Back
वागोडिया में असामान्य बरसात से किसान बेहाल, सरकार से मदद की मांग
CJChirag Joshi
Nov 04, 2025 06:00:40
Dabhoi, Gujarat
હાઈલાયટ્સ 
વાઘોડિયામાં કમોસમી વરસાદને લઈને ખેડૂતો બન્યા લાચાર
સરકાર વેહલીતકે સહાય નહી કરે તો પીવી પડશે ઝેરી દવા
ફ્લોડ ગામના ખેડૂતો સહાય વિલંબથી આકરા પાણીએ
કપાસ ડાંગર સોયાબીન તુવેર જેવા પાકો થયા નિષ્ફળ
ગુજરાતના તમામ ધારાસભ્યોએ સરકાર સામે થવું પડશે - ખેડૂતો
કરોડો રૂપિયાના નુકશાનથી ખેતી કરવી કપરી બનશે - ખેડૂતો
છેલ્લા 5 દિવસથી વાઘોડિયામાં પડી રહ્યો છે કમોસમી વરસાદ
સમગ્ર ગુજરાત ભરમાં થોડા સમય પૂર્વે જ માવઠું પડ્યું હતું પરંતુ આ માવઠું પણ વરસાદની યાદ અપાવી દે તે રીતે પડ્યું હતું જેમાં ખેતીના પાકમાં કરોડો રૂપિયાના નુકસાણ ની આશંકા સિવાય રહી છે ત્યારબાદ હવે ગુજરાતના ખેડુોએ દ્વારા સરકાર સહાયકરોના નાદ સાથે અનેક જગ્યાઓ પર આવેદનપત્રો તો બીજી બાજુ અલગ અલગ કાર્યક્રમો થકી વિરોધ પ્રસંઘ કરી રહ્યા છે ત્યારે વડોદારા ના વાઘોડિયા તાલુકાના ફલોડ ગામના ખેડૂતોથી જી મીડિયા દ્વારા વાત કરવામાં આવી હતી અને તેઓ દ્વારા તાત્કાલિક અસરથી સહાય કરવામાં આવે તેવી માંગ ઉંચારી હતી સાથે સાથે હવે ગુજરાતના તમામ ધારાસભ્યો ખેડૂતના વારે આવે અને સરકારમાં એક જ અવાજે ન્યાય અપાવે તેવી માંગ કરવામાં આ હતી જો શિયાળુ પાક પહેલા જ ખેડૂતને સહાય કરવામાં નહીં આવે તો ખેડૂતોને ઝેરી દવા પીવાનો વારો આવશે જો આ લોકોનું માનવું છે કારણ કે વાઘોડિયા તાલુકામાં જ્યારથી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારથી કોરોના વાવા વરસાદ વરસી રહ્યો છે જેના કારણે બચેલો પાક પણ પાણીમાં ગરકાવ થયો છે ત્યારે હવે આવનારા સમયની અંદર ક્યારે ખેડૂતના ભારે સરકાર આવે છે અને ખેડૂતના ખાતામાં સહાય જમા થાય તેની વાટ જોઈને વડોદરા કલાકના ખેડૂત રાહ જોઈ રહ્યા છે 
- ચોપાલ કરી છે જેમાં ખેડૂત સાથે વાત કરી છે
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
GPGaurav Patel
FollowNov 04, 2025 11:30:050
Report
URUday Ranjan
FollowNov 04, 2025 11:24:200
Report
RMRaghuvir Makwana
FollowNov 04, 2025 10:44:050
Report
AKAshok Kumar
FollowNov 04, 2025 10:03:550
Report
BPBurhan pathan
FollowNov 04, 2025 09:47:160
Report
PDPRASHANT DHIVRE
FollowNov 04, 2025 09:47:080
Report
TDTEJAS DAVE
FollowNov 04, 2025 09:46:140
Report
UPUMESH PATEL
FollowNov 04, 2025 09:46:020
Report
PDPRASHANT DHIVRE
FollowNov 04, 2025 09:38:190
Report
KBKETAN BAGDA
FollowNov 04, 2025 09:38:050
Report
KBKETAN BAGDA
FollowNov 04, 2025 08:53:300
Report
GPGaurav Patel
FollowNov 04, 2025 08:31:370
Report
MDMustak Dal
FollowNov 04, 2025 08:31:280
Report
PDPRASHANT DHIVRE
FollowNov 04, 2025 07:47:440
Report
JDJAYESHBHAI DOSHI
FollowNov 04, 2025 07:31:100
Report