Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Ahmedabad380006
दिवाली के बाद सोना-चांदी भाव रिकॉर्ड पर, बाजार में खरीदारी तेज
DRDarshal Raval
Oct 26, 2025 12:30:36
Ahmedabad, Gujarat
આજે લાભ પાંચથી મુહરત કરી લોકોએ વેપાર ધંધાની કરી શરૂઆત આજનો દિવસ શુભ હોવાથી પૂજા વિધિ કરી વેપાર ની વેપારીઓ કરી શરૂઆત દિવાળી વેકેશન બાદ આજથી બજાર થયા શરૂ જોકે હજુ કેટલાક લોકો સાતમથી બજાર કરશે શરૂઆત આ વર્ષે દિવાળી તહેવારનું ખરીદીનું બજાર દર વર્ષ જોવુ رهيو. સોના વેપારી જોકે આ વર્ષની આશা સામે બજાર ઓછું રહ્યાનું વેપારીનું નિવેદન ધનતેરસે બજારમાં સોના ચાંદીના ભાઈ ઐતિહાસિક સપાટી પર પહોંચતા ક્યાંક ખરીદી ઓછી રહી જોકે નવું વર્ષ શરૂ થતાં સોના ચાંદીના ભાવમાં નોંધાયો ઘટાડો 24 કેરેટ 1.27 લાખ અને 22 કેરેટ સોનાનો ભાવ 1.18 લાખ નોધાયો 17 ઓક્ટોબરે 1.34 લાખ પર હતો ભાવ જયે 1.27 પર پہنچ્યો જ્યારે ચાંદી 17 ઓક્ટોબરે 1.80 લાખ ઉપર કિંમત હતી હાલ 1.56 લાખ કિંમત પર પહોંચી બજાર શરૂ થતાં ભાવ ઘટતા બજારમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો દિવાળી બાદ લગ્ન સિઝન શરૂ જતા લગ્ન સીઝનમાં ભાવ સ્ટેબલ રહેતા ખરીદી જોવા મળશે તેવી વેપારીને આશા તો વધુ ભાવ વચ્ચે લોકો એક્સચેન્જ માં ખરીદી કરતા પણ જોવા મળ્યા નેઃ વેપારીનું નિવેદન
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
LJLakhani Jaydeep
Oct 26, 2025 16:47:17
Dwarka, Gujarat:અરબી સમુદ્રમાં સર્જાયેલા સંભવિત ચક્રવાતી સંકટને પગલે ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાતના દરિયાકાંઠે 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ની ચેતવણીને ધ્યાનમાં રાખીને, કોસ્ટ ગાર્ડે તમામ માછીમારો અને જહાજોને તાત્કાલિક ધોરણે નજીકના પોર્ટ પર પરત ફરવાનો આદેશ આપ્યો છે. આ સંભવિત ચક્રવાતને કારણે તોફાની પવનો અને ઊંચા મોજાંની શક્યતાને જોતાં દરિયાકાંઠે 'હાઈ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.કોસ્ટ ગાર્ડે તમામ બોટોને સલામત વિસ્તારોમાં წავી જવા તાકીદ કરી છે અને કોઈપણ સંજોગોમાં દરિયામાં પ્રવેશ ન કરવાની સ્પષ્ટ સૂચના આપી છે. આ ઉપરાંત, કોસ્ટ ગાર્ડની ટીમો પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને જરૂર પડે તો બચાવ કામગીરી માટે તૈયાર છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે, ચક્રવાતી પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠાના વિસ્તારોમાં સલામતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.