Back
सुरत: सिंगणपोर पुलिस ने छह बाइक चोरी करने वाले मैकेनिक को गिरफ्तार किया
CPCHETAN PATEL
Sept 24, 2025 06:45:13
Surat, Gujarat
સુરત :સિંગણપોર પોલીસે બાઈક ચોર ની ધરપકડ કરી.
બેકાર બનેલા મિકેનિકે છ બાઈક ચોરી કર્યાનું તપાસમાં બહાર આવ્યું.
બેકાર બનતા ચોરીના રવાડે ચઢેલા મિકેનિકને સિંગણપોર પોલીસે ઝડપી પાડ્યો.
પોલીસે ચોરીની મનાતી છ બાઈક કબજે કરી
સિંગણપોર પોલીસે બાતમીને આધારે જીગર પ્રવીણ સરવૈયા ને બાઇક સાથે અટકાવ્યો હતો.
તેની પાસેથી બાઈકના દસ્તાવેજો નહિ મળતાં તે તેણે ચોરી કર્યાની કબૂલાત કરી હતી.
પોલીસ મથકે લાવી આ યુવકની વધુ પૂછપરછ કરવામાં આવતાં 6 બાઈક ચોરી કરી હોવાની કબૂલાત કરી.
પાંચ મોટરસાઈકલ ડભોલી બી.આર.ટી.એસ. પાસે આવેલા તળાવની નજીક છુપાવી હતી.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 24, 2025 09:33:350
Report
NJNILESH JOSHI
FollowSept 24, 2025 09:33:220
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 24, 2025 09:31:260
Report
GPGaurav Patel
FollowSept 24, 2025 09:03:570
Report
GPGaurav Patel
FollowSept 24, 2025 09:03:490
Report
GPGaurav Patel
FollowSept 24, 2025 09:03:400
Report
CPCHETAN PATEL
FollowSept 24, 2025 08:48:433
Report
CPCHETAN PATEL
FollowSept 24, 2025 08:48:331
Report
URUday Ranjan
FollowSept 24, 2025 08:48:160
Report
CPCHETAN PATEL
FollowSept 24, 2025 08:20:370
Report
CPCHETAN PATEL
FollowSept 24, 2025 08:20:300
Report
CPCHETAN PATEL
FollowSept 24, 2025 08:20:240
Report
TDTEJAS DAVE
FollowSept 24, 2025 08:19:513
Report
AKAshok Kumar
FollowSept 24, 2025 08:11:500
Report
MDMahendra Dubey
FollowSept 24, 2025 06:49:333
Report