Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Amreli365560

અમરેલી- પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરીયાદ નોંધાય

Jul 29, 2025 15:50:05
Rajula, Gujarat
બ્રેકીંગ અમરેલી- પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરીયાદ નોંધાય આરોપીએ પીપાવાવ પોર્ટ ફોરવે પર આવેલ ગોડાઉન ONGC કંપની કોન્ટ્રાક ભાડે અપાવવા વિશ્વાસઘાત કરી હરેશભાઇ વાઘ નામના વ્યક્તિએ રૂપિયા 1,28,00,000 આંગડીયા મારફતે રોકડા લઈ આપ્યા ONGCmumbai.co.in વાળા ખોટા ઈમેઇલ આઈડી ઉપરથી એગ્રીમેન્ટ લેટર રદ થયેલ ટેન્ડર ઓડર મોકલી આપી છેતરપિંડી કરી આરોપી પ્રદીપકુમાર શિવકુમાર દિલ્હી,ક્રિષ્ના તિવારી સામે ફરીયાદ નોંધાય પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં હરેશ વાઘ દ્વારા 1 કરોડ 28 લાખની છેતરપિંડી થયાની ફરીયાદ નોંધાવી
14
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
CPCHETAN PATEL
Jul 30, 2025 04:31:53
Surat, Gujarat:
એકર મલેશિયા અને ક્યુબાથી ચાઇનીઝ ગેંગ મારફત સંચાલિત થતા ૧,૫૫૦ કરોડના સાઈબર કોડમાં RBL એરિયા મેનેજર, ઓપરેશન હેડ સહિત આઠ કર્મચારીઓની ગુનાહિત સંડોવણી મળતાં પોલીસે ધરપકડ કરી હતી. આ બેંક કર્મચારીઓ અને અધિકારીઓઓ કૌભાંડીમાં ૦.૨૦થી ૦.૨૫ ટકના ભાગીદાર હોવાનું બહાર માવ્યું છે. વિઓ.1 ઉધના પોલીસે ત્રણેક મહિના પહેલાં મિત પ્રવીલ ખોખારની કરેલી અટકાયત સાથે સુરતમાંથી સાઈબર ફ્રોડ ગેંગ માટે એકાઉન્ટ પૂરી પાડતી ટોળકીનો પર્દાફાશ થયો હતો. કિરત વિનોદ જાદવાણી, વૃંદા વિનોદ જાધવાની અને દિવ્યેશ જિતેન્દ્ર ચકાણી ભાગીદારીમાં આખું રેકેટ ચાલતું હતું. ક્યુબાના નંબરનો ઉપયોગ કરી મલેશિયાથી નેટવર્ક ચલાવતા રિચપે નામથી આઈ.ડી. ધરાવતા શખ્સ માટે કામ કરતા હતા.પ્રાથમિક તપાસમાં જ આ ટોળકીએ ચાઇનીઝ સાઈબર માફિયાને 165 બેંક એકાઉન્ટ્સ પ્રોવાઈડ કર્યા હતા. જે કૌભાંડ ૧,૫૫૦ કરોડની ઉપરનું હોવાનું બહાર આવ્યું હતું. વૃદા જાધવાણી અને દિવ્યેશ ચકરાણી તો ભાગી છૂટયા છે, પરંતુ કિરત જાધવાની ધરપકડ સાથે જ RBL બેંકના આઠ કમચારીઓ તેની માટે એકાઉન્ટ દીઠ તથા ટ્રાન્ઝેક્શન દીઠ ભાગીદાર તરીકે કામ કરતું હોવાનું બહાર આવતાં મામલો ગંભીર બન્યો હતો. પોલીસે બેંકના એરિયા મેનેજર સહિત આઠ લોકોની ધરપકડ કરી હતી. ધરપકડ થયેલા આરોપી 1.અમિત ફૂલચંદ ગુપ્તા, 2. અરૂણ બાબુ ઘોઘારી 3.મેન્સી છગન ગોટી 4.કલ્પેશ કાંતિ કથીરિયા 5.કલ્પેશ કાકડીયા 6.આશિષ અશોક ધાડિયા 7.અનિલ પ્રવીણ જાની 8.નરેશ મનસુબ માનાણી આર.બી.એલ બેંકના જે ૮૯ એકાઉન્ટમાં રોડનાં નાણાં જમા થયા હતા તે તમામ એકાઉન્ટ આ ટોળકીએ ખોલવામાં મદદ કરી હતી.નેન્સી ગોટી પહેલાં કિરતની ઓફિસમાં જ નોકરી કરતી હતી. પોતાની ગેંગનો મેમ્બર બેંકમાં હોય તો કામ સરળતાથી કરી શકાય તેવી વિચાર વૃંદાએ ભાઈ કિરાતને કહેતા તેમણે પોતાની સાથે સંડોવાયેલા બેંકના અરુણ ઘોઘારીને વાતત કરતા તેણે જ નેન્સીનો ઇન્ટરવ્યૂ લઈ શાખામાં ગોઠવી દીધી હતી. 