Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Devbhumi Dwarka361305

यात्राधाम द्वारका में अंग्रेजी शराब के अवैध कारोबार पर LCB, आरोपी ज़हीर संधि जेल

GKGovindbhai Karmur
Oct 03, 2025 06:34:38
Khambhalia, Gujarat
Devbhumi Dwarka Karmur Govind Ahir Jam-Khambhaliya Mo.9714610000 યાત્રાધામ દ્વારકामा અંગ્રેજી દારૂની रेलમ છેલ કરનાર બુટલેગરને પાસા હેઠળ ભુજ ધકેલાયો.... દેવભૂમિ દ્વારકા LCB દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી.... આરોપી ઝહીર ઈસમાઇલ સંદ્ધિને ઝડપી પાસા હેઠળ જેલ હવાલે કરવામાં આવ્યો... ઝહીર સંધિ વિરુદ્ધ 8 જેટલાં પ્રોહીબીશનના ગુના નોંધાયેલા છે.... યાત્રાધામ દ્વારકા માં દારૂબંધીના લીરા ઉડાવનાર હવે પાસા હેઠળ....
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
TDTEJAS DAVE
Oct 03, 2025 08:19:35
Mehsana, Gujarat:મહેસાણા-આёўમદાબાદ હાઈવે ઉપર આવેલી ઇન્સ્ટિટ્યુટયન માં ભૂમિ પૂજન જીટીયુ સંલગ્ન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી માં હોસ્ટેલ નું ભૂમિપૂજન બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલ નું આરોગ્યમંત્રી એ ભૂમિપૂજન કર્યું આરોગ્યમંત્રી એ ઇન્સ્ટિટ્યુટ માં અભ્યાસ સ્થળ ની મુલાકાત કરી હોસ્ટેલ બનવા થી વિદ્યાર્થીઓને સગવડ ઉભી થતા અભ્યાસક્રમ સરળ અને સસ્તો બનશે મેવડ ટોલનાકા પાસે આવેલી ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી સંલગ્ન ઇન્સ્ટિટ્યુટ ઑફ ટેકનોલોજી એન્ડ રિસર્ચ માં ભૂમિ પૂજન કરવા મા આવ્યું હતું.. જીટીયુ ની આઇટીઆર ઇન્સ્ટિટ્યૂટ માં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ ના હસ્તે બૉઇઝ અને ગર્લ્સ હોસ્ટેલ માટે ભૂમિ પૂજન કરવા મા આવ્યું હતું. હોસ્ટેલ ના ભૂમિ પૂજન માટે આઇટીઆર માં આવેલા આરોગ્યમંત્રી એ ઇન્સ્ટિટ્યુટ માં ચાલતા વિવિધ અભ્યાસક્રમો ના સ્થળ ની મુલાકાત કરી હતી. આ આઇટીઆર ઇન્સ્ટિટ્યૂટ માં દેશ વિદેશ માંથી અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને ઇન્સ્ટિટ્યુટ માં જ હોસ્ટેલ ની sagવડ ઉભી થતા વિદ્યાર્થીઓને અભ્યાસ કરવો સરળ અને સસ્તો પડશે. કેબિનેટ મંત્રી તેજસ દવે ઝી 24 કલાક મહેસાણા
0
comment0
Report
KBKETAN BAGDA
Oct 03, 2025 07:33:20
Amreli, Gujarat:સાવરકુંડલા માં એક અલગ પ્રકારની સ્મશાન યાત્રા કાઢવામાં આવી જેનું કારણ છે આ વ્યક્તિએ પોતાના જીવનની તમામ મિલકત મૃત્યુ પહેલા સંપૂર્ણ દાન કર્યું. શું છે હકીકત જોઈએ આ રિપોર્ટમાં..... સાદી રીતે, સાવરકુંડલાના રામજી મંદિર પાસે પાણીના ટાંકા પાસે રહેતા વિઠ્ઠલભાઈ રામજીભાઈ કઠિયરિયા ઉંમર વર્ષ 95 કે જેમને સંતાન ન હતું તેમના પાસે જમીન મિલકત જે કાંઈ હતું તે ધાર્મિક સંસ્થાઓ અને સમાજને અર્પણ કર્યો મૃત્યુ પહેલા લાખો રૂપિયાનો દાન કરી જીવન જીવી ગયા જેની આજે વાજતે ગાજતે સ્મશાન યાત્રા કાઢવામાં આવી આ યાત્રામાં નગરજનો ઉપસ્થિત રહ્યા પોતાની મરણમ મૂડીમાંથી અને તેમની જે કાંઈ મિલકત છે તે તમામ આ પ્રમાણે લોક useી માટે દાન કરી - ટીંબી હોસ્પિટલમાં 51 લાખ - લલ્લુબાપા આરોગ્ય મંદિર હોસ્પિટલ મા 11 લાખ - રામજી મંદિર ના જીર્ણોદ્ધારમાં 21 લાખ રૂપિયા - શિવાલય મંદિરના જિલ્લાના 5 લાખ - પટેલ જ્ઞાતિ વાડી માં 11લાખ - લીખાળા માતાજીના મંદિરે 5 લાખ - સ્વામિનારાયણ મંદિર પુરુષ અને સ્વામિનારાયણ મંદિર મહિલામાં લાખ લાખ રૂપિયા. બાઈટ - 1 - અશોકભાઈ - સ્થાનિક - સાવરકુંડલા – વિઓ - 2 – વિઠ્ઠલબાપા પોતાના ભાણેજ સાથે રહેતા હતા અને જીવનની તમામ મૂડી લોક સેવા માટે ખર્ચી નાખી તેમની અંતિમ ઈચ્છા એવી હતી કે મૃત્યુ બાદ કોઈ શોખ ન કરવો અને વાજતે ગાજતે મારી સ્મશાન યાત્રા કાઢવી. આમ સમગ્ર સમાજને એક અલગ જ સંદેશ અને પ્રેરણા આપી જનાર વિઠ્ઠલબાપા કથીરિયા ને સાવરકુંડલા અને સમગ્ર શહેર હંમેશા યાદ રાખશે. બાઈટ - 2 - હિંમતભાઈ - মৃতવના ભાણેજ - સાવરકુંડલા – બાઈટ - 3 - પ્રਵੀણભાઈ - પટેલ સમાજ અગ્રણી - સાવરકુંડલવા Final ViDO.... વિઠ્ઠલબાપા કથીરિયા ના વિચારો અને જીવન સંદેશ જોો તો તેરા તુજકો આર્પણ એવો એક વિશિષ્ટ માનવી સંપૂર્ણ સમર્પણ કરી ગયો એ સમગ્ર કથિરિયા પરિવાર અને સાવરકəndલા નું ગૌરવ બની રહેશે. રિપોર્ટર - કેતન બગડા અમરેલી
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Oct 03, 2025 07:33:07
Surat, Gujarat:एँकर:सुरत: शहर की नई सिविल अस्पताल फिर एक बार गंभीर विवाद में फँसी है। मरीजों के साथ हुए तनाव के कारण इमरजेंसी विभाग के रेसिडेंट डॉक्टरों ने हड़ताल कर दी है, जिससे अस्पताल के ट्रामा सेंटर समेत अन्य सेवाएँ प्रभावित हो गई हैं। इससे चिकित्सीय देखभाल के लिए पहुँचे मरीजों के जीवन जोखिम में आ गया है। विवाद की शुरुआत तब हुई जब इलाज के लिए आये एक मरीज ने डॉक्टरों से धक्का-मुक्की की। इस मामले में आरोप लगाने के लिए डॉक्टर सीएमओ के पास गए, लेकिन उनके साथ एक निजी व्यक्ति ने अस्वीकृत जवाब दिया, जिससे दोनों पक्षों के बीच कठोर बहस शुरू हो गई। इसके बाद डॉक्टरों ने सुरक्षा की मांग के साथ हड़ताल पर चले गये। हड़ताल के कारण इमरजेंसी ट्रॉमा सेंटर की सेवाओं में तीव्र disruption रहा और 108 एम्बुलेंस से आए कई मरीजों को अस्पताल में प्रवेश नहीं दिया गया। कुछ मरीजों को मनपा स्मीमेर अस्पताल में रिफर किया गया, क्योंकि इमरजेंसी सेंटर में एक भी डॉक्टर मौजूद नहीं था। जिसके कारण स्ट्रेचर पर ही मरीजों को उपचार न मिल पाने के कारण जीवन-हानि जैसी स्थितियाँ बनीं। एक गंभीर मरीज खून से लथपथ हालत में एक घंटे से अधिक समय तक इमरजेंसी ward में डॉक्टरों का इंतज़ार करता रहा। इससे मरीजों की हालत और बिगड़ने की reports सामने आईं। घटना के कारण बड़े स्तर पर अस्पताल में भारी विरोध-प्रदर्शन और अव्यवस्था देखने को मिली। डॉक्टरों की हड़ताल के कारण सामान्य और गरीब मरीजों की स्थिति गंभीर हो गई है और अस्पताल की व्यवस्था पहले ही बार-बार उजागर हो चुकी है। सूरत की नई सिविल अस्पताल में रेसिडेंट डॉक्टरों की हड़ताल अब समाप्त हो चुकी है। अस्पताल के RM0 केतन नायक ने जानकारी दी कि सुरक्षा मुद्दे और डॉक्टरों के संरक्षण की मांग पर उचित कार्रवाई की जाएगी, और इस पूरे मामले की जांच भी होगी।
