Back
गुजरात बजट 2026-27: पोस्ट-मैट्रिक छात्रवृत्ति आय सीमा 2.5 लाख से बढ़ाकर 6 लाख
UPUMESH PATEL
Mar 07, 2026 07:16:35
Valsad, Gujarat
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના અનુસૂચિત જાતિ અને આદિજાતિના વિદ્યાર્થીઓના હિતમાં એક ખૂબ જ મહત્વનો અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષ 2026-27ના बजેટમાં સરકારે પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ માટેની વાર્ષિક આવક મર્યાદામાં ધરખમ વધારો કર્યો છે. આ નિર્ણયને પગલે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ગુજરાત સરકારના વર્ષ 2026-27ના बजેટમાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી ફેરફાર લાવવા માટે એક મોટું પગલુ ભરવામાં આવ્યું છે. અત્યાર સુધી SC અને ST કેટેગરીના જે વિદ્યાર્થીઓના પરિવારની વાર્ષિક આવક 2.50 લાખ સુધી હતી, તેમને જ પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિનો લાભ મળતો હતો. પરંતુ હવે આ મર્યાદા વધારીને 6 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. આ નિર્ણયથી મધ્યમ વર્ગના હજારો આદિવાસી પરિવારોને મોટી રાહત મળશે અને તેમના બાળકો ઉચ્ચ શિક્ષણથી વંચિત નહીં રહે. વલસાડ જિલ્લાના આદિવાસી વિદ્યાર્થીએ આ સમાચાર સાંભળતા જ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
HBHimanshu Bhatt
FollowMar 07, 2026 08:35:320
Report
BPBurhan pathan
FollowMar 07, 2026 08:35:040
Report
GKGovindbhai Karmur
FollowMar 07, 2026 08:34:570
Report
BPBurhan pathan
FollowMar 07, 2026 08:34:450
Report
SBShilu Bhagvanji
FollowMar 07, 2026 07:34:570
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowMar 07, 2026 07:34:470
Report
URUday Ranjan
FollowMar 07, 2026 05:47:500
Report
CPCHETAN PATEL
FollowMar 07, 2026 02:47:160
Report
CPCHETAN PATEL
FollowMar 07, 2026 02:47:050
Report
CPCHETAN PATEL
FollowMar 07, 2026 02:46:550
Report
CPCHETAN PATEL
FollowMar 07, 2026 02:46:470
Report
SVSANDEEP VASAVA
FollowMar 06, 2026 18:16:530
Report
DRDarshal Raval
FollowMar 06, 2026 14:04:030
Report
DPDhaval Parekh
FollowMar 06, 2026 14:00:590
Report