Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Valsad396191
जीशा चौहान ने 39 सेकंड में A-Z समझा, विश्व रिकॉर्ड बना दिया
NJNILESH JOSHI
Sept 21, 2025 08:01:31
Vapi, Gujarat
એન્કર: વાપીમાં માત્ર એક વર્ષ દોઢ વર્ષની એક નાની બાળકી એ જ વિશ્વ રેકોર્ડ સર્જ્યો છે. અને માતા પિતા અને પરિવારનું નામ રોશન કર્યું છે. ઘોડિયામાં રમવાની ઉંમરે જ નાનકડી જીશાએ શું રેકોર્ડ કર્યો છે અને કેવી છે તેની પ્રતિભા જોઈએ આ અહેવાલ... વી ઓ:1 ઘોડિયામાં અને માતાના ખોળામાં રમવાની ઉંમરે વાપીની એક નાનકડી બાળકી જીશા ચૌહાણે વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ્સમાં અદભૂત સિદ્ધિ હાંસલ કરી છે. માત્ર દોઢ વર્ષની ઉંમરે જીશાએ A થી Z સુધીના શબ્દોના અર્થ ફક્ત 39 સેકન્ડમાં સમજાવીને વિશ્વ રેકોર્ડ તોડી જીશા ચૌહાણે વાપી શહેરનું નામ વિશ્વ સ્તરે રોશન કર્યું.અગાઉનો રેકોર્ડ પણ વાપીના જ કૃશિવ રોહિત ભાનુશાલી નામના એક બાળકના નામે હતો જેણે 1 એક મિનિટ 4 સેકન્ડમાં રેકોર્ડ બનાવ્યો હતો., એ રેકોર્ડ ને જીશાએ પાછળ છોડી નવો રેકોર્ડ બનાવ્યો છે.. બાઇટ: આશિષ ચૌહાણ બાળકી ના પિતા. વી ઓ:2 જીશાના પિતા આશિષ ચૌહાણ ઇજનેર છે. અને માતા ડોક્ટર છે .. માતા પિતા અને પરીવાર ના મતે જીશા ની સમજ અને ગ્રહણ શક્તિ અદભુત છે.. તેઓએ દીકરીની આ અદભૂત ગ્રહણ શક્તિ ઓળખીને માત્ર 39 સેકન્ડમાં આજે એ થી ઝેડ સુધીના શબ્દોનો અર્થ સમજાવતી જીશા નો વિડિઓ રેકોર્ડ કર્યો હતો અને વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ્સને મોકલ્યો હતો.. જે મંજુર થતાં સંસ્થા દ્વારા જીશાને પ્રમાણપત્ર અને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવી.નાનકડી ઉંમરે જીશા એ આ સિદ્ધિ પ્રાપ્ત કરતા પરિવારજનોએ ગર્વ અને આનંદ ની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.. જીશાના માતાના જણાવ્યા મુજબ ગર્ભ સંસ્કાર નું વિશેષ મહત્વ હોય છે .જ્યારે બાળક ગર્ભમાં હોય ત્યારે જો સારા પુસ્તકો અને સારા વિચાર કરવામાં આવે તો આવનાર બાળકમાં પણ સારા સંસ્કારોનું સિંચન થાય છે.. બાઈટ: ડો.સોનલ ચૌહાણ બાળકી ની માતા. બાઈટ : પ્રભાવતી ખેરના બાળકી ની નાની વી ઓ: કહેવાય છે કે નની ઉંમરે જ બાળકોની પ્રતિભા નો પરચો થતો હોય છે .બાળક ઘોડિયામાં હોય ત્યારથી જ તેના ઉછેર વ્યવસ્થિત કરવામાં આવે અને સારું વાતાવરણ પૂરું પાડવામાં આવે તો બાળકની પ્રતિભા ખીલે છે. એવી જ રીતે વાપીની આ જીશાએ પણ ઘોડિયામાં રમવાની ઉંમરે રેકોર્ડ સર્જી અને પરિવારનું નામ તો રોશન કર્યું છે પરંતુ અન્ય માતા-પિતાઓને પણ આનાથી પ્રેરણા મળી રહી છે.. નિલેશ જોશી ઝી મીડીયા વાપી. FTP/VAPI/SEP25/21.9.25/2109ZK_VAPI_SUPER_CHILD/3BITE/4VISUAL.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
NDNavneet Dalwadi
Sept 21, 2025 11:16:00
