Back
देवभूमि द्वारका के किसानों पर मावठे का कहर, मूंगफली फसल बर्बाद; कर्ज माफ़ी मांग
GKGovindbhai Karmur
Nov 02, 2025 13:03:03
Khambhalia, Gujarat
Devbhoomi Dwarka
Jam Khambhaliya
Karmur Govind Ahir
Mo. 91 97146 10000
એંકર:- દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોએ અવિરત માવઠાના કારણે પાતળી સ્થિતિ આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી પડતા કમોસમી વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે. સારો પાક ઉતારવાની આશા રાખતા ખેડૂતોએ આ માવઠું ભારે નુકસાનરૂપ સાબિત થયું છે.
વીઓ :- દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતની પરિસ્થિતિ ખરાબ બની ગઈ છે. કોઈ ખેડૂતનો મગફળીનો પાક પાથરેલો હતો, કોઇનો પાક ભર વરેલા ગયેલો હતો, તો અમુક ખેડૂતોએ હજી મગફળી ઉખાડી ન શકી હતી. આ કમોસમી વરસાદના કારણે ત્રણેય પ્રકારના ખેડૂતને મોટું નુકસાન થયું છે. મગફળીના પાકની ગુણવત્તાની વાત કરીએ તો સ્થિતિ ગંભીર છે: દસ ડેડવામાંથી બે થી ત્રણ ડેડવા જ સારી નિકળી રહી છે. બાકીના ડેડવાઓમાં ફૂગ બેસી ગઈ છે અને મગફળી સડી ગઈ છે. આ નુકસાનને કારણે ખેડૂત આર્થિક સ્થિતિ કதிர પડી ગઈ છે. ખેડૂતોની સીધી માંગ છે કે દેવું માફ કરો અથવા 80% સહાય આપો.
હવે જોવાનું રહ્યું કે રાજ્ય સરકાર દેવભૂમિ દ્વારકાના આ પાયમાલ થયેલા ખેડૂતોની વ્હારે ક્યારે આવે છે અને તેમની માંગણીઓ પર કેવો નિર્ણય લે છે.
બાઈટ 01 માડમ વજસી ( ખેડૂત )
બાઈટ 02 કેશૂરભાઈ આંબલિયા
બાઈટ 03 ચાવડા મારખીભાઇ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PCPranay Chakraborty
FollowNov 02, 2025 18:15:210
Report
PDPRASHANT DHIVRE
FollowNov 02, 2025 16:30:570
Report
AVArun Vaishnav
FollowNov 02, 2025 16:04:130
Report
PCPranay Chakraborty
FollowNov 02, 2025 16:04:070
Report
GPGaurav Patel
FollowNov 02, 2025 16:04:010
Report
PCPranay Chakraborty
FollowNov 02, 2025 16:03:53Noida, Uttar Pradesh:फलोदी जिले में बड़ी सड़क दुर्घटना
18 से अधिक मौतों की सूचना
मतोड़ा थाना क्षेत्र में हुई घटना
टेंपो ट्रैवल्स ट्रक में घुसा, बड़ी संख्या में हताहत
पुलिस मौके पर,
0
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowNov 02, 2025 16:03:460
Report
PDPRASHANT DHIVRE
FollowNov 02, 2025 16:03:340
Report
URUday Ranjan
FollowNov 02, 2025 16:03:260
Report
AVArun Vaishnav
FollowNov 02, 2025 16:02:440
Report
PCPranay Chakraborty
FollowNov 02, 2025 16:02:290
Report
VMVimlesh Mishra
FollowNov 02, 2025 14:18:190
Report
MJManoj Jain
FollowNov 02, 2025 14:18:090
Report
HGHarish Gupta
FollowNov 02, 2025 14:17:470
Report