Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Gandhinagar382006

स्वास्थ्य मंत्री प्रफुलभाई पानशेरिया ने विभाग कार्यालय में सरप्राइज विज़िट कर कर्मचारियों को मार्गदर्शन दिया

DMDURGESH MEHTA
Oct 27, 2025 17:47:02
Gandhinagar, Gujarat
રાજ્યના આરોગ્ય મંત્રિ પ્રફુલભાઈ પાનશેરીયાએ કરી_SURPRISECHECKING આ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની કચેરીની કરી સરપ્રાઈઝ વિઝીટ દીવાલીના મીની વેકેશન બાદ મંત્રીએ કચેરીની કરી રૂબરૂ મુલાકાત અધિકારીઓ-કર્મચારીઓને આપ્યું માર્ગદર્શન کھોરાકમાં ભેળસેળ કરતા લોકોને નહી બક્ષવામાં કર્મચારીઓ ને આપી સ્પષ્ટ ચેતવણી permane આવનારા સમયમાં આરોગ્ય તંત્રમાં મેગા સ્વચ્છતા અભિયાન હાથ ધરવા અંગે પણ આપી माहिती આરોગ્ય મંત્રીએ નવા વર્ષના પ્રથમ દિવસે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની સરપ્રાઈઝ વિઝીટ કરી આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને માનવતા, સાથે સેવા કરવા આપ્યું માર્ગદર્શન
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
HBHimanshu Bhatt
Oct 28, 2025 06:35:46
Morbi, Gujarat:રાજ્યભરમાં વરસાદી માહોલ છે ત્યારે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ માર્કેટયાર્ડ ખાતે ખેડૂતો પોતાના કપાસ સહિતની જાણસ લઈને હરાજીમાં વેચવા માટે આવ્યા હતા અને આજે કપાસ લઈને આવેલા ખેડૂતોએ લાભ મળ્યો છે, કપાસનું ભાવ 1,520 સુધી ગયો હતો. સામાન્ય રીતે દિવાળી પહેલા વરસાદી સિઝન પૂરો થાય છે પરંતુ આ વર્ષ નવરાત્રીમાં વરસાદ પડ્યો હોવાથી ખેતરમાંથી માલ ઉપાડવામાં મોડું થયું હતું અને હાલ વરસાદી સ્થિતિ સક્રિય હોવાથી દિવાળી પછી પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જે ખેડૂતોોએ કપાસ પાક ઉપાડ્યો હતો તેમને માલ ક્યાં રાખવો તે પ્રશ્ન ઉઠ્યો હતો. આવા સમયમાં ખેડૂતો પોતાની પાસે રહેલો માલ માર્કેટયાર્ડમાં હરાજી માટે લઈ ગયા અને આજે 1200 થી લઈને 1520 સુધીનો કપાસના ભાવ મળેલ છે. મગફળી સહિતના પાકોને પણ હરાજી માટે માર્કેટયાર્ડમાં લઈને આવે છે અને ખેડૂતોના માલને નુકસાન ન થાય તે માટે ઠેરઠેર ખુલ્લી જગ્યામાં નહીં પરંતુ સેડ જગ્યા ઉપર ઉતારવામાં આવે છે. આ માહિતી યાર્ડના સેક્રેટરી દ્વારા આપવામાં આવી છે.