Bhavnagar, Gujarat:ખાસ નોંધ - આ મેટર વાયરલ ખબર માટે છે 2109ZK_BVN_NAMO_RUN_PKG રિપોર્ટર: નવનીત દલવાડી. લોકેશન: ભાવનગર. તારીખ: ૨૧/૦૯/૨૦૨૫. સ્ટોરી: પેકેજ. એપ્રુવલ: વિશાલ ગઢવી. સ્લગ: નશા મુક્ત ભારત અભિયાન હેઠળ "નમો યુવા રન" મેરેથોનનું આયોજન. એન્કર : ભાવનગરમા કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભાણીયા ની ઉપસ્થિતિમાં યોજાયેલ "નમો યુવા રન" મેરેથોનમાં અગાઉ 8 જેટલાં વર્લ્ડ રેકોર્ડ બનાવનાર જીત ત્રિવેદી નામના યુવાને આંખે પાટા બાંધી 18 મિનિટમાં ત્રણ કિમી દોડ લગાવી 9મો વર્લ્ડ રેકોર્ડ સર્જયો હતો, શહેરના આતાભાઈ રોડ પર યોજાયેલ "નમો યુવા રન" મેરેથોનમાં 1500 જેટલાં સ્પર્ધકોએ ભાગ લઈ દોડ લગાવી હતી, જેમાં એક થી ત્રણ ક્રમાંક પર આવનાર સ્પર્ધકોને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિઓ: વડાપ્રધાનના જન્મદિવસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે દેશની ઉન્નતિ, સેવા અને સ્વાસ્થ્ય સહિતના વિવિધ કાર્યક્રમો યોજાય રહ્યા છે. ત્યારે રાજ્યના અનેક શહેરોની સાથે ભાવનગરમાં પણ ભાજપ યુવા મોરચા દ્વારા "નમો યુવા રન" મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય રાજયમંત્રી નિમુબેન બાંભણીયાએ નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત યોજાયેલી આ "નમો યુવા રન" મેરેથોનને ફ્લેગઓફ કરાવ્યું હતુ. આ મેરેથોનમાં ભાવનગરના જીત ત્રિવેદીએ આંખે પાટો બાંધી દોડ લગાવી 9 મો વર્લ્ડ રેકોર્ડ સર્જયો હતો. જીત ત્રિવેદીએ અત્યાર સુધીમાં વિવિધ કેટેગરીમાં 8 વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. આ મેરેથોનમાં 1500 જેટલાં યુવાઓ જોડાયા હતા. જીત ત્રિવેદીએ આજે આંખે પાટો બાંધી 3 કિમિની દોડ લગાવી હતી. મહાનુભવોએ તેને સૌપ્રથમ પ્રસ્થાન કરાવ્યા બાદ તેને પોતાની દોડ 18 મિનિટમાં પૂર્ણ કરી 9 મો વર્લ્ડ રેકોર્ડ સર્જયો હતો. જ્યારે આ નમો યુવા રન માં પ્રથમ 3 આવેલા યુવાઓને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આજનો યુવા નશા મુક્ત બને અને સાથે સાથે પોતાનું ધન નશામાં બગાડી આતંકીઓને વધુ મજબૂત ન બનાવે. યુવાઓના દેશને 2047 સુધીમાં વિકસિત ભારતના સંકલ્પમાં યુવાઓનું મોટું યોગદાન રહેશે. ત્યારે આજનો યુવા સ્વસ્થ અને નશા મુક્ત બને તે જરૂરી છે. જીત ત્રિવેદીએ ઝી મીડિયા સાથે વાત કરતા નશામુક્તી માટે પ્રતિબદ્ધુતા દર્શાવી લોકોને આહવાન કર્યું હતુ. નમો યુવા રન મેરેથોન પ્રસંગે ભાવનગરના મેયર ભરત બારડ, ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, શહેર પ્રમુખ કુમાર શાહ સહીત મોટી સંખ્યામાં આગેવાન કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. બાઈટ: જીત ત્રિવેદી, આંખે પાટો બાંધી વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરનાર, ભાવનગર. ( હિન્દી, ગુજરાતી) બાઈટ: નિમુબેન બાંભણીયા, કેન્દ્રીય રાજયમંત્રી, ભારત સરકાર. ટિકર: ભાવનગર ભાજપ યુવા મોરચા દ્વારા "નમો યુવા રન" મેરેથોન યોજાય. 1500 થી વધુ યુવાઓ નશા મુક્તિ મેરેથોનમાં જોડાયા. કેન્દ્રીય રાજયમંત્રી, ધારાસભ્યો, શહેર ભાજપ પ્રમુખ, મેયર સહિતના લોકો ઉપસ્થિત. જીત ત્રિવેદીએ આંખે પાટો બાંધી 18 મિનિટમાં 3 કિમિ દોડ પુરી કરી વર્લ્ડ રેકોર્ડ કર્યો. નશા મુક્ત ભારત અભિયાન હેઠળ આ મેરેથોન યોજાય હતી.