89 બેક એકાઉન્ટ પૈકી નેન્સીએ જ ર૬ એકાઉન્ટ ઓપરેટ કર્યા હતા એક એકાઉન્ટ દીઠ નેન્સી ૨૫ હજારનું કમિશન લેતી હતી.આ કૌભાંડમાં કુલ 164 કરંટ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં 1550 કરોડના ટ્રાન્ઝેક્શન થયા છે. આનાથી પણ વધુ ચોંકાવનારી વાત એ છે કે, આ વ્યવહારો દેશભરના 50 લાખથી પણ વધુ સેવિંગ અને કરંટ એકાઉન્ટમાંથી કરવામાં આવ્યા હતા. આ ટ્રાન્ઝેક્શન 100 થી લઈને લાખો રૂપિયા સુધીના હતા. પોલીસે જણાવ્યું છે કે, આ તમામ ટ્રાન્ઝેક્શન સટ્ટાબાજી (બેટિંગ), ગેમિંગ અને સાયબર ફ્રોડ સાથે સંકળાયેલા હતા. કરંટ એકાઉન્ટ ખોલવામાં જો કોઈ પ્રક્રિયામાં ખામી કે ભૂલ આવતી, તો આ બેંક કર્મચારીઓ સામેથી મુખ્ય આરોપીઓને તેનું નિદાન આપતા હતા અને તેમની પાસેથી સુધારા કરાવી લેતા હતા. એકાઉન્ટ સંપૂર્ણ થયા પછી તેની સંપૂર્ણ વિગતો પણ તેઓ આરોપીઓને પૂરી પાડતા હતા. મુખ્ય આરોપીઓ, જેમાં કિરાત જાદવાણી, દિવ્યેશ અને વૃંદાનો સમાવેશ થાય છે, તેઓ બેંક કર્મચારીઓ સાથે નિયમિતપણે ચેટ દ્વારા સંપર્કમાં રહેતા હતા. આ ચેટ્સમાં તેઓ દસ્તાવેજોની આપ-લે કરતા, ભૂલ સુધારવા અંગે ચર્ચા કરતા અને ઘણીવાર તો કોઈ "લીડ" ન મળી હોય તેમ છતાં બેંક કર્મચારીઓ એકાઉન્ટની પ્રક્રિયા પૂરી કરી દેતા હતા બેકનો ઑપરેશમ હેડ એરિયા મેનેજર તથા છ કર્મચારીઓ કિરાત જાધવાણીના ઈશારે કામ કરતા હતા. અરુન ઘોઘારીને હોસ્પિટલનો ૨૫ લાખનો ખર્ચો આવ્યો હતો. આ તમામ બિલ કિરાત જાધવાણીએ ચુકવ્યું હતું. અનિલ પ્રવીણ જાની નામના કર્મચારીએ કુલ ચાર બેક એકાઉન્ટ ખોલી આપ્યા હતા. બદલામાં તેણે કિરાત જાધવાણી પાસેથી પોતે જે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતો હતો તેનું બિલ ભરાવડાવ્યું હતું. આશિષ ઘાડિયાએ ૧૧ એકાઉન્ટ ખોલી આપ્યા હતા. એકાઉન્ટ દીઠ ૫૦ હજાર વસૂલાયા હતા. બેંકના કર્મચારીએ એટલી હદે વેચાઇ ગયા હતા કે તેમણે તમામ નિયામો નેવે મુકી દીધા હતા. એક બેંક એકાઉન્ટમાં ફ્રોડની કમ્પ્લેન ન થતાં તેને ગાઇડ લાઇન પ્રમાણે સીઝડ કરી દેવાયું હતું ભ્રષ્ટ બેંક કર્મચારીઓએ બેન્ક ના નિયમો અને કાયદાને નેવે મુકી બેંક એકાઉન્ટ સીઝડ હોવા છતા જે ૩૦ હજારની ફ્રોડની રકમને લઈ કમ્પ્લેઇન હતી તે રહેવા દઈ બાકીની સાડા ચાર લાખની રકમ ગઠિયાઓને ઉપાડી દેવામાં આવી હતી. મોટે ભાગે બેંક ફ્રોડ કરવા માટે બેંકમાં એકાઉન્ટ ખોલવા માટે ગઠિયાઓ એકાઉન્ટ ધારકને બેકમાં મોકલતા હોય છે, પરંતુ તેમાં ચોક્કસ રકમની મર્યાદા હોય છે. અહીં ગઠીયાઓએ નવી તરકીબ અજમાવી હતી. આરબીએલ અને રોઝરપે કંપની (પેમેન્ટ એગ્રીગેટર) સાથે ટાઇઅપ હોઇ ગઠિયાઓ બેંક એકાઉન્ટ ખોલવાનું હોય તેના ડેટા રોઝર પે માં ઓનલાઈન મોકલતા રોઝરપે મારફત એકાઉન્ટ ખોલવા માટે ૩૮ હજારનું ચૂકવણું કરવાનું રહેતું જે પ્રિમિયમ અથવા હાઇવેલ્યુ ગ્રાહકોને જ પરવડતું .