Back
ભવનાથ મંદિરનો વહીવટદાર: સરકારે કબજો લીધો, મહંતની લડાઈમાં દુઃખ!
AKAshok Kumar
Jul 31, 2025 10:50:27
Junagadh, Gujarat
એન્કર.....જૂનાગઢ ભવનાથ મંદિરમાં નિમાયા વહીવટદાર શાસન, જિલ્લા વહીવટી તંત્રની દેખરેખ નીચે કરાસે મંદિરનો વહીવટ,મહાશિવરાત્રી તેમજ પરિક્રમા રાબેતા મુજબ ઉજવવા તંત્ર પૂરતો સહયોગ આપશે, આજે વિધિવત વહીવટદાર ચાર્જ સંભાળશે..
વિઓ....જૂનાગઢના ભવનાથ તળેટી ખાતે આવેલ સ્વયંભૂ શ્રી ભવનાથ મહાદેવ મંદિરના મહંતનો વિવાદ ઘણા સમયથી ચાલ્યો આવે છે, મહંત હરિગીરીજીની મુદત આજરોજ 31 તારીખના પૂર્ણ થઈ છે,આ મુદ્દે વહીવટદાર ચરણસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આજરોજ સાંજના ભવનાથ મંદિરનો ચાર્જ સાંભળવામાં આવશે, વહીવટદાર શાસન દરમ્યાન ભવનાથ મંદિરનો સારો વિકાસ થાય તેવી કામગીરી કરવામાં આવશે ,તેમજ ભવનાથ ટ્રસ્ટ નીચે આવતા ભવનાથ મંદિર મુસકુંદ ગુફા પ્રેમગીરી ભવન આ તમામનો કબજો લેવામાં આવશે
ભવનાથ મંદિરના મહંત ની આજે મુદત પૂરી થઈ છે એટલે કલેક્ટર દ્વારા આ વહીવટદાર તરીકે મારી નિમણૂક કરાઈ છે.
બાઈટ. ચરણસિંહ ગોહિલ
પ્રાંત અધિકારી જુનાગઢ
વિઓ....ભવનાથ મંદિર મહંત મામલે રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતીએ દુઃખ વ્યક્ત કર્યું હતું કે સંતોની લડાઈમાં ઘણું ભોગવવું પડશે
સરકાર મંદિર ચલાવશે તો જ સરકાર ચાલશે.? તેવો આક્રોશ પણ ઈન્દ્રભારતીએ વ્યક્ત કર્યો હતો છતાં પ્રશાસનનો નિર્ણય શિરોમાન્ય રાખ્યો છે અને વહીવટદારની તમામ કાર્યવાહીમાં અમે સાથ અને સહકાર આપીશું, ભવનાથ મંદિર અને મુચકુંદ ગુફાનો વહીવટ આજથી સરકાર સંભાળશે તો અમે સાધુ સંતો સાથ આપીશું, અમને વિશ્વાસ છે કે વહીવટી તંત્ર ખૂબ સારી રીતે વહીવટ ચલાવશે, ગુજરાતના ઘણા મંદિરો છે જેમાં સરકાર વહીવટદાર બની રહી છે આ પાછળના કારણો તપાસવા અને સંશોધન કરવું જરૂરી છે.
