Back
अहमदाबाद में हड़कंप: H1B फीस पर नया अमेरिकी नियम
DRDarshal Raval
Sept 21, 2025 09:00:42
Ahmedabad, Gujarat
અમદાવાદ
ટ્રેમ્પ સરકારના નિર્ણય બાદ હડકમ્પ મચતા ટ્રમ્પ સરકારે નિર્ણય ફેરવી તોડ્યો
પહેલા h1b વિઝા પર 1 લાખ ડોલર ફી લાદી દીધી
જોકે તે જાહેરાત બાદ મોટો હડકમ્પ મચતા હવે માટે નવા અરજદાર માટે જ ફ્રી જાહેર કરાઈ હોવાની કરાઈ જાહેરાત
જોકે નવા અરજદારો માટે પણ જાહેર કરાયેલા ફી ની પણ પડશે મોટી અસર
હાલ us માં અંદાજે 5 થી 8 લાખ લોકો h1b વિઝા પર છે
જ્યારે વર્ષે નવા 85 હજાર લોકોનો કોટા હોય છે
હવે બદલાયેલા નવા નિયમના કારણે 85 બજાર સામે 1 હજાર પણ માંડ અરજી આવે તેવી વિઝા એક્સપર્ટ એ ચિંતા વ્યક્ત કરી
નવા અરજદાર માટે 80 હજાર ફી 80 લાખ ઉપર પહોંચતા નવી અરજીમાં ઘટાડો થશે. વિઝા એક્સપર્ટ
બદલાયેલા નવા નિયમના કારણે h1b વિઝામાં કામ કરતા 70 ટકા ગુજરારીઓ જે કંપનીઓમાં કામ કરે છે તેને અસર પડશે
નવા નિયમથી લોકો સાથે કંપની પર બોઝો વધશે. વિઝા એક્સપર્ટ
નવા નિયમથી કંપની us સરકારમાં ટેક્સ ભરે છે તેના કારણે us સરકાર ને પણ અસર પડશે
ભવિષ્યમાં જો ઘટાડો કરી ને પણ ફી વધુ લે તો પણ ઇન્ડસ્ટ્રી અને રોજગારી ને અસર પડશે. વિઝા એક્સપર્ટ
બાઈટ. નિસિત પટેલ. વિઝા એક્સપર્ટ
ગુજરાતી અને હિન્દી બાઈટ.
સલગ. વિઝા એક્સપર્ટ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
BSBhadrapalsinh solanki
FollowSept 21, 2025 11:21:110
Report
NDNavneet Dalwadi
FollowSept 21, 2025 11:16:000
Report
GKGovindbhai Karmur
FollowSept 21, 2025 11:01:260
Report
PTPremal Trivedi
FollowSept 21, 2025 10:00:180
Report
AKArpan Kaydawala
FollowSept 21, 2025 09:00:340
Report
NJNILESH JOSHI
FollowSept 21, 2025 08:01:310
Report
DMDURGESH MEHTA
FollowSept 21, 2025 07:48:416
Report
DMDURGESH MEHTA
FollowSept 21, 2025 07:48:292
Report
DMDURGESH MEHTA
FollowSept 21, 2025 07:48:193
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 21, 2025 07:47:560
Report
DMDURGESH MEHTA
FollowSept 21, 2025 07:47:320
Report
DMDURGESH MEHTA
FollowSept 21, 2025 07:47:240
Report
DRDarshal Raval
FollowSept 21, 2025 06:47:206
Report