Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Ahmedabad380006

अहमदाबाद सोल अस्पताल में डॉक्टर का बदसलूकी: पिता को थप्पड़, वायरल वीडियो पर आक्रोश

SSSapna Sharma
Oct 28, 2025 06:01:48
Ahmedabad, Gujarat
अहमदाबाद के सोल सिविल अस्पताल में महिला डॉक्टर ने मरीज के पिता को थप्पड़ मारा, बच्ची का इलाज करने से किया इनकार! 26 अक्टूबर को हुई घटना का वीडियो वायरल; अशिक हरिभाई चावड़ा नामक व्यक्ति पर हाथ उठाया, घमंडी रवैया दिखाया। सोशल मीडिया पर भारी आक्रोश; #JusticeForPatient ट्रेंडिंग, डॉक्टर की सस्पेंशन और गिरफ्तारी की मांग तेज। अहमदाबाद पुलिस की प्रतिक्रिया पर सवाल; अस्पताल से अब तक कोई आधिकारिक बयान नहीं, जांच की मांग। इस घटना ने सरकारी अस्पतालों में मरीजों के अधिकारों और स्टाफ के व्यवहार पर सवाल खड़े कर दिए।
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DPDhaval Parekh
Oct 28, 2025 14:16:08
Navsari, Gujarat:એપ્રુવડ બાય : એસાઇનમેન્ટ સ્લગ : NVS MANTRI MULAKAT નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 10 ઓક્ટોબર ના ફોલ્ડરમાં આજેના 28 ઓક્ટોબરના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે... એંકર : નવસારી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસોથી વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે ડાંગરની ખેતીને સૌથી વધુ નુકસાન થયું છે. ભારે વરસાદને કારણે જિલ્લામાં ભાજપા સુધીમાં 24,000 હેક્ટરથી વધુ ખેતીને નુકસાન થયું છે. જેમાં આજે રાજ્યના કેબિનેટ મંત્રી નરેશ પટેલ અને રાજ્ય કક્ષાના મંત્રી ડો. જયરામ ગામિતે અસરગ્રસ્ત ખેતરોની મુલાકાત લઇ ખેડૂતોની વેદના જાણિયા બાદ કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. વી/ઓ : નવસારી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસોમાં પડેલા ભારે વરસાદને કારણે ખેતરો પાણી પાણી થયા છે. ખાસ કરીને જિલ્લામાં 45000 હેક્ટરથી વધુ ડાંગરની ખેતી થઈ હતી. જેમ કે ઓક્ટોબર મહિનામાં ડાંગર કાપણી થાય છે, આ વખતે કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે. ખેતરોમાં ઉભી ડાંગર પાણીમાં તરબોળ થઈ છે. જ્યારે કાપણી કરી ખેતરમાં સુકવવા મૂકી હતી તેનો પીણો પાણીમાં ડૂબી જતા ખેડૂતોને એક દાણો પણ હાથમાં આવશે નહીં. ઘાસચારા માટે પુરેટિયા પૌછા પણ બચ્ચા નથી. બીજી તરફ ખેતીમાં પાણી રહેવાને કારણે શાકભાજી પાકોમાં પણ ફૂગજન્ય રોગ અને જીવાત પડવાની શક્યતાઓ વધી છે. જિલ્લીમાં શાકભાજી પાકોમાં અંદાજે 1000 હેક્ટર ખેતીને નુકસાન થયું છે. જ્યારે ડાંગરમાં 24,000 હેક્ટરથી વધુ ખેતીમાં સંપૂર્ણ નુકસાન જોવાઈ રહ્યું છે. ત્યારે આજે રાજ્ય સરકારના આદિજાતિ મંત્રી નરેશ પટેલ તેમજ રાજ્ય કક્ષાના રમતગમત મંત્રી ડો. જયરામ ગામીતે નવસારીની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન રાજ્યના બંને મંત્રીઓએ નવસારીના દાંતેજ તેમજ પત્તાપોર ગામે કમોસમી વરસાદથી ડાંગરમાં થયેલી નુકસાની સ્થિતિ જોઈ હતી. આદિજાતિ મંત્રી નરેશ પટેલ પોતે પણ ખેડૂત હોય, તેમણે ખેડૂતની વેદના સમજી પાણી ભરેલા ડાંગરના ખેતરમાં ઉતરી પડ્યા હતા. ડાંગર હાથમાં લેતા જ મંત્રીએ કહ્યો કે આ તો વાસ મારે છે. તેમણે ખેડૂતોની વેદના જાણી હતી. બેઠક