બાઈટ: ઈન્દ્રભારતીજી મહંત , શ્રી રુદ્રભારતી આશ્રમ ,ભવનાથ
વિઓ....3 ભવનાથ મંદિરના મહંત હરિગિરિજી મહારાજે આ મુદ્દે જણાવ્યું કે અમે સરકારના આદેશનું પાલન કરીશું તેમજ સાધુ સંતોની પરંપરા મુજબ દશનામી સાધુએ પોતાના અધિકારો પ્રત્યે જાગૃત થવું જરૂરી બન્યું છે, કોઈ ત્રીજી પાર્ટીના પણ બનાવ્યા હોત તો પણ વાંધો ન્હોતો પણ પંચ દશનામ જુના અખાડાના હોવા જોઈએ તેવો પીટીઆર માં ઉલ્લેખ છે, જિલ્લા પ્રશાસન દ્વારા મહેશગીરી કે મહાદેવ ગીરીને મહંત બનાવ્યા હોત તો પણ વાંધો ન્હોતો જ્યારે દશનામી જૂના અખાડા ના મહંતની નિમણુંક કરવા જોઈએ. હું ભવનાથ મંદિરના મહંત ની સાથે જુના અખાડાના સંરક્ષક પદ પર છું આતો ઘર ફૂટે ઘર જાય એવી એક કહેવત છે ત્યારે સાધુ સંતોની લડાઈમાં સરકાર કબજો લઈ રહી છે જે ખૂબ દુઃખની વાત છે,
બાઈટ : હરીગીરીજી, મહંત ભવનાથ મંદિર જુનાગઢ
અશોક બારોટ
જૂનાગઢ
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
ARAlkesh Rao
FollowAug 01, 2025 07:31:02Vaghrol, Gujarat:
FTP-0108ZK BNK DEMEJ BRIDGE PKG
સ્લગ-ડેમેજ બ્રિજ
બનાસકાંઠા જિલ્લાના થરાદના મેઘપુરા ગામમાં સુજલામ સુફલામ કેનાલ ઉપર નવીન બનાવેલો પુલ શ્રતિગ્રસ્ત થયો છે જોકે છ મહિના અગાઉ જ બનાવેલો આ પુલમાં ભ્રષ્ટાચાર સામે આવી છે મેઘપુરા ગામના સીમા આવેલી સુજલામ સુફલામ કેનાલ ઉપર બનેલા પુલ પાણી આવે તે પહેલા જ વરસાદી પાણીથી શ્રતિગ્રસ્ત થતા અનેક સવાલો ઉભા થયા છે..
રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદના કારણે ખાના ખરાબી સર્જાય છે થરાદના મેઘપુરા નજીક સુજલામ સુફલામ કેનાલમાં પાણી આવે તે પહેલા જ નવીન બનાવેલું પુલ શ્રતિગ્રસ્ત જતા રાહદારીઓ પશુપાલકો અને સ્થાનિક લોકો પરેશાન બન્યા છે કેનાલમાં હજુ સુધી પાણી નથી આવ્યું પરંતુ તે પહેલા જ પુલ શ્રતિગ્રસ્ત બન્યો છે અને માટી દેખાવા માંડી છે.. અચાનક પુલનું એક તરફનો ભાગ શ્રતિગ્રસ્ત થતા કોન્ટ્રાક્ટરનો અને અધિકારીઓનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે અંદાજિત સ્થાનિક લોકોનું માનીએ તો 60 લાખના ખર્ચે બનાવેલો આ પુલ એવી રીતે ડેમેજ થયું છે કે નીચે નાખેલો ભૂંગળાઓનું પણ પુરાણ થઈ ચૂક્યું છે જોકે હવે આગળ પાણી નીકળવું પણ મુશ્કેલ બન્યું છે છ મહિના અગાઉ બનાવેલા પુલ શ્રતિગ્રસ્ત થયો છે 80 થી વધારે પરિવારો આ માર્ગ ઉપરથી અવરજવર કરી રહ્યા છે જો કે સાંજ સવારે દૂધ ભરાવા માટે પણ અહીંથી નીકળવું જરૂરી બને છે જોકે કેનાલની બાજુમાં આવેલ રસ્તો પણ નથી જેને લઈને લોકોએ તાત્કાલિક ધોરણે આ કેનાલનું રીપેરીંગ કામ અને પુલ નું રીપેરીંગ કામ કરવા માંગ કરી છે..
