Back
सुरत पुलिस ने मोबाइल चोरी के तीनों आरोपी गिरफ्तार किए; एयर इंडिया इंजीनियर सहित
PDPRASHANT DHIVRE
Oct 13, 2025 13:09:32
Surat, Gujarat
અપ્રુવલ:વિશાળ ભાઈ
PACKAGE
એંકર:સુરતની ઉધના પોલીસ ચોરીના મોબાઈલ ફોન સાથે ત્રણ આરોપીઓની ધર پکષ કરી છે, જેમાં એક આરોપી એર ઇન્ડિયા ફ્લાઇટમાં જુનિયર એન્જિનિયર તરીકે નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે.
બાઈટ:કે એમ દેસાઈ (સુરત શહેર પોલીસ ડીસીપી)
વીઓ:1 પોલીસોએ સૌપ્રથમ મોબાઇલની ચોરી અને સ્નેચિંગ કરતા રાજનાથ રવિ રાજનટ અને સંતોષ ઉર્ફે લંગડો ગાયકવાડની ચોરીના મોબાઈલ સાથે ધરપકડ કરી હતી. તેમની પૂછપરછમાં એન્જિનિયર ધીરજ જોપેનું નામ ખુલ્યું હતું. એર ઇન્ડિયા કંપનીમાં જુનિયર એન્જિનિયર તરીકે નોકરી કરતો ધીરજ જોપે મૂળ મહારાષ્ટ્રનો વતની છે. હાલ સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતો હતો. આં આરોપી ધીરજ એર ઇન્ડિયામાં જુનિયર એન્જિનિયર ની નોકરીની સાથે ચોરીના મોબાઈલને અનલોક કરવાનું કામ કરતો હતો. તેનો ૩૦-૪૦ હજાર પગાર હોવા છતાં વધુ પૈસા કમાવવાની લાલચમાં તે આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં જોડાયું હતો.
બાઈટ:કે એમ દેસાઈ (સુરત શહેર પોલીસ ડીસીપી)
વીઓ:2 ધીરજ જોપે જુદા જુદા ટેક્નिकल ટુલ્સનો ઉપયોગ કરીને ચોરીના મોબાઇલમાં સોફ્ટવેર અને ટુલ્સ છુટા કરતો હતો. તે સૌથી સિક્યોર મનાતા iPhoneમાં પણ છેડછાડ કરીને તેને અનલોક કરી નાખતો હતો. અનલોક કર્યા બાદ તે મોબાઈલ ફોનના સોફ્ટવેર અને સ્પેરપાર્ટ્સ બજારમાં વેચી દેતો હતો. અત્યાર સુધીમાં તેણે ૩૦০થી વધુ મોબાઈલ ફોન અનલોક કરી તેના સ્પેયરપાર્ટ બજારમાં વેચેલા હોવાનું સામે આવ્યું છે.
બાઈટ:કે એમ દેસાઈ (સુરત શહેર પોલીસ ડીસીપી)
વીઓ:3 ઉધના પોલીસે એન્જિનિયર ધીરજ જોપેના ઘરે તપાસ કરતા ૨૫૦થી વધુ ચોરીના ફોન મળી આવ્યા હતા. પોલીસે iPhoneથી લઈને Samsung ફોલ્ડ સહિત અલગ અલગ કંપનીના મોંઘાદાટ ૨૭૯ જેટલા ચોરીના ફોન કબજે કર્યા છે. پکડાયેલા અન્ય બે આરોપી રાજનાથ રવિ રાજનટ અને સંતોષ ઉર્ફે લંગડો ગાયકવાડ શહેરમાં ભીડવાળી જગ્યાઓ અને BRTS બસમાં મોબાઈલ ચોરીની ઘટના અંજામ આપતા હતા. ગણેશ ઉત્સવ અને નવરાત્રી પર્વ દરમિયાન પણ તેમણે અનેક મોબાઇલ ફોનની ચોરી કરી હોવાનું ખુલ્યું છે.
બાઈટ:કે એમ દેસાઈ (સુરત શહેર પોલીસ ડીસીપી)
વીઓ:4 પકડાયેલા આરોપી ધીરજના પરિવારમાં માતા ખાનગી સ્કૂલમાં ટીચર છે અને ભાઈ ધોરણ ૧૦માં અભ્યાસ કરી રહ્યો છે. એક વર્ષ પહેલાંજ પિતાનું અવસાન થયું હતું, જેમણે મજૂરી કરીને દીકરાને એન્જિનિયર સુધીના શિક્ષણ અપવ્યુ હતું. હાલ તો ચોરીના મોબાઈલ ફોનના ગુનામાં ઉધના પોલીસ એન્જિનિયર ધીરજ સહિત ત્રણેય આરોપીઓની ધરપકડ કરી ગુનો નોંધી કાયદેસરની વહાઈ હાથ ધરાઈ છે.
પ્રશાંત ઢિવરે - સુરત
PACKAGE
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AKAshok Kumar
FollowOct 13, 2025 16:02:440
Report
MDMustak Dal
FollowOct 13, 2025 15:16:590
Report
RMRaghuvir Makwana
FollowOct 13, 2025 15:16:480
Report
RMRaghuvir Makwana
FollowOct 13, 2025 15:16:370
Report
RMRaghuvir Makwana
FollowOct 13, 2025 15:16:240
Report
RMRaghuvir Makwana
FollowOct 13, 2025 15:16:120
Report
RMRaghuvir Makwana
FollowOct 13, 2025 15:16:020
Report
RMRaghuvir Makwana
FollowOct 13, 2025 15:15:520
Report
RMRaghuvir Makwana
FollowOct 13, 2025 15:15:420
Report
RMRaghuvir Makwana
FollowOct 13, 2025 15:15:290
Report
PGPiyush Gaur
FollowOct 13, 2025 14:29:541
Report
MDMustak Dal
FollowOct 13, 2025 13:18:360
Report
GPGaurav Patel
FollowOct 13, 2025 13:18:220
Report
PDPRASHANT DHIVRE
FollowOct 13, 2025 13:17:470
Report
PAParakh Agarawal
FollowOct 13, 2025 13:17:190
Report