0
comment0
Report
PTPremal Trivedi
Sept 21, 2025 10:00:18
Patan, Gujarat:એન્કર રાધનપુર મા થોડા દિવસ અગાઉ મશાલી રોડ પર એક મહિલા ખુલ્લી ગટર મા પડી જતા તેનું સારવાર દરમ્યાન મોત નીપજવા પામ્યું હતું તે પ્રકાર ની માહિતી સામે આવી હતી ત્યાર બાદ પોલીસે તપાસ કરતા સીસી ટીવી સામે આવતા જેમાં મહિલા નું ગટર મા પડવા થી નહિ પણ રીક્ષા ની ટક્કરે ગંભીર ઈજાઓ થવા ને લઇ મોત નીપજ્યું હોવાનું સામે આવવા પામ્યું હતું વીઓ.. રાધનપુરમાં થોડા દિવસ અગાઉ એક મહિલા રોડ ઉપર થી પસાર થઈ રહી હતી તે દરમિયાન રિક્ષાચાલકની ટક્કરેથી મહિલા નીચે ફટકાતા તેમનું સારવાર દરમ્યાન મોત નીપજવા પામ્યું હતું અને આ બાબતે પોલીસને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર પરિવારજનોએ મૃતક મહિલાને અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યું હતું આ મામલે રાધનપુર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના આગેવાન હોય એવું નિવેદન આપ્યું હતું કે રાધનપુર આરએન્ડ બી વિભાગ ની ગટરમાં મહિલાનું પડી જવાથી મોત નીપજવા પામ્યું છે તેવા નિવેદનો સોશિયલ મીડિયામાં આપી સરકારને બળદનામ કરવાનો પ્રયત્ન કરેલ જે મામલે રાધનપુર આરએન્ડબી વિભાગે લેખિતમાં પોલીસ ને અરજી આપેલ અને આ બાબતની તટસ્થ તપાસ કરવા જણાવ્યું હતું ત્યારે રાધનપુર પોલીસે તપાસનો દોર શરૂ કરતા મસાની રોડ ઉપર જે જગ્યાએ ઘટના બની હતી તેની આસપાસના સીસીટીવી કેમેરાની તપાસ કરતા મહિલા મસાલી રોડ ઉપરથી પસાર થઈ રહી હતી તે દરમિયાન સામેથી આવી રહેલ રીક્ષા ચાલકે મહિલાને ટક્કર મારતા મહિલા નીચે અટકાય છે અને ત્યારબાદ લોકોના ટોળા એકત્રિત થાય છે અને રીક્ષા ચાલક જ ઈચ્છા ગ્રસ્ત મહિલાને રાધનપુર રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જાય છે અને ત્યારબાદ મહિલાને વધુ સારવાર અર્થે પાટણ ધારપુર હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવે છે અને તેમનું સારવાર દરમિયાન મોત નીપજવા પામે છે આ મામલે મૃતક મહિલા ના પુત્ર ને રાધનપુર આમ આદમી પાર્ટી ના ગણપત ભાઈ જોશી એ જણાવેલ કે તમે સોશિયલ મીડિયામાં એવી માહિતી આપો કે તમારી માતા નું ગટર મા પડી જવા થી મોત થયું છે જેથી સરકાર તમને સહાય આપશે તેમ કહી મૃતક ના પુત્ર ને ગેર માર્ગે દોર્યા હતા હકીકત મા રીક્ષા ની ટક્કરે મહિલા ને માથા ના ભાગે ગંભીર ઇજા થવા ના કારણે સારવાર દરમ્યાન મોત થયું છે તો બીજી તરફ રીક્ષા