Back
भुज में 4.25 करोड़ के अटल भवन का भव्य उद्घाटन, सुविधाओं से शहर चकित
RTRAJENDRA THACKER
Sept 29, 2025 03:30:11
Sadhara, Gujarat
ફક્ત એંટ્રી માટે છે
hRajendra Thacker Kutch
Approved: assignment
Location Bhuj
એંકર:
ભુજ નગરપાલિકાની નવનિર્મિત કચેરી અટલ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું
..
ભુજ નગરપાલિકા દ્વારા નવનિર્મિત અટલ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ ભવનના નિર્માણ માટે અંદાજે 4.25 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. નગરજનો માટે સુવિધાસભર આ ભવનમાં કુલ 30 રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે.
લોકાર્પણ પ્રસંગે રાજકોટ કમિશનર, સાંસદ વિનોદ ચાવડા, ભુજ ધારાસભ્ય તેમજ નગરપતિ રશ્મિબેન સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.
આ નવા ભવનના નિર્માણથી નગરપાલિકાની કામગીરી વધુ સુગમ બનશે અને નગરજનોને વિવિધ સેવાઓ સરળતાથી મળી રહેશે.
આજે વીર ભગતસિંહ,રાજગુરુની પ્રતિમા નું અનાવરણ કરવામા આવ્યુ હતું
..
બાઈટ : વિનોદ ચાવડા
સાંસદ કચ્છ મોરબી
બાઈટ. :મહીદીપસિંહ જાડેજા.
કારોબારી ચેરમેન ભુજ નગરપાલિકા
બાઈટ : મહેશ જાની (IAS)
રાજકોટ કમિશનર
..
wtsp કરેલ હતું
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
URUday Ranjan
FollowSept 29, 2025 05:17:250
Report
DPDhaval Parekh
FollowSept 29, 2025 05:17:070
Report
DPDhaval Parekh
FollowSept 29, 2025 05:17:010
Report
DPDhaval Parekh
FollowSept 29, 2025 05:16:550
Report
URUday Ranjan
FollowSept 29, 2025 05:16:200
Report
CPCHETAN PATEL
FollowSept 29, 2025 05:16:120
Report
DPDhaval Parekh
FollowSept 29, 2025 05:15:570
Report
DPDhaval Parekh
FollowSept 29, 2025 05:01:440
Report
DPDhaval Parekh
FollowSept 29, 2025 05:01:350
Report
DPDhaval Parekh
FollowSept 29, 2025 05:01:260
Report
DPDhaval Parekh
FollowSept 29, 2025 05:01:180
Report
DPDhaval Parekh
FollowSept 29, 2025 05:01:110
Report
CPCHETAN PATEL
FollowSept 29, 2025 04:17:210
Report
URUday Ranjan
FollowSept 29, 2025 04:17:150
Report