Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Aravalli383315

भिलोडा क्षेत्र में असामान्य बारिश से फसलें नुकसान, मूंगफली, सोयाबीन और चावल प्रभावित

PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
Nov 03, 2025 05:02:04
Modasa, Gujarat
BREAKING - ARRAVALLI भिलोडा पंथक में कमोसमी बारिश वहेली सवावरथ बारिश आरम्भ भिलोडा,लीलछा,जूमसर में बारिश बारिश के कारण खेतीपाक ने नुकसान मगफळी सોયाबीन डांगर नाक-शान केाक नुकसान
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
PSPIYUSH SHUKLA
Nov 03, 2025 12:21:20
0
comment0
Report
AKArpan Kaydawala
Nov 03, 2025 12:20:54
Ahmedabad, Gujarat:અમદાવાદ CA ઈન્ટરમિడియેટ અને ફાઇનલના परिणाम થયાં જાહેર બને ગ્રૂપનું 16.23 ટકા rezultપ રીઝલ્ટ આવ્યું 16,800 માંથી 2727 ઉમેદવાર થયા પાસ ઈન્ટરમિડીયેટનું 10.6 ટકા જ્યારે ફાઉન્ડેશનનું 14.78 ટકા પરિણામ સી એ ફાઇનલ અમદાવાદ સેન્ટર નું પરિણામ 23.18 ટકા થયું CA ફાઇનનલમાં અમદાવાદના સુમિત હસરાજનાનો સમગ્ર ભારતમાં 10 મો રેાંક અમદાવાદની જ ઈશા અરોરાએ 20મો રેન્ક મેળવ્યો સી એ ઇન્ટરમિડીયેટમાં ક્રીતિ શર્માનો ઓલ ઇન્ડિયા השניા રેન્ક જ્યારે કુશવત કુમાર ઓલ ઇન્ડિયામાં 18મો રેન્ક મેળવ્યા બાઈટ : પુરુષોત્તમ ખંડેલવાલ, સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર, ICAI બાઈટ : નીરવ અગ્રવાલ,ચેરમેન- WIRC CA ઈન્ટરમીડિએટમાં અમદાવાદની ક્રિતિ શર્મા બે માર્ક્સ માટે ટોપર્સ બનતા રહી ગઈ કૃતિ શર્મા CA ઇન્ટરમિડિયેટમાં AIR 2 મેળવ્યો લૉ ના પેપરમાં ધારણા મુજબના માર્ક્સ ના આવતા બીજા નંબરે રહી રોજના 8 થી 10 કલાકની મહેનત બાદ રેન્ક મેળવ્યો CA ફાઈનલમાં ટોચ રેન્ક મેળવવા વધુ મહેનત કરીશ:ક્રિતિ શર્મા બાઈટ : ક્રિતી શર્મા, રેન્કર
0
comment0
Report
DRDarshal Raval
Nov 03, 2025 11:55:36
Ahmedabad, Gujarat:અમદાવાદ કમોસમી વરસાદ ના કારણે जगતનો તાત મુકાયો મુશ્કેલી ખેતરોમાં ઊભા થયેલા પાકને થયું नुकસાન તો શિયાળા પાક ઉભા થાય તે પહેલા જ ફરી વળ્યા પાણી કમોસમી વરસાદના કારણે સૌથી વધારે ડાંગર ને થયું نقصان વરસાદના કારણે હાલ દિવાળી બાદ ખુલનાર અનાજની એપીએમસી રહી bandh જેટલપુર પાસેની એપીએમસી સપ્તમે ખોલવાની હતી પરંતુ દિવાળી અને નવા વર્ષ બાદ સપ્તમે ખૂલનારી એપીએમસી વરસાદને કારણે હજુ પણ bandh આવતી કાલ મંગળવારે APMC શરૂ થવાની