પછી કલેક્ટર કચેરી ખાતે સમગ્ર જિલ્લાની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં ખેતિમાં અધિકારીઓને અસરગ્રસ્તોને સર્વેમાં છાઢે નહીં અને આવનારી યોજના અંગે કાર્યવાહી માટે કડક સૂચના આપવામાં આવી હતી. વી/ઓ : જિલ્લામાં 24,000 હેક્ટરથી વધુ ડાંગરની ખેતીમાં નુકસાન થયું છે. જો વર્ષ 2023 ના ઠરાવ મુજબ જોઈએ, તો પ્રતિ હેક્ટર 17,000 રૂપિયાં સહાય મળી શકે. જેના આધારે હજુ સુધી જિલ્લામાં આશરે 40 કરોડ રૂપિયાથી વધુનું નુકસ/datatables નુકસાણ જોવાઈ રહ્યું છે. હાલમાં રાજ્યના 24 જિલ્લાઓમાં કમોસમી વરસાદથી ખેતીને મોટું નુકસાન થયું છે; સરકાર સર્વે અને મંત્રીઓના રિપોર્ટ બાદ શું નિર્ણય લે છે તે જોવું રહ્યું...
0
comment0
Report
DPDhaval Parekh
Oct 28, 2025 14:10:40
Navsari, Gujarat:એંકર : નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં પાડેલા ભારે વરસાદને કારણે ડાંગરને મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. નવસારી જિલ્લામાં અંદાજે 36 હજાર હેક્ટર જમીનમાં ઊભો પાક પલળી જતા ખેડૂતને મોં માં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ત્યારે આજે ગુજરાત સરકારના આદિજાતિ મંત્રી નરેશ પટેલ અને રમતગમત મંત્રી ડૉ. જયરામ ગામીતે નવસારી જિલ્લામાં અસરગ્રસ્ત ખેતરો તથા ખેડૂતની વ્યથાchiniજય હતી. આદિજાતિ મંત્રી નરેશ પટેલે ખેતરમાં ઉતરી પલળેલી ડાંગર હાથમાં ઉંચકી તેની સ્થિતિ સમજી હતી. સાથે જ ગુજરાત સરકાર દ્વારા સંવેદના સાથે મંત્રીને ખેતીવાડીમાં नुकશાનની સમીક્ષા કરવા મોકલ્યા છે. ત્યારે આજે અમે તાપીના સોનગઢમાં અસરગ્રસ્ત ખેડૂતોની મુલાકાત બાદ નવસારીની મુલાકાતે છે. ત્યારે નવસારીના દાંતેજ અને પત્તાપોર ગામના ડાંગરના ખેતરોની મુલાકાત લીધી છે અને કલેક્ટર કચેરીએ સમીક્ષા બેઠક કરીને ખેતીમાં નુકશાની માહિતી મેળવી સરકારમાં રિપોર્ટ કરાશે. ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને સરકારે વળતરની જાહેરાત કરાશે આદિજાતિ મંત્રી નરેશે પટેલ સાથે ટિકટેક કર્યુ છે
0
comment0
Report
AKAshok Kumar
Oct 28, 2025 14:09:42
2
comment0
Report
RTRAJENDRA THACKER
Oct 28, 2025 13:34:03
Sadhara, Gujarat:કલેક્ટરની નકલી સહી ચોંટાડી જમીન માપણી વધારાનો બનાવટી હુકમનામું તૈયાર કરી ઠગાઈનો ગુનો આચરનાર કલેક્ટર કચેરીનો તત્કાળીન ક્લાર્ક અનિલકુમાર ભીખાલાલ કરેણ (ઉં.વ. આશરે ૩૫, રહે. લાલાવાડા, તા. પાલનપુર) પશ્ચિલ કચ્છ LCBની ટીમે રંગે આથપી પાડ્યો. આરોપીએ ભુજના રતિયા ગામની જમીનના માપણી વધારા માટે કલેક્ટરની ખોટી સહી કરી બોગસ દસ્તાવેજ બનાવ્યો અને તેને અસલી બતાવી અરજદારને ઠગી લીધો હતો. ગુન્નો આચર્યા બાદ આરોપી નાસ્તો ફરતો હતો. એક મહિના પહેલા એ-ડિવિઝન પોલીસ સ્ટેશને મામલતદાર અરુણ નાગરમલ શર્માએ ફરિયાદ નોંધાવતાં LCBએ તપાસની લગામ કસી. ગુપ્ત માહિતીના આધારે LCBની ટીમે આરોપીને તેના વતન લાલાવાડાથી દબોચી લીધો. આરોપીએ બે વર્ષ સુધી કલેક્ટર કચેરીમાં કલાર્ક તરીકે ફરજ બજાવી હતી. હવે પોલીસની તપાસમાં આવ્યું છે કે, આ એકમાત્ર ગુનો છે કે પછી આરોપીએ અન્ય કોઈ બનાવટી દસ્તાવેજો પણ તૈયાર કર્યા છે? આ ઠગાઈના જાળામાં કોઈ અન્ય સરકારી અધિકારી કે દલાલની સંડોવણી છે કે નહીં? – આ તમામ પાસાંઓની ઊંડી તપાસ LCBએ શરૂ કરી છે.
