Back
भावनगर में रेलवे फाटक के पास अंडरब्रिज की जगह ओवरब्रिज बनाने की मांग तेज
NDNavneet Dalwadi
Dec 29, 2025 08:05:10
Bhavnagar, Gujarat
વ_BUCH દલવાડી. ભાવનગર. સ્ટોરી: પેકેજ. એપ્રુવલ: ડેસ્ક. 슬ગ : ભાવનગરમા અગાઉ બનેલો અંડરબ્રિજ નિષ્ફળ જવા છતાં 22 કરોડના ખર્ચે વધુ એક અંડરબ્રિજ બનશે.anchor: ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગત સ્ટેન્ડિંગ કમીટી બેઠકમાં રૂપિયા 22 કરોડથી વધુના ખર્ચે શહેરના ગઢેચીવડલા થી કુંભારવાડા સર્કલ તરફ જતા જવાહાર કોલોની પાસે આવેલા રેલવે ફાટક પર અંડરબ્રિજ બનાવવાના કામને મંજૂરી આપવામાં આવી છે, આ રસ્તા પર હજારો મજૂરો, વિવિધ ક્ષેત્રમાં કામગીરી કરતા નોકરીયાતો અને સેંકડો વાહનોની અવાર જવર રહેતી હોય છે, અહીં ફાટક ના ક્રોસિંગના રસ્તાની નીચેજ અંડરબ્રિજ બનતા ઉપરનો રસ્તો કાયમી ધોરણે બંધ થઈ જશે, ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જતા તેમજ નજીકમાંથી ગઢેચી નદી વહેતી હોય તેમાં પાણી પણ રિસાઈને અંડરબ્રિજમાં ભરાઈ જવાની સમસ્યા કાયમી બની જશે, જેના કારણે અહીં અંડરબ્રિજ ના સ્થલે ઓવરબ્રિજ બને તો લોકોને પડતી કાયમી સમસ્યાથી છુટકારો મળશે, ત્યારેlocals અને શહેર કૉગ્રેસ દ્વારા પણ મંજુર થયેલ અંડરબ્રિજની જગ્યાએ ઓવરબ્રિજ બનાવવામાં આવે તેવી मांग કરવામાં આવી છે. આગામી સમયમાં મનપાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે શહેરમાં અનેક વિકાસકાર્યોને મંજૂરી આપવામાં આવી રહી છે, જેમાં ગત મનપાની સ્ટેન્ડિંગ કમીટીમાં લોકોને રેલવે ફાટક પાર કરવામાં પડતી કાયમી સમસ્યામાંથી ছુટકારો અપાવવાના હેતુથી ગઢેચી વડલાથી કુંભારવાડા જતા માર્ગ પર આવેલ રેલવે ફાટક પર 22 કરોડથી વધુના ખર્ચે અંડરબ્રિજ બનાવવાના મંજૂરી આપવામાં આવી છે. આ ફાટક રેલવે સ્ટેશનથી નજીક આવેલો હોય દિવસભર અનેક ટ્રેનોની અવર જવર ના કારણે ફાટક બંધ કરવી પડે છે, શાળાએ જતા બાળકોને આ फાટક દિવસમાં બે થી ચાર વાર ક્રોસ કરવું પડે છે, જેનાથી અનેકવાર અકસ્માતો સર્જાય છે, સાયકલ લઈને પસાર થતા વિદ્યાર્થી પણ ક્રોસિંગમાં આડેધાડ બ્લોકના કારણે વારંવાર પડી જતા હોય છે, જયારે આ વિસ્તારમાં કુંભારવાડા મોક્ષમંદિર નજીક વર્ષો પહેલાં ઓવરબ્રિજ બનાવવાનો લોકોની માંગ સામે મનપા દ્વારા કરોડોરૂપિયાના ખર્ચે અંડરબ્રિજ બનાવવામાં આવેલો છે, અહીં બદૂસ્તાન અને સ્મଶાન આવેલા છે. જેના કારણે અહીથી પસાર થતા હજારો લોકો અવરજવર સમયે પરેશાની નો ભોગ બનતા હતા. કુંભારવાડા રેલવે ફાટક નજીક બનાવવામાં આવેલો આ અંડરબ્રિજ દર ચોમાસે સ્વિમિંગ પુલમાં રૂપાંતરિત થઈ જાય