Back
राजकोट सिविल अस्पताल में दवा घोटाले की जांच, 20 करोड़ की खरीद मामला उजागर
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Oct 26, 2025 08:52:36
Rajkot, Gujarat
રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરીવાર વિવાદમાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં દવા ખરીદી કૌભાંડનો થયો હોવાનો મામલો સામે આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં 20 કરોડની દવાની બારોબાર ખરીદી કરવામાં આવી હતી. સિવિલમાં કૌભાંડની આશંકાએ આરોગ્ય કમિશનરે સમગ્ર મુદ્દે તપાસના આદેશ આપ્યા હતા. આ તપાસ બાદ સિવિલ હોસ્પિટલમાં દવાના સ્ટોર ઇન્ચાર્જ ડૉક્ટર ડી.એન નથવાણી દ્વારકા બદલી કરતા કૌભાંડ ખુલ્યું થયું હતું. બદલી છતાં સિવિલ હોસ્પિટલમાં દિવાળીના તહેવારમાં ડોક્ટર નથવાણી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. ડોક્ટર નથવાણી દવાના સ્ટોરમાં ફાઇલો લઈને બેઠા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. વાયરલ વીડિયોના કારણે સવાલો ઉઠી રહ્યા છે કે શું કૌભાંડના બિલો નાશ કરવા ડોક્ટર નથવાણી સિવિલ પહોંચ્યા હતા. दिवાળીના તહેવારમાં શું કરી રહ્યા હતા ડોક્ટર નથવાણી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં?
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
NBNARESH BHALIYA
FollowOct 26, 2025 14:02:130
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowOct 26, 2025 13:50:370
Report
CPCHETAN PATEL
FollowOct 26, 2025 13:32:470
Report
GKGovindbhai Karmur
FollowOct 26, 2025 13:32:400
Report
CPCHETAN PATEL
FollowOct 26, 2025 12:46:010
Report
DRDarshal Raval
FollowOct 26, 2025 12:30:360
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowOct 26, 2025 12:16:37Modasa, Gujarat:અરવલ્લી
અરવલ્લી જિલ્લોના ભિલોડામાં વાતાવરણમાં પલટો
ભિલોડા પंखતમાં ઝરમર વરસાદ
વાદળછાયા વાતાવરણ બાદ વરસાદી માહોલ સર્જાયો
0
Report
NDNavneet Dalwadi
FollowOct 26, 2025 11:49:502
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowOct 26, 2025 11:49:342
Report
NDNavneet Dalwadi
FollowOct 26, 2025 11:46:530
Report
KNKuldeep Nageshwar Pawar
FollowOct 26, 2025 11:21:410
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowOct 26, 2025 11:21:240
Report
NSNAJEEM SAUDAGAR
FollowOct 26, 2025 10:45:430
Report
NSNAJEEM SAUDAGAR
FollowOct 26, 2025 10:45:250
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowOct 26, 2025 10:36:490
Report
