Back
सूरत में मावठे से धान नुकसान: किसानों को करोड़ों का नुकसान, मंडलें परेशान
PDPRASHANT DHIVRE
Nov 04, 2025 07:47:44
Surat, Gujarat
एैंकર:सુરत: दક્ષिण गुजरातમાં પડેલા કમોસમી વરસાદ (માવઠા)ને કારણે ખેડૂતની હાલત દુઃખદ બની છે. ખાસ કરીને સુરત જિલ્લામાં ડાંગરના પાકને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાના અહેવાલ છે.ેણે ખેડૂતની કમર તોડી નાખી છે.
આ વર્ષની સ્થિતિ: આ વર્ષે મોટાભાગના સહકારી મંડળીના ગોડાઉનો ખાલીખમ પડ્યા છે. ગોડાઉનમાં ડાંગરના પાક પહોંચાડવા માટે માત્ર એકલ-દોકલ ખેડૂત જ આવી રહ્યા છે. માવઠાના prowકોપમાંથી જેમનો ડાંગરનો પાક સહેજ બચી ગયો છે. એવા ખેડૂત મંડળીઓમાં પાક લઈને પહોંચ્યા હતા. જો જોકે, મંડળીના ડાયરેક્ટરો દ્વારા સેમ્પલની તપાસ થતાં માલુમ પડ્યું કે મોટાભાગનો બચી ગયેલો ડાંગરનો પાક પણ લેવા લાયક રહ્યો નથી આથી ખેડૂતનું નુકસાન બેવડાયું છે. કારણ કે તેમને ઊંચા ભાવ મળવાના આશા પણ ધૂળમાં મળી ગઈ છે.
આ કુદરતી આફતની અસર માત્ર ખેડૂત પર જ નહીં, પરંતુ સહકારી મંડળીઓ પર પણ પડી છે.સહકારી મંડળીઓએ ખેડૂતને પાક માટે ખાતર આપ્યું હતું, જેની વસૂલાત હવે થઈ શકે તેમ નથી. પાક નિષ્ફળ જતા, સહકારી મંડળીયોને પણ કરોડો રૂપિયાના ખાતરનું નુકસાન થયું છે.આ સ્થિતિમાં, સુરત સહિત દક્ષિણ ગુજરાતના ખેડુતો સરકારે પાસે તાત્કાલિક સહાય અને નુકસાનના વળતા આશા રાખી રહ્યા છે, જેથી તેઓ આ આર્થિક સંકટમાંથી બહાર આવી શકે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PDPRASHANT DHIVRE
FollowNov 04, 2025 13:02:590
Report
PDPRASHANT DHIVRE
FollowNov 04, 2025 13:02:480
Report
PDPRASHANT DHIVRE
FollowNov 04, 2025 13:02:310
Report
NBNARESH BHALIYA
FollowNov 04, 2025 13:02:030
Report
SBShilu Bhagvanji
FollowNov 04, 2025 12:45:230
Report
MDMustak Dal
FollowNov 04, 2025 12:37:320
Report
GPGaurav Patel
FollowNov 04, 2025 11:30:050
Report
URUday Ranjan
FollowNov 04, 2025 11:24:200
Report
RMRaghuvir Makwana
FollowNov 04, 2025 10:44:050
Report
AKAshok Kumar
FollowNov 04, 2025 10:03:550
Report
BPBurhan pathan
FollowNov 04, 2025 09:47:160
Report
PDPRASHANT DHIVRE
FollowNov 04, 2025 09:47:080
Report
TDTEJAS DAVE
FollowNov 04, 2025 09:46:140
Report
UPUMESH PATEL
FollowNov 04, 2025 09:46:020
Report
PDPRASHANT DHIVRE
FollowNov 04, 2025 09:38:190
Report