છે, કારણે અવર જ્વર સંપૂર્ણ બંધ કરવી પડે છે, જયારે બાકી સમયે ડેનેજનું પાણી સતત વહેતુ રહેતા લોકો પરેષાની ભોગવૃતિવાળી હાડમારી ભોગવવી પડે છે, જ્યારે મનપા દ્વારા મંજૂર કરેલા અંડરબ્રિજ ના સ્થલે ઓવરબ્રિજ બનાવવામાં આવવાની માંગ ઉઠી રહી છે. શહેરી કોંગ્રેસના પૂર્વ નેતા જયદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે જેમ જેમ લોકપ્રિયતા વધતી જાય છે, સીટો વધતી જાય છે, તેમ તેમ શાસકો પ્રજાના પૈસાનો વેડફાટ કરી રહ્યા છે, અગાઉ બનાવેલો અંડરબ્રિજ નિષ્ફળ રહ્યો હોવા છતાં બીજો અંડરબ્રિજ બનશે તો પહેલા કરતા ખરાબ હાલત થઈ શકે છે, અહંકારી શાસકો પ્રજાના ભોગે બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યા છે, અમે માંગણી કરી રહ્યા છીએ કે અંડરબ્રિજ બનાવો છો તેની જગ્યાએ ઓવરબ્રિજ બનાવો તો લોકોને વધુ સારી સુવિધા મળશે, જયારે આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયાએ કહ્યું હતું કે ભાવનગર મહાનગરપાલિકા લોકોની સુખાકારી અને કનેક્ટિવિટી માટે કામ કરી રહી છે. ભાવનગરની વચ્ચે রેલવે સ્ટેશન ના નજીક રેલવે ટ્રેકના કારણે અડધુ કુંભારવાડા અને બાકીનો વિસ્તાર છે, એમની ગઢેચી વડલાથી કુંભારવાડા સર્કલ સુધી કનેક્ટિવિટી માટે 22 કરોડના ખર્ચે અંડરબ્રિજ બનાવવાના પ્રયાસો ચાલી રહ્યાં છે. પાણી ભરાવાની સમસ્યા કુંભારવાડાના સ્મશાન નજીકના બ્રિજ પાસે છે. અમે પણ માની રહ્યા છીએ કે ટેક્નિકલ રીતે સર્વે થયેલ મુજબ કામ થઈ રહ્યું છે, પરંતુ હાલ જે ગઢેચી વડલાની અંડરબ્રિજની પ્રક્રિયા છે, નવો મેથડ અને ટેક્નોલોજી સાથે કરી રહ્યા છીએ. આ બ્રિજથી ભાવનગરનો એક વિભાગ વધારે ઝડપથી વિકસિત થશે એવી આશા છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
NJNILESH JOSHI
FollowDec 29, 2025 08:39:380
Report
SBShilu Bhagvanji
FollowDec 29, 2025 08:02:120
Report
NJNILESH JOSHI
FollowDec 29, 2025 07:21:160
Report
JDJAYESHBHAI DOSHI
FollowDec 29, 2025 07:16:390
Report
DRDarshal Raval
FollowDec 29, 2025 06:51:580
Report
CPCHETAN PATEL
FollowDec 29, 2025 06:51:420
Report
GDGaurav Dave
FollowDec 29, 2025 06:51:300
Report
AKArpan Kaydawala
FollowDec 29, 2025 06:51:130
Report
PDPRASHANT DHIVRE
FollowDec 28, 2025 17:45:170
Report
SVSANDEEP VASAVA
FollowDec 28, 2025 16:21:020
Report
AKArpan Kaydawala
FollowDec 28, 2025 16:01:210
Report
LJLakhani Jaydeep
FollowDec 28, 2025 14:03:270
Report
LJLakhani Jaydeep
FollowDec 28, 2025 12:48:360
Report