Back
वलसाड पुलिस ने न्यू ईयर से पहले नशे पर कड़ी चौकसी, ड्रोन से चेकिंग
NJNILESH JOSHI
Dec 29, 2025 07:21:16
Vapi, Gujarat
૩૧ ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી હવે ganતરીના દિવસો બાકી છે. ત્યારે વલસાડ જિલ્લા പോലീസ് સતર્ક બની છે. દારૂની હેરાફેરી અટકાવવા અને નશાખોરો પર લગામ કસવા માટે પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર અને સંઘ પ્રદેશની બોર્ડર પર ಪೊಲೀಸ್નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને વલસાડ જિલ્લા പോലീസ് હાઈ એલર્ટ મોડ પર છે. જીલ્લા માં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એસપીના માર્ગદર્શન હેઠળ મહારાષ્ટ્ર અને સંઘ પ્રદેશને જોડતી તમામ આંતરરાજ્ય સરહદો પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા જીલ્લા માં ૧૭ જેટલી નવી હંગામી ચેકપોસ્ટ ઉભી કરીબાર આવી છે. વલસાડ જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનો વિસ્તારોમાં ૩૬ જેટલા ચેકીંગ પોઈન્ટ ઊભા કરાયા છે જ્યાં ૨૪ કલાક વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ વલસાડ જીલ્લા ના તમામ ફાર્મ હાઉસ પર ખાસ ડ્રોન દ્વારા વોચ રાખવામાં આવશે ખાસ કરીને સંઘ પ્રદેશ દમણ, સેલવાસ કે મહારાષ્ટ તરફથી આવતા વાહનચાલકો પર પોલીસની કડક જોવા છે. જે કોઇ પણ વ્યક્તિ દારૂનો નશો કરીને વાહન ચલાવતા ઝડપાશે, તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મહત્વનું છે કે ૩૧ ફર્સ્ટ પહેલાં જ વલસાડ પોલીસ પ્રોહિબિશનની સ્પેશિયલ ડ્રાઈવ ચલાવીને અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો છે. પોલીસ બુટલેગર્સની સાથે સાથે હવે નશાખોર ને પર પણ ભીંસ વધારી દીધી છે. જેથી જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં નવા વર્ષની ઉજવણી થઈ શકે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
NJNILESH JOSHI
FollowDec 29, 2025 08:39:380
Report
NDNavneet Dalwadi
FollowDec 29, 2025 08:05:100
Report
SBShilu Bhagvanji
FollowDec 29, 2025 08:02:120
Report
JDJAYESHBHAI DOSHI
FollowDec 29, 2025 07:16:390
Report
DRDarshal Raval
FollowDec 29, 2025 06:51:580
Report
CPCHETAN PATEL
FollowDec 29, 2025 06:51:420
Report
GDGaurav Dave
FollowDec 29, 2025 06:51:300
Report
AKArpan Kaydawala
FollowDec 29, 2025 06:51:130
Report
PDPRASHANT DHIVRE
FollowDec 28, 2025 17:45:170
Report
SVSANDEEP VASAVA
FollowDec 28, 2025 16:21:020
Report
AKArpan Kaydawala
FollowDec 28, 2025 16:01:210
Report
LJLakhani Jaydeep
FollowDec 28, 2025 14:03:270
Report
LJLakhani Jaydeep
FollowDec 28, 2025 12:48:360
Report