0
comment0
Report
NBNARESH BHALIYA
Oct 28, 2025 12:07:39
Jetpur, Gujarat:રાજકોટ નજીક કાગવડ સ્થિત શ્રી ખોડલધામ મંદિરે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત પ્રભારી મુકુલ વાસનીકની આગેવાની હેઠળ કોંગ્રેસના શીર્ષ નેતૃત્વએ માં ખોડલના દર્શન કરી આશીર્વાદ લીધા હતા, આ મુલાકાત દરમિયાન ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા, સાથે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કાગવડ ખોડલધામ ખાતે એકત્ર થયા હતા, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પ્રભારી મુકુલ વાસનીકે વિધિવત રીતે ધ્વજારોહણ કર્યું હતું, આ પ્રસંગે વિપક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણી, સાંસદ ગેનીબેન ઠાકોર, જેનીબેન ઠુંમ્મર, લલિત વસોયા અને પાલ આંબલીયા સહિતના કોંગ્રેસના આગેવાનોએ માં ખોડલના ચરણોમાં શીશ ઝુકાવી, નવા વર્ષમાં ગુજરાતની જનતા માટે સુખ-સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી, દર્શન બાદ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા, તેમણે જણાવ્યું કે, કમોસમી વરસાદને કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે અને રાજ્યમાં કાયદો-વ્યવस्थાની પરિસ્થિતિ કથળી છે, છતાં સરકાર કોઈ પગલાં લઈ રહી નથી, તેમણે કહ્યું કે, વિપક્ષ તરીકે જનતાની લડાઈ લડવાની શક્તિ મળે તે માટે માં ખોડલને પ્રાર્થના કરી છે,તેમજ ચાવડાએ ચૂંટણી પ્રક્રિયા પર પણ સવાલો ઉઠાવતા કહ્યું કે, મતદાર યાદીમાં ડુપ્લિકેટ અને ખોટા મતો છે, જેની ચકાસણી થવી જોઈએ અને ચૂંટણી પંચે ભાજપના એજન્ડા મુજબ કામ ન કરવું જોઈએ, Congressoના નેતાઓએ આ મુલાકાતને બિન-રાજકીય ગણાવી હતી, ગુજરાત પ્રભારી મુકુલ વાસનીકે જણાવ્યું કે, આ મુલાકાત પાછળ કોઈ રાજકીય કે ચૂંટણીલક્ષી એજન્ડા નથી, તેમણે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ સાથે ટ્રસ્ટની ઓફિસમાં શુભેચ્છા મુલાકાત કરી હતી, જેમાં ખોડલધામના વર્તમાન અને ભવિષ્યના આયોજનો અંગે ચર્ચા કરવામાં આવી હતી, સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે, સૌરાષ્ટ્ર સંતો અને શૂરવીરોની ભૂમિ છે અને તેઓ સર્વે સમાજમાં ભાઈચારાની ભાવના માટે પ્રાર્થના કરવા આવ્યા છે,તેમણે પણ વિપક્ષની ભૂમિકા મજબૂતાઈથી ભજવવા માટે માં ખોડલના આશીર્વાદ માંગ્યા હતા, તાજેતરમાં અલ્પેશ ઠાકોર સાથે એક મંચ પર દેખાવા મુદ્દે તેમણે સ્પષ્ટતા કરી કે, તે ઉત્તર ગુજરાતના ટોટાણા ધાર્મિક સ્થાને સામાજિક સુધારાનો કાર્યક્રમ હતો અને ત્યાં કોઈ રાજકીય ચર્ચા થઈ નહોતી
1
comment0
Report
PGPiyush Gaur
Oct 28, 2025 11:16:03