છે વાત પરંતુ વરસાદ રહ્યો તો ફરી APMC bandh રહી શકે છે કાલે APMC શરૂ થવાને લઈને કેટલાક ખડૂત પાક લઈ APMC પહોંચી રહ્યા હતા ખેડૂતોને વરસાદની શક્યતાને જોતા પાક મુકવા માટે તાળાટી કરવામાં આવી દિવાળી પહેલા APMCમાં દરરોજ ચાલતા ટ્રેક્ટરની संख्या હું 400 જેટલી હતી દિવાળી પછી APMCમાં 700 થી 800 ટ્રેક્ટર આવી રહ્યા હતા ત્યાં સુધી ડિસ્કસ થાય છે દિવસો દરમિયાન ખેડૂતોએ પોતાના પાકને સ્ટોર કરવા આ જરૂરિયાતને ધ્યાનમાં રાખી પ્રક્રિયાની તૈયારી કરી હતી APMCમાં વેપારીઓ માલનો નિકાલ ન કરી શકે અને નુકસાન થાય તેને જોતા APMC બંધ રાખાઈ રહ્યો હોવાનો મુદ્દો અગ્રસૂચન તરીકે હતો ખેડૂતો પાસે રહેલા પાકમાં ભેજ આવે તો કિંમતે ઘટાડો થવાની શક્યતા રહેલી હતી અને બજારમાં પાટા જેવી સ્થિતિ જોવા મળી શકે છે જJetalpur APMCમાં 100 થી વધુ વેપારીઓ જોડાયેલા છે જયારે દિવાળી બાદ દરરોજ લગભગ 1000 થી વધુ ખેડૂતો આવે છે હવે ખેડૂતો જાય તો ક્યાં જેવા પગલાં લેવામાં આવે તે જોવામાં આવે છે APMCમાં આવનાર ખેડૂતોને નુકસાની ના મુદ્દે યોગ્ય ભાવ મળે એવા પગલાં પૂછાતા જોવા મળે.
0
comment0
Report
RMRaghuvir Makwana
Nov 03, 2025 11:52:03
Botad, Gujarat:કમોસમી વરસાદ અને ખેડૂતોના પાકને નુકસાન ને લઇ કોંગ્રેસ પક્ષ આવ્યો રસ્તા પર.. રાણપુર શહેરમાં રસ્તા રોકો આંદોલન કરી કોંગ્રેસ પક્ષ દ્વારા ખેડૂતોના નુકસાનનું વળતર આપવા માંગ કરવામાં આવી યુવા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ હરપાલ સિંહ ચુડાસમા, પ્રદેશ મહામંત્રી વિરલ ભાઈ કટારીયા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં સો જેટલા ખેડૂત અગ્રણીઓ દ્વારા રસ્તા રોકી ખેડૂતોનો અવાજ પહોંચાડવા પ્રયત્ન કર્યો રાણપુર પોલીસ દ્વારા કાયદો ને વ્યવસ્થાને જાળવણી માટે તાત્કાલિક કાર્યવાહી કરી 25 જેટલા આગેવાનોની અટકાયત કરવામાં આવી રાણપુર તાલુકાના ખેડૂતોના અટકાયેલા પાક વીમા સહિતની સહાયની રકમ આપવા માંગ કરવામાં આવી. બાઈટ 1 હરપાલસિંહ ચુડાસમા યુવા કોંગ્રેસ અધ્યક્ષ બાઈટ 2 પ્રતાપસિંહ ડોડીયા તાલકા કોંગ્રેસ પ્રમુખ રાણપુર
0
comment0
Report
AAAsrar Ahmad
Nov 03, 2025 11:46:42