રોઝર એપ ડેટાની લીડ મુંબઇ મોકલતો. મુંબઇથી સુરતના કર્મચારીઓને ગ્રાહકની ડિટેઇલ મોકલે ત્યારબાદ બેંક કર્મચારીઓએ એકાઉન્ટ હોલ્ડરનો સંપર્ક કરી સ્થળ તપાસ કરી રિપોર્ટ આપવાનો રહેતો હતો. અહીં એક પણ કર્મચારીએ સપર્ક કર્યો ન હતો. ઉલટાનુંનું કિરાત તે પહેલાં જ બેંક કર્મચારીઓને જણાવી તેમને ડમી દુકાનનું સેટઅપ કર્યા બાદ બોલાવતો હતો. એકાઉન્ટની ડિટેઇલ ભરતી વખતે જ તેઓ ૨૫ કરોડ સુધીનું ટ્રાન્ઝેક્શન થતું હોવાનું લખાવતા હોય એકાઉન્ટમાં ફ્રોડના કરોડો જમા થતાં હોવા થતાં બેક શકા કરતી ન હતી સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ સાયબર ફ્રોડ કેસની તપાસ માટે ખાસ SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) ની રચના કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં બેંક કર્મચારીઓની સીધી સંડોવણી સામે આવતા આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બેંક કર્મચારીઓને SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) મુજબ કરંટ એકાઉન્ટ ખોલવાના હોય છે, જેમાં અરજદારનો સંપર્ક કરવો અને દસ્તાવેજો લેવાનો સમાવેશ થાય છે. જોકે, આ કેસમાં પકડાયેલા બેંક કર્મચારીઓએ અરજદારો (પ્રોપ્રાઇટર્સ) નો સંપર્ક કર્યો ન હતો, પરંતુ સીધા મુખ્ય આરોપીઓ સાથે જ સંપર્કમાં હતા. બાઈટ..ભગિરથ ગઢવી..ડીસીપી
0
Report
DMDILEEP MISHRA
Jul 30, 2025 04:15:07
Lakhimpur, Uttar Pradesh:
Name _Dileep Mishra अश्लील कंटेंट बनाने के मामले में दो बार जेल के हवा खा चुका अरविंद एक बार फिर से सांप के साथ क्रूरता करते रील बनाने के मामले में यही सनकी युवक वन विभाग के रडार पर आ गया है अभियुक्त अरविंद पर वन्य जीव एक्ट क्रूरता अधिनियम के तहत मामला दर्ज किया गया है साथ ही वन विभाग आरोपी युवक की तलाश में जुट गई है। सोशल मीडिया पर युवक द्वारा पोस्ट किए गए वीडियो में वह दुर्लभ प्रजाति के सांप के साथ खिलवाड़ नजर आ रहा है। पहले दो मामले में आसानी से रिहा होने में सफल रहा अरविंद इस बार बड़ी मुश्किल में फंसता नजर आ रहा है। अरविंद नाम का यह युवक गोला गोकर्णनाथ स्थित कस्बे में रेडीमेड गारमेंट्स की दुकान चलाता है।
3
Report
ATANKUR TYAGI
Jul 30, 2025 03:46:02
Mumbai, Maharashtra:
Slug - Mum Kakad Aarti Source- TVU 14 एनसीपी नेता जितेंद्र अव्हाड ने मस्जिदों पर लगे अवैध लाउडस्पीकर को बचाने के लिए जो तर्क दिया था उसके मुताबिक देश में प्रतिष्ठित धार्मिक स्थलों पर होने वाली सुबह 5.30 बजे की लाउडस्पीकर पर होने वाली काकड़ आरती भी अवैध हैl इसी बात की हक़ीक़त पता करने हम पहुंचे मुंबई के दादर के विश्व प्रसिद्ध सिद्धिविनायक मंदिर में जहाँ हर रोज़ सुबह 5.30 बजे आरती होती हैl हाई कोर्ट का लाउडस्पीकर को लेकर आदेश है कि किसी भी प्रकार के भोंगे या लाउडस्पीकर का इस्तेमाल करने के बजाय काले रंग के साउंड बॉक्स का इस्तेमाल