Ghaziabad, Uttar Pradesh: छठ पर्व के अवसर पर घोषित सरकारी अवकाश के बावजूद जमाल नहीं दी जाने पर गाजियाबाद के नंदग्राम स्थित क्राइस्ट यूनिवर्सिटी के छात्रों ने विरोध प्रदर्शन किया। जानकारी के अनुसार, प्रशासनिक अवकाश के बावजूद यूनिवर्सिटी की ओर से न तो कोई सर्कुलर जारी किया गया और न ही छुट्टी का स्पष्ट आदेश दिया गया। इसी बीच यूनिवर्सिटी प्रशासन ने आज प्लेसमेंट ड्राइव आयोजित कर ली, जिससे छात्रों में नाराजगी और बढ़ गई। पूर्वांचल और बिहार से आने वाले कई छात्र-छात्राएं छठ पर्व मनाने के लिए अपने घर गए हुए हैं, जिसके चलते वे न तो यूनिवर्सिटी पहुंच सके और न ही प्लेसमेंट प्रक्रिया में भाग ले पाए। छात्रों का कहना है कि यह उनके साथ सीधी अन्यायपूर्ण स्थिति है। प्रदर्शन कर रहे छात्रों ने बताया कि तीन दिन अनुपस्थित रहने वाले विद्यार्थियों की उपस्थिति 85% से नीचे चली जाएगी, जिसके चलते यूनिवर्सिटी उन्हें ₹10,000 का जुर्माना लगाने की तैयारी में है। इस बात से छात्रों में भारी आक्रोश है। वहीं, ABVP से जुड़े छात्रों ने भी यूनिवर्सिटी गेट पर मोर्चा संभाल लिया और धरने पर बैठ गए। ABVP के कार्यकर्ताओं ने आरोप लगाया कि “क्राइस्ट यूनिवर्सिटी क्रिश्चियन त्योहारों पर 10 दिन की छुट्टी देती है, लेकिन हिंदू सनातन त्योहारों पर एक दिन का अवकाश भी नहीं देती। यह हिंदू विरोधी मानसिकता को दर्शाता है।” उन्होंने यह भी कहा कि यूनिवर्सिटी ने जानबूझकर छठ पर्व के दिन प्लेसमेंट कंपनी को बुलाया ताकि पूर्वांचल के छात्र इस प्रक्रिया से वंचित रहें और क्रिश्चियन छात्रों को लाभ मिल सके। छात्रों की मांग है कि यूनिवर्सिटी आज का दिन अवकाश घोषित करे, अनुपस्थित छात्रों को उपस्थित माना जाए, और आगे से हिंदू त्योहारों पर भी छुट्टी दी जाए। सूत्रों के अनुसार, यूनिवर्सिटी प्रशासन की एक आंतरिक समिति छात्रों की मांगों पर विचार कर रही है, लेकिन अब तक कोई औपचारिक निर्णय नहीं लिया गया है। फिलहाल यूनिवर्सिटी परिसर में तनाव और असमंजस की स्थिति बनी हुई है।
0
comment0
Report
URUday Ranjan
Oct 28, 2025 11:08:18
Ahmedabad, Gujarat:અમદાવાદ પાલડીમાં PCB ની રેડ અંકુર ફ્લેટમાં 51 નંબરના મકાનમાં રેડ જુગાર રમતા 9 લોકો ઝડપાયા. 83 વર્ષના ચંદ્રકાંત દવે પોતાના ફ્લેટમાં જુગાર રમાડી રહ્યા હતા.. વૃદ્ધ મિત્રો સાથે જુગાર રમી રહ્યા હતા.. PcB એ બાતમીના આધારે કરી હતી રેડ.. તમામ લોકોને પકડીને જામીન પર કર્યા મુક્ત 17000ની રોકડ અને જુગારની સામગ્રી તેમજ 9 મોબાઈલ સહિત 28 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.. આરોપી : (1) ચંદ્રકાન્ત અંબાલાલ દવે ઉવ.83,રહે. گھر નં.51,અંકુર ફલેટ શાંતિવન પાલડી અમદાવાદ. (2)પ્રશાંત જશભાઇ દેસાઇ ઉવ ૬૯,રહે એ/1/8, જેઠાભાઇપાર્ક એ.આઈ.એમ.