્ડ લગાવવા આયોજકોને સૂચના. વિધર્મીઓને બાઉન્સર, સિક્યુરિટી કે પાર્કિંગમાં નોકરી પર નહીં રાખવા સૂચન. ખાણી પીણીના સ્ટોલ પણ ફક્ત સનાતનીને આપવા માંગણી. ખેલૈયાઓને હિન્દુ પ્રથા પ્રમાણે તિલક લગાવી પ્રવેશ આપવા સૂચના. હોટલ કે ગેસ્ટ હાઉસમાં પણ વિધર્મી યુવક સાથે યુવતીને રૂમ નહીં આપવા સૂચના. આવનારા દિવસોમાં બજરંગદળ નવરાત્રીના આયોજકો સાથે બેઠક કરશે. બજરંગદળ દ્વારા નવરાત્રી દરમ્યાન ચેકિંગ કરવામાં આવશે. બજરંગદળ દ્વારા ૮૭૩૫૮૭૩૫૯૫ હેલ્પલાઈન નંબર જાહેર મારવામાં આવ્યો. નવરાત્રી દરમ્યાન કોઈ પણ ખેલૈયા કે મહિલાઓ સંપર્ક કરી શકશે. બાઈટ - ભાવેશ ઠક્કર - ક્ષેત્રીય સંયોજક, બજરંગદળ
14
comment0
Report
AKAshok Kumar
Aug 28, 2025 11:18:13
Junagadh, Gujarat:
જુનાગઢ.. સરકડીયા હનુમાનજી મંદિરના મહંતની નારાજગી પોલીસ વિભાગ સામે મહંતની નારાજગી મજેવડી ગામે જમીન મુદે અનેક વખત કરાઈ છે લેખિત રજૂઆત મહંત હરિદાસજી ગુરુ રાઘવદાસજી મહારાજ ના વિશ્વાસુ સેવક નરેન્દ્ર રાદડિયા દ્વારા કરવામાં આવ્યો છે વિશ્વાસઘાત જમીન મુદે મહંત હરિદાસજી મહારાજ પર થયો છે અગાઉ પણ જીવલેણ હુમલો તાલુકા પોલીસ સ્ટેશનના ફરિયાદ આપવા છતાં પોલીસ દ્વારા લેવામાં આવતી નથી વિશ્વાસઘાત છેતરપિંડીની ફરિયાદ પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં નહી આવેતો મહંત દિગંબર અવસ્થામાં SP કચેરી ખાતે કરશે હનુમાન ચાલીસાના પાઠ પોલીસ અધિકારીઓને સદબુદ્ધિ આવે તેવી કરશે પ્રાથના બાઈટ.. હરિદાસજી મહારાજ મહંત સરકડીયા હનુમાનજી મંદિર અશોક બારોટ જૂનાગઢ
14
comment0
Report
GDGaurav Dave
Aug 28, 2025 11:18:09
Rajkot, Gujarat:
SLUG - 2808ZK_RJT_COLLECTOR_BYTE REP - GAURAV DAVE FEED - WHATSAPP એન્કર - આ વર્ષે મેઘરાજાની મહેરબાની રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં થઈ છે ઓગસ્ટ મહિનામાં પણ ખૂબ સારો વરસાદ વરસ્યો છે ત્યારે જિલ્લામાં વરસાદની સ્થિતિને લઈને રાજકોટ જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશ દ્વારા આપવામાં આવયુ હતું તેમણે કહ્યું હતું કે રાજકોટ જિલ્લામાં આ વખતે લગભગ 90 ટકા થી વધુ વરસાદ નોંધાયો છે..રાજકોટ જિલ્લામાં 550 MM થી વધુ વરસાદ નોંધાયો છે...કુલ 27 જળાશયોમાંથી મોટાભાગના જળાશયો 100 ટકા ભરાયા છે..મોજ ડેમ 100 ટકા , વેણુ 2 86 ટકા, આજી 1 95 ટકા , આજી 3 100 ટકા, સોડવદર 100 ટકા ન્યારી 1 76 ટકા , ન્યારી 2 100 ટકા , લાલપરી 100 ટકા ભરાયા છે બાઈટ - ડો. ઓમ પ્રકાશ, જિલ્લા કલેકટર, રાજકોટ એન્કર - 2 જેતપુર તરફથી રાજકોટ આવતા જતા લોકો માટે પણ રાહતના સમાચાર છે હવે વાહનચાલકોએ એક સપ્તાહ બાદ ખાડામાંથી પોતાના વાહન પસાર નહીં કરવા પડે. આ અંગે રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લા કલેકટર ઓમ પ્રકાશ દ્વારા કહેવામાં આવ્યું હતું કે રાજકોટ - જેતપુર હાઈવે પર 57 જેટલા મોટા ખાડા હોવાનું સામે આવ્યું છે...