સ્થાનિક તંત્રે દરિયાકાંઠાના ગામડાઓમાં રહેતા નાગરિકોને સાવચેત રહેવા અને સરકારી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે. ગુજરાતના દરિયાકાંઠે આવેલા જિલ્લાઓ જેમ કે ગિર સોમનાથ, જુનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં વિશેષ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. આ ঘটনાને પગલે માછીમારો અને દરિયાઈ વેપારીઓને તેમની સલામતી માટે તાત્કાલિક નિણયો લેવા જણાવાયું છે.કોસ્ટ ગાર્ડ અને હવામાન વિભાગે નાગરિકોને આગામી 48 કલાક સુધી સતર્ક રહેવા અને દરિયાકાંઠે જવાનું ટાળવા સૂચના આપી છે
0
comment0
Report
SKShivam Kumar1
Oct 26, 2025 16:43:48
Noida, Uttar Pradesh:दिल्ली Acid Attack लड़की का फेस ब्लर कर दें दिल्ली पुलिस के मुताबिक -- एसिड अटैक मामला- 26.10.2025 को दीपचंद बंधु अस्पताल से एक कॉल प्राप्त हुई जिसमें बताया गया कि मुकुंदपुर, दिल्ली निवासी 20 वर्षीय युवती को एसिड बर्न (तेज़ाब से झुलसने) की चोटों के साथ भर्ती कराया गया है पीड़िता ने बताया कि वह बी.ए. द्वितीय वर्ष (नॉन-कॉलेज) की छात्रा है और अपनी कक्षा के लिए अशोक विहार स्थित लक्ष्मीबाई कॉलेज गई थी..जब वह कॉलेज की ओर पैदल जा रही थी, तभी उसके परिचित जितेंद्र निवासी मुकुंदपुर, अपने साथियों ईशान और अरमान के साथ मोटरसाइकिल पर आया ईशान ने कथित रूप से एक बोतल अरमान को दी, जिसके बाद अरमान ने पीड़िता पर एसिड फेंक दिया.. पीड़िता ने अपना चेहरा बचाने की कोशिश की, लेकिन उसके दोनों हाथों पर जलने की चोटें आईं.. आरोपी घटना के बाद मौके से फरार हो गए पीड़िता ने आगे बताया कि जितेन्दर उसे पीछा करता था और लगभग एक महीने पहले दोनों के बीच तीखी बहस हुई थी क्राइम टीम और एफएसएल टीम ने घटनास्थल का निरीक्षण किया.. पीड़िता के बयान और चोटों की प्रकृति के आधार पर भारतीय न्याय संहिता (BNS) की संबंधित धाराओं के तहत मामला दर्ज कर जांच शुरू कर दी गई है
0
comment0
Report
DMDURGESH MEHTA
Oct 26, 2025 16:18:01
Gandhinagar, Gujarat:ગાંધીનગર ચિલોડા હિંમતનગર હાઈવે પર અકસ્માત સર્જાયો ખાનગી ટ્રાવેલ્સ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો મુસાફર ભરેલ ખાનગી ટ્રાવેલ્સ હોટેલ પાસે સર્વિસ રોડ‌ પર ઊભી ‌હતી ત્યારે Sf accident ટ્રક ચાલકે મુસાફર ભરેલી ટ્રાવેલ્સને પાછળથી મારી જોરદાર ટક્કર ટ્રકે ટક્કર મારતાં ટ્રાવેલ्स માં સવાર 10 વધુ મુસાફરોને ઈજા پہنچી ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે 108 મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા અભિનિયતમાં ટ્રક ચાલક કેબિનમાં ફસાયો‌ હતો ફાયર બ્રિગેડની મદદથી કેબિન કાપીને બહાર કાઢવામાં આવ્યો ટ્રк ચાલકને પણ ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ટ્રાવેલ્સ સવાર મુસાફરો નડિયાદ અને અમદાવાદ ખાનગી ટ્રાવેલ્સ રાજસ્થાનના ખાતુ શયામ, પુਸ਼્કળ, શ્રીનાથજી, સાંવરિયા શેઠ, દર્શન માટે જતાં હતા સમગ્ર ધટના લઈને ચિલોદા પોલીસ ધટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી
0
comment0
Report
DMDURGESH MEHTA
Oct 26, 2025 16:17:35
0
comment0
Report
DMDURGESH MEHTA
Oct 26, 2025 15:48:36
0
comment0
Report
KJKaushal Joshi
Oct 26, 2025 15:48:20
Jagatiya, Gujarat:ગીર સોમનાથ જિલ્લામાં તાજા ધોધમાર વરસાદના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. જતા પગલે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. ખેતી પાકોને થયેલા નુકસાનનો તાગ મેળવવા માટે તાલાલાના ધારાસભ્ય શ્રી ભગવાન બારડે સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લીધી હતી. ધારાસભ્ય શ્રી ભગવાન બારડે પસ્થાાવડા, ધામલેજ, લોઢવા જેવા ગામોમાં જઈને ખેડૂતોના ખેતરોની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને ખેડૂતોએ સાથે વાતચીત કરીને નુકસાનીની વિગતો મેળવી હતી. ખેડૂતોનાં દુઃખણાં સાંભળ્યા બાદ ધારાસભ્ય શ્રી ભગવાન બારડે જણાવ્યું હતું કે તેઓ ખેડૂતોના નુકસાન અંગે સરકારમાં રજૂઆત કરશે. આ નુકસાની અંગે સરકારને સત્તાવાર પત્ર લખવામાં આવશે, એટલું જ નહીં, તેઓ ગાંધીનગર પર જઈને મુખ્યમંત્રી અને સંબંધિત મંત્રીઓને રૂબરૂ મળી સહાય મળી જાય તે માટે અસરકારક રજૂઆત કરશે.
0
comment0
Report
DMDURGESH MEHTA
Oct 26, 2025 15:48:09
Gandhinagar, Gujarat:પ્રવીણ માળીએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો. વન, પૃર્યાવરણ અને વાહન વ્યવહાર વિભાગમાં નવી જવાબદારી. ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ 2 ખાતે પ્રવીણ માળીએ આજે રાજ્યકક્ષાના મંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો છે. તેમણે વન, પર્યાવરણ, કલાઇમેટ ચેન્જ અને વાહન વ્યવહારના વિભાગોની જવાબદારી સંભાળી છે. પ્રવીણ માળીએ જણાવ્યું, 'આજે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રી તરીકેનો ચાર્જ લીધો ભ Kne. ગુજરાતના વિવિધ ભાગોમાંથી સમર્થકો આવ્યા છે. યુવા મોરચાના કાર્યકર્તાઓ, મારા વિસ્તારના નાગરિકો અને પરિવારજનોની હાજરીમાં ચાર્જ સંભાળ્યો છે.' તેઓએ ઉમેર્યું કે, 'ગુજરાત કાર્બન ફુટપ્રિન્ટ સાથે આગળ વધશું. 6.5 કરોડ ગુજરાતીઓ મારી સાથે જોડાશે. વિભાગનો પૂરો અભ્યાસ કર્યો છે. વાઇલ્ડલાઇફ કાયદા પણ જાણી લીધા છે. વાહન વ્યવહાર અંગેની જાણકારી મળી આવી છે. ટ્રાન્સપોર્ટ વિભાગમાં જે સમસ્યાઓ છે, તેને ધ્યાનમાં રાખવામાં આવશે અને કાર્બન ઉત્સર્જન બાબતે પણ કામ કરવામાં આવશે.'
