Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Aravalli383315
अरावली में गायक शीतल ठाकोर पर हमला करने की कोशिश, सनसनी फैल गई
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
Sept 29, 2025 02:30:21
Modasa, Gujarat
અરવલ્લી ગાયક કલાકાર શીતલ ઠાકોર પર હુમલાનો પ્રયાસ ધનસુરા પોલીસ સ્ટેશન નજીક બન્યો બનાવ કાર ની પાછળ ટક્કર મારી હોવાની પોસ્ટ વાયરલ શીતલ ઠાકોર ની કાર ને અન્ય કાર ચાલકો ટક્કર મારી ને ભાગી છૂટ્યા મોડાસા નવરાત્રી નો પ્રોગ્રામ પતાવી પરત ફરતા સમયે બન્યો હતો બનાવ
2
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
URUday Ranjan
Sept 29, 2025 05:17:25
Ahmedabad, Gujarat:Slug : 2809ZK_LIVE_AHD_LOOT_AROPIReporter : UDAY RANJAN Injgst Feed : 2809ZK_LIVE_AHD_LOOT_AROPI Date : 28 - 09 - 2025 Format : PKG & WEB એન્કર : ફૂલ અને શાકભાજીના પાર્સલો લૂંટી લેતી ટોળકીના બે સાગરીતોને ગાયકવાડ હવેલી પોલીસે પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે વીઓ-1અમદાવાદ ની ગાયકવાડ હવેલી પોલીસે લૂંટના ગુનામાં બે આરોપીઓની દાણીલીમડા વિસ્તારમાં થી ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓ અફઝલ શેખ અને ફિરોજ ઉર્ફે કાલીયા શેખ પોતાની અલગ જ મોડેસ ઓપરેન્ડી થી ફૂલ અને શાકભાજીના પાર્સલો તીક્ષ્ણ હથિયાર ની અણીએ લૂંટી લેતા. આરોપી ની ત્રિપુટી ગેંગ સામાન્ય રીતે જમાલપુર આસપાસ વિસ્તારમાં જ ફૂલ બજાર અને શાક માર્કેટમાં રાજ્યભરમાંથી આવતા વેપારીઓને ટાર્ગેટ કરતા અને વેપારીઓ ફુલ અને શાકભાજી વેચાણ માટે લાવતા તેની ઉઠાંતરી કરી બાદમાં અન્ય વેપારીઓને વહેંચી કમાણી કરતા. છેલ્લા ઘણા સમયથી ત્રિપુટી ગેંગનો તરખાટ વેપારીઓને સતાવી રહ્યો હતો પરંતુ કોઈ ફરિયાદી ફરિયાદ કરવા તૈયાર ન થતા બચી જતા હતા પરંતુ આ વખતે ફરિયાદીએ હિંમતભેર ફરિયાદ દાખલ કરતા ગુનો નોંધાયો છે ગાયકવાડ હવેલી પોલીસની તપાસ દરમિયાન સામે આવ્યું છે કે અફઝલ વિરુદ્ધ નવરંગપુરા, માધુપુરા, મણીનગર ,સરખેજ અને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં છ ગુના નોંધાયા છે. જ્યારે એક વખત પાસા હેઠળ જેલવાસ પણ ભોગવી ચૂક્યો છે. તો અન્ય આરોપી પણ નાના મોટા ગુનામાં તેની મદદગારી કરી અને મારામારી જેવા કેસમાં સંડોવાયેલા છે. બાઈટ : ચિરાગ ગોસાઈ - પીઆઇ, ગાયકવાડ હવેલી પોલીસ સ્ટે. ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
comment0
Report
DPDhaval Parekh
Sept 29, 2025 05:17:07
