Back
जूनागढ़ में ध्वज फहराने पर विवाद, धर्मों की आक्रामकता पर सवाल
AKAshok Kumar
Feb 07, 2026 14:15:43
Junagadh, Gujarat
ગિરનાર ઓઘડનાથ ટૂંક પર ધજા ફરકાવવાનો વિવાદનો મામલો
ગોરખ ધૂણા સાથે જોડાયેલ જ આ એક જગ્યા છે
થોડા સમય પહેલા કોઈ અયોગ્ય લોકોએ ગેરવર્તન ઊભું કરવા અને સમાજમાં સમસ્યા ફેલાવવા માટે અને અશાંતિ ફેલાવા માટે ત્યાં ધજા ફરકાવી હતી.
સૂત્રોચારો પણ કર્યા હતા અને ચિત્ર પણ વિચિત્ર દોડીયા હતા
દરેક ધર્મ પોતે જ્યાં છે ત્યાં શ્રેષ્ઠ જ છે પોતાના ધર્મની શ્રેષ્ઠા દેખાડવા માટે બીજાના સ્થાન પર જઈ વિકૃતતા અને ઉગ્રતા દેખાડવી તે મોટામાં મોટો dúષ છે
તંત્ર એ પગલા લેવા જોઈએ અને સાંજે પણ નોંધ લેવી જોઈએ કે પોતાની ધર્મ શ્રેષ્ઠ દેખાડવા માટે બીજાના સ્થાન પર જઈ અને પોતાના ઝંડા ફરકાવવા.
તેવડ હોય તો જાવ ને પાકિસ્તાન અને બીજા ઘણા સ્થાનો છે ત્યાં જઈને તમારી ધજા ફરકાવીને બતાવો.
તમારામાં ખૂબ જ શક્તિ રહેલી છે તો તમે ખૂબ જ શક્તિશાળી છો તો આ શક્તિનો દુરુપયોગ અયોગ્ય ઠેકાણે કરવો અને હિન્દુ સનાતન ધર્મને ઠેસ પહોંચે તેવું ન કરવું જોઈએ.
ખાસ વિમસ્યાના ફેલાય તે માટે પોતે પોતાના રસ્તા પર ચાલવું જોઈએ અને બીજાના રસ્તામાં નડવા ન જવો જોઈએ પોતાના અહંકાર બતાવવા અને પોતાની વિશેષતા બતાવવા માટે સનાતન પરંપરા ને જો બીજા કોઈ અડચણ ઊભું કરે તો એ સમજદારીની વાત નથી આ વાત અયોગ્ય છે.
બાઈટ. શેરનાથબાપુ ગુરુ ગૌરક્ષનાથ આશ્રમ
જુનાગઢ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
JSJayanti solanki
FollowFeb 07, 2026 16:01:000
Report
JSJayanti solanki
FollowFeb 07, 2026 15:32:190
Report
JSJayanti solanki
FollowFeb 07, 2026 15:32:080
Report
JSJayanti solanki
FollowFeb 07, 2026 15:31:490
Report
PAParakh Agarawal
FollowFeb 07, 2026 15:00:170
Report
PAParakh Agarawal
FollowFeb 07, 2026 14:34:150
Report
GDGaurav Dave
FollowFeb 07, 2026 12:34:500
Report
AKArpan Kaydawala
FollowFeb 07, 2026 11:51:290
Report
AKArpan Kaydawala
FollowFeb 07, 2026 11:34:220
Report
AKArpan Kaydawala
FollowFeb 07, 2026 11:34:110
Report
GDGaurav Dave
FollowFeb 07, 2026 11:33:590
Report
DPDhaval Parekh
FollowFeb 07, 2026 11:01:330
Report
RMRaghuvir Makwana
FollowFeb 07, 2026 10:37:430
Report
DRDarshal Raval
FollowFeb 07, 2026 10:35:100
Report