Back
7 दिन के स्कूल में छात्रा हत्या; NSUI ने स्कूल पर ताला बंदी किया
DRDarshal Raval
Feb 07, 2026 02:17:46
Ahmedabad, Gujarat
અમદાવાદ
7-ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા અને હવે મારામારી નો મામલો
Nsui દ્વારા સ્કૂલ પર તાળાબંધી કરી વિરોધ નોંધાયો
અમદાવાદની 7-ડે સ્કૂલમાં બનેલી ઘટનાના વિરોધમાં NSUI દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો
તેમજ DEOને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું
સ્કૂલ प्रशાસનની બેદરકારી સામે આજે રાત્રે ગુજરાત NSUI ઉપાધ્યક્ષ વેદાંત સિંહ તોમર તથા NSUI અમદાવાદ અધ્યક્ષ ચિરાગ દરજીના નેતૃત્વમાં સ્કૂલને તાળાબ મેંડી કરવામાં આવી
જો સ્કૂલ પ્રશાસન સામે કાર્યવાહી નહીં થાય, તો NSUI દરરોજ સ્કૂલને તાળાબંધી કરશે
NSUI વિદ્યાર્થીના હકો સાથે કોઈપણ પ્રકારનું સમાધાન નહીં કરે
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
ANAbhishek Nirla
FollowFeb 07, 2026 04:00:180
Report
SVSANDEEP VASAVA
FollowFeb 07, 2026 03:45:400
Report
CPCHETAN PATEL
FollowFeb 07, 2026 03:18:480
Report
PTPremal Trivedi
FollowFeb 07, 2026 03:18:330
Report
CPCHETAN PATEL
FollowFeb 06, 2026 16:46:130
Report
DPDhaval Parekh
FollowFeb 06, 2026 15:48:110
Report
JSJayanti solanki
FollowFeb 06, 2026 15:34:520
Report
DRDarshal Raval
FollowFeb 06, 2026 15:34:310
Report
JSJayanti solanki
FollowFeb 06, 2026 14:35:440
Report
CPCHETAN PATEL
FollowFeb 06, 2026 13:32:500
Report
VPVasu Parmar
FollowFeb 06, 2026 12:50:020
Report
UPUMESH PATEL
FollowFeb 06, 2026 12:47:420
Report
NJNILESH JOSHI
FollowFeb 06, 2026 12:31:250
Report
VPVasu Parmar
FollowFeb 06, 2026 12:01:510
Report