Navsari, Gujarat:એપ્રુવ્ડ બાય એસાઇનમેન્ટ વિશાલભાઈ નોંધ : આ ફ્કત નોંધ માટે... અગાઉ વિઝ્યુઅલ અને બાઈટ વ્હોટ્સ એપથી મોકલ્યા હતા એન્કર નવસારીમાં ગધરાતે આવેલા વાવાઝોડાએ વાંસદા તાલુકાના સીણધઈ ગામે વિનાશ વેર્યો છે. ગામના હોળીમોરા ફળિયા દૂતાળા આબા ફળિયાના સાડી ત્રણસો થી વધુ પરિવારો ના માથેથી છત વાવાઝોડા એ છીનવી લીધી છે ઘણા ઘરોની દીવાલો તૂટી પડી તો ઘરો ઉપર ઝાડ પડતાં લોકોને રહેવાનું ક્યાં એ પ્રશ્નો ઉભો થયો છે લોકોની સ્થિતિ એવી છે કે રાત ક્યાં કાઢવી શું ખાવું નાના બાળકોને કેવી રીતે રાખવા આ તમામ ચિંતા એ લોકોને દયનીય હાલતમાં મૂકી દીધા છે સીણધઈ સંજય ગામની પરિસ્થિતિ જાણતા જ વલસાડના સાંસદ ધવલ પટેલ ગત રાતથી videoconference થી ભાજપે આગેવાનો સાથે તેમજ ગામના આગેવાનો સાથે સંપર્કમાં રહ્યા હતા સાથે જ ગામમાં જરૂરી તમામ સુવિધાઓ પહોંચાડવામાં આવે એની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જેમાં તમામ ઘરોને પ્રથમ તાડપત્રી ની વ્યવસ્થા કરાઈ હતી જેમાં સામાજિક સંસ્થાઓ પણ જોડાઈ હતી સાથે જ કેટલીક સામાજિક સંસ્થાઓ દ્વારા એક ઘરને 10 પતરા એ પ્રમાણે પતરા પણ વિતરણ કરવામાં આવ્યા હતા સાંજ સુધીમાં લોકોએ પોતાના ઘરની છત બનાવવાનો પ્રયાસ કર્યો પરંતુ વરસાદનું કારણે જગ્યામાં રહેવું કેમ એ નીચેના તેમને સતાવી રહી છે સાંસદ ધવલ પટેલે પણ બંને ફળિયાના લોકોના ઘરે જઈ તેમની સ્થિતિ જાણી હતી તેમની વાત સાંભળી તેમને સંવેદના પાઠવી સાથે જ તંત્ર તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા તેમને જરૂરિયાત ની વસ્તુઓ તાત્કાલિક ધોરણે મળે એવી વ્યવસ્થા કરવા પ્રયાસો હાથ ભર્યા છે જેની સાથે ખેતીમાં થયેલા નુકસાનની ભરપાઈ માટે રાજ્યના મુખ્યમંત્રી કૃષિ મંત્રી અને નાણામંત્રી સાથે મુલાકાત કરી વહેલામાં વહેલું રાહત પેકેજ જાહેર થાય એ માટેના પણ પ્રયાસો સાંસદ ધવલ પટેલે હાથ ધર્યા છે ગુજરાતની વાવાઝોડા બાદની સ્થિતિ ની જાણ થતા જ જિલ્લા પંચાયત હસ્તકના વાંસદા માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર ગૌરાંગ પટેલ પણ તેમની ટીમ સાથે સતત કાર્યરત છે માર્ગ મકાન વિભાગ દ્વારા પ્રથમ તો ગામમાં પડેલા વૃક્ષોને કાપીને હટાવવાનો મુશ્કેલ કામ હાથમાં લીધું હતું રાત્રિના સમયે વાહનો પણ જઈ શકતા ન હતા વીજ ન થાંભલા પડી જતા વીજળી પણ ન હતી અને સાથે આકાશમાંથી વરસતો વરસાદ રાહત કાર્ય માટે જોખમરૂપ જણાતો હતો પરંતુ માર્ગ મકાન વિભાગ દ્વારા હિંમત રાખીને લોકોની સુવિધા માટે સતત કામ કર્યું અને સવાર સુધીમાં ગામના પ્રભાવિત તમામ રસ્તાઓને ખુલ્લા કરવામાં આવ્યા હતા જેથી લોકોના ઘર સુધી સુવિધા પહોંચાડવામાં સરળતા રહે વાવાઝોડાને કારણે સર્જાયેલી સ્થિતિ માં હોળી મોરા ફળિયાના અનેક લોકોની સ્થિતિ વિકટ બની છે ત્યારે સરકાર પાસે યોગ્ય મદદ કરવામાં આવે અને તેમનું જીવન ફરી પાટે ચડે એ માટેના પ્રયાસો થાય સહાય વહેલી મળે એવી આશા સેવામાં આવી રહી છે. બાઈટ શોભના પટેલ અસરગ્રસ્ત સીણધઈ વાંસદા નવસારી બાઈટ ગૌરાંગ પટેલ નાયબ કાર્યપાલક ઇજને માર્ગ મકાન વિભાગ પંચાયત નવસારી બાઇટ ધવલ પટેલ સાંસદ વલસાડ