Noida, Uttar Pradesh:दिन दहाड़े थाना नंबर 5 से कुछ ही दूरी पर... स्नेचिंग की बड़ी वारदात! सड़क पर पलटियां खाकर गिरा व्यापारी... और लुटेरे फ़रार! अब सवाल ये—जब थाने के पास ही लुटेरे इतनी हिम्मत दिखा रहे हैं, तो शहर में आम लोग कितने सुरक्षित हैं? जालंधर के बबरीक चौक के पास सुबह-सुबह उस वक्त अफरा-तफरी मच गई... जब एक्टिवा सवार एक व्यापारी की सोने की चेन दो नकाबपोश लुटेरे झपटकर ले उड़े! वो भी थाना नंबर 5 से बस कुछ ही मीटर की दूरी पर! व्यापारी विनय मल्होटरा, जो बॉम्बे नगर के रहने वाले हैं, रोज़ की तरह अपने ऑफिस ‘बस्तीगुजा फुटवेयर’ जा रहे थे... लेकिन तभी प्लसर बाइक पर सवार दो युवक पीछे से आए... और एक झटके में गले से चेन उड़ा दी! विनय ने चेन बचाने की कोशिश की... लेकिन तभी एक्टिवा का बैलेंस बिगड़ गया — और सड़क पर पलटियां खाकर गिर पड़े! लोग मौके पर जुटे, मदद की... लेकिन लुटेरे हवा में गायब! थाने से कुछ ही दूरी पर ऐसी वारदात—सोचिए, पुलिस की गश्त पर कितना बड़ा सवाल खड़ा करती है! घटना की सूचना मिलते ही थाना 5 की पुलिस मौके पर पहुँची। एएसआई अधिकारी ने बताया कि शिकायत मिल चुकी है और आसपास लगे सीसीटीवी कैमरे खंगाले जा रहे हैं। लेकिन बड़ा सवाल ये है — जब पुलिस सुबह ऑनलाइन चालान काटने में व्यस्त है, तो शहर की सड़कों पर लुटेरे इतने बेखौफ क्यों घूम रहे हैं? क्या अब जालंधर की गलियों में ‘सुरक्षा’ सिर्फ एक शब्द बनकर रह गई है?
0
comment0
Report
PCPranay Chakraborty
Nov 03, 2025 11:45:49
Noida, Uttar Pradesh:
0
comment0
Report
GDGaurav Dave
Nov 03, 2025 11:34:55
Rajkot, Gujarat:એન્કર - મોરબીની યુવતીએ રાજકોટની તરુણીનો સોશિયા મીડિયાના માધ્યમથી સંપર્ક કરી તેની સાથે મિત્રતા કેળવી હતી અને કાલાવડના શખ્સ સાથે પરિચય કરાવ્યો હતો. તે શખ્સે તરુણી પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ યુવતી પોતાના ઘરે તરુણીને મોરબી લઈને ગઇ તો તેના ભાઇએ તરુણી પર નજર બગાડી તેને બીભત્સ અડપલાં કર્યા હતાં. પોલીસ હવે 4 shખ્સની ધરપકડ કરી તપાસ કરી રહી છે. સ્થિતિ એવી છે કે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ સગીરાની અપહરણ અને દુષ્કર્મના આસપાસના કાવતરાનો પુરાવો મળી રહ્યો છે. સતીષ ગોહેલ Kalavadમાં રહેતો ઇન્સ્ટાગ્રામ સ્ટાર છે અને તરુણીને પણ તેમના ગ્રૂપમાં જોડાવીને દુષ્કર્મ આચરવાનો સંકેતા પોલીસના આધારે તપાસમાં આવે છે. આ કેસમાં સગીરાની માતાએ યુવતીને લઈ તેમના પરિવારજનો મોરબીમાં કોઠાવમાં શોધી કાઢ્યા અને ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી વધુ તપાસ શરૂ થઈ છે.