બાઈટ -1- ભરત ઠાકોર
સ્થાનિક
બાઈટ-2 -ભૂરાના ઠાકોર
સ્થાનિક
બાઈટ-3- મેરુજી રાજપુત
સ્થાનિક
બાઈટ-4-મેવાજી રાજપુત
સ્થાનિક
અલકેશ રાવ-બનાસકાંઠા
મો-9687249834
4
Report
CPCHETAN PATEL
FollowAug 01, 2025 07:04:45Surat, Gujarat:
સુરત અડાજણ પોલીસ ની સરાહનીય કામગીરી
ગુમ થયેલ વૃદ્ધ મહિલા ને પોલીસે Cctv ફૂટેજ થી શોધી પરિવાર સાથે કરાવ્યું મિલન
વૃદ્ધ મહિલા સીટી બસ ભૂલી જતા શહેર ના અન્ય વિસ્તાર માં પોચી ગયા હતા
મહિલા પાસે મોબાઈલ ના હોવાથી પરિવાર દ્વારા પોલીસ ને કરાયી હતી જાણ
પોલીસ દ્વારા ઘટના ને ગંભીરતા થી લઇ તુરંત 2 ટિમ બનાવી હતી
વૃદ્ધ મહિલા હેમખેમ મળી આવતા પરિવાર જનો એ હાસકારો અનુભવ્યો હતો અને અડાજણ પોલીસ નો માન્યો હતો આભાર
11
Report
DRDarshal Raval
FollowAug 01, 2025 07:04:35Ahmedabad, Gujarat:
અમદાવાદ
વરસાદ બંધ પરંતુ વરસાદી હાલાકી યથાવત
અમદાવાદ ગ્રામ્યના કેટલાક ગામોમાં વરસાદી સમસ્યાથી લોકો પરેશાન
ગામોમાં વરસાદી પાણી અને ઉપર વાસના પાણી ભરાતા કેટલાક ગામો થયા પ્રભાવિત
બાવળા પાસે આવેલ ઢેઢાલ ગામમાં સૌથી વધુ ભરાયા છે વરસાદી પાણી
ત્રણથી ચાર ફૂટ પાણી ભરાતા ગામ થયું પ્રભાવિત
ઢેઢાલ ગામ થી સાણંદ ગામ જતા 20 ગામોને જોડતા રસ્તા પર પાણી ભરાતા તેની પણ સર્જાઈ અસર
ઢેઢાલ ગામમાં 5,000 જેટલી વસ્તી વરસાદી પાણી ભરાવાના કારણે થઈ પ્રભાવિત
વરસાદી પાણી ભરાવાના કારણે ગામમાં વાહન વ્યવહાર થયો ઠપ
સરકારી એસટી બસો પણ અંદર જવાની બંધ કરાઈ
માત્ર ગામના ટ્રેકટર મારફતે જ ગ્રામજનો અવરજવર કરી શકે છે તેવી હાલત
કરિયાણું લેવું, દવા લેવી કે અન્ય કામગીરી માટે લોકોને ટ્રેક્ટર મારફતે જ બહાર જવું પડે છે
ઢેઢાલ ગામમાં શાળાઓમાં પાણી ભરાતા શાળા બંધ હોવાથી બાળકોના અભ્યાસને લઈને પણ સર્જાઈ સમસ્યા
છેલ્લા બે મહિનાથી ઢેલાલ ગામની આ પરિસ્થિતિ હોવાનું લોકોનું નિવેદન
હજુ કેટલા દિવસો સુધી પાણી ભરાયેલું રહેશે તે પણ નક્કી નહીં
ગ્રામજનો એ તંત્ર પાસે પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવા કરી માગ
વિઝ્યુલ
2 વોકથરુ
ટિકટેક
હિન્દી 121 અને વોકથરુ
સલગ. બાવળા ગામ
ફીડ. લાઈવ કીટ
બાવળામાં ઢેઢાળ ગામ સહિત દરણ, જુવાલ, વાસણા, જુડા, લેખંબા સહિત ગામોમાં ભરાયા છે પાણી
11
Report
DRDarshal Raval
FollowAug 01, 2025 07:04:25Ahmedabad, Gujarat:
અમદાવાદ
બાવળામાં વરસાદી સમસ્યા સાથે રખડતા ઢોરનો પણ ત્રાસ
અમદાવાદ ગ્રામ્યમાં બાવળામાં સૌથી વધુ છે વરસાદી સમસ્યા
વરસાદી પાણી ભરાવા સાથે બાવળામાં રસ્તાઓની હાલત છે ખરાબ
વરસાદી પાણી અને ખરાબ રસ્તા સાથે રખડતા ઢોરનો પણ ત્રાસ જોવા મળ્યો
બાવળા ગામ અને અમદાવાદ બાવળા બગોદરા હાઈવે પર રખડતા ઢોરનો ત્રાસ
રખડતા ઢોર ગમે ત્યારે અકસ્માત સર્જી શકે તેવી લોકોને ભીતિ
બાવળા હાઇવે ઉપર ભરાયેલા વરસાદી પાણીના કારણે પણ લોકો આવી રહ્યા છે રોંગ સાઈડમાં
તાજેતરમાં જ હાઇકોર્ટે રખડતા ઢોર, રોંગ સાઈડ બાબુઓ અને ખરાબ રસ્તા સહિત વિવિધ મુદ્દે પોલીસ તંત્ર અને સરકારની કાઢી છે ઝાટકણી
હાઇકોર્ટની અનેક ટકોર બાદ પણ શહેર સહિત રાજ્યમાં આ બાબતે નથી આવી રહ્યો સુધાર
બાવળામાં સમસ્યાઓ સામે આવતા ટ્રાફિક અને પોલીસ વિભાગ અને નગરપાલિકા શું કરે છે તેને લઈને પણ ઉઠ્યા સવાલ
બાવળાના સ્થાનિકે વિવિધ સમસ્યા ને લઈને નગરપાલિકા સામે ઠાલવી નારાજગી
વિઝ્યુલ. વોકથરુ અને બાઈટ
imp. લાસ્ટ વોકથરુ લેજો.
