Back
Savarkundla में 95 वर्षीय वृद्ध ने अंतिम दान से स्मशान यात्रा निकाली, समाज को संदेश
KBKETAN BAGDA
Oct 03, 2025 07:33:20
Amreli, Gujarat
સાવરકુંડલા માં એક અલગ પ્રકારની સ્મશાન યાત્રા કાઢવામાં આવી જેનું કારણ છે આ વ્યક્તિએ પોતાના જીવનની તમામ મિલકત મૃત્યુ પહેલા સંપૂર્ણ દાન કર્યું. શું છે હકીકત જોઈએ આ રિપોર્ટમાં..... સાદી રીતે, સાવરકુંડલાના રામજી મંદિર પાસે પાણીના ટાંકા પાસે રહેતા વિઠ્ઠલભાઈ રામજીભાઈ કઠિયરિયા ઉંમર વર્ષ 95 કે જેમને સંતાન ન હતું તેમના પાસે જમીન મિલકત જે કાંઈ હતું તે ધાર્મિક સંસ્થાઓ અને સમાજને અર્પણ કર્યો મૃત્યુ પહેલા લાખો રૂપિયાનો દાન કરી જીવન જીવી ગયા જેની આજે વાજતે ગાજતે સ્મશાન યાત્રા કાઢવામાં આવી આ યાત્રામાં નગરજનો ઉપસ્થિત રહ્યા પોતાની મરણમ મૂડીમાંથી અને તેમની જે કાંઈ મિલકત છે તે તમામ આ પ્રમાણે લોક useી માટે દાન કરી - ટીંબી હોસ્પિટલમાં 51 લાખ - લલ્લુબાપા આરોગ્ય મંદિર હોસ્પિટલ મા 11 લાખ - રામજી મંદિર ના જીર્ણોદ્ધારમાં 21 લાખ રૂપિયા - શિવાલય મંદિરના જિલ્લાના 5 લાખ - પટેલ જ્ઞાતિ વાડી માં 11લાખ - લીખાળા માતાજીના મંદિરે 5 લાખ - સ્વામિનારાયણ મંદિર પુરુષ અને સ્વામિનારાયણ મંદિર મહિલામાં લાખ લાખ રૂપિયા. બાઈટ - 1 - અશોકભાઈ - સ્થાનિક - સાવરકુંડલા – વિઓ - 2 – વિઠ્ઠલબાપા પોતાના ભાણેજ સાથે રહેતા હતા અને જીવનની તમામ મૂડી લોક સેવા માટે ખર્ચી નાખી તેમની અંતિમ ઈચ્છા એવી હતી કે મૃત્યુ બાદ કોઈ શોખ ન કરવો અને વાજતે ગાજતે મારી સ્મશાન યાત્રા કાઢવી. આમ સમગ્ર સમાજને એક અલગ જ સંદેશ અને પ્રેરણા આપી જનાર વિઠ્ઠલબાપા કથીરિયા ને સાવરકુંડલા અને સમગ્ર શહેર હંમેશા યાદ રાખશે. બાઈટ - 2 - હિંમતભાઈ - মৃতવના ભાણેજ - સાવરકુંડલા – બાઈટ - 3 - પ્રਵੀણભાઈ - પટેલ સમાજ અગ્રણી - સાવરકુંડલવા Final ViDO.... વિઠ્ઠલબાપા કથીરિયા ના વિચારો અને જીવન સંદેશ જોો તો તેરા તુજકો આર્પણ એવો એક વિશિષ્ટ માનવી સંપૂર્ણ સમર્પણ કરી ગયો એ સમગ્ર કથિરિયા પરિવાર અને સાવરકəndલા નું ગૌરવ બની રહેશે. રિપોર્ટર - કેતન બગડા અમરેલી
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
FollowOct 03, 2025 11:02:140
Report
DRDarshal Raval
FollowOct 03, 2025 10:45:430
Report
CPCHETAN PATEL
FollowOct 03, 2025 10:37:140
Report
HBHimanshu Bhatt
FollowOct 03, 2025 09:35:100
Report
DPDhaval Parekh
FollowOct 03, 2025 09:06:260
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowOct 03, 2025 09:05:580
Report
CPCHETAN PATEL
FollowOct 03, 2025 09:00:110
Report
URUday Ranjan
FollowOct 03, 2025 08:48:005
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowOct 03, 2025 08:19:473
Report
TDTEJAS DAVE
FollowOct 03, 2025 08:19:352
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowOct 03, 2025 08:19:260
Report
PDPRASHANT DHIVRE
FollowOct 03, 2025 07:33:070
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowOct 03, 2025 07:32:540
Report
NJNILESH JOSHI
FollowOct 03, 2025 07:20:090
Report