Back
पटना शहर की सड़कों पर रात में बसों और डम्परों पर हमला, अज्ञात बाइक सवार फरार
PTPremal Trivedi
Nov 19, 2025 09:14:28
Patan, Gujarat
પાટણ શિહોરી રોડ ઉપર ગતરે રાત્રી દરમિયાન નાયતા ગામ પાસે એસ.ટી ની ત્રણ બસ્સો અને ચાર જેટલા ડમ્પરો ઉપર અજાણ્યા બાઈક સવાર હોય પથ્થર મારો કરી 200 અને ડમ્પરને નુકસાન પહોંચી દફાર થઈ જતા આ બાબતે એસટી બસ ચાલકોએ સરસ્વતી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ આ અસામાજિક તત્વોને ઝડપી પાડવા કવાયત હાથ ધરાઈ છે. પાટણ એસટી બસ સ્ટેશન ખાતેથી ગતરના રાત્રીના સમયે શામળાજી પાટણ દિયોદર, અમદાવાદ થરા અને અમદાવાદ દિયોદર એ ત્રણ તબક્કાવાર પોતાના नियત સમયે એક પછી એક રવાના થઈ હતી. આ બસો પાટણ શિહોરી રોડ ઉપર આવેલ નાયતા ગામ પાસેના પાર થતા સમયે અજાણ્યા બાઈક સવાર અસામાજિક બે થી ત્રણ જેટલા ઈસમોએ બસો ઉપર પથ્થર માર્યા થયા હતા અને બસમાં બેઠેલા મુસાફરોમાં ભય જોવા મળ્યો હતો જયારે ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી બસને સાઈડ ઉપર કરતા બસમાં બેઠેલા મુસાફરોને કોઈ નુકસાન થવા પામ્યું ન હતું. આ રૂટ પરથી પસાર થતા રેતીના ત્રણ થી ચાર જેટલા ડંપરો ઉપર પણ આ અજાણ્યા બાઈક ચાલક ઈસમોએ પથ્થરમારો કરી ડમ્પરોને નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટનાને પગલે એસ.ટી બસ ચાલકોએ પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક સ્થળે આવી હતી અને અજાણ્યા બાઈક ચાલકોને શોધવાની તજવીજ હાથ ધરી હતી. ત્યારે ત્રણેય એસટી બસોને સરસ્વતી ડેપો ખાતે લાવવામાં આવી હતી. એસટી બસ ચાલકોએ આ બાબતે સરસ્વતી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે ગુનો નોંધી બાઈક હુમલોકોને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા છે.
131
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
KBKETAN BAGDA
FollowNov 19, 2025 10:35:020
Report
RTRAJENDRA THACKER
FollowNov 19, 2025 10:34:420
Report
URUday Ranjan
FollowNov 19, 2025 10:34:060
Report
URUday Ranjan
FollowNov 19, 2025 10:01:5576
Report
DPDhaval Parekh
FollowNov 19, 2025 09:46:47117
Report
URUday Ranjan
FollowNov 19, 2025 09:45:53171
Report
SVSANDEEP VASAVA
FollowNov 19, 2025 09:15:4893
Report
MDMustak Dal
FollowNov 19, 2025 09:14:06103
Report
MDMustak Dal
FollowNov 19, 2025 09:13:5843
Report
CPCHETAN PATEL
FollowNov 19, 2025 08:36:56180
Report
UPUMESH PATEL
FollowNov 19, 2025 08:36:44197
Report
AKArpan Kaydawala
FollowNov 19, 2025 08:36:25Ahmedabad, Gujarat:ડો આર કે_saħu, એડવાઈઝર - કાંકરિયા ઝૂ
117
Report
URUday Ranjan
FollowNov 19, 2025 08:36:16109
Report
NDNavneet Dalwadi
FollowNov 19, 2025 08:20:38188
Report