સલગ. બાવળા ઢોર
ફીડ. લાઈવ કીટ
6
Report
DRDarshal Raval
FollowAug 01, 2025 07:04:21Ahmedabad, Gujarat:
અમદાવાદ
બાવળાના રૂપાલ ગામે ભરાયેલા છે વરસાદી પાણી
એક સપ્તાહથી રૂપાલમાં ભરાયેલા છે વરસાદી પાણી
રુપાલ થી ગણપતપુરા જતા મુખ્ય માર્ગ પર રૂપાલ ગામે પાણી ભરાતા ગ્રામજનો સાથે વાહન ચાલકો પરેશાન
હજુ પાણીનો નિકાલ ક્યારે થશે તેનો કોઈ અંદાજ નહીં
મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાવાની સાથે લોકોની વધી મુશ્કેલીઓ
રૂપાલ સહિત આસપાસના કેટલા ગામોમાં પણ ભરાયેલા છે વરસાદી પાણી
વરસાદ બંધ થયા ના ચાર દિવસ થયા છતાં પણ નથી ઓસરી રહ્યા પાણી
મુખ્ય માર્ગ પર રહેલા મકાનોમાં પાણી ઘુસ્તા રહીશો મકાન બંધ કરી અન્ય જગ્યા પર જતાં રહ્યાં
વિઝ્યુલ અને ટિકટેક
અમદાવાદ
રૂપાલ ગામમાં ભરાયેલા પાણી વચ્ચેથી નીકળી વાહનોની નંબર પ્લેટો
હાજીપીરની દરગાહ ના કટ પાસે એક દુકાન ખાતે સાચવવામાં આવી નંબર પ્લેટો
પાણી માંથી પસાર થતા કેટલાક વાહનોની નંબર પ્લેટ નીકળી તણાઈ ને દુકાન મકાન પાસે પહોંચતા તેને સાચવવામાં આવી
કેટલાક લોકો નંબર પ્લેટ નીકળી ગયા ની જાણ થતા પરત લઈ ગયા
તો હજુ પણ કેટલીક નંબર પ્લેટો દુકાન ઉપર સાચવીને રખાઈ
રૂપાલ ગામ ખાતે પાણી માંથી નીકળતા વાહનોની નંબર પ્લેટ નીકળી હોય તો ખરાઈ કરીને લઈ જવા નંબર પ્લેટ સાચવનારે કરી અપીલ
વિઝ્યુલ અને 121
અમદાવાદ
બાવળાના રૂપાલ ગામમાં મુખ્ય માર્ગ સાથે મકાનમાં ભરાયા પાણી
મુખ્ય માર્ગ પર આવેલા કેટલાક મકાનોમાં ઘુસ્યા પાણી
તો કેટલાક મકાનમાં પાણી ઘૂસવાની છે તૈયારી
જો પાણીનો પ્રવાહ વધ્યો તો મકાનોમાં ઘૂસી શકે છે પાણી
મકાનમાં પાણી ન જાય તે માટે ઇટો અને લાકડાના પાટીયાઓની ઊભી કરાઈ આડાશો
જોકે મુખ્ય માર્ગ પર મકાન હોવાથી પાણીમાંથી પસાર થતા વાહનોથી પાણીની છાલકના કારણે મકાનમાં પહોંચી રહ્યા છે પાણી
મકાનમાં રહેનાર એક માજીએ વરસાદી સમસ્યા બાબતે પોતાની વ્યથા ઠાલવી
પાણીના નિકાલ માટે તંત્ર કંઈક કરે તેવી માજીએ કરી આજીજી
છેલ્લા 5 વર્ષથી જ આ સમસ્યા હોવાનું માજીનું નિવેદન
વિઝ્યુલ અને 121
સલગ. રૂપાલ ગામ
ફીડ. લાઈવ કીટ
4
Report
RVRajat Vohra
FollowAug 01, 2025 06:50:30Jammu, :
*ZEE NEWS EXCLUSIVE*
0108ZN_JMU_LOC_SEARCH
*पाकिस्तान की ड्रोन साजिश का पर्दाफाश, इंटरनेशनल बॉर्डर और LOC पर सुरक्षा बलों का तलाशी अभियान तेज़*
REPORTER: RAJAT VOHRA, ZEE MEDIA JAMMU
VIDEO JOURNALIST: MANIK KERNI
*WALKTHROUGH FROM LOC AKHNOOR SECTOR WITH SECURITY FORCES SEARCHING THE JUNGLE AREA.*
FEED INGESTED THROUGH TVU29
