Back
द्वारका में शक्तिशाली तूफान टला, अरब सागर में तेज धारा और 15-20 फीट ऊँची लहरें; ओखा बंदरगाह पर सिग्नल-1 जारी; मछुआरों को आगे आदेश तक समुद्र में न जाने की हिदायत
LJLakhani Jaydeep
Oct 07, 2025 15:06:24
Dwarka, Gujarat
વીઓ :- દેવભૂમિ દ્વારકા થી 'શક્તિ' વાવાઝોડું દૂર ખસી ગયું હોવા છતાં, દ્વારકાના અરબી સમુદ્રમાં હજુ પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે. ગોમતીઘાટ સહિત દરિયા કિનારે 15 થી 20 ફૂટ જેટલા ઊંચા મોજાં ઉછળી રહ્યા છે, જેના કારણે દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. તકેદારીના ભાગરૂપે ઓખા બંદર પર નંબર 1નું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે. તંત્ર દ્વારા માચીમાર ભાઈઓને આગામી આદેશ ન મળે ત્યાં સુધી દરિયામાં માચિમારી માટે ન જવા માટે કડક તાકીદ કરવામાં આવી છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowOct 07, 2025 16:05:280
Report
LJLakhani Jaydeep
FollowOct 07, 2025 16:05:120
Report
ARAlkesh Rao
FollowOct 07, 2025 15:19:385
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowOct 07, 2025 15:06:380
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowOct 07, 2025 15:05:360
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowOct 07, 2025 15:05:090
Report
NDNavneet Dalwadi
FollowOct 07, 2025 13:21:190
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowOct 07, 2025 12:57:120
Report
UPUMESH PATEL
FollowOct 07, 2025 12:56:490
Report
PTPremal Trivedi
FollowOct 07, 2025 11:36:350
Report
DPDhaval Parekh
FollowOct 07, 2025 11:36:220
Report
DPDhaval Parekh
FollowOct 07, 2025 11:13:200
Report
GDGaurav Dave
FollowOct 07, 2025 11:01:500
Report
AKArpan Kaydawala
FollowOct 07, 2025 11:00:590
Report