એક સપ્તાહની અંદર તમામ ખાડાનું રિપેરિંગ કરવા માટે હાઈવે ઓથોરિટીને સૂચના આપવામાં આવી છે..ફરી ખાડા ન પડે તે પ્રકારની કામગીર કરવામાં આવશે...હાઈવેની કામગીરી 42 ટકા પૂર્ણ થઈ છે...વહેલી તકે કામગીરી પૂર્ણ થાય તે માટે સૂચના આપવામાં આવી છે... નોંધનીય છે કે સોમનાથ જુનાગઢ અને પોરબંદર સહિતના જિલ્લામાંથી રાજકોટ તરફ દિવસ દરમિયાન હજારો નાના મોટા વાહનો પસાર થતા હોય છે ત્યારે રસ્તામાં પડેલા ખાડા ના કારણે અનેક વાહન ચાલકો ને વાહનમાં નુકસાની આવવી ટ્રાફિક જામ થવો સહિતની અનેક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. બાઈટ - ડો. ઓમ પ્રકાશ, જિલ્લા કલેકટર, રાજકોટ
14
comment0
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
Aug 28, 2025 11:18:03
Modasa, Gujarat:
અરવલ્લી અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ યાત્રાધામ શામળાજીમાં પણ વરસાદની તોફાની બેટીગ મંદિર તરફ જતા મુખ્ય માર્ગ પર પાણી ભરાયા વરસાદના પાણી વાહન ચાલકોને હાલાકી બફારા અને ઉકળાટ વચ્ચે વરસાદ પડતા ઠંડક ફેલાઈ
14
comment0
Report
SVSANDEEP VASAVA
Aug 28, 2025 11:17:50
Surat, Gujarat:
નોંધ :- સ્ટોરી એન્ટ્રી સ્ટ્રીગર :- સંદીપ વસાવા લોકેશન :- કડોદરા (કડોદરા) સ્લગ :-2808ZK_SRT_BABAL_1 ફીડ :- વોક થ્રુ, બાઈટ, વીડિયો, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે. એન્કર... સુરત જિલ્લા માં ફરિવાર અસામાજિક તત્વ દ્વારા પોલીસ સ્ટેશન માથે લીધું હતું. કડોદરા ચારરસ્તા પોલીસ ચોકી ખાતે આરોપી યુવકની પાસા હેઠળ અટકાયાત કરતા બુટલેગરનું પરિવાર ધસી જઇ હોબાળો મચાવ્યો, ચોકી ના દરવાજા ની તોડફોડ કરી, પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયાં, બે મહિલા સહિત ૨ યુવકની ધરપકડ કરવામાં આવી. વિઓ... સુરત જિલ્લા માં અવાર નવાર અસામાજિક તત્વો વિસ્તારમાં ને બાનમાં લઈ રહ્યાં છે. ક્યારેક લોકો સાથે ક્યારે પોલીસ સાથે માથાકૂટ ના બનાવો સામે આવી રહ્યા છે. ગતમોડી રાત્રે કડોદરા ના ભૂરી ગામમાં રહેતો માથાભારે આરોપી ઓમ પ્રકાશ વાસફોડીયા ગણપતિ આગમન માં હોવાની પોલીસ બાતમી મળી હતી. કડોદરા પોલીસ ના જવાનો ઓમ વાસફોડીયા ને ગણપતિ આગમન સ્થળ પરથી ઊંચકી લાવી હતી. ઓમ વાસફોડીયા લિસ્ટેડ બુટલગેર ઈશ્વર વાસફોડીયા નો ભત્રીજો છે. ઈશ્વર વાસફોડીયા દ્વારા ફાયરિંગ તેમજ પોલીસ પર હુમલા જેવા ગંભીર ગુનાઓ નોંધાયા છે અને જે હાલ પાસા હેઠળ જેલ ની સજા ભોગવી રહ્યો છે. ઈશ્વર વાસફોડીયા ના ભત્રીજો ઓમ વાસફોડીયા સામે પણ ગંભીર ગુનાઓ નોંધાયા છે. ઓમ વાસફોડીયા ની અટક કરતા આશરે 30 જેટલા પરિવાર ના સભ્યો કડોદરા પોલીસ ચોકી ખાતે આરોપીને છોડડવા માટે ધસી ગયા હતા. અને પોલીસ સાથે માથાકૂટ કરી હતી. લોકટોળા એ ચોકીના દરવાજા માં તોડફોડ કરી હતી ચોકી ને બાન માં લીધી હતી. જેમાં એક પોલીસ કર્મચારી ઇજાગ્રસ્ત થયાં હતાં. બબાલ ને પગલે