0
comment0
Report
CPCHETAN PATEL
Oct 03, 2025 07:19:59
Surat, Gujarat:1.વાયબ્રન્ટ ગુજરાત : વિઝન-૨૦૪૬ના એંગલ થી જ સ્ટોરી કરવાની છે. બાઇટ પણ આ જ એંગલથી કરવી (આવતીકાલે સ્ટોરી ફાઈલ કરવી ) વાઈબ્રન્ટ ગુજરાતઃ વિઝન 2047 વાઇબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત, તેનો પ્રભાવ, સફળતા અને વૈશ્વિક ઓળખ વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કૉન્ફરન્સનો ઉલ્લેખ વિઝન - 2047 નવા ક્ષેત્રો પર ધ્યાનઃ સેમિકન્ડક્ટર, ગ્રીન હાઇડ્રોજન, રિન્યુએબલ એનર્જી, ઈ-મોબિલિટી, ફિનટેક, અને સ્ટાર્ટઅપ્સ જેવા ભવિષ્યલક્ષી ક્ષેત્રોમાં રોકાણ ઈન્ફાસ્ટ્રક્ચરનું મેગા પ્લાનિંગ: બુલેટ ટ્રેન, ગિફ્ટ સિટી (GIFT City), ધોલેરા SIR, મલ્ટિમોડલ લોજિસ્ટિક્સ પાર્સ અને બંદરોનો વિકાસ ગવર્નન્સ અને સામાજિક વિકાસ ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ: સરળ નીતિઓ અને ઝડપી મંજૂરી પ્રક્રિયાઓ. સ્કિલ ડેવલપમેન્ટ: આધુનિક ઉદ્યોગોની જરૂરિયાત મુજબ યુવાનોને કૌશલ્ય તાલીમ. સ્થાનિક ઉદ્યોગસાહસિકો: નાના અને મધ્યમ ઉદ્યોગોને વૈશ્વિક બજાર સાથે જોડવા સહાય.
0
comment0
Report
CPCHETAN PATEL
Oct 03, 2025 07:19:48
Surat, Gujarat:એકર સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં દેશમાં ઝળહળતું પ્રદર્શન કરનારા સુરત શહેરમાં હવા પ્રદૂષણને ડામવા માટે વિશેષ યોજનાઓ, પ્રોજેકટો પર કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત હવે કતારગામ અલ્કાપુરી ખાતે મુકાયેલા એર સ્મોગ ટાવરનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટિલના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ સ્મોગ ટાવર માટે પૂર્વ કેન્દ્રીય કાપડ, રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશની ગ્રાન્ટમાંથી ૩૪.૯૯ લાખની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી હતી. વિઓ.1 એર સ્મોગ ટાવર ૪ મીટર ઊંચાઈનું છે અને સરળતાથી ખસેડી શકાય છે. ૫૦થી ૫૦૦ મીટર Trijayમાં હવાની ગુણવત્તા સુધારવામાં મદદરૂપ થાય છે. અદ્યતન ફિલ્ટરેશન અને આયનાઈઝર ટેક્નોલોજીથી હવામાં રહેલા પ્રદૂષકોને દૂર કરે છે. ગીચ શહેરી વિસ્તારોમાં હવાની ગુણવત્તામાં સુધારો કરે છે અને ધુમ્મસની વધતી જતી સમસ્યાઓ ઉકેલે છે. પીએમઆર.૫ અને પીએમ૧૦ જેવા હવામાં રહેલાં હાનિકારક કણોને અસરકારક રીતે દૂર કરવા માટે હાઈ-એફિશિયન્સી પાર્ટик્યુલેટ એર ફિલ્ટરેશન ટેક્નોલોજીનો ઉપયોગ થશે. વધુમાં, આ એર સ્મોગ ટાવરમાં કલાઉડ ડેટા ઇન્ટિમેશન સાથે એર કવોલિટી ઈન્ડેક્સ, ભેજ, તાપમાન અને ફિલ્ટર સ્થિતિ સહિતના ડેટાઓનું રીઅલ ટાઇ મોનિટરિંગ કરાશે. સ્મોંગ ટાવર ચાર તબક્કાની ફિલ્ટરેશન સિસ્ટમનો ઉપયોગ કરીને ટાવરમાંથી પસાર થતી હવાને વ્યવસ્થિત રીતે શુદ્ધ કરશે. સૂક્ષ્મ રજકણો, અન્ય પ્રદૂષકોને દૂર કરી શુદ્ધ હવાને જમીનના સ્તરે છોડશે. અદ્યતન ટેક્નોલોજીને કારણે આસપાસની હવાની ગુણવત્તામાં સુધારો પડશે. વોક થ્રુ..ચેતન