*जम्मू के अखनूर LOC से ज़ी मीडिया की एक्सक्लूसिव ग्राउंड रिपोर्ट*
जम्मू-कश्मीर के कठुआ और सांबा इंटरनेशनल बॉर्डर पर पाकिस्तान की एक और बड़ी ड्रोन साजिश का खुलासा हुआ है। पिछले एक सप्ताह के भीतर पाकिस्तान ने तीन बार इंटरनेशनल बॉर्डर के ज़रिए ड्रोन के माध्यम से हथियार और ड्रग्स भेजने की कोशिश की, जिसे भारतीय सुरक्षा बलों ने समय रहते नाकाम कर दिया।
जानकारी के अनुसार, 26 जुलाई को सांबा जिले के चलीयारी इलाके में, और 29 जुलाई को कठुआ के इंटरनेशनल बॉर्डर पर ड्रोन की मदद से ड्रग्स की खेप भेजने की कोशिश की गई थी। वहीं 30 जुलाई को जम्मू के नगरोटा इलाके में सुरक्षाबलों ने एक आतंकी मददगार को गिरफ्तार किया, जिसके पास से तीन विदेशी पिस्तौल (तुर्की और चाइनीज मेड) बरामद की गईं। सूत्रों के मुताबिक ये हथियार भी ड्रोन के ज़रिए इंटरनेशनल बॉर्डर से भारत में भेजे गए थे और इनका इस्तेमाल कश्मीर घाटी में किसी बड़ी टारगेटेड किलिंग को अंजाम देने के लिए किया जाना था।
इन घटनाओं के बाद सुरक्षा एजेंसियां पूरी तरह अलर्ट मोड में हैं। कठुआ, सांबा, अखनूर और नगरोटा सेक्टर में इंटरनेशनल बॉर्डर और LOC पर बड़े पैमाने पर तलाशी अभियान चलाया जा रहा है। जम्मू के अखनूर सेक्टर में विशेष तौर पर एंटी-ड्रोन और एंटी-टनल ऑपरेशन्स तेज़ी से जारी हैं।
इस समय क्षेत्र में लगातार बारिश हो रही है, जिससे इंटरनेशनल बॉर्डर के पास घनी जंगली घास उग आई है। सुरक्षाबलों को आशंका है कि पाकिस्तान इसी घनी झाड़ियों का फायदा उठाकर आतंकियों की घुसपैठ और हथियारों की सप्लाई की साजिशें रच रहा है। इसी के मद्देनज़र सुरक्षा बलों द्वारा हर इंच की गहन तलाशी ली जा रही है ताकि किसी भी साजिश को समय रहते नाकाम किया जा सके।
9
Report
DRDarshal Raval
FollowAug 01, 2025 06:47:25Ahmedabad, Gujarat:
અમદાવાદ :
પહેલા ગિરધરનગર નો બ્રિજ બંધ કરવાની જાહેરાત બાદ રાજસ્થાન હોસ્પિટલ થી નમસ્તે સર્કલ સુધી નો બ્રિજ બંધ કરવામાં આવ્યો
બ્રિજ અચાનક બંધ થઈ જતા લોકો ને પડી રહી છે હાલાકી
બુલેટ ટ્રેન ની કામગીરી ને લઈને બ્રિજ એક મહિનો 1 સપ્ટેમ્બર સુધી બંધ કરાયો
ટ્રાફિક પોલીસે જાહેરનામું બહાર પાડ્યું પણ અચાનક બહાર પાડ્યું
15 દિવસ પહેલા જાહેરનામું બહાર પડે તો લોકો ને ખબર પડે
બ્રિજ બંધ થઈ જતા હવે આસપાસ ના તમામ રસ્તાઓ પર ટ્રાફિક જામ જેવી સ્થિતિ
શાહીબાગ અંડર બ્રિજ માં પણ ફુલ ટ્રાફિક જામ જેવી સ્થિતિ
આસપાસના રસ્તાઓ પર ટ્રાફિક કર્મચારીઓ ટ્રાફિક મેનેજ કરવા કામે લગાવાયા
