Back
गांधीनगर गुरुकुल में 12 वर्षीय किशोरी ने फांसी लगाकर आत्महत्या कर ली
DMDURGESH MEHTA
Nov 12, 2025 18:32:49
Gandhinagar, Gujarat
ગાંધીનગરમાં માં બાપ માટે લાલબત્તી ਸਮાન ઘટના ઘટી છે. સેક્ટર 7 પોલીસ મથકની સામે આવેલ વીર ભગતસિંહ નગરમાં ગુરુકુળમાં ધોરણ 6માં અભ્યાસ કરતી 12 વર્ષની સગીરાએ ભેદી સંજોગોમાં ઘરે પંખે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઇ લેતાં ચકચાર મચી ગઈ છે. માતાપિતા નોકરીએ જતી વેળાએ નિત્યક્રમ મુજબ સગીરાને ઘરમાં બંધ રાખી બહારથી દરવાજાને લોક મારીને જતા હોવાનું બહાર આવતા સેક્ટર 7 પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે,ગાંધીનગરના સેક્ટર 7 પોલીસ મથકની સામે આવેલ વીર ભગતસિંહનગરમાં રહેતા જગદીશભાઈ ગોહિલ એમએસ બિલ્ડિંગ ખાતે આંકડાશાસ્ત્ર મદદનીશ તરીકે ફરજ બજાવે છે જ્યારે તેમના પત્ની જાગૃતીબેન પ્રાઇવેટ નોકરી કરે છે. જેમને સંતાનમાં એક 16 વર્ષનો દીકરો અને 12 વર્ષની દીકરી છે. જે બંને ગુરુકુળમાં અભ્યાસ કરે છે.
આજે નિત્યક્રમ મુજબ બંને ભાઈ-બહેન સ્કૂલે અને પતિ પત્ની નોકરી ઉપર ગયાં હતા. અને બપોરે સ્કૂલેથી પરત ઘરે આવ્યા હતા. દરમિયાન જગદીશભાઈ બપોરના આશરે એક વાગે ઘરે જમવા માટે આવ્યા હતા. બાદમાં અઢી વાગે તેમનો મોટો દીકરો ટ્યુશન જવા નીકળી ગયો હતો. બાદમાં જગદીશભાઈ ઘરે ને બહારથી તાળું મારીને નોકરીએ ગયા હતા.
એ વખતે 12 વર્ષીની સગીરા ઘરે એકલી જ હતી. ઢળતી સાંજના સાડા ચાર પાંચ વાગે જાગૃતિબેન નોકરી પરથી પરત આવીને ઘરનું તાળુ ખોલીને અંદર પ્રવેશ્યા હતા. જ્યાં ઘરના એક રૂમનો દરવાજો અંદરથી બંધ હતો.ziwe તેમણે દીકરીને બૂમો પાડીને દરવાજો ખોલાવવાનો પ્રયાસ કર્યો था. પરંતુ અંદરથી કોઈ પ્રત્યુત્તર આવી રહ્યો ન હતો. જેના પગ
168
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
NDNavneet Dalwadi
FollowNov 12, 2025 19:01:16139
Report
SVSANDEEP VASAVA
FollowNov 12, 2025 18:35:04157
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 18:34:4278
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 18:34:32130
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 18:34:0848
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 18:33:53153
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 18:33:36176
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 18:33:15112
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 18:33:02129
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 18:32:30136
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 18:32:19130
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 18:31:56110
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 18:31:42168
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 18:31:08116
Report