0
comment0
Report
DPDhaval Parekh
Sept 29, 2025 05:17:01
Navsari, Gujarat:એપ્રુવડ બાય એસાઇનમેન્ટ વિશાલભાઈ નોંધ : આ ફ્કત નોંધ માટે... અગાઉ વિઝ્યુઅલ બાઈટ અને વોક થ્રૂ વ્હોટ્સ એપથી મોકલ્યા હતા એન્કર નવસારીમાં ગધરાતે આવેલા તોફાની વાવાઝોડાએ વાંસદા તાલુકાના સીણધઈ ગામને તરસ કરી નાખ્યું છે ગત રાતે દસ વાગ્યા આસપાસ અચાનક તોફાની પવનો સાથે ઉઠેલા વંટોળે ગામના લોકોને માથેથી છત છીનવી લીધી છે તોફાની વાવાઝોડામાં 150 થી વધુ ઘરોના પતરા તેમજ નડ્યા ઉડી ગયા લોકો ગભરાઈને પોતાના ઘરમાં સંતાયા પણ પત્ર અને નળિયા ઉડીને નીચે પડતા કેટલાક લોકો ઘાયલ પણ થયા હતા. થોડી મિનિટો માટે આવેલા વાવાઝોડાય કુદરતનો પ્રકોપ બતાવી દીધો હતો આખું સીણધઈ ગામ માં તારાજી સરજી દીધી હતી જોકે વાવાઝોડું સમ્યા બાદ લોકોની સ્થિતિ વિકટ બની હતી કારણ ગામના તમામ વીજળીના થાંભલાઓ તૂટી પડ્યા હતા જેના કારણે વીજળી ગુલ થઈ હતી સાથે જ ઝાડ ઘરો ઉપર પડવાને કારણે દીવાલો પણ તૂટી પડી હતી વાવાઝોડા સાથે વરસેલા વરસાદ ઘરમાં અનાજ ઢોરનો ચારો સહિત તમામ વસ્તુઓને પલળી દીધી હતી જેથી લોકોને નુકસાન વેચવાનો વારો આવ્યો હતો વીજળી નહીં આવતા પાણી પણ ગામમાં મળ્યું ન હતું. જોકે ઘટના બાદ આજે સવારથી વહીવટી તંત્ર સાથે સ્થાનિક આગેવાનો તેમજ સમાજસેવી સંસ્થાઓ આગળ આવી છે અનેસીણધઈ ગામના લોકોને મદદ આવી છે હાલ તો પ્રાથમિક તબક્કે લોકોને તાડપત્રી પ્લાસ્ટિક ની મદદ કરવામાં આવી છે જેથી તેઓ પોતાના ઘરની છત ઢાંકી શકે સાથે જ ફૂડ પેકેટ તેમજ અન્ય જરૂરી વસ્તુઓની કીટ પણ આપવામાં આવી રહી છે ઘટનાને પગલે વલસાડના સાંસદ ધવલ પટેલ પણ સીણધઈ ગામે પહોંચ્યા હતા અને ગરોની સ્થિતિ તેમજ લોકોને કરવામાં આવી રહેલી મદદની સમીક્ષા કરી હતી સાથે જ અધિકારીઓને યુદ્ધના ધોરણે વીજળી શરૂ કરાવવા તેમજ લોકોની પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ કરી શકાય એવી વ્યવસ્થા કરવા સૂચના આપી છે જ્યારે તંત્ર દ્વારા સમગ્ર ગામમાં સર્વે કરવામાં આવી રહ્યો છે અને લોકોને કેટલું નુકસાન થયું એનો રિપોર્ટ બનાવવામાં આવી રહ્યો છે આરોગ્ય વિભાગની ટીમ પણ ગામના ઘરે ઘરે ફરી લોકોને આરોગ્ય સેવા આપી રહી છે બાઈક સોમલીબેન સીણધઈ વાંસદા નવસારી બાઈટ રમેશભાઈ સીણધઈ વાસદા નવસારી બાઈટ બચુભાઈ સીણધઈ વાંસદા નવસારી સીણધઈ ગામની સ્થિતિ ઉપર વોક થ્રુ કર્યું છે
0
comment0
Report
DPDhaval Parekh
Sept 29, 2025 05:16:55
0
comment0
Report
URUday Ranjan
Sept 29, 2025 05:16:20