किया जाना चाहिए, अपनी रिपोर्ट में हमने देखा की मंदिर के गर्भ गृह के ठीक बहार एक काले रंग का म्यूजिक बॉक्स लगा हुआ है जिसका साउंड भी बेहद कम रखा गया है, इसके बाद मंदिर के बाह्य कक्ष आता है और फिर बाहर की तरफ जाकर लाउडस्पीकर लगाए गए है लेकिन काकड़ आरती के वक्त सिर्फ मंदिर के गर्भगृह के बाहर लगे हुए एक ही म्यूजिक बॉक्स का इस्तेमाल किया गया था जबकि बाहर के लाउडस्पीकर बंद रखे गए थे, फिर भी साउंड बाहर नहीं जाये इसके लिए बाहर की सिक्योरिटी वॉल को भी परदे से पूरी तरह कवर किया गया था ताकि साउंड बाहर सड़क पर या मंदिर के ठीक बाहर मौजूद हाउसिंग सोसाइटी में नहीं जायेl ऐसे में सवाल अब सियासत में शरद पवार के शागिर्द कहे जाने वाले जितेंद्र अव्हाड से होगा की उन्हें क्यों मस्जिद के बाहर लगे अवैध लाउडस्पीकर और मंदिरो में होने वाली काकड़ आरती की तुलना करनी पड़ रही हैl WT from inside premises of Siddhivinayak mandir Byte :- Ganpati Devotee Byte :- Ganpati Devotee Byte :- Ganpati Devotee
10
Report
PJPurshottam Joshi
Jul 30, 2025 03:31:45
Tonk, Rajasthan:
टोंक जिलेभर में मूसलाधार बारिश देर रात से जारी मूसलाधार बारिश का कहर टोंक शहर के कोर्ट परिसर में भरा पानी शहर की कई कालोनिया जल मग्न अलीगढ़, उनियारा, पीपलू में दो है तीन फीट भरा दुकानों में पानी जनजीवन हुआ अस्त व्यस्त
11
Report
SBShilu Bhagvanji
Jul 30, 2025 03:18:05
Porbandar, Gujarat:
પોરબંદર રાણાવાવ તાલુકાના રાણાકંડોરણા ગામે ધોળા દિવસે લુટનો મામલો સમગ્ર ઘટનામાં ઘરના જ ઘાતકી નિકળ્યા હોવાનું બહાર આવ્યું ફરિયાદીના બનેવી તથા અન્ય શખ્સો દ્વારા મુખ્ય આરોપીને ચોરી કરવા માટે અપાઇ હતી માહિતી આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી પાડતી પોરબંદર એલસીબી મુખ્ય આરોપી રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા સહિતના 6 ઇસમોને ઝડપી પાડ્યા આરોપીઓ રાજકોટ, અમદાવાદ, યુપી અને રાજસ્થાનના હોવાનું સામે આવ્યું સોનાના દાગીના તથા રોકડ મળી 19.70 લાખનો મુદ્દામાલ કબજે કરાયો 27 તોલા સોનુ અને 80 હજાર રોકડની ધોળા દિવસે ચલાવી હતી લુંટ ઘાર સીમ વિસ્તારમાં રહેતા પરીવાર પર ધોળા દિવસે છરીની અણીએ લૂંટ ચલાવી હતી કારમાં આવી 6 જેટલા શખ્સોએ છરીની અણીએ લુંટ ચલાવી હતી આરોપીઓ ફરીયાદીની વાડીએ પાણી પીવડાવવાનું બહાનુ કરી ઘરમાં ધુસ્યા હતા,ત્યારબાદ ઢીકા પાટુનો માર મારીને મોઢા પર મુંગો દઇ દીધો હતો ફરીયાદી તથા તેમના પત્ની અને પુત્રવધુને રૂમમાં બંધ કરીને બાળકના ગળા પર છરી રાખી ચલાવી હતી લૂંટ
13
Report
GSGovind Soni
Jul 30, 2025 02:16:06
Rajgarh, Madhya Pradesh:
राजगढ़ ज़िले के ब्यावरा शहर के अवधपुरी कॉलोनी में जलभराव की स्थिति राजगढ़ ज़िले के ब्यावरा शहर में चार दिनों से लगातार हो रही बारिश बुधवार सुबह थम गई है लेकिन ज़िले के कई स्थानों में हो रही जलभराव की स्थिति अब भी लोगों के लिए मुसीबत बनी हुई है। ज़िले के ब्यावरा शहर की अवधपुरी कॉलोनी में भी जलभराव के कारण लोग परेशान हैं। WT GOVIND SONI
14
Report
SKSwadesh Kapil
Jul 30, 2025 02:16:00
Alwar, Rajasthan:
एंकर ,विजुअल सावन के महीने में अलवर जिले में प्रकृति ने अपना अद्भुत रूप दिखाना शुरू कर दिया है. चारों ओर हरियाली की चादर बिछ गई है .और अरावली की प्राचीन पर्वतमालाएं हरे रंग की साड़ी ओढ़े जैसे मुस्कुरा रही हैं. बारिश की रिमझिम फुहारों ने न केवल धरती को तर कर दिया है.बल्कि मौसम को भी बेहद सुहावना बना दिया है. शहर से लेकर सरिस्का और नीलकंठ जैसे पहाड़ी क्षेत्रों तक, हर तरफ हरियाली और ठंडी हवा ने लोगों को गर्मी की तपन से राहत दी है. अरावली की वादियों में सुबह की ओस, पहाड़ियों से गिरते झरने और बादलों की ओट में खेलती सूरज की किरणें मानो किसी प्राकृतिक चित्रकारी का हिस्सा लगती हैं. इस मौसम में सरिस्का टाइगर रिजर्व, पांडूपोल, नल्देश्वर और नीलकंठ, सिलीसेढ़ झील का अद्भुत नजारा पर्यटकों को अपनी ओर आकर्षित करता है. वहीं शहर के सागर जलाशय, किशन कुंड, नटनी का बारा जैसे पर्यटन स्थलों पर लोगों की आवाजाही बढ़ गई है. पर्यटक न केवल हरियाली का आनंद ले रहे हैं. बल्कि मॉनसून ट्रैकिंग, फोटोशूट और प्राकृतिक दृश्यों के बीच शांति की तलाश भी कर रहे हैं. __सावन का यह रूप खासतौर पर प्रकृति प्रेमियों के लिए किसी उपहार से कम नहीं. स्थानीय निवासी कहते हैं कि बारिश में ही ऐसा सुहावना मौसम देखने को मिलता है. बारिश होने से पर्यावरण पूरी तरह हरा-भरा नजर आ रहा है. हर कोई संजीवनी प्राण वायु लेने के लिए अलवर की ओर दौड़ पड़ता है. अलवर दिल्ली एनसीआर के अधिकतर लोग दिल्ली मुंबई एक्सप्रेस वे से अलवर की प्राकृतिक छटाओं को देखने के लिए उमड़ पढ़ते हैं.
14
Report
SBShilu Bhagvanji
Jul 30, 2025 02:00:47
Porbandar, Gujarat:
3007 ZK PBR RECONTRCUTION FORMAT-PKG DATE-29-07-2025 LOCATION-PORBANDAR APPROVAL-DESK એન્કર- પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા સાથે સામુહિક દુષ્કર્મના મામલે તમામ ચારેય આરોપીઓને ઝડપી લેવાયા છે.આ ગુનાનો મુખ્ય આરોપી જયરાજ દિલીપ સુંડાવદરા જે આ ગુનાનો મુખ્ય આરોપી હોય તે અમદાવાદ હોવાની બાતમીને આધારે પોરબંદર એલસીબીએ તેને અમદાવાદના એસજી હાઇવે ખાતેથી તેને દબોચી લેવાયો છે.ઝડપાયેલ મુખ્ય આરોપી જયરાજ સુંડાવદરા પાસે સમગ્ર ઘટનાનું રીકન્ટ્રકશન કરાવવામાં આવ્યું હતું.આરોપીને ગુનાના સ્થળ વૃંદાવન પાર્ટી પ્લોટ તથા નરસંગ ટેકરી ચાર રસ્તા ખાતે લઇ જઇ ઘટનાનું રીકન્ટ્રકશન કરાવાયું હતું.પોલીસ દ્વારા આગવી શૈલીમાં આરોપીને કાયદાનું ભાન કરાવતા આરોપી બે હાથ જોડીને માફી માંગતો જોવા મળ્યો હતો.