એસHospитал સામે શાંતિવન पालડી અમદાવાદ. (3) પ્રણવ ઉર્ફે પિન્ટુ સ/ઓ વસ્તુપાલ શાહ ઉવ.52,રહે. 18/202, મંગલમુર્તી એપાર્ટમેન્ટ શાસ્ત્રીનગર નારણપુરા અમદાવાદ. (4) કુણાલ પ્રકાશભાઈ દંતાણી उવ.21 રહે.કાશ્મીરા સાતમાળીયા ઘર નં.207, પી.ટી.કોલેજની સામે એન.આઇ.ડી પાસે પાલડી અમદાવાદ. (5) રણજીતસિંહ સોમસિંહ પરમાર ઉવ.63 રહે. ઘર નં.715, મોટો ઠાકોરવાસ કોચરબગામ પાલડી અમદાવાદ. (6) દેવજીભાઈ વેરશીભાઈ ઇટોદરા ઉવ.65 રહે.ગાંધી ડેકોરેટર્સની પાછળ કાચા છાપરામાં નારણનગર પોસ્ટ ઓફીસની સામે પાલડી અમદાવાદ. (7) જતીન મુકેશભાઈ ઠાકોર ઊવ.30રહે.341, વચલોઠાકોરવાસ પાલડી ગામ પાલડી અમદાવાદ. (8) કમલેશ નટવરલાલ રોટ ઉવ.29 રહે.મકાન નં.T/34, સત્યકામ સોસાયટી ગાંઠીયારથની સામે,નહેરૂનગર સેટેલાઇટ અમાદાવાદ. મૂળ રહે. પીપલાગુંજ પાડલીયા તા.સાગવાડા, જી. ડુંગરપુર રાજસ્થાન. (9) બુધાજી શિવાજી ઠાકોર ઉવ.65 રહે. મકાન નં.3, ચામુંડાનગર સોસાયટી વેજલપુર ગામ ની પાછળ વેજલપુર અમદાવાદ.
0
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Oct 28, 2025 10:11:35
Gujarat:એન્કર 43ટકા વનવિસ્તાર ધરાવતો નર્મદ્દા જિલ્લો માં કોઈ મોટા ઉદ્યોગો ન હોવાને કારણે जिल्ला ના 80 ટકા લોકો ખેતી પર નિર્ભય છે ત્યારે નર્મદા જિલ્લા ના ખેડૂત ને કમોસમે વરસાદ ને પગલે કપાસ ,કેળ અને તુવર ને મોટા પાયે ઉભા તૈયાર પાકો ને મોટા પાયે નુકસાન થયું છે Vol.1 નર્મદા જિલ્લા માં ચાલુ વર્ષે 124 ટકા વરસાદ વરસ્યો જ્યારે આ વરસાદ ને કારણે ખેડૂતો ને મોટો નુકસાન થયું આજે ખેડૂતો ના ખેતરો ની જમીનો ધોવાતાં ખેડૂત પાયમાલ થયા અને વરસાદ અટકતા ફરી વાવણી કરી. પાક તૈયાર થયો ત્યારે શિયાળા માં ઠંડી પડવાની જગ્યા એ કમોસમી વરસાદ પડતા ખેડૂતોને મોટું નુકસાન કર્યું છે. આજે નાંદોદ તાલુકા ના રૂઢ ગામે 700 એકકર જમીન માં કપાસ ની વાવણી કરેલ ખેડૂત હવે પાયમાલ થયો છે કપાસ ખેતર માંથી કાઢવાનો વારો આવ્યો ખેડૂત ને આશા હતી કે આવખતે કપાસ ના સારા ભાવ મળશે તો આખું વર્ષ જીવન સારું જશે પરંતુ ખેડૂત કુદરત સામે લાચાર બન્યો આમ જોવા જઈએ તો નર્મદા જિલ્લા માં 15000 ہزار એકકર માં કપાસ ની વાવણી અને 13000 એકકર માં કેળ ની વાવણી કરવામાં આવી છે સાથે 5000 એકકર માં તુવર ની વાવણી થઈ છે હવે ભર શિયાળે કમોસમી વરસાદ અને વાવાઝોડા સાથે આવતા કપાસ ની ખેતી બગડી ગઈ ત્યારે હવે ખેડૂતો લાચાર બની સરકાર પાસે સહાય ની માગ કરી રહ્યા છે
0
comment0
Report
NBNarendra Bhuvechitra
Oct 28, 2025 10:10:55
