Back
गांधीनगर में 4 साल की बच्ची के दुष्कर्म के आरोपी रामगणित यादव गिरफ्तार
DMDURGESH MEHTA
Dec 21, 2025 17:18:17
Gandhinagar, Gujarat
ગાંધીનગર પોલીસનું ઓપરેશન વિરાંગના
ઝી 24 કલાક આરોપી જ્યાં રહેતો હતો ત્યાં પહોંચ્યું
ગાંધીનગર સેક્ટર 24 ઇન્દિરા નગર વિસ્તારમાં છાપરા વિસ્તારમાં 14 ડિસેમ્બરના રાત્રીના સમયે 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચારવામાં આવ્યું હતું.આ ઘટનામાં પોલીસે રામગણિત યાદવને ધરપકડ કરી હતી. આરોપીને ગાંધીનગર સેક્ટર 24 ખાતે જ્યાં આગળ દુષ્કર્મ આચર્યું હતું તે જગ્યા પર લઈ જાનીને રી કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જે દરમ્યાન આરોપી ભાગવા જતા સેક્ટર 21 મહિલા પીઆઈ લતા દેસાઈ દ્વારા આરોપી પર પગના ભાગે ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
3 રાઉન્ડ ફાયરિંગમાં આરોપીને પગના ભાગમાં ગોળી વાગી હતી. આ આરોપીને ગોળી વાગતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં આરોપીની સારવાર ચાલુ છે.
દુષ્કર્મનો આરોપી રામગણિત યાદવ Gandીનગરના સેક્ટર 25 જીઆઇડીસી વિસ્તારમાં આવેલ જાણીતા ડેરી પ્લાન્ટમાં નવા પ્લાન્ટની કામગીરી ચાલી રહી છે ત્યારે આગળ લેબર તરીકે કામ કરતો હતો. પ્લાન્ટના પાછળના ભાગે આવેલા લેબર કોલોનીમાં રહેતો હતો અને મજૂરી કામ કરતો હતો. આરોપી રામગણિત યાદવ લેબર કોલોનીમાં આવેલ E-3 પતરા ના ઝુપડામાં રહેતો હતો અને rspનાર્થે ગાંધીનગરના સેક્ટર 24 ખાતે અવારનવાર જતો હતો."
પોલીસે આ ધટનામાં આરોપી પકડવા માટે 300થી વધુ સીસીટીવી ચેક કર્યા હતા, 200 થી વધુ પોલીસ કર્મચારીઓને આરોપી પકડવા ટીમો બનાવવામાં આવી હતી. 300 જેટલા મજૂરોના ડેટા એનાલિસસ કરવામાં આવ્યા હતા.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PDPRASHANT DHIVRE
FollowDec 21, 2025 18:30:160
Report
DSDM Seshagiri
FollowDec 21, 2025 18:15:150
Report
DMDURGESH MEHTA
FollowDec 21, 2025 17:17:550
Report
DMDURGESH MEHTA
FollowDec 21, 2025 17:17:230
Report
DMDURGESH MEHTA
FollowDec 21, 2025 17:17:07Gandhinagar, Gujarat:PI टू DySP के रूप में प्रमोशन आखिरकार दिए गए
गृह विभाग ने बढ़ती के साथ बदली के आदेश
56 PI को DySP के रूप में प्रमोशन
12 वायरलेस PI को भी DySP के रूप में प्रमोशन
0
Report
DMDURGESH MEHTA
FollowDec 21, 2025 17:17:000
Report
DMDURGESH MEHTA
FollowDec 21, 2025 17:16:39Gandhinagar, Gujarat:ગાંધીનગર
શહેરના સેક્ટર 3 વિસ્તારમાં સાયકલની ચોરી
ઘર પાસે પાર્ક કરેલ સાયકલની ચોરી
એક વ્યક્તિ ચાલતો આવીને સાયકલ લઈને ફરાર
સાયકલ ચોરીની સમગ્રધટના CCTVમા કેદ
0
Report
DMDURGESH MEHTA
FollowDec 21, 2025 17:16:220
Report
DMDURGESH MEHTA
FollowDec 21, 2025 17:15:290
Report
DMDURGESH MEHTA
FollowDec 21, 2025 17:15:160
Report
PDPRASHANT DHIVRE
FollowDec 21, 2025 17:02:580
Report
DMDURGESH MEHTA
FollowDec 21, 2025 17:02:430
Report
DMDURGESH MEHTA
FollowDec 21, 2025 17:01:180
Report
PDPRASHANT DHIVRE
FollowDec 21, 2025 17:01:040
Report