12
Report
HBHimanshu Bhatt
Jul 29, 2025 14:45:21
Morbi, Gujarat:
Slug 2907ZK_MRB_BOGAS_KHEDUT Format AVB Reporter HIMANSHU BHATT Feed 2907ZK_MRB_BOGAS_KHEDUT Date 29/07/2025 Location MORBI APPROVAL VISHALBHAI એંકર માળીયા મીયાણા તાલુકાના બોગસ ખેડૂત ખાતેદાર પ્રકરણમાં સીઆઇડીની ટીમ દ્વારા સરવડ ગામના તત્કાલીન તલાટી મંત્રીની ધરપકડ કરવામાં આવી છે અને આજે તેને રિમાન્ડની માંગણી સાથે માળિયાની કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેના તા. 31/ 7 ના બપોરના 12:00 સુધીના ડિમાન્ડ મંજૂર કર્યા છે વિયો મોરબી જિલ્લા કૌભાંડોની હરમાળા હોય તે રીતે 602 જમીન કૌભાંડ સમગ્ર રાજ્યમાં ગુંજી રહ્યું છે તેવામાં માળિયા મીયાણા તાલુકાના રહેવાસી મહેશ પ્રભાશંકર રાવલ કે જેનું થોડા સમય પહેલા જ બીમારી સબબ અવસાન થયું છે તેમણે પોતાના ત્રણ સંતાનો ઉપરાંત જે મહિલા તેની દીકરી ન હતી તેને બોગસ સોગંદનામુ કરીને તેના આધારે મેળવેલ વારસાઈ આંબામાં દીકરી તરીકે દર્શાવી હતી અને તેના આધારે તેઓની ખેતીની જમીનમાં તેની વારસદાર બનાવમાં આવી હતી જે બાબતે ગત મે મહિનામાં માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહેશ પ્રભાશંકર રાવલ તથા બોગસ વારસાઈ આંબો બનાવનાર, બોગસ સોગંદનામુ બનાવનાર તથા બોગસ ખેડૂત ખાતેદાર બનેલ અને તેમાં મદદ કરનારની સામે સરવડ ગામના હાલના તલાટી મંત્રી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેની તપાસ હાલમાં રાજકોટ ગ્રામ્યના પીઆઇ કે.કે. જાડેજા અને તેની ટીમ ચલાવી રહી છે અને તેના દ્વારા આરોપી ભરતભાઈ દેવજીભાઈ ખોખર (37) રહે. મોરબી વાળા ની ધરપકડ કરવામાં આવી હતી આ આરોપી અગાઉ સરવડ ગામે તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતો હતો ત્યારે તેના દ્વારા બોગસ વારસાઈ આંબો બનાવી દેવામાં આવ્યો હતો જેથી તેની આ ગુનાના કામે ધરપકડ થયેલ છે અને માળિયા (મી)ની કોર્ટમાં આરોપીને રજૂ કરીને તેના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી દરમિયાન મદદનીશ સરકારી વકીલ તેમજ તપાસનીસ અધિકારી અને આરોપીના વકીલે કરેલી દલીલોને ધ્યાને રાખીને કોર્ટે આરોપીના તા. 31/ 7 ના રોજ બપોરે 12:00 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ શખ્સે બનાવી આપેલ વારસાઈ આંબો તેને છેકછાક કરી હતી. અને હાલમાં મોરબીના 602 જમીન કૌભાંડમાં પકડાયેલા આરોપી સાગર ફુલતરીયાએ કહ્યું હતું કે તેની પાસે મહેશ રાવલ અને તેનો દીકરો ઉદય રાવલ આવશે તેને વારસાઈ આંબો કાઢી આપવાનો છે. જેથી આરોપીએ વારસાઈ આંબો બનાવી આપ્યો હોવાનું સામે આવ્યું છે જેથી આ ગુનામાં પણ સાગર ફુલતરીયાની ધરપકડ થશે તેવી અધિકારી પાસેથી જાણવા મળેલ છે. બાઈટ ૧: મનીષ પંડ્યા, મદદનીશ સરકારી વકીલ, માળિયા
14
Report
PTPremal Trivedi
Jul 29, 2025 14:32:40
Patan, Gujarat:
એન્કર.. પાટણ નગરપાલિકાના ફાયર વિભાગની બેદરકારી બાબતે તાત્કાલિક અસરથી તપાસ કરી કાર્યવાહી કરવા બાબતે આજે કોંગ્રેસના આગેવાનો કાર્યકરોએ નગરપાલિકા ખાતે પહોંચી ભારે હોબાળો મચાવ્યો હતો અને ચીફ ઓફિસર સમક્ષ આવેદનપત્ર આપવા જતા ચીફ ઓફિસરે પોતાનો રૂબાબ બતાવતા મામલો બીચક્યો હતો અને ચીફ ઓફિસર તેમજ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે વાંક યુદ્ધ છેડાયું હતું. વીઓ.. પાટણ શહેરના ડીસા હાઈવે રોડ ઉપર આવેલી મહાલક્ષ્મી વિનિયર એન્ડ પ્લાય ઇન્ડસ્ટ્રીમાં ગત તારીખ 20 જુલાઈના રોજ સવારના સમયે આગ લાગી હતી જે અંગે ની જાણ નગરપાલિકાના ફાયર વિભાગને કરવામાં આવી હતી 20 