Back
हाई-टेक लुटेरा अंकुश पाल पकड़ में आया: कार-शेयरिंग एप से बना देता था जाल
UPUMESH PATEL
Nov 19, 2025 08:36:44
Valsad, Gujarat
એન્કર: શું તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કાર શેરિંગ એપ કે ઓનલાઈન એપનો સહારો લો છો? ત્યારે4ત ટેકનોલોજી જેટલી સુવિધા આપે છે, તેટલી જ મુસીબત પણ નોતરી શકે છેr. વલસાડ લોકલ ક્રાઈમ બ્રાંચે એક એવા ભેજાબાજ ‘હાઈ-ટેક’ લૂંટારુને ઝડપી પાડ્યો છે જેણે પોલીસની ઊંઘ હરામ કરી નાખી હતી. એક ભણેલો ગણેલો BCA ગ્રેજ્યુઅેટ યુવક કેવી રીતે બની ગયો ઝહરખુરાની ગેંગનો માસ્ટરમાઈન્ડ? જુઓ અમારા આ વિશેષ અહેવાલમાં.
વિઓ 01: વલસાડ LCB પોલીસની ગિરફ્તમાં ઉભેલો આ શખ્સ કોઈ સામાન્ય ચોર નથી, પણ આંતરરાજPTY સ્તરે કુખ્યાત ‘ઝહરખુરાની ગેંગ’નો સૂત્રધાર અંકુશ પાલ છે. જેણે મુસાફરી માટે ऑनलाइन બ્લા બ્લા એપ ના મારફતે થાણેથી સુરત આવવા માટે કાર એપ્લિકેશન પર રાઈડ બુકકરી. મુસાફરી દરમિયાન પારડી નજીક હાઈવે પર હોટેલમાં જમવા ઉતર્યા અને ત્યાં જ વિશ્વાસઘાત કર્યો. આરોપીઓએ ભોગ બનનારના જમવામાં ઘેની પદાર્થ ભેળવી દીધો.જે બાદ કાર લઈ ને આવેલ દ્રાઈવર બેભાન થતા જ આરોપીઓ તેનું લેપટોપ, મોબાઇલ અને ક્રેડિટ કાર્ડ જેવી મતા લૂંટી ફરાર થઈ ગયો હતો. જે બાદ વલસાડ જિલ્લા પોલીસ দ્રારા અલગ અલગ ટિમો બનાવી અંદાજે ૧૦૦૦થી વધુ સીસીટીવી કેમેરા અને ટેકનિકલ સર્વેલન્સના આધારે છેક રાજસ્થાનના જયપુર એરપોર્ટ વિસ્તારમાંથી આ શાતિર્થી આરોપીને દબોચી લેવામાં આવ્યો.
બાઈટ યુવરાજસિંહ જાડેજા વલસાડ જિલ્લા એસ.પી
વિઓ 02 : અંકુશ પાલ ગુનાખોરીની દુનિયાનો એવો ખેલાડી નીકળ્યો જે પોલીસને થાપ આપવા માટે અનેક પેંતરા રચતો. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે તે કાર શેરિંગ એપમાં રહેલી ખામીનો લાભ લેતો હતો આ કાર સેરિંગ એપમાં આઈડી વેરિફિકેશનની જરૂર પડતી નહોતી. તે પોતાના જૂના શિકાર એટલે કે અગાઉ જેમને લૂંટ્યા હોય તેમના જ મોબાઈલ નંબર અને ફોટાનો ઉપયોગ કરી નવી રાઈડ બુક કરતો, જેથી પોલીસ 트ેસ કરે તો નિર્દોષ વ્યક્તિનું નામ સામે આવે. એટલું જ નહીં, મુસાફરોને બેભાન કરવા માટે તે ‘સિટ્રાઝીન’ નામની એન્ટી-એલર્જી દવાનો ભૂકો કરી ખાવા-પીવામાં મિલાવી દેતો. પોલીસને ચકમો આપવા માટે તે અવારનવાર પોતાનો વેશ બદલતો. ક્યારેક અલગ ધર્મનો પહેરવેશ તો ક્યારેક અલગ દેખાવ ધારણ કરતો. નવાઈની વાત એ છે કે એક શહેરમાંથી બીજા શહેરમાં જવા તે ટ્રેનના જનરલ ડબ્બાની ટિકિટ લેતો અને ટીટીએ દંડ ભરીને મુસાફરી કરતો જેથી在哪 પણ તેનું સાચું આઈડી પ્રૂફ રેકોર્ડ પર ન આવે.
બાઈટ : ಯುವરાજસિંહ જાડેજા વલસાડ ಜಿಲ್ಲಾ પોલીસ વડા
વિઓ 03 ચોંકાવનારી વાત એ છે કે આ આરોપી દિલ્હીનો રહેવાસી છે અને કોમ્પ્યુટર એપ્લિકેશનમાં ગ્રેજ્યુએટ એટલે કે BCA ભણેલો છે. લૂંટના ક્રેડિટ કાર્ડ હાથમાં આવતા જ તે ભોગ બનનારના મોબાઈલમાં સીમ કાર્ડ બદલી નાખતો અને ઓટીપી મેળવી કાર્ડ એક્ટિવેટ કરી દેતો. ત્યારબાદ એમેઝોન કે ફ્લિપકાર્ટમાંથી મોંઘા શૂઝ, કપડાં અને ગેજેટ્સ મંગાવતો. પણ અહીં પણ હોશિયારી વાપરતો. ડિલિવરી લેવા માટે તે કોઈ ઘરનું સરનામું નહિ, אלא મંદિર, મોલ કે રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળો પસંદ કરતો અને ત્યાં ડિલિવરી લઈ, તે સામાન બજારમાં રોકડેથી વેચી મારતો. શોખ પુરા કરવા ગુનાના વારાડે ચડેલા આ શખ્સે ఇప్పుడు સુધીમાં ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી સહિત ૧૦ રાજ્યોમાં ૩૮થી વધુ ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત કરી છે. હાલ તો આ હાઈ-ટેક લૂંટારુ જેલના സળિયા પાછળ છે.
197
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DPDhaval Parekh
FollowNov 19, 2025 09:46:4781
Report
URUday Ranjan
FollowNov 19, 2025 09:45:5392
Report
SVSANDEEP VASAVA
FollowNov 19, 2025 09:15:4851
Report
PTPremal Trivedi
FollowNov 19, 2025 09:14:2873
Report
MDMustak Dal
FollowNov 19, 2025 09:14:0653
Report
MDMustak Dal
FollowNov 19, 2025 09:13:5818
Report
CPCHETAN PATEL
FollowNov 19, 2025 08:36:56180
Report
AKArpan Kaydawala
FollowNov 19, 2025 08:36:25Ahmedabad, Gujarat:ડો આર કે_saħu, એડવાઈઝર - કાંકરિયા ઝૂ
117
Report
URUday Ranjan
FollowNov 19, 2025 08:36:16103
Report
NDNavneet Dalwadi
FollowNov 19, 2025 08:20:38188
Report
CPCHETAN PATEL
FollowNov 19, 2025 07:06:51183
Report
CPCHETAN PATEL
FollowNov 19, 2025 07:01:18237
Report
CPCHETAN PATEL
FollowNov 19, 2025 07:01:04245
Report
AKArpan Kaydawala
FollowNov 19, 2025 07:00:53202
Report