વિઝ્યુલ અને વોકથરુ
સલગ. બ્રિજ બંધ
ફીડ. લાઈવ કીટ
12
Report
CPCHETAN PATEL
FollowAug 01, 2025 06:20:34Surat, Gujarat:
સુરત બ્રેક
વડોદરા બ્રિજ દુર્ઘટના બાદ પણ સુરત મહાનગરપાલિકા તંત્ર જાગ્યું નહીં
ડીંડોલી પ્રિયંકા સોસાયટી પાસેની ખાડી બ્રિજનો એક તરફ નો ભાગ બેસી ગયો
સ્થાનિક લોકો જીવના જોખમે અહીંથી પસાર થઈ રહ્યા છે
સુરત મનપા તંત્ર દ્વારા ૨૫ ફૂટનો બ્રીજ બંધ કરી ત્યાં ગ્રીલ લગાડાઈ
છેલ્લા એક વર્ષથી આ બ્રિજનો એક તરફનો ભાગ બેસી ગયો છે
સ્થાનિક લોકો દ્વારા 25 થી 30 વખત ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી છે
મહિલાઓ પણ આ ગ્રીલ કૂદી ત્યાંથી પસાર થવામાં મજબૂર બન્યા
જો આ ગ્રીલ નહિ કૂદે તો મહિલાઓને બે કિલોમીટર સુધીનો ચકરાવો ફરવાનો વારો આવે
30,000 થી વધુ લોકો ને અસર
અહીં 10 જેટલી સોસાયટીઓના રહીશો રોજે રોજ જીવના જોખમે અહીંથી પસાર થાય છે
ટેન્ડર પાસ થઈ ગયુ હોવા છતાં કામગીરી શરૂ કરવામાં આવી નથી
વોક થ્રુ..ચેતન
12
Report
HPHital Parekh
FollowAug 01, 2025 06:03:36Gandhinagar, Gujarat:
આર કે પટેલ, પ્રદેશ મહામંત્રી, કિસાન સંઘ
સરકાર દ્વારા સબસીડાઈઝડ ખાતર ની ખેડૂતો ઉપયોગ કરે છે
ખાતર માં અનિયમિતતા જણાઈ છે
ખાતર માં સાથે અન્ય ખાતરનો ઉપયોગ કરતા હતા
કેન્દ્રીય મંત્રી અને રાજ્યના કૃષિ મંત્રી ખાતરની સાથે અન્ય ખાતર આપી રહ્યા છે
ખૂબ જ નિંદનીય બાબત છે
ખાતર માં અનિયમિતતા સાથે લાંબી લાઈનો ખેડૂતોએ લગાવવી પડી છે
સમયસર ખાતર નહીં મળે તો ઉત્પાદન પર અસર આવશે
ભેળસેળ યુક્ત ખાતર દવાઓ અને બિયારણ બાબતે સરકાર પગલાં લે
સરકાર ને ચેતવણી છે કડક કાર્યવાહી થાય
ખેડૂતો ના હક નું ખાતર ઈન્ડસ્ટ્રીઝ માં જાય છે
12
Report
HPHital Parekh
FollowAug 01, 2025 05:30:16Gandhinagar, Gujarat:
ગાંધીનગર જીલ્લા દૂધ ઉત્પાદક સંઘ ની ચૂંટણી જાહેર (મધુર ડેરી)
આજે મતદાર યાદી થશે પ્રસિદ્ધ
૮ ઓગસ્ટ સુધી મતદારયાદીના વાઘા રજૂ કરી શકાશે
11 ઓગસ્ટે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થશે
ચૂંટણી અધિકારી જાહેરનામું બહાર પાડ્યું
13
Report
HPHital Parekh
FollowAug 01, 2025 05:20:48Gandhinagar, Gujarat:
31 જુલાઈની સ્થિતિએ પ્રાથમિક શાળા શિક્ષકોનું મહેકમ તૈયાર કરવા સૂચના
દર વર્ષે 31 જુલાઈએ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોનું સેટઅપ રજીસ્ટર થાય છે તૈયાર
પ્રાથમિક શિક્ષણ નિયામકે તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને કર્યો પત્ર
ઝીરો વિધાર્થીઓની સંખ્યા વાળી શાળાઓ તાત્કાલિક બંધ કરવા માટે પણ સૂચના