મિનિટ સુધી ફાયર ફાઈટર અને સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો ન હતો ત્યારબાદ 5: 23 કલાકે ફરીથી ફોન કર્યો હતો ત્યારબાદ ફાયર ફાઈટર પાટણ નગરપાલિકા ખાતેથી નીકળી મોડા ઘટના સ્થળે પહોંચ્યું હતું. ફાયર ફાઈટર મોડું પહોંચવાની કારણે ઇન્ડસ્ટ્રીના માલિકને મોટું આર્થિક નુકસાન થવા પામ્યું હતું જેથી નગરપાલિકાના ફાયર વિભાગની ગંભીર બેદરકારી બાબતે આજે પાટણ શહેર કોંગ્રેસના ચૂંટાયેલા અને પાર્ટીના આગેવાનો કાર્યકરોએ નગરપાલિકા ખાતે પહોંચી નગરપાલિકાના સત્તાધીશોને ભાજપ સામે સૂત્રોચારો પોકારી દેખાવ કર્યા હતા અને ત્યારબાદ ચીફ ઓફિસર ને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા જ્યાં ચીફ ઓફિસરે પોતાના રૂબાબ બતાવી કોંગ્રેસના કાર્યકરો સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરતા મામલો બિચક્યો હતો અને ચીફ ઓફિસર તેમજ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે તો તું મેં મેં સર્જાતા ભારે હોબાળો મચ્યો હતો ચીફ ઓફિસરના આવા વલણ બદલ કોંગ્રેસના કાર્યકરોએ તેમની ચેમ્બરમાં રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો તો ચીફ ઓફિસરે તાત્કાલિક પોલીસ બોલાવી હતી. ધારાસભ્ય કિરીટ પટેલ સાથે પણ ચીફ ઓફિસર હિરલ ઠાકરે અશબ્ય વાણી વર્તન કર્યો હતો અને તેઓને ટેલીફોન ઉપર જણાવ્યું હતું કે હું મારા વાણી વર્તનથી સ્પષ્ટ છું તમે અત્યાર સુધી ગમે તેમ માનતા હો પણ હિરલ ઠાકરને પહેલીવાર જુઓ છો તેમ ધારાસભ્યને એક ચીફ ઓફિસર ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યુ હતું. પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરે ટોળા શાહી કરીને તેને લોકશાહીના નામે એક મહિલા અધિકારીને ડરાવવા ધમકાવવાની જે પ્રવૃત્તિ કરી તે બદલ તમામ સામે લેખિત ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે. તો બીજી તરફ કોંગ્રેસના કાર્યકરોએ પણ ચીફ ઓફિસર સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે બાઈટ.1 દિપક પટેલ. પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ બાઈટ. 2. ભરત ભાટીયા. કોર્પોરેટર પાટણ નગરપાલિકા બાઈટ.3. હિરલ બેન ઠાકર. ચીફ ઓફિસર પાટણ પાલિકા બાઈટ. 4.હિરલ બેન ઠાકર. ચીફ ઓફિસર પાટણ પાલિકા
14
Report
PKPankaj Kumar
Jul 29, 2025 14:32:31
Motihari, Bihar:
बिहार की राजधानी पटना में ‘डॉग बाबू’ के नाम पर फर्जी निवास प्रमाण पत्र के बाद अब मोतिहारी में भी ऐसा ही सनसनीखेज मामला सामने आया है. दरअसल पूर्वी चंपारण जिले ‘सोनालिका ट्रैक्टर’ के नाम से निवास प्रमाण पत्र के लिए आवेदन किया गया. जिसमें भोजपुरी अभिनेत्री मोनालिसा की तस्वीर का दुरुपयोग किया गया है. आवेदन में पिता का नाम ‘स्वराज ट्रैक्टर’ और माता का नाम ‘कार देवी’ दर्ज किया गया था. इस घटना ने प्रशासनिक व्यवस्था की खामियों को फिर से उजागर कर दिया है. आवेदन की जानकारी मिलते ही कोटवा अंचल कार्यालय में हड़कंप मच गया. प्रारंभिक जांच में पता चला कि यह आवेदन फर्जी दस्तावेजों के आधार पर किया गया था. अंचलाधिकारी ने तत्काल इसकी सूचना पुलिस को दी, जिसके बाद कोटवा थाने में अज्ञात आवेदक के खिलाफ मामला दर्ज किया गया. पुलिस ने साइबर फ्रॉड और सरकारी दस्तावेजों से छेड़छाड़ के तहत FIR दर्ज की है और साजिशकर्ता के IP एड्रेस की जांच शुरू कर दी है. जिलाधिकारी सौरभ जोरवाल ने इस मामले में त्वरित कार्रवाई का आश्वासन दिया है. जांच में शामिल कर्मचारियों और डेटा ऑपरेटरों पर अनुशासनात्मक कार्रवाई की जाएगी. यह घटना बिहार में दस्तावेज सत्यापन प्रक्रिया की गंभीर खामियों को दर्शाती है. और अब नजरें इस बात पर टिकी है. कि दोषियों को पकड़ने में प्रशासन कितनी पारदर्शिता बरतता है.।आवेदक को।चिन्हित किया गया है Byte:--सौरभ जोरवाल डीएम मोतिहारी
