Back
राज्य में किसानों की आत्महत्या, बारिश से फसल बर्बाद, आर्थिक संकट गहरा
GPGaurav Patel
Nov 02, 2025 16:04:01
Ahmedabad, Gujarat
દ્વારકા
રાજ્યમાં ફરી એક વખત ખેડૂતની આત્મહત્યા
કમોસમી વરસાદથી પાક બરબાદ થતા ખેડૂત પર તૂટી પડ્યું આર્થિક સન્કટ
ભાણવડના માનપરમાં વિસ્તારના 37 વર્ષીય ખેડૂત કરસનભાઈ વાવનોટિયા એ કર્યો આપઘાત
gોલ્ડ લોન લઈને ખરીદેલું બિયારણ વરસાદથી નાશ પામતાં થયુ ભારે નુકશાન
માનસિક તણાવ અને નિરાશામાં આવી ખેડૂતએ અંતિમ પગલું ભર્યુ
ગ્રામજનોમાં શોકની લાગણી છવાઈ
પરિવારજનોએ સરકાર પાસે વળતર અને સહાયની માંગ કરી
ખેડૂત આત્મહત્યા સરકાર માટે ચિંતાનો વિષય
સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PCPranay Chakraborty
FollowNov 02, 2025 18:15:210
Report
PDPRASHANT DHIVRE
FollowNov 02, 2025 16:30:570
Report
AVArun Vaishnav
FollowNov 02, 2025 16:04:130
Report
PCPranay Chakraborty
FollowNov 02, 2025 16:04:070
Report
PCPranay Chakraborty
FollowNov 02, 2025 16:03:53Noida, Uttar Pradesh:फलोदी जिले में बड़ी सड़क दुर्घटना
18 से अधिक मौतों की सूचना
मतोड़ा थाना क्षेत्र में हुई घटना
टेंपो ट्रैवल्स ट्रक में घुसा, बड़ी संख्या में हताहत
पुलिस मौके पर,
0
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowNov 02, 2025 16:03:460
Report
PDPRASHANT DHIVRE
FollowNov 02, 2025 16:03:340
Report
URUday Ranjan
FollowNov 02, 2025 16:03:260
Report
AVArun Vaishnav
FollowNov 02, 2025 16:02:440
Report
PCPranay Chakraborty
FollowNov 02, 2025 16:02:290
Report
VMVimlesh Mishra
FollowNov 02, 2025 14:18:190
Report
MJManoj Jain
FollowNov 02, 2025 14:18:090
Report
HGHarish Gupta
FollowNov 02, 2025 14:17:470
Report