ચાલક ઇજા ગ્રસ્ત મહિલા ને રાધનપુર રેફરલ હોસ્પીટલ સારવાર માટે લઇ ગયો ત્યારે તેને ડોક્ટર ને જણાવેલ કે મહિલા ગટર મા પડી જતા ઇજા થઇ છે તેવી ખોટી માહિતી આપી હતી જે અંગે મૃતક ના પુત્રએ રીક્ષા ચાલક વિરુદ્ધ રાધનપુર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે રીક્ષા ચાલક ને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.. બાઈટ. 1..ડી. ડી. ચૌધરી. ડીવાય એસપી રાધનપુર બાઈટ. 2. ડી. ડી. ચૌધરી. ડીવાય એસપી. રાધનપુર
0
comment0
Report
DRDarshal Raval
Sept 21, 2025 09:00:42
Ahmedabad, Gujarat:અમદાવાદ ટ્રેમ્પ સરકારના નિર્ણય બાદ હડકમ્પ મચતા ટ્રમ્પ સરકારે નિર્ણય ફેરવી તોડ્યો પહેલા h1b વિઝા પર 1 લાખ ડોલર ફી લાદી દીધી જોકે તે જાહેરાત બાદ મોટો હડકમ્પ મચતા હવે માટે નવા અરજદાર માટે જ ફ્રી જાહેર કરાઈ હોવાની કરાઈ જાહેરાત જોકે નવા અરજદારો માટે પણ જાહેર કરાયેલા ફી ની પણ પડશે મોટી અસર હાલ us માં અંદાજે 5 થી 8 લાખ લોકો h1b વિઝા પર છે જ્યારે વર્ષે નવા 85 હજાર લોકોનો કોટા હોય છે હવે બદલાયેલા નવા નિયમના કારણે 85 બજાર સામે 1 હજાર પણ માંડ અરજી આવે તેવી વિઝા એક્સપર્ટ એ ચિંતા વ્યક્ત કરી નવા અરજદાર માટે 80 હજાર ફી 80 લાખ ઉપર પહોંચતા નવી અરજીમાં ઘટાડો થશે. વિઝા એક્સપર્ટ બદલાયેલા નવા નિયમના કારણે h1b વિઝામાં કામ કરતા 70 ટકા ગુજરારીઓ જે કંપનીઓમાં કામ કરે છે તેને અસર પડશે નવા નિયમથી લોકો સાથે કંપની પર બોઝો વધશે. વિઝા એક્સપર્ટ નવા નિયમથી કંપની us સરકારમાં ટેક્સ ભરે છે તેના કારણે us સરકાર ને પણ અસર પડશે ભવિષ્યમાં જો ઘટાડો કરી ને પણ ફી વધુ લે તો પણ ઇન્ડસ્ટ્રી અને રોજગારી ને અસર પડશે. વિઝા એક્સપર્ટ બાઈટ. નિસિત પટેલ. વિઝા એક્સપર્ટ ગુજરાતી અને હિન્દી બાઈટ. સલગ. વિઝા એક્સપર્ટ
0
comment0
Report
AKArpan Kaydawala
Sept 21, 2025 09:00:34
Ahmedabad, Gujarat:અમદાવાદ મહિલાના મરણની ખોટી નોંધ કરાવવા બાબતે ફરિયાદ પોલીસે એક આરોપીની કરી ધરપકડ, અન્યની તપાસ ચાલુ મોસાળની મિલ્કતમાં ભાગ મેળવવા પુત્રએ બનાવ્યું માતાનું ખોટું મૃત્યુ સર્ટિફિકેટ સ્માશનની પાવતી અને મેટ્રો કોર્ટનો ખોટો ઓર્ડર પણ બનાવ્યો મરણ પત્ર મેળવવા ગાંધીનગરના રાયસણમાં નાનાની મિલ્કતમાં માતાનો ભાગ મેળવવા સર્ટફિકેટ મૂક્યું ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ હરેકૃષ્ણ મંગળદાસ પરમાર સામે ફરિયાદ AMC નાં જન્મ મરણ વિભાગના અધિકારી