Nagod, Gujarat:દક્ષિણ ગુજરાત સહિત તાપી જિલ્લામાં પડેલા કમોસમી વરસાદને લઈને ખેતી પાકમાં થયેલ નુકશાન અંગે કેબિનેટ મંત્રી નરેશ પટેલ અને રાજ્યકક્ષાના મંત્રી ડો જયરામ ગામીત દ્વારા સોનગઢ તાલુકાના ટોકરવા ગામે નુકશાની અંગે નિરીક્ષણ કર્યા બાદ જિલ્લા સેવાસદન ખાતે સમીક્ષા બેઠક યોજી હતી. રાજ્યના કેટલાક વિસ્તાર સહિત તાપી જિલ્લામાં અલગ અલગ તાલુકામાં પડેલા કમોસમી વરસાદ ને લઇ ખેડૂતો એ નુકશાની વેઠવા નો વારો આવ્યો છે. તાબડતોડ રાજ્ય સરકારે અતિવૃષ્ટિ ગ્રસ્ત વિસ્તારમાં મંત્રીઓને મોકલી નિરીક્ષણ કરવા ની સૂચના આપતા તાપી જિલ્લામાં સોનગઢ તાલુકાના ટોકરવા ગામે મંત્રી નરેશ પટેલ અને ડો જયરામ ગામીત એ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. બાદમાં તાપી સેવાસદન ખાતે પોહચી જિલ્લાના સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બેઠક યોજી તાત્કાલિક સર્વે કરવા સૂચના આપી નુકશાની અંગેનો તાગ મેળવ્યો હતો. જેમાં જિલ્લામાં ભાજપના હોદ્દેદારો અને અધિકારીઓ હાજર રહ્યા હતા。
0
comment0
Report
CPCHETAN PATEL
Oct 28, 2025 10:10:34
Surat, Gujarat:એકર વરાછાની જાણીતી ટૂર એન્ડ ટ્રાવેલ્સ લોકોને ખોટા ડોક્યુમેન્ટથી વિદેશ મોકલતી હોવાનો મેઈલ જે તે દેશની વિઝા ઓફિસને મોકલવાનો તથા ત્યાં નોકરી કરતી કર્મચારીનો કપડાં બદલતો ગુપ્ત રીતે ઉતારેલો વીડિયો ટૂર એજન્સીના નામ સાથે વાયરલ કરવાની ધમકી આપી અહીં કામ કરતાં/shખસે જ ૬૦ લાખ રૂપિયા મહિલા સંચાલિકા પાસેથી પડાવી લીધા હતા.આ બનાવમાં વરાછા પોલીસ હપાસ આરોપીને ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો. વિઓ.1 કતારગામ વિસ્તારમાં રહેતું દંપતી વરાછા વિસ્તારમાં ટૂર એન્ડ ટ્રાવેલ્સ કંપની ચલાવે છે. તેમની એજન્સી વિદેશ જવા માટે વિઝા પણ કરી આપતી હોતી ત્યાં અંગ્રેજી જાણકાર વ્યક્તિની જરૂરિયાત હોવાથી તેમણે અઢી વર્ષ પહેલાં સોશિયલ સાઇટ્સ પર જાહેરાત આપી ૩૮ વર્ષીય રાહુલ जगદીશ રગડે ને માસિક ૩૦ હજાર રૂપિયાનાં પગારથી નોકરીએ રાખ્યો હતો. તેનું કામ વિઝા અને ટૂર માટે આવતા ગ્રાહકોના ડેટા કલેકટ કરવી, એસ. ઓ. પી. બનાવવી, ફોર્મ ફિલ કરવાનો અને ડેટાની પી.ડી.એફ. ફાઈલ બનાવવી સ્ટોર કરવાનું હતું. મેં તેમણે બેંકમાં નાણાં ભરવા જવા કહ્યું તો તેણે ઉશ્કેરાઈ નોકરી છોડ દઈ હતી. ત્રણ દિવસ બાદ ઊધના દરવાજાની હોટેલમાં મહિલા સંચાલિકાને મળવા બોલાવી પોતાની પાસે તેમની મારફત વિઝા ટ્રાન્સફરને ઈશ્વાર કરવાના દાવા કરેલા ડેટા વિશે માહિતી આપવાનું પ્રયાસ કર્યો અને જે તે દેશની વિઝા ઓફિસને ખોટો ડોક્યુમેન્ટ ની આધારે વિદેશ મોકલાયાનો કોલ કરી દેવાની ધમકી આપી બ્લેકમેઈલ કર્યું. એટલું જ નહીં તેમની ઑફિસમાં જ નોકરી કરતી યુવતી લગ્ન સમારંભમાં જવા માટે ઓફિસમાં કપડાં બદલતી હતી, તે વખતે પોતે મોબાઇલમાં તેનો વીડિયો લગાવી ઘડેલું અને તેને તેમની એજન્સીના નામે વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપતાં મહિલા ડરી ગઈ હતી. ટુકડે ટુકડે બે મહિનામાં જ ૬૦ લાખ રૂપિયા પડાવી લીધા હતા. પોટેને પરત નોકરી પર લેવાના બીજા રૂપિયા પડતર તરીકે રાહુલ રગડે જેને કપડાં બદલતો વીડિયો ઉતાર્યો હતો તેને ચોક્કસ જગ્યાએ તલ હોવાનું જણાવ્યું હતું અને પોતાની સાથે સંબંધ રાખવા દબાણ કરતો હતો. આ યુવતીને સોશિયલ મીડિયામાં અશ્લીલ લખાણ કરી પોતાની પાસે વીડિયો હોવાનો આડંકર રીતે ઈશારો આપી હરરાન કરતો હતો. જ્યારે વધુ ૧.