શિક્ષક મેળવવા આભાસી વિદ્યાર્થીઓ અથવા તો સંખ્યા વધારે બતાવે એવી ઘટના ન બને તે પણ જોવા તાકીદ
14
Report
CPCHETAN PATEL
FollowAug 01, 2025 04:16:23Surat, Gujarat:
સુરત બ્રેક
સુરતને પુરથી બચાવવા જાપાની એજન્સી નો સહારો
મંત્રાલયો નો હકારાત્મક પ્રતિસાદ
જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી ફલર્ડ મિટીગેશન મેનેજમેન્ટ પ્લાન બનાવશે
ડેમમાં પાણીની આવક ,દરિયાની ભરતી સહિત પાસાઓનો અભ્યાસ થશે
રાજ્ય સરકાર બાદ કેન્દ્રીય મંત્રાલયો નો સહકારાત્મક અભિગમ
પાલિકા સાથેની બેઠક સફળ રહી
ચેન્નાઇ સુરત મુંબઈ સહિત ચાર શહેરોમાં કામ થશે
વન ટુ વન...દક્ષેશ માવાણી.. મેયર
14
Report
CPCHETAN PATEL
FollowAug 01, 2025 04:01:06Surat, Gujarat:
feed in ftp manager
એકર
સુરતની સલાબતપુરા પોલીસે ઉમરવાડા વિસ્તારમાંથી પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સના મોટા જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસ ટીમે 27,99,000 ની કિંમતના 279.9 ગ્રામ MD ડ્રગ્સ, 36,650 રોકડા, 2 મોબાઇલ ફોન જેની કિંમત 30,000 છે. તેમજ અન્ય ચીજવસ્તુઓ મળીને કુલ 28,65,650 ની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી ને MD ડ્રગ્સ અને કોરેક્સ સીરપ કેસમાં ગુનાહિત ઇતિહાસ ધરાવનાર કામિલે ડ્રગ્સ સપ્લાય કર્યો હતો.
વિઓ.1
સુરત એલસીબી ઝોન 2 ની ટીમને બાતમી મળી હતી કે મોહમ્મદ અસલમ નામના ઇસમ પાસે MD ડ્રગ્સનો જથ્થો છે અને તે ઉમરવાડા વિસ્તારમાં રહે છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી મોહમ્મદ અસલમ ઉર્ફે મારિયોને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી 279.9 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 27,99,000 આંકવામાં આવી છે. ડ્રગ્સ ઉપરાંત, રોકડ રકમ અને મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મોહમ્મદ અસલમ ઉર્ફે મારિયોએ આ ડ્રગ્સનો જથ્થો કામિલ નામના વ્યક્તિ પાસેથી મંગાવ્યો હતો. જેની સામે અગાઉ MD ડ્રગ્સ અને કોરેક્સ સીરપ સંબંધિત સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે. પોલીસે કામિલને વોન્ટેડ જાહેર કર્યો છે અને તેને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે. ડીસીપી ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે, આ કેસમાં જે કોઈ પણ વ્યક્તિઓ સંડોવાયેલા હશે, તેમની ધરપકડ કરવામાં આવશે. પોલીસ આ ડ્રગ્સ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે સઘન તપાસ કરી રહી છે.
