Back
सूरत में PMO अधिकारी बनने का झांसा देकर 26 लाख की धोखाधड़ी
PDPRASHANT DHIVRE
Dec 21, 2025 17:01:04
Surat, Gujarat
એંકર:સુરત: શહેરના પોશ ગણાતા અલથાણ વિસ્તારમાં રહેતી એક મહિલા સાથે કેન્દ્ર સરકારના વડાપ્રધાન કાર્યાલયમાં નોકરી અપાવવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દિલ્હીના બુલંદશહેરના એક શખ્સે મહિલાના પુત્રને ઉચ્ચ હોદ્દા પર નોકરી અપાવવાની લાલચ આપી કુલ 26 લાખ રૂપિયા પડાવી લીધા હતા. વિીઓ:1 ભોગ બનનાર મહિલાની મુલાકાત દિલ્હી ખાતે વિકાસ ત્રિવેદી નામના શખ્સ સાથે થઈ હતી. વિકાસ ત્રિવેદીએ પોતાની ઓળખ ઓરુ દિલ્હીના બુલન્દશહેરના BJP સભ્ય તરીકે આપી હતી. વાતચીત દરમ્યાન તેણે મહિલાને વિશ્વાસમાં લીધી હતી કે તેની PMO માં ખૂબ જ સારી ઓળખાણ અને વગ છે.2આરોપી વિકાસ ત્રિવેદીએ મહિલાના પુત્રને PMO ઓફિસમાં ઉચ્ચ પદ પર સરકારી નોકરી અપાવવાની ખાતરી આપી હતી. આ લાલચમાં આવીને મહિલાએ સમયાંતરે ટુકડે-ટુકડે કુલ 26 લાખ રૂપિયા વિકાસને આપ્યા હતા. છતાં, લાંબો સમય વીતી જવા છતાં નોકરી ન મળતા અને આપેલા નાણાં પરત ન આવતા મહિલાને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો આહસાસ થયો હતો. બીટી: ડી ડી ચૌહાણ (અલથાણ પોલીસ પીઆઇ) વીઓ:2 આખરે આઘાતેલી મહિલાએ સુરતના અલથાણ પોલીસ મથકમાં વિકાસ ત્રિવેદી વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે વિશ્વાસઘાત અને ઠગાઈનો ગુનો દાખલ કર્યો છે.આરોપીની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન થયા છે. આ કેસમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. બીટી: ડી ડી ચૌહાણ (અલથાણ પોલીસ પીઆઈ) વીઓ:3 સરકારની નોકરી આપવાના નામે વરસતી ઓળખાણનો દાવો કરતા લોકો સાવધ રહેવું અને કોઈપણ નાણાંકીય વ્યવહાર કરતા પહેલા તેની સત્તાવાર તપાસ કરવી अत्यંત જરૂરી છે. પ્રશાંત ઢીવરે - સુરત
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PDPRASHANT DHIVRE
FollowDec 21, 2025 18:30:160
Report
DSDM Seshagiri
FollowDec 21, 2025 18:15:150
Report
DMDURGESH MEHTA
FollowDec 21, 2025 17:18:170
Report
DMDURGESH MEHTA
FollowDec 21, 2025 17:17:550
Report
DMDURGESH MEHTA
FollowDec 21, 2025 17:17:230
Report
DMDURGESH MEHTA
FollowDec 21, 2025 17:17:07Gandhinagar, Gujarat:PI टू DySP के रूप में प्रमोशन आखिरकार दिए गए
गृह विभाग ने बढ़ती के साथ बदली के आदेश
56 PI को DySP के रूप में प्रमोशन
12 वायरलेस PI को भी DySP के रूप में प्रमोशन
0
Report
DMDURGESH MEHTA
FollowDec 21, 2025 17:17:000
Report
DMDURGESH MEHTA
FollowDec 21, 2025 17:16:39Gandhinagar, Gujarat:ગાંધીનગર
શહેરના સેક્ટર 3 વિસ્તારમાં સાયકલની ચોરી
ઘર પાસે પાર્ક કરેલ સાયકલની ચોરી
એક વ્યક્તિ ચાલતો આવીને સાયકલ લઈને ફરાર
સાયકલ ચોરીની સમગ્રધટના CCTVમા કેદ
0
Report
DMDURGESH MEHTA
FollowDec 21, 2025 17:16:220
Report
DMDURGESH MEHTA
FollowDec 21, 2025 17:15:290
Report
DMDURGESH MEHTA
FollowDec 21, 2025 17:15:160
Report
PDPRASHANT DHIVRE
FollowDec 21, 2025 17:02:580
Report
DMDURGESH MEHTA
FollowDec 21, 2025 17:02:430
Report
DMDURGESH MEHTA
FollowDec 21, 2025 17:01:180
Report