Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Ahmedabad380006
वתवा पुलिस ने प्रतिबंधित गोगो स्मोकिंग कॉन और रोलिंग पेपर का बड़ा जखीरा कब्जे में लिया
DRDarshal Raval
Feb 09, 2026 03:46:21
Ahmedabad, Gujarat
પ્રતિબંધિત ગોગો મટીરીયલ સામે વટવા પોલીસ ની કાર્યવાહી 1.30 લાખના ગોગો સ્મોકીંગ કોન / રોલીંગ સ્ટ્રીપનો ગેરકાયદે જથ્થો કબજે કરાયો વટવા સર્વેલન્સ સ્કોડની ટીમે કરી કાર્યવાહી ચોક્કસ અને આધારભુત બાતમી હકીકત આધારે વટવા રઘુવીર પ્લેટીનીયમ એસ્ટેટમાં બ્લોક નંબર - u માં શેડ નં.૩ ના ગોડાઉનમાંથી જથ્થો કબજે કરાયો અલગ અલગ કંપનીના રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન, પરફેકટ રોલનું ગેરકાયદે ગોડાઉન ઝડપી એક આરોપીને પકડવામાં આવ્યો વટવા પો.સ્ટે ગુ.ર.નં-૧૧૧૯૧૦૩૮૨૬૧૦૦/૨૦૨૬ ધી ભારતીય ન્યાય સંહીતા ૨૦૦૩ ની કલમ-૨૨૩ મુજબ જાહેરનામા ભંગનો કેસ કરી કાયદેસરની કાર્યવાહી કરી અલગ અલગ કંપનીના રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન કુલ્લે નંગ-૧,૩૦,૮૨૦ જેની કુલ્લે કિંમત રૂ. ૯,૯૨,૪૦૦/- ના મતાનો મુદામાલ કબજે કરાયો પોલીસે અતુલ س/ઓફ નરેંદ્રભાઇ ચૌહાણની કરી ધરપકડ
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
VPVasu Parmar
Feb 09, 2026 05:03:00
Bharuch, Gujarat:ભરૂચ :19 કરોડના રાજીવ આવાસમાં ગંદકીનું સામ્રાજ્ય, સ્વપ્નના ઘર બદલે નર્કાગારમાં જીવતા ગરીબો. ભરૂચમાં કરોડોના આવાસમાં મૂળભૂત સુવિધાના અભાવ મળમૂત્રનું પાણી ઘરમાં ઘૂસતા લાભાર્થીઓ ત્રસ્ત રાજીવ આવાસ યોજનામાં બાંધકામ ગુણવત્તા પર સવાલ આવાસ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ palsika–contractor સામે કાર્યવાહી કરવાની માંગ ભરૂચ નગર સેવા સદન દ્વારા શહેરના જેબી મોદી પાર્ક નજીક 19 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા રાજીવ આવાસ યોજનાના મકાનોમાં નRgાકાર જેવી પ્રાથમિક સુવિધાના કારણે અહીં રહેતા લાભાર્થીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ભરૂચમાં સ્લમ વિસ્તારોને નાબૂદ કરવા માટે સરકાર દ્વારા રાજીવ ગાંધી આવાસ યોજના અંતર્ગત શક્તિનાથ વિસ્તારમાં આવેલे જે.બી.મોદી પાર્કની સામે સાબુઘર નજીક આવાસનું 10 વર્ષ પહેલા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જ્યાં સ્લમ વિભાગના રહેતા ગરીબોને નગરપાલિકા ద్వారా આવાસોની ફાળવણી કરવામાં આવી હતી. નવા ઘરમાં સુખ સુવિધાના સ્વપ્ન સાથે ગરીબો રહ્યા હતા. પરંતુ મુશ્કેલી વધતી લાગી રહી છે. ઝૂપડપટીમાં રહેતા લોકોને નગરપાલિકા દ્વારા સારું ઘર આપવાની વાત કરી આવાસો ફાળવવામાં આવ્યા હતા. પરંતુ સમય બાદ હાલત ખરાબ થઇ ગઈ છે. આવાસમાં રહેતા લોકોનો આક્ષેપ છે કે, આવાસો એ પ્રકારના બનાવ્યા છે કે, બહેર માસ મળમૂત્ર સહિતનું પાણી માલામાં પડતા સ્થાનિકોની હાલત ખસતા થઈ ગઈ છે. આ ઉપરાંત સફાઈ- પાણી અને લાઈટ સહીતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. આકાશ વિશે અમારાં નગર સેવા સદનના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે મકાનોના ડ્રેનેજ લાઇનમાં મળમૂત્રનું પાણી પડવા બાબતે એન્જિનીયરો સાથે સંવાદ કર્યો હતો અને સમસ્યાનું નિવારણ લાવવા માટે પગલાં લેવાયા છે.
0
comment0
Report
AKAshok Kumar
Feb 09, 2026 04:18:46
Junagadh, Gujarat:એન્કર.....જૂનાગઢ મહાશિવરાત્રી મેળામાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાઈ, ભવનાથ વિસ્તારમાં તમામ ધાર્મિક જગ્યાઓ, આશ્રમોમાં ચેકીંગ હાથ ધરાયુ વિઓ.....જૂનાગઢના ભવનાથ તળેટી વિસ્તારમાં આગામી મહા શિવરાત્રી મેળા અનુસંધાને જુનાગઢ જીલ્લા પોલીસ એસ.ઓ.જી. તેમજ બી.ડી.ડી.એસ. ટીમ તેમજ ડોગ સ્કોડ દ્વારા સમગ્ર ભવનાથ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમજ ભવનાથ મંદિર ખાતે તેમજ ભવનાથ પરીશરોમાં તેમજ ભવનાથ સૌથી વિસ્તારમાં આવેલ જુદાજુદા યાત્રા સ્થાનો તેમજ ભવનાથ વિસ્તારમાં આવેલ તમામ અખાડાઓનું તેમજ ભવનાથ ઝોનમાં આવેલ હોટલો તેમજ ધર્મશાળાઓનું મહા શિવરાત્રી મેળા અનુસંધાને એન્ટી સબોટેઝ સઘન ચેકીંગ કરવામાં આવેલ હતુ., 11 તારીખથી શરૂ થનાર મેળામાં આવતા લાખો ભાવિકોની સુરક્ષા ને ધ્યાને લઇ પોલીસ દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું,જેમાં ભવનાથ મંદિર, શેરનાથજી બાપુના આશ્રમ પરિસર તેમજ વિવિધ ધર્મશાળાઓ માં પણ ચેકીંગ કરાયું હતુ.
0
comment0
Report
RKRavi Kant
Feb 09, 2026 02:17:33
0
comment0
Report
RKRavi Kant
Feb 09, 2026 02:16:33
0
comment0
Report
Advertisement
Back to top