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Nov 03, 2025 11:09:26
Surat, Gujarat:એંકર: સુરત શહેરમાંથી સગીરાની જાહેરમાં છેડતી અને ધમકીનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે, જેમાં શાહપોર વિસ્તારની ૧૭ વર્ષીય સગીરાને છેલ્લા બે વર્ષથી હેરાન-પરેશાન કરનાર યુવકની લાલગેટ પોલીસોને ધરપકડ કરી છે. આરોપી પરવેઝ મોહમ્મદ આરીફ છેલ્લા બે વર્ષથી સગીરાને પીછો કરી તેને હેરાન કરતો હતો. જ્યારે સગીરા ધોક્ષમાં અભ્યાસ કરતી હતી, ત્યારે ટ્યૂશને જતી વેલામાં આ યુવક તેનો સતત પીછો કરી અઘટિત માંગણી કરતો હતો. આરોપી પરવેઝ સગીરાને રસ્તામાં આંતરીને વારંવાર કહેતો હતો કે, "તું મને ખૂબ જ સારી લાગે છે, હું તને પ્રેમ કરું છું, મારી સાથે બાઇક પર બેસી જા, તારે મને રોજ ફોન કરવાનો, રોજ મીલવાનો, હું તારી સાથે લગ્ન કરવાનો છે." જો સગીરા તેના શરણે નહીં આવે તો તેના ફોટો સોશિયલ મીડિયામાં અપલોડ કરીને બદનામ કરવાની ધમકી પણ આપેતો હતો. પરંતુ આટલો જ નહોતો, આરોપીએ સગીરાના ગળા પર ચપ્પુ મૂકી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પરવેઝએ હૃદયવૃત્તી સાથે સગીરાને જાહેરમાં બાહુપાશમાં જકડીને શારીરિક કે આડપછડયાં માટે હાથબદ્ધ કર્યા હતા. પોલીસના પગલાંમાં આ બનાવ ગંભીર બન્યો હતો અને પરિવારજનોે લાલગેટ પોલીસ મથકે આ मामलेની ફરિયાદ નોંધાવી હતી. લાલગેટ પોલીસમાં આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Nov 03, 2025 11:09:11
Surat, Gujarat:એંકર:સુરત: સાયબર સેલે બેંક અકાઉન્ટની કીટ અને QR કોડ બનાવી સાયબર માફિયાઓને પૂરા પાડવાના એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ગત મહિને કતારગામમાંથી ઝડપાયેલી ગેંગના રિમાન્ડ દરમિયાન મળેલી કડીના આધારે, પોલીસે આ કૌભાંડમાં સંડોવાયેલા Paytm કંપનીના એક એજન્ટની બનાસકાંઠાથી ધરપકડ કરી છે. આ એજન્ટ 500 થી 1,000 નું કમિશન લઈને 180 જેટલા બેંક खातાના QR કોડ બનાવી આપતો હોવાનું બહાર આવ્યું છે. વીઓ:1 સુરત સાયબર સેલની ટીમે ગત તા. 25/09/2025 ના રોજ ચોક્કસ બાતમીના આધારે કતારગામ વિસ્તારની લક્ષ્મી એન્કલેવમાં આવેલી મેટાડોર ટ્રેડિંગ એકેડમી પર દરોડા પાડ્યા હતા. આ દરોડામાં प्रहरीले સીપીયુ, મોબાઈલ અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ચાર આરોપીઓ મીત પ્રદીપ શાહ, યશ હરિદાસ શિંડે, ઋષિકેશ નંદલાલ સપકાળ અને નિલેશ કનૈયાલાલ સોલંકી ની ધરપકડ કરી હતી. વીઓ:2 પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આ ગેંગ લોકોને કમિશનની લાલચ આપીને તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવતા હતા અને પછી તે બેંકની કીટો જેના પાસબુક, ચેકબુક્સ વગેરે મેળવીને સાયબર ક્રિમિનલો સુધી પહોંચાડતા હતા. ચારેય આરોપીઓના 25 બેંક ખાતામાં રૂ. 3.35 કરોડના ટ્રાંઝેક્શન પણ મળી આવ્યા હતા.અગાઉ પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે મોટાભાગના ટ્રાંઝેક્શન ક્યુઆર કોડના આધારે થતા હતા. પોલીસે આરોપીઓના વોટ્સએપ ગ્રુપની તપાસ કરતાં, તેમને ક્યુઆર કોડ બનાવી આપનાર એક વ્યક્તિનો વર્ચ્યુઅલ નંબર મળી આવ્યો હતો. વીઓ:3 આરોપી પરેશકુમાર વિનોદભાઈ મોદી છે અને સમગ્ર કૌભાંડમાં તે Paytm કંપનીમાં એજન્ટ તરીકે કામ કરતો હતો. