Back
AAP का किसान महासभा: किसानों के हक के लिए एकजुटता का संकल्प
GKGovindbhai Karmur
Nov 09, 2025 16:33:33
આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ભાણઆવડ ખાતે કિસાન મહાપંચાયતનું ખેડૂતોના પ્રશ્નો અને અધિકારોને વાચા આપવા માટે આજે ભાણવડના ત્રણ પાટિયા ખાતે એક ભવ્ય કિસાન મહાપંચાયતનું સફળ આયોજન થયું હતું. મહાપંચાયતમાં દ્વારકા જિલ્લા સહિત આસપાસના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં কৃষકોએ ઉપસ્થિત રહ્યો હતો. કિસાન મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખાવા, અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સહિતના અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા. નેતાઓએ ખેડૂતોને સંબોધતા રાજ્ય સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા અને ખેડૂતના હિત માટે AAPના સંકલ્પને દોહરાવ્યો હતો. કિસાન મહાપંચાયત દરમિયાન આમ આદમી પાર્ટીની નીતિઓ અને ખેડૂતલક્ષી વલણથી પ્રભાવિત થઈને દ્વારકા જિલ્લા અને આસપાસના વિસ્તારોના અનેક આગેવાનો અને સામાન્ય લોકો ઔપચારિક રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ તમામને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. AAP દ્વારા આ કિસાન મહાપંચાયતના માધ્યમથી ખેડૂતોએ તેમના હક અને અધિકાર માટે એક થવા અને આગામી સમયમાં ખેડૂતની લડતને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. બાઈટ 01 ઇસુદાન ગઢવી બાઈટ 02 ગોપાલ ઇટાલિયા
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DPDhaval Parekh
FollowMar 10, 2026 10:16:270
Report
HBHimanshu Bhatt
FollowMar 10, 2026 09:30:110
Report
AKAshok Kumar
FollowMar 10, 2026 09:01:570
Report
BPBurhan pathan
FollowMar 10, 2026 09:01:420
Report
AKArpan Kaydawala
FollowMar 10, 2026 08:16:130
Report
CPCHETAN PATEL
FollowMar 10, 2026 08:15:580
Report
CPCHETAN PATEL
FollowMar 10, 2026 08:15:480
Report
SSSapna Sharma
FollowMar 10, 2026 08:15:390
Report
CPCHETAN PATEL
FollowMar 10, 2026 08:15:150
Report
CPCHETAN PATEL
FollowMar 10, 2026 06:34:110
Report
CPCHETAN PATEL
FollowMar 10, 2026 06:34:000
Report
CPCHETAN PATEL
FollowMar 10, 2026 06:33:500
Report
CPCHETAN PATEL
FollowMar 10, 2026 06:33:410
Report
NMNACHIKET MEHTA
FollowMar 10, 2026 06:33:280
Report
CPCHETAN PATEL
FollowMar 10, 2026 06:33:100
Report