Back
Zee 24 घंटा नियंत्रण कक्ष ने दो साल बाद गरीब वृद्ध दंपती की पेंशन फिर शुरू करवाई
MMMitesh Mali
Dec 18, 2025 13:35:18
Vadodara, Gujarat
વડોદરા જિલ્લાના કરજણ શહેરના જલારામ નગર વિસ્તારમાં રહેતા એક ગરીબ વૃદ્ધ દંપતી માટે સરકારની વય વંદના પેન્શન યોજના આશીર્વાદ સમાન હતી. પરંતુ અચાનક અને અગમ્ય કારણોસર આ પેન્શન બંધ થઈ જતા તેમનું જીવન અંધકારમય બની ગયું હતું. અંતે, ZEE 24 કલાકના કંટ્રોલ રૂમના હસ્તક્ષેપથી બે વર્ષ બાદ આ વૃદ્ધ દંપતીને ફરી ન્યાય મળ્યો છે. જલારામ નગર વિસ્તારેલા છેલ્લા 30 વર્ષથી વસવાટ કરતા શનાભાઈ રાઠોડ અને તેમના પત્ની વૃદ્ધાવસ્થામાં જીવન નિર્વાહ માટે સરકારની વય વંદના પેન્શન યોજના પર નિર્ભર હતા. દર મહિને મળતી આ પેન્શનથી તેઓ પોતાનું નાનું-મોટું ગુજરાન ચલાવતા હતા. પરંતુ છેલ્લા બે વર્ષથી કોઈ સ્પષ્ટ કારણ વગર તેમના પેન્શન બંધ થઈ ગયા હતા. શનાભાઈ રાઠોડે જણાવ્યું હતું કે તેઓ જ્યાં સુધી પગ ચાલ્યા ત્યાં સુધી ખેતી મજૂરી કરીને પરિવારનું પાલનપોષણ કરતા રહ્યા. પરંતુ 70 વર્ષની વયે પણ મજૂરી કરવા મજબૂર થવું પડે, એ તેમની ગરીબી અને લાચાર સ્થિતિને સ્પષ્ટ કરે છે. પેન્શન બંધ થયા બાદ તેઓ અને તેમના પત્ની અનેકવાર સરકારી કચેરીઓના ધક્કા ખાતા રહ્યા. પરંતુ ક્યાંયથી સંતોષકારક જવાબ મળ્યો નહોતો. અધિકારીઓ માત્ર એક કચેરીમાંથી બીજી કચેરીમાં ધક્કા ખવડાવતા Hooverો છું.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
URUday Ranjan
FollowDec 18, 2025 14:45:560
Report
CPCHETAN PATEL
FollowDec 18, 2025 14:45:430
Report
AKArpan Kaydawala
FollowDec 18, 2025 14:45:130
Report
BPBurhan pathan
FollowDec 18, 2025 13:36:310
Report
CPCHETAN PATEL
FollowDec 18, 2025 13:35:270
Report
DRDarshal Raval
FollowDec 18, 2025 13:32:310
Report
URUday Ranjan
FollowDec 18, 2025 13:32:190
Report
AKArpan Kaydawala
FollowDec 18, 2025 13:31:050
Report
URUday Ranjan
FollowDec 18, 2025 13:02:460
Report
NBNARAYAN BEHERA
FollowDec 18, 2025 10:59:460
Report
HBHimanshu Bhatt
FollowDec 18, 2025 10:58:010
Report
PDPRASHANT DHIVRE
FollowDec 18, 2025 10:03:400
Report
RMRaghuvir Makwana
FollowDec 18, 2025 09:42:370
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
FollowDec 18, 2025 09:35:250
Report