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે આ વર્ચ્યુઅલ નંબરને ટ્રેસમાં મૂક્યો અને આરોપી પરેશકુમાર મોદીને બનાસકાંઠાથી ઝડપી પાડ્યો. પોલીસે તેની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો અને 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.પોલીસ રિમાન્ડ દરમિયાન પરેશકુમાર મોદીના મોબાઈલની તપાસ કરતાં, QR કોડ સંબંધિત કેટલાક વોટ્સએપ ગ્રુપ મળ્યા હતા. વીઓ:4 પૂછપરછમાં તેણે કબૂલાત કરી કે તે Paytm કંપનીમાં એજન્ટ તરીકેની પોતાની ઓળખનો ઉપયોગ કરતો હતો.અગાઉ પકડાયેલા આરોપીઓ અને અન્ય સાયબર માફિયાઓ સાથે વર્ચ્યુઅલ નંબરથી સંપર્ક કરતો હતો. આરોપીઓ પાસેથી બેંક ડિટેલ મંગાવીને, Paytm, Google Pay જેવી કંપનીઓના બીઝનેસ અકાઉન્ટના QR કોડ બનાવી આપતો હતો. એક QR કોડ બનાવી આપવા બદલ તે 500 થી 1000 નું કમિશન મેળવતો હતો.અત્યાર સુધીમાં તેણે 180 બેંક खातાના QR કોડ બનાવીને પકડાયેલા આરોપીની ગેંગને સપ્લાય કર્યા હોવાનું કબૂલ્યું છે. વીઓ:5 આ કૌભાંડથી સ્પષ્ટ થાય છે કે સાયબર માફિયાઓ ગુનાહિત પ્રવૃત્તિઓ માટે માત્ર નકલી બેંક કીટ જ નહીં, પરંતુ UPI/QR કોડ જેવા ઓનલાઈન પેમેન્ટ ટૂલ્સનો પણ ઉપયોગ કરી રહ્યા હતા. પોલીસ હવે રિમાન્ડ દરમિયાન પરેશકુમાર પાસેથી અન્ય કયા સાયબર ક્રિમિનલ્સને QR કોડ સપ્લાય કર્યા છે. તેની વધુ પૂછપરછ શરૂ કરી છે. પ્રશાંત ઢીવરે - સુરત
0
comment0
Report
SVSANDEEP VASAVA
Nov 03, 2025 10:15:03
Surat, Gujarat:સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસંબા નજીક ચકચારી ઘટના સામે આવી છે. કોસંબા નજીક બંધ ટ્રોલી બેગમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. પગ બાંધી બેવડું વાડી મૃતદેહ બેગમાં ભર્યો, પોલીસે અલગ અલગ ટિમો બનાવી તપાસ શરૂ કર્યો. સુરત જિલ્લામાં વહેલી સવારીએ ચકચારીત ঘটনা સામે આવી, માહિતી મુજબ, સૂટકેસમાં પગ બાંધી મુત્યુ દૃશ્યાનો કર્ય ત્રણેય ચકાસાઈ રહ્યાં છે. મહિલાના ગળાના ભાગે ઇજાના નિશાન મળી રહ્યાં હોવાથી હત્યાનો એંગલ સામે આવે છે. ઘટના સ્થળે કોસંબા પોલીસ સહિત LCB અને SOGની ટીમો પહોંચી તપાસ શરૂ કરી છે. કુલ ૨૫ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ આ તપાસમાં જોડાયા છે. પોલીસ આસપાસના વિસ્તારના સીસીટીટીવી ફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યું. સુરત જિલ્લાના પોલીસ વડા રાજેશ ગઢિયા પણ ઘટના સ્થળે પહોંચી તપાસની સમીક્ષા કરી હતી. પ્રાથમિક અનુમાન મુજબ, मृतકની નજીકના કોઈ વ્યક્તિએ જ હત્યા કરી હોવાની શક્યતા છે. હાલ પોલીસ દ્વારા मृतકની ઓળખ માટે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે કોસંબા સહિત સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. કોસંબા નજીક બેગમાંથી યુવતીનો મૃતદેહ મળ્યો છે. પોલીસ તમામ શક્ય એંગલથી તપાસ કરી રહી છે. મૃતકની ઓળખ અને હત્યાના કારણો બહાર આવે તે માટે ટીમો સતત કાર્યરત છે.