૨૦ કરોડની માંગણી ટૂર સંચાલિકા પાસેથી કરવામાં આવી, તો આ મુદ્દે women complained to Varacha police station. આ કર્મચારેની ધરપકડ કરી સબ ઈન્સ્પેકટર એ.જી. પરમારે આગળની તપાસ હાથ ધરી છે. બાઇટ..આલોક કુમાર..ડીસીપી
0
comment0
Report
STSharad Tak
Oct 28, 2025 09:55:23
Sirohi, Rajasthan:एंकर : सिरोही जिले के आबूरोड क्षेत्र में एक हैरान कर देने वाली घटना हुई। रिको थाना क्षेत्र के सियावा स्थित एक होटल में खाना खाने पहुंचे पांच लोग, जिनमें एक महिला भी शामिल थी, बिल चुकाए बिना चकमा देकर भाग निकले। जानकारी के अनुसार, ये पांचों लोग कार में सवार होकर होटल पहुंचे थे। उन्होंने होटल में बैठकर खाना खाया, लेकिन जब ₹10,900 का बिल आया तो सभी ने बाथरूम जाने का बहाना बनाया। होटल स्टाफ कुछ समझ पाता, इससे पहले ही सभी कार में बैठकर अंबाजी की ओर फरार हो गए। होटल संचालक और वेटर ने तुरंत समझदारी दिखाते हुए कार का पीछा किया। इस दौरान होटल में लगे सीसीटीवी कैमरों में उनके हालात और चेहरों की तस्वीरें कैद हो गईं। होटल स्टाफ ने रास्ते में लगे ट्रैफिक जाम का फायदा उठााकर अंबाजी की गुजरात सीमा पर कार को रोक लिया और पांचों को पकड़ लिया। होटल संचालक ने बताया कि आरोपी बिल चुकाए बिना जानबूझकर भागने की कोशिश में थे। फिर मौके पर ही होटल कर्मियों ने फर्जी मेहमानो से पैसे लेकर उन्हें जाने दिया।
0
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Oct 28, 2025 09:01:20
Gujarat:લોહ પુરુષ સરદાર પટેલની 150મી જન્મ જ્યંતી નિમિતે એકતા નગર ખાતે નવા પ્રોજેક્ટ ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ની નજીક એકતા નર્સરી ની સામે વામન વૃક્ષ વાટીકા બનાવવામાં આવી છે.1.5 હેકટર માં 6 ઝોન માં વહેચાયેલી આ વૃක්ષ વાટિકા માં 1400 થી પણ વધુ બોન્સાઇનના રોપા રોપવામાં આવ્યા છે.વાટિકા માં વોટર ફોલ,પોન્ડ અને ચિલ્ડ્રન પાર્ક પણ બનાવવામાં આવ્યો છે.આ વાટિકાનું 31 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે અને ત્યારબાદ 1 નવેમ્બર થી પ્રવાસીઓ માટે આ વાટીકા પોલીસાંત ઉપલબ્ધ રહેશે.બોન્સાઇન ની અલગ અલગ પ્રજાતિઓ નું આ વામન વાળી વાટિકા માં પ્રવાસીઓ ને જોવા મળશે અને બોન્સાઇન વિશે ની માહિતી પણ અહીં આપવામાં આવશે.અહીં બોન્સાઇન વિશે ની 5 મિનિટ ની એક મુવી પણ બતાવવામાં આવશે.