Ahmedabad, Gujarat:Slug : 2809ZK_LIVE_AHD_FIRINGReporter : UDAY RANJAN Injgst Feed : 2809ZK_LIVE_AHD_FIRING Date : 28 - 09 - 2025 Format : PKG & WEB નોંધ : સ્ટોરી ને લાગતા ફોટો વિડીયો સેન્ડ કરેલ છે એન્કર-અમદાવાદ ના પોશ વિસ્તાર એવા બોડકદેવમાં બનેવી એ સગા સાળા પાર ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ કર્યાનો બનાવ પોલીસ સ્ટેશન ના ચોપડે નોંધવા પામ્યો છે ... ઉલ્લેખનીય છે કે બહેને ભાઈ ને ફોન કરી પતિ ઝગડો કરતો હોવાએ ની વાત કરી હતી વીઓ-1 અમદાવાદ નાં થલતેજ વિસ્તારમાં બનેવીએ સાળા પર ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. ફરિયાદી સુધીર ઉર્ફે ગોપાલ ચંદુભાઈ ઠક્કર નાની બહેન શીતલ ઉર્ફે ગુડ્ડીના લગ્ન વર્ષ 2009માં મૌલિક પ્રતાપચંદ્ર ઠક્કર સાથે થયા હતા. શીતલ તેના પતિ અને પરિવાર સાથે થલતેજ રોડ પર આવેલા એમીનેન્સ 96 ખાતે રહેતી હતી. 27 મી સપ્ટેમ્બરના રોજ રાત્રીના સમયે શીતલે તેના ફોનથી ભાઈ સુધીરને ફોન કરી તેનો પતિ તેની સાથે ઝઘડો કરે છે કહીને લઈ જવાનું કહેતા સુધીર ઠક્કર તેના પિતા ચંદુભાઈ અને મોટા બનેવી ભાવિન ચંદ્ર સુથાર ગાડી શીતલ ના ફ્લેટ નીચે પહોંચ્યા હતા. શીતલ ફ્લેટમાંથી ઉતરી ફરિયાદીની ગાડી પાસે આવી રહી હતી. તે દરમિયાન તેની પાછળ તેનો પતિ મૌલિક ઠક્કર હાથમાં રિવોલ્વર લઈને આવ્યો હતો. તે વખતે મૌલિકે ગાડી પર ફાયરિંગ કર્યું હતું, અને બાદમાં સુધીર ઠક્કર પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, અંતે આ મામલે બોડકદેવ પોલીસને જાણ થતા પોલીસે મૌલિક ઠક્કર અને જીતુ ઠક્કર સામે હત્યા નાં પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ માટે ની તજવીજ હાથ ધરી છે. બાઈટ- એસ.એમ પટેલ, એસીપી, એન ડિવિઝન, અમદાવાદ ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
comment0
Report
DPDhaval Parekh
Sept 29, 2025 05:15:57
0
comment0
Report
DPDhaval Parekh
Sept 29, 2025 05:01:44
Navsari, Gujarat:એપ્રુવ્ડ બાય : એસાઇનમેન્ટ/ માર્કેટિંગ નોંધ : આ ફ્કત નોંધ માટે... અગાઉ વિઝ્યુઅલ બાઈટ અને વોક થ્રૂ વ્હોટ્સ એપથી મોકલ્યા હતા એન્કર નવસારી નવસારી જિલ્લામાં વરસાદ અને વંટોળ સાથે આવેલા વાવાઝોડાને કારણે ચીખલી તાલુકાના તલાવચોરા ગામે સૌથી વધુ તારાજી સર્જાય હતી. જેમાં પણ તલાવચોરા રાજા ફળિયા, શામળા ફળિયામાં અંદાજે 100 થી વધુ ઘરોના પતરા ઉડ્યા હતા. રાતે અચાનક વંટોળમાં વાહનો પણ અટવાયા હતા. વંટોળ અને વરસાદથી બચવા ઘરમાં સૂતેલા પટેલ પરિવાર બાળકો સાથે પોતાનો જીવ બચાવી ઘરમાંથી બહાર નીકળી નજીકના ઘરમાં આસરો લીધો હતો. પરંતુ થોડા સમય માટે વાયેલા વાવાઝોડામાં ઘરના પતરા ઉડી જવાથી ઘરનું ફર્નિચર, અનાજ, ગાદલા, ગોદલા સહિતનો સામાન પલળી જતા પરિવારને ભારે નુકશાન થયુ હતું. જ્યારે ઘરના 60 પતરા ઉડી જતા સામાન્ય પગાર મેળવતો પરિવાર કેવી રીતે ઘરની છત મેળવશે એની ચિતામાં મુકાયો છે... બાઈટ : રેખા પટેલ, ઘરધણી, શામળા ફળિયા, તલાવચોરા, નવસારી વોક થ્રુ સાથે ટિકટેક કર્યુ છે...