0
comment0
Report
CPCHETAN PATEL
Oct 28, 2025 06:12:56
Surat, Gujarat:સુરત બ્રેક ધારાસભ્ય કુમાર કાનાની નો આરોગ્ય મંત્રી ને પત્ર નકલી દવા બનાવનારા, ભેળસેળ માફિયા સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી ધારાસભ્ય કુમાર કાનાણીએ નવનિયુક્ત આરોગ્ય મંત્રને પત્ર લખી કડક કાયદો બનાવી માંગ ઉઠાવી લોકોના जीवनને જોખમમાં મૂકી લોકોની નિર્દયી રીતે હત્યા કરતા વ્યાવસાયિક ગુનાખોરો સામે પગલા લેવા માંગ નકલી તેમજ ભેળસેળ કરનારા માફિયાઓ બેફામ, રોક-ટોક વગર બિન્દાસ્ત આવા ખોટા ધંધા કરી રહ્યા છે તેમને કોઈપણ પ્રકારનો ડર નથી અને તેમને કઈ થતું પણ નથી આવા લોકો સામે તપાસ થાય, સેમ્પલ લેવામાં આવે, રીપોર્ટ આવે, નકલી હોય, અખાદ્ય હોય, તો કોઈ પ્રકારની કાર્યવાહી થતી નથી સામાન્ય બે-પાંચ ಸಾವಿರ દંડ ભરીને છૂટિ જાય ને તેમનો ધંધો ચાલી જ રહે છે આવા લોકો બેફામ બની ગયા છે, તેમને ડામવા अत्यંત જરૂરી હોવાથી તેમની સામે કડક કાયદો બને, કાયદાનો કડક અમલ થાય તે ખુબ જ જરૂરી હોવાની વાતનો ઉલ્લેખ
0
comment0
Report
SSSapna Sharma
Oct 28, 2025 06:01:48
0
comment0
Report
CPCHETAN PATEL
Oct 28, 2025 04:34:18
0
comment0
Report
SSSUNIL SINGH
Oct 28, 2025 02:46:44
Sambhal, Uttar Pradesh:लोकेशन संभल डेट 28/10/2025 संभल दंगों का सच सामने लाने के लिए संभल फाइल फिल्म बनाने के एलान के बाद फिल्म के सिलसिले में संभल आ रहे फिल्म प्रोड्यूसर अमित जॉनी को शब्बीर नाम के शख्स ने संभल फाइल फिल्म बनाने पर बम से उड़ाने की धमकी दी है। फिल्म प्रोड्यूसर अमित जॉनी ने गृह मंत्रालय और पुलिस को मामले की जानकारी देकर धमकी देने वाले शख्स के खिलाफ केस दर्ज कर कार्यवाही की मांग की है...बम से उड़ाने की धमकी देने वाला शख्स कश्मीर का बताया जा रहा है। फिल्म प्रोड्यूसर अमित जॉनी ने गृह मंत्रालय और यूपी पुलिस को मामले की जानकारी देकर धमकी देने वाले शख्स के खिलाफ कार्रवाई की मांग की है. संभल फाइल फिल्म बनाए जाने के सिलसिले में संभल के पौराणिक क्षेम नाथ तीर्थ स्थल के महंत वाल योगी दीना नाथ से मुलाकात के लिए पहुंचे फिल्म प्रोड्यूसर अमित जानी ने बताया कि वह जब मुरादाबाद से सम्भल आ रहे थे, तभी उन्हें एक अज्ञात नंबर से फोन आया। कॉल करने वाले ने खुद को क Kashmir निवासी शब्बीर बताया और कहा कि अगर उन्होंने संभल की सच्चाई पर फिल्म बनाने की कोशिश की, तो उन्हें बम से उड़ा दिया जाएगा। उन्होंने गृह मंत्री, उत्तर प्रदेश पुलिस और अन्य संबंधित अधिकारियों को मामले की जानकारी देकर आरोपी के खिलाफ प्राथमिकी दर्ज कर गिरफ्तारी की मांग की है। अमित जानी का कहना है कि वे किसी भी धमकी से डरने वाले नहीं हैं और फिल्म जरूर बनाएंगे। अमित जानी ने मीडिया से बातचीत में कहा, मुझे कश्मीर के शब्बीर नाम के व्यक्ति ने फोन पर धमकी दी कि अगर मैंने संभल की हकीकत फिल्म बनाई, तो मुझे बम से उड़ा दिया जाएगा। मैंने इसकी शिकायत गृह मंत्रालय और पुलिस को दी है। देश में अभिव्यक्ति की आज़ादी है, मैं सच दिखाने से पीछे नहीं हटूंगा। फिलहाल संभल पुलिस ने इस मामले की जांच शुरू कर दी है। साइबर टीम कॉल डिटेल्स निकालने में जुटी है ताकि धमकी देने वाले की पहचान की जा सके। प्रशासन ने सुरक्षा बढ़ाने का आश्वासन दिया है। इस घटना के बाद फिल्म इंडस्ट्री में भी रोष और चिंता का माहौल है। बाइट - अमित जानी, फिल्म प्रोड्यूसर
0
comment0
Report
NDNavneet Dalwadi
Oct 28, 2025 02:06:17