દ્વારા નોંધાવાઈ ફરિયાદ 1988 માં નંદાબેન પરમારનું સિવિલ હોસ્પિટલમાં થયું હતું મૃત્યુ મરણ, જે amc ના રેકર્ડમાં હતું 2024 માં પુત્ર હરેકૃષ્ણ મંગલદાસ પરમારે નકલી સર્ટી મેળવ્યું માતાનું 2012 માં મોત થયું હોવાની માહિતી આપી કરી હતી અરજી જમાલપુર સ્મશાન અને મેટ્રો કોર્ટના ખોટા હુકમનો કર્યો હતો હુકમ મ્યુનિસિપલ જન્મ મરણ વિભાગની આંતરિક વિજિલન્સ તપાસમાં ખોટું સર્ટિફિકેટ નીકળ્યું હોવાનું સામે આવ્યું એક જ સરનામે અને પતિના નામ અટકના કારણે ઉપજી હતી શંકા હરેકૃષ્ણ પરમારની ધરપકડ, નોટરી a અન્ય કાયદાકીય કામમાં મદદ કરનાર અન્ય ઈસમની તપાસ ચાલુ બાઈટ : ચિરાગ ગોસાઈ, પોલીસ ઇન્સ્પેકટર - ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન
0
comment0
Report
AKArpan Kaydawala
Sept 21, 2025 09:00:27
Ahmedabad, Gujarat:public live and bite
0
comment0
Report
DMDURGESH MEHTA
Sept 21, 2025 07:48:19
Gandhinagar, Gujarat:ગાંધીનગર ડીવાયએસપી કચેરીમાં ગેરકાયદેસર વિડિયો ઉતારનાર વ્યક્તિ સામે ફરિયાદ કેતન શર્મા પાસે એડવોકેટ ની સનદ કે ડીગ્રી ન હોવા છતાં એડવોકેટ તરીકે ઓળખ ઊભી કરતો ડીવાયએસપી કચેરીમાં હાજર ન હોય તેવી પ્રસિદ્ધ ઊભી કરવા વિડિયો બનાવ્યો કેતન શર્મા એ અગાઉ વિવિધ સરકારી કચેરીમાં પણ પ્રસિદ્ધ મેળવા વિડિયો બનાવ્યો હતો instagram માં અપલોડ કર્યા હતા હાજર પોલીસ કર્મચારીઓને કોઈ કામ નથી કરતા અને ટોપી પટ્ટા ઉતારી દેવાની ધમકી આપી ડીવાયએસપી કેન્દ્રીય ગ્રુપ અને સહકાર મંત્રી એડવાન્સ બંદોબસ્તની તૈયારીમાં હાજર હતા સેક્ટર 7 પોલીસ મથકે કેતન શર્મા સામે ફરજ રૂકાવટ, પોલીસ કર્મચારીને બદનામ અને ધમકી મામલે ફરિયાદ નોંધાઈ છે
3
comment0
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
Sept 21, 2025 07:47:56
Modasa, Gujarat:Day plan pass story સ્લગ - નોટિસ અરવલ્લી જિલ્લા કલેક્ટરે ફટકારી નોટિસ GSRDC ના કાર્યપાલક ઈજનેર ને ફટકારી નોટિસ મોડાસા શામળાજી હાઈવે રોડ રિપેર ન કરતા ફટકારી નોટિસ સાત દિવસ માં રોડ રિપેર કરવા આદેશ ખુલાસો નહીં આપવામાં આવેતો ફોજદારી કાર્યવાહી ની ચીમકી એન્કર - અરવલ્લી જિલ્લા કલેક્ટરે GSRDC ના કાર્યપાલક ઈજનેર ને કારણ દર્શક નોટિસ ફટકારી છે.મોડાસા શામળાજી હાઈવે રોડની હાલત ખરાબ થઈ ગઈ છે.મોટા મોટા ખાડા પડી ગયા છે.તેમજ રોડ ખરાબ થઈ જતા ધૂળ ઊડવાની સમસ્યા જોવા મળી રહી છે.રાતદિવસ વાહન વ્યવહારથી ધમધમતા મોડાસા શામળાજી માર્ગની હાલત બદતર થઈ જતાં વાહન ચાલકો પરેશાન બન્યા છે.જેના કારણે અરવલ્લી જિલ્લા કલેકટર ધ્વારા GSRDC ના કાર્યપાલક ઈજનેર ને નોટિસ ફટકારી ખુલાસો માંગવામાં આવ્યો છે અને સાત દિવસમાં રોડ રિપેર કરવા સૂચના અપાઈ છે. બાઈટ - પ્રશસ્તિ પરીક (અરવલ્લી જિલ્લા કલેક્ટર) વોક થ્રુ મહેશ પરમાર ઝી મીડિયા અરવલ્લી
0
comment0
Report
DRDarshal Raval
Sept 21, 2025 06:47:20
Ahmedabad, Gujarat:ગાંધીનગર શેરથા ગામ ખાતે આવેલા વર્ષો જુના નરસિંહજી મંદિરની જમીનનો મામલો મંદિરની માલિકીની નરસિંહજી મંદિર ટ્રસ્ટની માલિકીની 500 કરોડથી વધારેની કિંમતની જમીનમાં કૌભાંડના આક્ષેપ ભુ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે કરેલા કૌભાંડની સામે ગ્રામજનોમાં આક્રોશ ગ્રામજનો દ્વારા જનઆક્રોશ રેલીનુ કરાયું આયોજન ગાંધીનગર જિલ્લાના શેરથા ગામના ગ્રામજનો દ્વારા *"મંદિર ટ્રસ્ટની જમીન બચાવો અભિયાન"* હાથ ધરાયુ *ડો. જીતેન્દ્ર પટેલ(Ex‌. MLA સાબરમતી, ગુજરાત) તથા ડો‌. સુરેશ પટેલ (સ્વરી ઇએનટી હોસ્પિટલ)* ની અધ્યક્ષતા તથા શ્રી નરસિંહજી મંદિર ટ્રસ્ટ તથા સર્વે ગ્રામજનો દ્વારા *મહારેલી તથા સભાનુ* આયોજન કરવામાં આવ્યું અડાલજ અને શેરથા ગામ વચ્ચે આવેલ ટોલ ટેક્સ પાસે આવેલ 70 વિઘા જમીન નો મામલો અગાઉ વિષ્ણુ પટેલ ટ્રસ્ટમાં એન્ટર થયા જેની સાથે કેટલાક લોકોએ મળી 2020માં ગણોતીયામાં નામ ચડાવી કૌભાંડ કર્યાના આક્ષેપ વર્ષો જુના આ મુદાની સ્થાનિક સાથે ગાંધીનગર તંત્ર અને સરકારમાં કરાયેલી છે રજુઆત જોકે હજુ સુધી કોઈ કાર્યવાહી ન થયા ગ્રામજનોના આક્ષેપ યોગ્ય અને ઝડપી કાર્યવાહી થાય માટે આજે રેલી અને સભા નું કર્યું આયોજન નરસિંહ મંદિર ખાતે પહેલા સભા યોજાઈ જે બાદ મંદિર થી જમીન સ્થળ સુધી મૌન રેલી કાઢી વિરોધ નોંધાવ્યો જ્યાં સુધી જમીન નહિ મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવી ગ્રામજનોની તૈયારી સભામાં બાળકો. મહિલા અને વૃધો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા જમીન પચાવનાર 12 લોકોના નામ સાથે તેમનો બહિષ્કાર કર્યાના બેનરો પણ મંદિરમાં લગાવાયા જમીન પચાવનાર ને કોઈ કાર્યક્રમમાં ન બોલાવવા ગ્રામજનોનું નિર્ણય હાલ જમીન પચાવનાર અન્ય સ્થળે રહે છે 121 અને હિન્દી બાઈટ. પૂર્વ ધારાસભ્ય ઇન્ફો માટે... ગામ સરપંચ દીપકભાઈ ઠાકોર. 7990461277 સલગ. શેરથા સભા
6
comment0
Report
Advertisement
Back to top