14
Report
AKAshok Kumar
Jul 29, 2025 13:50:06
Junagadh, Gujarat:
એન્કર.....જૂનાગઢના ભેંસાણ ના વિશળ હડમતીયા ગામે રસ્તા મુદ્દે પોલીસ કાફલો દોડ્યો,ટીડીઓ સહિતના અધિકારીઓ દોડ્યા, કોર્ટ મેટર હોઈ ચુકાદો આવે ત્યાં સુધી થોભો અને રાહ જોવોનો નિર્ણય વિઓ...... જૂનાગઢ જિલ્લાના વિશળ હડમતીયા ગામે બે દિવસ પહેલા એક પરિવારના મકાનના ચાલવાના રસ્તા આડે બેલાના પથ્થર મૂકી બંધ કરાયો હતો જેને વિસાવદર આપ પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટલીયા અને કાર્યકરોએ હટાવી રસ્તો ખુલ્લો કરતા વિવાદનો વંટોળ જાગ્યો હતો જ્યારે આ ઘટનાને પગલે ટીડીઓ, તેમજ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો ત્યારે ગ્રામજનોએ ફરી બેલા મુકી દરવાજો બંધ કરી કરી દીધો હતા જેથી આજે આપ પાર્ટીના જિલ્લા પ્રમુખ તેમજ કાર્યકરો વિશળ હડમતીયા પહોંચ્યા હતા બાઈટ, 1,હરેશ સાવલિયા આમઆદમી પાર્ટી વિઓ.....જ્યારે ભેંસાણ તાલુકા ભાજપ ઉપપ્રમુખ અને ઉપસરપંચ ભૂપત માવલિયાએ જણાવ્યું કે અલગથી આ જગ્યાને બિનખેતી કરી રસ્તો બનાવી નાખ્યો છે અને હાલ આ મેટર કોર્ટમાં ચાલી રહી છે જતા સુધી કોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી રાહ જોવી પડશે, આ આઠ વર્ષથી વિવાદ ચાલ્યો આવે છે, ત્યારે આપ પાર્ટીના ગોપાલ ઇટાલિયા અહીં આવી ગામની શાંતિ ડહોડવા ની કોશિશ કરી અને ભાજપ પાર્ટીને ગુંડા કહી વિવાદને મોટું સ્વરૂપ આપ્યું છે બાયટ, 2, ભુપત મોવલિયા તાલુકા ભાજપ ઉપપ્રમુખ વિઓ...3 જયારે ટીડીઓએ જણાવ્યું કે આ મુદ્દે બંને પક્ષકારો કોર્ટમાં ગયા છે જે 2022 થી કોર્ટમાં કેસ ચાલે છે અને જ્યાં સુધી કોર્ટની ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી તંત્ર હસ્તક્ષેપ નથી કરી શકતું હાલ 6 ઓગષ્ટ ના રોજ કોર્ટની તારીખ હોય હાલ મામલો શાંત પડ્યો.. બાઈટ, 3, એ આઈ શેખ ટીડીઓ અશોક બારોટ જૂનાગઢ
14
Report
CPCHETAN PATEL
Jul 29, 2025 12:17:52
Surat, Gujarat:
સુરત બિંગ બ્રેકીંગ. સુરત ડાયમંડ બુર્સ ધમધમતું કરવા માટે કવાયત. સુરત ડાયમંડ બુર્સ ને આગળ વધારવા માટે અનેક પ્રયાસો. ગૃહ મંત્રી હર્ષ સંધવી ની અધ્યક્ષમાં મિટિંગ. સુરત ડાયમંડ વેપારી અને અગ્રણીઓ સાથે બેઠકનું આયોજન. રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઇ ધોળકિયા પણ હાજર. ડાયમંડ બુર્સ ને શરુ કરવા અનેક પ્રયાસો કરવામાં આવે છે સફળતા મળતી નથી. સુરત ડાયમંડ બુર્સ ને બન્યાને વર્ષો વીતી ગયા છતાં વેપારીઓ જતા અચકાઈ રહ્યા છે. વર્ષ 2023 માં વેપારીઓ માટે ખુલ્લું મુકાયું છતાં ઓફિસ નથી ખુલી રહી. બાઈટ..હર્ષ સંઘવી
14
Report
CPCHETAN PATEL
Jul 29, 2025 12:04:19
Surat, Gujarat:
સુરત બ્રેક પુણા ભાગ્યોદય ઇન્ડટ્રીઝમાં લૂંટ વિથ ફાયરીગ મામલો એલ.સી.બી ની ટીમે મુખ્ય આરોપીની કરી ધરપકડ દિલીપસિંહે કારીગરોને આ ખાતામાં કામ કરવા આવવાની ના પાડી હતી તેમ છતા ફરિયાદી કામ પર આવતા ફાયરીગ કરી કારીગરોના મોબાઇલ ફોન નંગ-ર તથા ત્રણસો રૂપિયાની લુંટ કરી ફરાર થઇ ગયો હતો ફરીવાર ખાતામાં કામ કરવા આવ્યા તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આરોપીને બિહારથી ઝડપી પાડવામાં આવ્યો બાઈટ..આલોક કુમાર.ડીસીપી
14
Report
Advertisement
Back to top