Back
भाजपा नेता गोविंद परमार की अंतिम यात्रा में व्यापक शोक, जनता ने दी श्रद्धांजलि
BPBurhan pathan
Mar 07, 2026 08:34:45
Anand, Gujarat
એંકર.ઉમરેઠના સ્વર્ગસ્થ ધારાસભ્ય ગોવિંદ પરમારને today ભાવભીની અંતિમ વિદાય આપવામાં આવી હતી. ચિખોદરા સ્થિત તેમના નિવાસ સ્થાનેથી તેમની અંતિમ યાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો, कार्यકરો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ દ્વારા સ્વર્ગસ્થ નેતાને ગાર્ડ ઓફ ઓનર આપી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જન નાયકને વિદાય આપવા માટે જનમેદની ઉમટી પડી હતી.
વીઓ ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય અને ભાજપના વરિષ્ઠ નેતા સ્વર્ગથ ગોવિંદ પરમારની અંતિમ યાત્રા આજે આણંદ જિલ્લાની ચિખોદરા સ્થિત તેમના નિવાસ સ્થાનેથી નીકળી હતી. અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. કાર્યકરો અને સ્થાનિક લોકોએ પોતાના પ્રિય નેતાને અશ્રુભીની આંખોથી અંતિમ વિદાય આપી હતી.
વીઓ.પોલીસ દળ દ્વારા સ્વર્ગસ્થ નેતાને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ દરમિયાન વાતાવરણ ખૂબ જ ભાવુક બન્યું હતું આ પ્રસંગે ભાજપના પૃલાદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સ્વર્ગસ્થ ગોવિંદ પરમારના પાર્થિવ દેહ પર પુષ્પાંજલિ અર્પણ કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સાથે જ તેમણે સ્વર્ગસ્થના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી હતી.
વીઓ.જગદીશ વિશ્વકર્માએ સ્વર્ગસ્થના નનામીને કાંધ આપી અંતિમ વિદાય આપી હતી, જે દ્રશ્યો अत्यંત ભાવુક बनी રહ્યા હતા. ભાજપના અનેક નેતાઓ અને કાર્યકરો પણ અંતિમ યાત્રામાં જોડાયા હતા.સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. કાર્યકરોનું કહેવું છે કે ગોવિંદ પરમાર એક જનનಾಯಕ હતા અને લોકોના પ્રશ્નો માટે હંમેશા આગળ રહેતા નેતા હતા.
બાઈટ: जगદીશ વિશ્વકર્મા, પ્રદેશ પ્રમુખ भाजपा
બાઈટ: संजय पटेल, प्रमukh जिला भाजपा
બાઈટ: रमણસિંહ સોલંકી, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી
બાઉણ પાકળ: કમલેશ પટેલ, રાજ્યકક્ષા મંત્રી – નાણાં વિભાગ
Burhan Pathan
Zee Media
આણંદ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
URUday Ranjan
FollowMar 07, 2026 09:37:140
Report
DRDarshal Raval
FollowMar 07, 2026 09:37:060
Report
DRDarshal Raval
FollowMar 07, 2026 09:36:580
Report
ARAlkesh Rao
FollowMar 07, 2026 09:32:560
Report
AKAshok Kumar
FollowMar 07, 2026 09:18:150
Report
HBHimanshu Bhatt
FollowMar 07, 2026 08:35:320
Report
BPBurhan pathan
FollowMar 07, 2026 08:35:040
Report
GKGovindbhai Karmur
FollowMar 07, 2026 08:34:570
Report
SBShilu Bhagvanji
FollowMar 07, 2026 07:34:570
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowMar 07, 2026 07:34:470
Report
UPUMESH PATEL
FollowMar 07, 2026 07:16:350
Report
URUday Ranjan
FollowMar 07, 2026 05:47:500
Report
CPCHETAN PATEL
FollowMar 07, 2026 02:47:160
Report
CPCHETAN PATEL
FollowMar 07, 2026 02:47:050
Report