બાઈટ..ભગિરથ ગઢવી. ડીસીપી
14
Report
MKManitosh Kumar
FollowAug 01, 2025 02:16:45Muzaffarpur, Bihar:
Desk - Bihar
Location - Muzaffarpur
Reporter - Manitosh Kumar
Slug- मुजफ्फरपुर में महावीरी जुलूस पर पत्थरबाजी का लाइव वीडियो आया सामने, देखिये कैसे घरों से बरसाए जा रहे पत्थर और पत्थर बरसते हैं जुलूस कैसे मची भगदड़
Anchor - मुजफ्फरपुर के राजेपुर थाना के मीनापुर गाँव में महावीर झंडा जुलूस पर हुए पत्थरबाजी मामले का एक वीडियो सोशल मीडिया पर तेजी से वायरल हो रहा हैं,जिसमे साफ तौर पर दिख रहा हैं कि कैसे धार्मिक जुलूस के दौरान एक समुदाय विशेष के लोगो द्वारा घर के छतो से पत्थर बरसाए गये और कैसे भगदड़ के बाद लोगों में अफरा तफरी मच मची, इस वीडियो में साफ तौर पर देखा जा सकता है. इस घटना के बाद गाँव में तनाव का माहौल हैं, वहीं भारी संख्या में पुलिस गाँव में कैम्प कर रही है.
दरअसल गुरुवार को मीनापुर गाँव में महावीरी झंडा जुलूस निकला था, इस दौरान मीनापुर मस्जिद के नजदीक घर के छतो से जुलूस पर पत्थरबाजी की गई. जिसमे राजेपुर थानेदार राधेश्याम सहित कई पुलिसकर्मी और जुलूस में शामिल श्रद्धालु को गंभीर चोटे आई. इस घटना के बाद गाँव में स्थिति तनावपूर्ण बन गई. वहीं घटना के बाद खुद एसएसपी सुशील कुमार, ग्रामीण एसपी राजेश सिंह प्रभाकर, SDM पश्चिमी श्रेया श्री सहित कई प्रशासनिक अधिकारी पहुंचे. फिलहाल स्थिति सामान्य हैं, लेकिन गाँव भारी संख्या में अतिरिक्त सुरक्षा बल कैम्प कर रहे हैं.
बाइट - सुशील कुमार, एसएसपी, मुजफ्फरपुर
*इनपुट - मणितोष कुमार*
14
Report
AMALI MUKTA
FollowAug 01, 2025 02:16:38Kaushambi, Uttar Pradesh:
SLUG- पुलिस और चोर गैंग के बीच मुठभेड़, एक आरोपी के पैर में लगी गोली
ANCHOR- कौशांबी जिले में सुबह पुलिस और चोर गैंग के बीच मुठभेड़ हो गई। पिपरी और लोधौर चौकी पुलिस ने मुखबिर की सूचना पर कार्रवाई की, लेकिन खुद को घिरता देख बदमाशों ने पुलिस पर फायरिंग शुरू कर दी। जवाबी कार्रवाई में एक बदमाश घायल हो गया है, जबकि दूसरा मौके से गिरफ्तार किया गया।
VO- पिपरी थाना क्षेत्र के बुदा बरेठी नहर के पास पुलिस और शातिर चोर गैंग के बीच मुठभेड़ हुई। पुलिस को सूचना मिली थी कि भैरो बाबा मंदिर में घंटा चोरी करने वाला गैंग इलाके में सक्रिय है। मुखबिर की निशानदेही पर जब पिपरी थाना और लोधौर चौकी पुलिस ने घेराबंदी की, तो बदमाशों ने पुलिस टीम पर फायरिंग शुरू कर दी। पुलिस की जवाबी फायरिंग में एक बदमाश अरविंद कुमार बिंद के पैर में गोली लग गई। उसे इलाज के लिए मेडिकल कॉलेज में भर्ती कराया गया है। वहीं, उसका साथी अयोध्या प्रसाद पुलिस के हत्थे चढ़ गया। पुलिस ने इनके पास से भैरो बाबा मंदिर से चोरी हुए 25 घंटे, 4 फर्जी आधार कार्ड, 2 तमंचा, कारतूस और नकद रकम बरामद किया है। घायल बदमाश का इलाज जारी है और आगे पूछताछ के आधार पर और भी खुलासे हो सकते हैं।
BYTE- अभिषेक सिंह, सीओ चायल
14
Report