0
comment0
Report
PTPremal Trivedi
Nov 03, 2025 10:07:12
0
comment0
Report
RMRaghuvir Makwana
Nov 03, 2025 09:52:46
Botad, Gujarat:તાજેતરમાં રાજ્યબંધરમાં પડેલા કમોસમી વરસાદે ખેડુતોના હાલ બેહાલ કર્યા છે. જેમાં બોટાદ જિલ્લામાં પણ સતત પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો તૈયાર થયેલો પાક ખરાબ થઈ જતા ખેડૂતોને भारी આર્થિક નુકશાની સહન કરવી પડી છે. હાલ બોટાદ જિલ્લામાં પાક નુકશાની સર્વે કામગીરી 74 ટકા પૂર્ણ થઈ ગઈ છે અને આજે સાંજ સુધીમાં 100 ટકા સર્વેની કામગીરી પૂર્ણ કરી રિપોર્ટ સરકારમાં સબમિટ કરવામાં આવશે. બોટાદ જિલ્લામાં ચોમાસુ વાવેતરમાં કુલ 1,87,000 હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં આ સીઝનમાં દિક્ષણજબ વરસાદ પડતાં પાક ખૂબ સારાં ચાલે હતા. પરંતુ પાક તૈયાર થયો તો ખેડૂતોએ માગફળીને ખેંચી તેના પાથરા ખેતરમાં કર્યા અને કમોસમી વરસાદ પડતાં મેગફળીના તૈયાર પાકને નુકસાન થયું જેમાં પાલો કાળો પડી ગયો અને ફુગાઈ જતા મગફળી પણ ખરાબ થઈ છે. ઓપરાંત કપાસ, તેલીબિયાં અને જુવાર સહિતના ઘાસચારાના પાકોને પણ નુકસાન થયું છે. બોટાદ જિલ્લામાં કપાસનું 1,53,000 હેક્ટર તેમજ મગફળીનું 12,000 હેક્ટર અને બાકીના અન્ય પાકોનું મળી કુલ 1,86,000 હેક્ટરમાં વાવેતર કર્યું હતું. જેમાં કમોસમી વરસાદમાં 1,77,000 હેક્ટરમાં ખરીફ પાકોને નુકસાન થયું છે. રાજ્યસરકારના આદેશ મુજબ નુકસાન અસર્જસ્ટ વિસ્તારોનું સર્વે હાથ ધરાયું છે. હાલ તમામ 189 ગામોમાં ટીમ દ્વારા સર્વેની કામગીરી શરૂ છે એટલે કે દરેક ગામમાં સર્વેની એક-એક ટીમ સર્વે કરી રહી છે. અત્યારસુધીમાં 74 ટકા સર્વે ની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે જ્યારે આંજી સાંજ સુધીમાં બાકીનું સર્વે પૂર્ણ કરી સરકારમાં રિપોર્ટ મોકલીવામાં આવશે તથા જિલ્લા નાયબ ખેતીવાડી અધિકારીએ જણાવ્યા પ્રમાણે સર્વે ને પગલે ખેડૂતોને સરકાર પર પૂર્ણ વિશ્વાસ આવ્યું છે એવી આશા વ્યક્ત કરી હતી.
0
comment0
Report
Advertisement
Back to top