Back
खावड़ा के गांव में दो युवकों के साथ भीड़ ने अमानवीय सजा दी, वायरल
RTRAJENDRA THACKER
Nov 02, 2025 13:03:15
Sadhara, Gujarat
કચ્છ : રણ કાંધીએ આવેલા ખાવડા વિસ્તારના એક ગામમાં બે યુવancias પર અમાનુષી ગુડા આચારના વિડીયો વાયરલ* યુવક નું માથું મૂડી મુછ કાપી અને અમાનુશી अत्यાચાર કરાયો* બંને યુવકો યુવતી સાથે પકડાઈ જતા આ સમગ્ર કૃત્ય સ્થાનિક યુવકોના ટોળાએ બળજબરીપૂર્વક કપડાં ઉતરાવીને કરવામાં હોવાનો વિડીયો વાયરલ થતો આ સમગ્ર પંથકમાં ચકચાર* જોકે હજુ સુધી પોલીસ સુધી આ વાત નહીં પહોંચી* તાલીબાની સજાથી આ વિસ્તારમાં ઠેર ઠેર ચકચાર* ખાવડા પંથકમાં બે યુવકોને નગ્ન અને ટકલાં કરીને ગુદામાં મરચું ભેરવી અધમૂવા કરાયાં* ભુજના ખાવડા પંથકના રણકાંધીએ આવેલા એક ગામના યુવકોનું ટોળું બે યુવકોને નગ્ન કરીને તેમની ગુદા માર્ગ પર પ્લાસ્ટિકની બરણીમાં રહેલો લાલ મરચું છાંટે છે. એટલું જ નહીં મરચું સરખું ચોટે તે માટે ત્યાં બૂટ રાખી ઊભો રહેવા પ્રયાસ કરે છે. મામલો હજુ પોલીસ ચોપડે ચઢ્યો નથી.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PCPranay Chakraborty
FollowNov 02, 2025 18:15:210
Report
PDPRASHANT DHIVRE
FollowNov 02, 2025 16:30:570
Report
AVArun Vaishnav
FollowNov 02, 2025 16:04:130
Report
PCPranay Chakraborty
FollowNov 02, 2025 16:04:070
Report
GPGaurav Patel
FollowNov 02, 2025 16:04:010
Report
PCPranay Chakraborty
FollowNov 02, 2025 16:03:53Noida, Uttar Pradesh:फलोदी जिले में बड़ी सड़क दुर्घटना
18 से अधिक मौतों की सूचना
मतोड़ा थाना क्षेत्र में हुई घटना
टेंपो ट्रैवल्स ट्रक में घुसा, बड़ी संख्या में हताहत
पुलिस मौके पर,
0
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowNov 02, 2025 16:03:460
Report
PDPRASHANT DHIVRE
FollowNov 02, 2025 16:03:340
Report
URUday Ranjan
FollowNov 02, 2025 16:03:260
Report
AVArun Vaishnav
FollowNov 02, 2025 16:02:440
Report
PCPranay Chakraborty
FollowNov 02, 2025 16:02:290
Report
VMVimlesh Mishra
FollowNov 02, 2025 14:18:190
Report
MJManoj Jain
FollowNov 02, 2025 14:18:090
Report
HGHarish Gupta
FollowNov 02, 2025 14:17:470
Report