Back
विवाह समारोह में 16 साल की लड़की की हार्ट अटैक से मौत, मातम
LJLakhani Jaydeep
Feb 04, 2026 18:30:16
Dwarka, Gujarat
વીઓને 01:- દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા તાલુકાના મોવાણ ગામે લગ્ન પ્રસંગની ખુશીઓ વચ્ચે એક કરુણ ઘટના સામે આવી છે. લગ્નમાં રાસની રમઝટ માણી રહેલી એક ૧૬ વર્ષીય કિશોરીનું હાર્ટ એટેક આવતા કરુણ મોત નીપજ્યું છે.જેને પગલે લગ્ન પ્રસંગની ખુશીઓ માતમમાં ફેરવાઈ.
વીઓ 02 :- પ્રાપ્ત વિગતો મુજબ, કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામની રહેવાસી ૧૬ વર્ષીય સંદર્યાબેન અરવિંદભાઈ ડાભી મોવાણ ગામે એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવી હતી. લગ્નના માહોલમાં પરિવારજનો અને સગા-સંબંધીઓ સાથે રાસ રમી રહી હતી ત્યારે અચાનક તે ચક્કર ખાઈને જમીન પર ઢળી પડતી હતી. કિશોરી ઢળી પડતાં જ હાજર લોકોમાં નાસભાવ મચી ગઈ હતી. તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવે તે પહેલા જ હાર્ટ એટેકના કારણે તેનું નિધન થયું હોવાનું સામે આવ્યું છે.
વીઓ 03 :- નાની ઉંમરે હાર્ટ એટેક આવવાની આ ઘટના થી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. દીકરીના અકાળે અવસાનથી ડાભી પરિવાર પર આભ ફાટ્યું છે અને લગ્નનો પ્રસંગ શોકમાં ડૂબી ગયો છે. આ ઘટનાને પગલે મોવાણ અને ગઢકા બંને ગામમાં ભારે શોક વ્યાપ્યો.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DMDURGESH MEHTA
FollowFeb 04, 2026 17:16:350
Report
DMDURGESH MEHTA
FollowFeb 04, 2026 17:16:170
Report
CPCHETAN PATEL
FollowFeb 04, 2026 16:04:420
Report
RTRAJENDRA THACKER
FollowFeb 04, 2026 15:46:490
Report
CPCHETAN PATEL
FollowFeb 04, 2026 15:16:140
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowFeb 04, 2026 14:47:080
Report
ARAlkesh Rao
FollowFeb 04, 2026 13:49:460
Report
NBNARESH BHALIYA
FollowFeb 04, 2026 13:46:130
Report
MMMitesh Mali
FollowFeb 04, 2026 13:45:560
Report
DPDhaval Parekh
FollowFeb 04, 2026 13:06:290
Report
CPCHETAN PATEL
FollowFeb 04, 2026 13:06:110
Report
CPCHETAN PATEL
FollowFeb 04, 2026 12:35:580
Report
CPCHETAN PATEL
FollowFeb 04, 2026 12:02:570
Report
GDGaurav Dave
FollowFeb 04, 2026 12:02:450
Report