Bhavnagar, Gujarat:भावनगर में असमान्य बारिश ने किसानों को बड़ा नुकसान पहुंचाया गया। जिले के सभी तहसीलों में भारी बारिश से खते/खेतों में पानी भर गया, जिससे तैयार खपत कपास, मंगफली, डुँगली, जुवार आदि फसलों को भारी नुकसान हुआ है। किसानों ने कहा कि सरकार जल्दी से सर्वे कराकर नुकसान के अनुसार वलंटर् दिया जाए। वे मत्थे हैं कि खेडीघर तक पहुँचकर सर्वे कराई जाए ताकि जल्दी मदद मिल सके। खासकर महुवा, जेसर, सीहोर, भावनगर आदि पंथकों में फसलों को काफी नुकसान हुआ है। मौसम विभाग ने अगले दिनों भी भारी वर्षा की संभावना जताई है, जिससे किसानों की चिंता बढ़ी है। वहीं किसानों ने सरकार से राहत और मुआवजे की मांग की है ताकि उनकी आय फिर से बहाल हो सके।
4
comment0
Report
NDNavneet Dalwadi
Oct 28, 2025 02:05:53
Bhavnagar, Gujarat:નાૉધ: આ સ્ટોરી વોટ્સએપ HD થી આપી હતી, પરંતુ સિહોરથી પરત આવતા મોડું થવાના કારણે સ્ટોરી મોડી સબમિટ થઈ છે. નોંધ: આ સ્ટોરી વોટ્સએપ HD થી આપી હતી, પરંતુ સિહોરથી પરત આવતા મોડું થવાના કારણે સ્ટોરી મોડી સબમિટ થઈ છે. સ_SL_ તરીકે: ભાવનગર શહેરનું જીવાદોરી સમાન ગૌરીશંકર સરોવર ફરી થયું ઓવરફ્લો. એન્કર: भावनगर શહેરનું ગૌરીશંકર સરોવર ચોમાસાની સિઝન બાદ ફરી ઓવરફ્લો થયું છે. પહેલાં ચોમાસાના અંતિમ તબક્કા દરમ્યાન સ્ત્રાવ વિસ્તાર એવા નાના ખોખરા, ખરકડી, શ્યામપરા અને ભીકડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ થતા ગૌરીશંકર સરોવરમા પાણીની પુષ્કળ આવક કરતા સરોવર ઓવરફ્લો થયું હતુ. ગૌરીશંકર સરોવર માંથી ભાવનગર શહેરના ચિત્રા, ફુલसर, નારી, ઇન્દિરાનગર સહીતના વિસ્તારોમાં પીવા માટે પાણી પૂરું પાડવામાં આવે છે.ચારમાસાના વિધિવત વિદાય લીધા બાદ ફરી વરસાદી સિસ્ટમ સક્રિય બનતા હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ થવાની આગાહી કરી હતી, જેના પગલે ગExtractorોત્રીના ગૌરીશંકર સરોવરના સ્ત્રાવ વિસ્તારોમાં કમોસમી ધોધમાર વરસાદ તૂટી પડતા સરોવરમાં પાણીની પુષ્કળ આવક થઈ હતી, જેના કારણે ગૌરીશંકર સરોવર ફરી ઓવર્ફ્લો થયું હતું. હાલ ગૌરીશંકર સરોવરના સાથાાં દરવાજા પરથી એક ફૂટેથી પાણી વહી રહ્યું છે. ગૌરીશંકર સરોવર ઓવરફ્લો થતા તંત્ર દ્વારા તેમાંથી વધારાનો પાણીનો જથ્થો લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેથી હવે પીવાના પાણીની સમસ્યા પણ હાલ થઈ જશે, આજે ગૌરીશંકર સરોવરના ઓવરફ્લો થઈ રહેલા પાણીનો અદભુત નજારો જોવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. વોક થ્રુ, નવનીત દલવાડી, ભાવનગર.
0
comment0
Report
MDMustak Dal
Oct 27, 2025 19:00:33
Jamnagar, Gujarat:જામનગર : કાલાવડમાં વીજ કરંટથી ત્રણના મોત. ડુંગરિયા દેવળીયા ગામમાં વીજ વાયર પડતા દુર્ઘટના. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ડુંગરિયા દેવળીયા ગામમાં વીજ કરંટ લાગવાથી ત્રણ લોકોના મૃત્યુ થયા છે. મૃત્યુકોમાં એક પટેલ દંપતી અને એક દેવીપૂજક શ્રમિકનો સમાવેશ થાય છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક વ્યાપી ગયો છે. પ્રાથમિક માહિતી મુજબ, કમોસમી વરસાદના કારણે પટેલ દંપતી પોતાના ઘરે મગફળીના ભૂકાનું કામ કરી રહી હતી. તે સમયે અચાનક વીજળીનો વાયર તૂટીને તેમના પર પડ્યો હતો. જેના કારણે ત્રણેયને ગંભીર વીજ કરંટ લાગ્યો હતો અને ઘટનાસ્થળે જ તેમના મૃત્યુ નીપજ્યું હતું. દુર્ઘટના બાદ ત્રણેય મૃતદેહોને કાલાવડની સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. કાલાવડ પોલીસ દ્વારા આ મામલೆಯಲ್ಲಿ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે
4
comment0
Report
Diwali 2025
Advertisement
Back to top