0
comment0
Report
GDGaurav Dave
Oct 28, 2025 09:00:50
Rajkot, Gujarat:રાજકોટમાં તહેવારો દરમિયાન વાતાવરણમાં સતત થતા બદલાવને કારણે રોગચાળો વકર્યો છે. જેમાં પાણીજન્ય રોગો ટાઇફોડ અને કમળો ઉપરાંત મચ્છરજન્ય ડેંગ્યુનાં કેસોમાં પણ વધારો નોંધાયો છે. છેલ્લા પખવાડિયામાં ડેંગ્યુનાં 8, કમળાનાં 4 સહિત વિવિધ રોગનાં 2897 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. છેલ્લા 2 સપ્તાહમાં મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી હતી. અને મનપાનાં ચોપડે વિવિધ રોગોનાં 2,897 કેસ નોંધાયા હતા. જેમાં શરદી- ઉધરસનાં 1,412 કેસ, ઝાડા-ઉલટીનાં 185 જેટલા કેસ, સામાન્ય તાવનાં 1,291 કેસ નોંધાયા છે. અને જોખમી ટાઇફોડ તાવનો 1 કેસ અને કમળાના પણ વધુ 4 કેસ નોંધાયા હતા. mavચ્ચરજન્ય રોગચાળામાં ડેંગ્યુનાં 8 કેસ, મેલેરિયા 1 કેસ નોંધાયો હતો. જોકે આ આંકડાઓ માત્ર સરકારી આરોગ્ય કેન્દ્રોનાં છે. ત્યારે નાના-મોટા ખાનગી ક્લિનિકો ધ્યાનમાં લઈ તો દર્દીનો કુલ આંકડો 14,500 કરતા પણ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. મનપાનાં આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ જણાવ્યું હતું કે, હાલ પાણીમાં કન્ટામિનેશનની ફરિયાદો આવતી હોય છે. בנוסף જોવો તો હિપેટાઇટિસ એટલે કે કમળા કેસ તેમજ ટાઇફોડના અમુક કેસ છૂટાછવાયા વિસ્તારોમાં નોંધાઈ રહ્યા છે. ખાસ પાણીમાં કન્ટામિનેશનની ફરિયાદો આવી રહ્યા છે તે વિસ્તારોમાં કમળો અને ટાઇફોડના છૂટાછવાયા કેસ નોંધાતા હોય છે. અમારી ટીમ દ્વારા દૈનિક દરેક કેસનું ટ્રેકિંગ કરે છે. અને પાણીમાં ક્લોરીનેશનની માત્રા ચકાસવા ઉપરાંત પાણીની લાઈનો અને ભૂગર્ભની લાઈનો એક થતી હોય ત્યાં તાત્કાલિક રીપેરીંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. मચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે.multiple health workers અને આશા બહેનો દ્વારા ઘરે-ઘરે જઈને પોરામાશક કામગીરી ઉપરાંત পানিનું ક્લોરિન ટેસ્ટિંગ કરવાની એટલે કે રેસિડ્યુઅલ ક્લોરિન ટેસ્ટ કરવાની કામગીરી કરવામાં આવે છે. મોટાભાગના વિસ્તારોમાં રાજકોટ મહાપાલિકા પાણીનું ડિસ્ટ્રિબ્યુશન કરતી હોય છે. અને એમાં સચોટ ક્લોરીનેશન શરૂ છે. અને એન્ડ પોઈન્ટ ઉપર 0.5 ppm જેટલું પાણીમાં ક્લોરિનનું લેવલ મળે એ પણ સુનિશ્ચિત કરવામાં આવે છે. લોકોને અપીલ કરતા તેમણે જણાવ્યું કે, જો સહેજ પણ દુર્ગંધયુક્ત લાગે તો પાણી ઉકાળીને પીવું જોઈએ.uclેપ તરીકે.આરોગ્ય તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે...
0
comment0
Report
Diwali 2025
Advertisement
Back to top