3
comment0
Report
AMATUL MISHRA
Oct 03, 2025 05:36:06
Banda, Uttar Pradesh:बांदा में उस समय एक दर्दनाक हादसा हो गया जब एक मासूम के मुंह में पटाखा फट गया और उसकी मौत हो गई घटना के बाद से परिजनों का रो रो कर बुरा हाल है तो वहीं विजयदशमी का त्योहार मातम में बदल गया है। पुलिस ने मृतक के शव को पोस्टमार्टम के लिए भेज दिया है। आपको बता दें की घटना शहर कोतवाली क्षेत्र के छोटी बड़ोखर गांव की है जहां पर देवी विसर्जन के लिए देवी प्रतिमा को लेकर के गांव के लोग विसर्जन करने जा रहे थे इस दौरान गांव के छोटे बड़ोखर दो मासूम बच्चे जो की सगे भाई बताए जा रहे हैं देवी विसर्जन के दौरान देवी देखने के लिए गए थे वहीं पर देवी विसर्जन के लिए जाते समय लोग आतिशबाजी कर रहे थे पटाखे छूटा रहे थे इसी दौरान कोई पटाखा ऐसा था जो मिस हो गया। मिस पढ़के को लेकर के बच्चे घर पहुंचे और उसे पटाखे को छूटने का प्रयास किया लेकिन पटाखा नहीं छूटा कुछ ही देर बाद मृतक मासूम बच्चे ने उसे पटाखे को अपने मुंह के अंदर रख लिया और पटाखे की बारूद निकलने लगी इसी दौरान पटाखा मासूम बच्चे की मुख पर ही फट गया जिससे पूरा मुंह ही बुरी तरह से झुलस गया गंभीर हालत में परिजन लेकर के जिला अस्पताल पहुंचे जहां पर घायल बच्चे को कानपुरी पर किया गया लेकिन कानपुर ले जाने के पहले ही मासूम की मौत हो गई। वहीं पास ही खेल दूसरा भाई भी घायल हो गया है।
0
comment0
Report
GKGovindbhai Karmur
Oct 03, 2025 05:35:50
Khambhalia, Gujarat:માછીમારીની આડમાં દરિયામાંથી ગેર કાયદેસર રીતે ડીઝલની ખરીદી વેચાણ કરતા ઈસમોને મુદ્દા માલ સહીત ઝડપી પાડતી દેવભૂમિ દ્વારકા SOG. આર્થિક ફાયદો મેળવવા સારૂ અમુક લોકો પાસેથી ડીઝલ ખરીદી માચીમારોને વેચાણ કરનાર ઈસમો ઝડપાયા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદર વિસ્તારમાંથી ગેરકાયદેસર ડીઝલ કૌભાંડ ઝડપાયું. બિલાલ ઓસમાણ ભાયા નામના શખ્સ ગેર કાયદેસર રીતે કોઈપણ પ્રકારના લાયસન્સ કે મંજૂરી વગર દરિયામાંથી ડીઝલનો જથ્થો લાવી તે ડીઝલનો જથ્થો amad HUndaને આપવાનો હતો, આ આધારે બે આરોપી ઝડપાયા. આરોપી નં.(૧) બિલાલ ઓસમાણ ભાયા ... આરોપી (૨) આમદ સ.ઓફ સલેમાન હુંદડા ... ઝડપાયેલ मुद्दા માલ ૧૨૦૦ લીટર ડીઝલ કિં.રૂ. ૧,૦૮,૦૦૦ અનુમાનિત કિંમત થાય છે. બંને આરોપીઓ વિરુદ્ધ સલાયા મરીન પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર ડીઝલ ખરીદ વેચાણ તેમજ મંજૂરી વિના બોટીંગ કરવા બાબતે ગુનો નોંધીને કાયદેસર કાર્યવાહી કરવામાં آئی.
0
comment0
Report
Dussera 2025
Advertisement
Back to top