Back
भरूच के राजीव आवास योजना में बुनियादी सुविधाओं का अभाव, गरीब नारकीय जीवन
VPVasu Parmar
Feb 09, 2026 05:03:00
Bharuch, Gujarat
ભરૂચ :19 કરોડના રાજીવ આવાસમાં ગંદકીનું સામ્રાજ્ય, સ્વપ્નના ઘર બદલે નર્કાગારમાં જીવતા ગરીબો.
ભરૂચમાં કરોડોના આવાસમાં મૂળભૂત સુવિધાના અભાવ
મળમૂત્રનું પાણી ઘરમાં ઘૂસતા લાભાર્થીઓ ત્રસ્ત
રાજીવ આવાસ યોજનામાં બાંધકામ ગુણવત્તા પર સવાલ
આવાસ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ
palsika–contractor સામે કાર્યવાહી કરવાની માંગ
ભરૂચ નગર સેવા સદન દ્વારા શહેરના જેબી મોદી પાર્ક નજીક 19 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા રાજીવ આવાસ યોજનાના મકાનોમાં નRgાકાર જેવી પ્રાથમિક સુવિધાના કારણે અહીં રહેતા લાભાર્થીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે
ભરૂચમાં સ્લમ વિસ્તારોને નાબૂદ કરવા માટે સરકાર દ્વારા રાજીવ ગાંધી આવાસ યોજના અંતર્ગત શક્તિનાથ વિસ્તારમાં આવેલे જે.બી.મોદી પાર્કની સામે સાબુઘર નજીક આવાસનું 10 વર્ષ પહેલા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જ્યાં સ્લમ વિભાગના રહેતા ગરીબોને નગરપાલિકા ద్వారా આવાસોની ફાળવણી કરવામાં આવી હતી. નવા ઘરમાં સુખ સુવિધાના સ્વપ્ન સાથે ગરીબો રહ્યા હતા. પરંતુ મુશ્કેલી વધતી લાગી રહી છે. ઝૂપડપટીમાં રહેતા લોકોને નગરપાલિકા દ્વારા સારું ઘર આપવાની વાત કરી આવાસો ફાળવવામાં આવ્યા હતા. પરંતુ સમય બાદ હાલત ખરાબ થઇ ગઈ છે. આવાસમાં રહેતા લોકોનો આક્ષેપ છે કે, આવાસો એ પ્રકારના બનાવ્યા છે કે, બહેર માસ મળમૂત્ર સહિતનું પાણી માલામાં પડતા સ્થાનિકોની હાલત ખસતા થઈ ગઈ છે. આ ઉપરાંત સફાઈ- પાણી અને લાઈટ સહીતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે.
આકાશ વિશે અમારાં નગર સેવા સદનના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે મકાનોના ડ્રેનેજ લાઇનમાં મળમૂત્રનું પાણી પડવા બાબતે એન્જિનીયરો સાથે સંવાદ કર્યો હતો અને સમસ્યાનું નિવારણ લાવવા માટે પગલાં લેવાયા છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AKArpan Kaydawala
FollowFeb 09, 2026 06:47:540
Report
DRDarshal Raval
FollowFeb 09, 2026 06:47:070
Report
DRDarshal Raval
FollowFeb 09, 2026 06:46:550
Report
AKAshok Kumar
FollowFeb 09, 2026 04:18:460
Report
DRDarshal Raval
FollowFeb 09, 2026 03:46:210
Report
RKRavi Kant
FollowFeb 09, 2026 02:18:11Noida, Uttar Pradesh:An Israeli soldier assaults a young man during a raid on the city of Qalqilya today.
0
Report
RKRavi Kant
FollowFeb 09, 2026 02:18:00Noida, Uttar Pradesh:Israel is concerned that Iran is secretly moving missile launchers to the eastern part of the country to make them harder to destroy in the event of a possible attack - Israeli Channel 14
0
Report
RKRavi Kant
FollowFeb 09, 2026 02:17:52Noida, Uttar Pradesh:In an escalating move, Iran's Revolutionary Guard released an AI-generated video simulating an attack and sinking of the US aircraft carrier USS Abraham Lincoln.
0
Report
RKRavi Kant
FollowFeb 09, 2026 02:17:42Noida, Uttar Pradesh:एक यूक्रेनी F-16 ने कम दूरी से एक रूसी शाहेद ड्रोन को सफलतापूर्वक मार गिराया।
0
Report
RKRavi Kant
FollowFeb 09, 2026 02:17:330
Report
RKRavi Kant
FollowFeb 09, 2026 02:17:02Noida, Uttar Pradesh:Members of the Indian T20 cricket team leave from the residence of Indian Cricket Team Head Coach Gautam Gambhir in Delhi. Gautam Gambhir hosted a special dinner for the team
0
Report
RKRavi Kant
FollowFeb 09, 2026 02:16:330
Report
RKRavi Kant
FollowFeb 09, 2026 02:16:230
Report
RKRavi Kant
FollowFeb 09, 2026 02:16:14Noida, Uttar Pradesh:TRUMP- TWEET- I just heard the Cricket World Cup is underway in India! I wish the best of luck to TEAM USA! We have a very strong team. America is rooting for you!
0
Report