0
comment0
Report
NBNARESH BHALIYA
Oct 26, 2025 14:02:13
Jetpur, Gujarat:જગવિખ્યાત સંત શ્રી પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મજયંતિને લઈને નવસારીના સુપા ગામેથી 90 થી 100 જેટલા યુવાનો જય જલારામ ના નાંદ સાથે સાયકલ લઈને વીરપુર આવી પહોંચ્યા..... વિઓ:- સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરના સંત શ્રી જલારામ બાપાની 226મી જન્મજયંતિ આગામી 29 ઓક્ટોબર બુધવારે રોજ હોવાથી બાપાની જયંતી ઉજવવા માટે યાત્રાળુઓ દેશ-વિદેશ તેમજ દૂર દૂર થી જલારામ બાપાના દર્શન કરવા માટે વીરપુર આવી રહ્યા છે ત્યારે નવસારી જિલ્લાના સુપા નવાગામ થી 100 જેટલા યુछन्યો સાયકલ લઈને 500 કિમિ જેટલું અંતર કાપીને વીરપુર આવી પહોંચ્યા હતા, જલારામ બાપા પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવતા સાયકલ લઈને વીરપુર આવેલા યુવાનો ચાર દિવસ પહેલા નવસારી થી સાયકલ યાત્રા શરૂ કરી હતી જે આજ રોજ વીરપુર આવી પહોંચ્યા હતા,નવસারি થી 500 કિમિ જેટલું અંતર કાપીને વીરપુર આવેલા અંકુરભાઈ એ જણાવ્યું હતું કે 500 કિમિ દૂરથી 23 વર્ષ થી વીરપુર અલગ અલગ સંદેશ અને વિચારો સાથે આવીએ છીએ આ વખતે પ્લાસ્ટિક મુક્ત ભારતના અભિયાનના સંદેશ સાથે આવ્યા છીએ નવસારી થી વીરપુર આવ્યા ત્યારે કોઈપણ સાઇકલ સવારે પ્લાસ્ટિકની पानीની બોટલ કે કોઈપણ જાતના પ્લાસ્ટિકનો ઉપયોગ કર્યો નથી,પૂજ્ય જલાબાપાની કૃપાથી રસ્તામાં કોઈપણ જાતની તકલીફો પડી નથી તેમજ દરરોજના 100 થી 150 કિમીનું અંતર સાયકલ કાપી અને જય જલારામના નાંદ સાથે વીરપુર પહોંચીને પૂજ્ય જલાબાપાના દર્શન કરવા માટે થધી દિવ્ય ઉજવણી કરાશે.
1
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Oct 26, 2025 13:50:37
Rajkot, Gujarat:રાજકોટ શહેરમાં દિવાળીના તહેવારના દિવસે બનેલી મોટી ઘરફોડ ચોરીની ઘટના પોલીસને ફક્ત થોડા જ દિવસોમાં ઉકેલ લાવી છે. ભક્તિનગર સોસાયટી, શેરી નંબર 5, પોસ્ટ ઓફીસ સામે આવેલ આલભ્ય મકાનમાંથી સોનાના–ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ ₹70,05,900ની ચોરી થઈ હતી. આ મામલામાં રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપભરી કાર્યવાહી કરીને ચોરી કરનાર આરોપીને માદદરુપ પુરાવાઓ સાથે ઝડપી પાડ્યો હતો. ઇરફાન اُર્ફ બે રહેવાસીઓ સાથે ચોરીનું ભાંડાફોડ થયો હતા અને તેમના પાસેથી મોટી સંખ્યામાં સોનાના–ચાંદીના દાગીના, રોકડ રકમ, મોબાઇલ ફોન અને સઝુકી એક્સેસ মোটરસાયકલ મળી કુલ ₹70 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ આરોપી સામે અગાઉ ભાવनगरમાં ઘરફોડ ચોરીના ગુનાનો ઇતિહાસ હોવાનું સામે આવ્યું છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સતત રાત-દિવસ મહેનત કરીને ચોરીનો ભાંડાફોડ કર્યો છે. પોલીસ કમિશનેર દ્વારા સમગ્ર ટીમને અભિનંદন પાઠવાયા છે. દિવાળીના તહેવાર વચ્ચે બનેલી આ મોટી ચોરીની ઝડપી ઉકેલ સાથે રાજકોટ પોલીસની ચુસ્ત કામગીરીની ફરીএকવાર પ્રશંસા થઈ રહી છે.
0
comment0
Report
Diwali 2025
Advertisement
Back to top