0
comment0
Report
DPDhaval Parekh
Sept 29, 2025 05:01:35
Navsari, Gujarat:એપ્રુવ્ડ બાય : એસાઇનમેન્ટ/વિશાલભાઈ નોંધ : આ ફ્કત નોંધ માટે... અગાઉ વિઝ્યુઅલ અને બાઈટ વ્હોટ્સ એપથી મોકલ્યા હતા એંકર : નવસારીમાં ગત રાત્રે ત્રાટકેલા વાવાઝોડામાં ચીખલી અને વાંસદા તાલુકાના ગામડાઓમાં ભારે તારાજી, ચીખલીના તલાવચોરા ગામે વાવાઝોડા જેવા તોફાની વંટોળને કારણે અનેક ઘરોના પતરા ઉડ્યા, વાવાઝોડામાં ઘરોના પતરા ઉડતા ઘરમાં બાળકો સાથે સુતેલા લોકો જીવ બચાવી ભાગ્યા હતા વાવાઝોડામાં અનેક લોકોએ ખુલ્લા આકાશમાં રહેવાની નોબત, વાવાઝોડાને કારણે ગામડાઓની સ્થિતિનો તાગ મેળવવા જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ તલાવચોરા સહિતના ગામડાઓમાં કરી મુલાકાત, ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ સહિત ભાજપ અગ્રણીઓ પણ તલાવચોરા પહોંચ્યા, કલેક્ટર સાથે પ્રથમ લોકોને છત આપવા સાથે તેમના રહેવા અને ખાવાની વ્યવસ્થા કરવા ધારાસભ્યે ભાર આપ્યો, ગામમાં વીજળી નહીં હોવાથી પ્રથમ લોકોને પીવાનું પાણી મળે એવી માંગ, કલેક્ટર દ્વારા નવસારી મહાનગર પાલિકાની ટીમોને સ્થળ ઉપર ઉતારવાની કરી તૈયારી, લોકોને તાત્કાલિક જરૂરી મદદ મળી રહે એની કલેક્ટરે આપી ખાતરી બાઈટ : ક્ષિપ્રા આગ્રે કલેક્ટર નવસારી
0
comment0
Report
DPDhaval Parekh
Sept 29, 2025 05:01:11
0
comment0
Report
RTRAJENDRA THACKER
Sept 29, 2025 03:30:11
Sadhara, Gujarat:ફક્ત એંટ્રી માટે છે hRajendra Thacker Kutch Approved: assignment Location Bhuj એંકર: ભુજ નગરપાલિકાની નવનિર્મિત કચેરી અટલ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું .. ભુજ નગરપાલિકા દ્વારા નવનિર્મિત અટલ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ ભવનના નિર્માણ માટે અંદાજે 4.25 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. નગરજનો માટે સુવિધાસભર આ ભવનમાં કુલ 30 રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકાર્પણ પ્રસંગે રાજકોટ કમિશનર, સાંસદ વિનોદ ચાવડા, ભુજ ધારાસભ્ય તેમજ નગરપતિ રશ્મિબેન સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. આ નવા ભવનના નિર્માણથી નગરપાલિકાની કામગીરી વધુ સુગમ બનશે અને નગરજનોને વિવિધ સેવાઓ સરળતાથી મળી રહેશે. આજે વીર ભગતસિંહ,રાજગુરુની પ્રતિમા નું અનાવરણ કરવામા આવ્યુ હતું .. બાઈટ : વિનોદ ચાવડા સાંસદ કચ્છ મોરબી બાઈટ. :મહીદીપસિંહ જાડેજા. કારોબારી ચેરમેન ભુજ નગરપાલિકા બાઈટ : મહેશ જાની (IAS) રાજકોટ કમિશનર .. wtsp કરેલ હતું
0
comment0
Report
Navaratri 2025
Advertisement
Back to top