Back
सूरत के कोसंबा के पास ट्रॉली बैग में युवती का शव मिला, जांच जारी
SVSANDEEP VASAVA
Nov 03, 2025 10:15:03
Surat, Gujarat
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસંબા નજીક ચકચારી ઘટના સામે આવી છે. કોસંબા નજીક બંધ ટ્રોલી બેગમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. પગ બાંધી બેવડું વાડી મૃતદેહ બેગમાં ભર્યો, પોલીસે અલગ અલગ ટિમો બનાવી તપાસ શરૂ કર્યો.
સુરત જિલ્લામાં વહેલી સવારીએ ચકચારીત ঘটনা સામે આવી, માહિતી મુજબ, સૂટકેસમાં પગ બાંધી મુત્યુ દૃશ્યાનો કર્ય ત્રણેય ચકાસાઈ રહ્યાં છે. મહિલાના ગળાના ભાગે ઇજાના નિશાન મળી રહ્યાં હોવાથી હત્યાનો એંગલ સામે આવે છે. ઘટના સ્થળે કોસંબા પોલીસ સહિત LCB અને SOGની ટીમો પહોંચી તપાસ શરૂ કરી છે. કુલ ૨૫ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ આ તપાસમાં જોડાયા છે. પોલીસ આસપાસના વિસ્તારના સીસીટીટીવી ફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યું.
સુરત જિલ્લાના પોલીસ વડા રાજેશ ગઢિયા પણ ઘટના સ્થળે પહોંચી તપાસની સમીક્ષા કરી હતી. પ્રાથમિક અનુમાન મુજબ, मृतકની નજીકના કોઈ વ્યક્તિએ જ હત્યા કરી હોવાની શક્યતા છે. હાલ પોલીસ દ્વારા मृतકની ઓળખ માટે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે કોસંબા સહિત સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે.
કોસંબા નજીક બેગમાંથી યુવતીનો મૃતદેહ મળ્યો છે. પોલીસ તમામ શક્ય એંગલથી તપાસ કરી રહી છે. મૃતકની ઓળખ અને હત્યાના કારણો બહાર આવે તે માટે ટીમો સતત કાર્યરત છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
MMMitesh Mali
FollowNov 03, 2025 16:39:310
Report
DMDURGESH MEHTA
FollowNov 03, 2025 16:38:580
Report
JSJitendra Soni
FollowNov 03, 2025 16:38:460
Report
AKAshok Kumar
FollowNov 03, 2025 16:38:230
Report
DMDURGESH MEHTA
FollowNov 03, 2025 16:38:040
Report
DMDURGESH MEHTA
FollowNov 03, 2025 16:37:22Gandhinagar, Gujarat:ગાંધીનગર
કલેકટર કચેરી બહાર જ પડ્યો મસમોટો ભૂવો
કમોસમી વરસાદ કારણે પડ્યો ભૂવો
થોડા દિવસ પહેલા જ બનેલા રોડ પર પડ્યો ભૂવો
કલેકটার કચેરી અને કોર્ટ પાસે બાજરો અરજદારો આવે છે
0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowNov 03, 2025 16:37:090
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 03, 2025 16:36:440
Report
RTRAJENDRA THACKER
FollowNov 03, 2025 15:50:170
Report
NBNarendra Bhuvechitra
FollowNov 03, 2025 15:49:500
Report
LJLakhani Jaydeep
FollowNov 03, 2025 15:16:350
Report
AKAshok Kumar
FollowNov 03, 2025 15:16:160
Report
PDPRASHANT DHIVRE
FollowNov 03, 2025 15:16:010
Report
PDPRASHANT DHIVRE
FollowNov 03, 2025 14:49:250
Report
PDPRASHANT DHIVRE
FollowNov 03, 2025 14:18:170
Report