સુરત જિલ્લા નો મોટો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. તોડફોડ હોબાળો મચાવ્યો હતો. વોક થ્રુ :- સંદીપ વસાવા (કડોદરા પોલીસ ચોકી) વિઓ... સુરત જિલ્લા પોલીસ નો મોટો કાફલો ઘટના સ્થળે દોડી જતા તોફાન હોબાળો મચાવનાર અસામાજિક તત્વો નું ટોળું ઘટના સ્થળે થી ફરાર થઇ ગયા હતા. જે આરોપીઓ પૈકી હોબાળો મચાવનાર બે મહિલા અને એક યુવક ની રાત્રે ધરપકડ કરી હતી. અને ફરાર ૧૧ આરોપીઓ સામે કડોદરા પોલીસ ગુનો નોંધાયો હતો. પોલીસે ઓમ પ્રકાશ વાસફોડીયા સામે પણ પ્રોહિબિશન તેમજ અનેક ગંભીર ગુનાઓ નોંધાય ચુક્યા છે. ઓમ વાસફોડીયા ને ભય જનક વ્યક્તિ તરીકે અમદાવાદ સાબરમતી જેલ માં પાસા હેઠળ અટકાયત કરી જેલના સળિયા પાછળ ધકેલી દઈ પોલીસે વધુ કાર્યવાહી હાથધરી હતી. બાઈટ :- એચ.એલ.રાઠોડ (ડી.વાય.એસ.પી - બારડોલી ડીવીઝન)
14
comment0
Report
CPCHETAN PATEL
Aug 28, 2025 11:17:32
Surat, Gujarat:
સુરત :- ઉધના વિસ્તારમાંથી બોગસ પત્રકારો ઝડપાયા બોગસ પત્રકાર સુરજસિંહ રાજપૂત અને મનોજસિંહ શર્મા ની ધરપકડ સાડી નું ફોલ્ડિંગ કરનાર વેપારીને ત્યાં તોડ પાડવા ગયા હતા બાળ મજૂરી ચાલતી હોવાની ખોટી વાતો કરી ધમકાવ્યા હતા રૂપિયા ૧૧૦૦૦ અને ૫૧૦૦ ની ખંડણી માંગી હતી ઉધના પોલીસે ૨ બોગસ પત્રકાર ની ધરપકડ કરી સુરત રિવોલ્યુશન ન્યુઝ ના નામે તોડ કરતા હતા ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોધાઈ
14
comment0
Report
TDTEJAS DAVE
Aug 28, 2025 11:17:23
Mehsana, Gujarat:
અંબાજી માતાજી મંદિરે ચઢાવવા તૈયાર થઈ રહી છે 151 ફૂટની ધજા અંબાજી ખાતે યોજાશે ભાદરવી પૂનમ નો મેળો માં અંબા ના દર્શને જવા ભક્તો આતુર દર વર્ષ ની જેમ આ વર્ષે પણ 151ફૂટ ની તૈયાર કરાઈ રહી છે ધજા ખાસ એમરોડરી વર્ક સાથે તૈયાર કરવામાં આવે છે ધજા મહેસાણાના કારીગર દ્વારા 151 ફૂટની ધજા દર વર્ષે તૈયાર કરવામાં આવે છે એન્કર;- અંબાજીના ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી છે દર વર્ષે હજારો લાખો લોકો પગપાળા અંબાજી ખાતે મા અંબાને નવરાત્રિનું નોતરું આપવા પહોંચી જાય છે. જ્યારે આ વખતે મેળા માં એક ધજા આકર્ષણ નું કેન્દ્ર બનશે કારણ કે એ ધજા 151 ફૂટ ની છે અને તે લઈ જવા માટે 10 થઈ વધુ લોકો ની જરૂરિયાત પડશે. માં અંબા માટે એક વિશેષ નેજો (ધજા) મેહસાણામાં બનાવવામાં આવી રહ્યો છે. જે મેહસાણાના નીલકંઠ મિત્ર મંડળ ગ્રુપ દ્વારા બનાવાઈ રહી છે. આ મિત્રમંડળ માં 10 થઈ વધુ લોકો વારાફરથી ધજાને પકડી ને અંબાજી સુધી ચાલતા લઈ જાય છે. આ ધજાની લંબાઈ 151 ફૂટ અને તેનું વજન આશરે 50 કિલો જેટલું થશે તેની અંદાજિત કિંમત 20 હજારને પણ આંબી જશે. આ ધજા ભક્તો દ્વારા મહેસાણાથી ચાલીને અંબાજી મંદિરે પૂનમના દિવસે ચઢાવવામાં આવશે. બાઈટ;-સુહાગ શુક્લ----------ધજા તૈયાર કરનાર તેજસ દવે ઝી 24 કલાક મહેસાણા
14
comment0
Report
Independence Day
Advertisement
Back to top