Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395002
सूरत के ब्लूबेला ज्वेलर्स में लाखों की चोरी: क्राइम ब्रांच ने दो आरोपी पकड़े
CPCHETAN PATEL
Mar 02, 2026 05:04:08
Surat, Gujarat
સુરત બ્રેક સિંગણપોર માં આવેલી બ્લુબેલાના જ્વેલર્સમાં થયેલી લાખોની ઘરફોડ ચોરીનો મામલો ક્રાઈમ બ્રાન્ચના હાથે લાગી સફળતા બે આરોપીઓને ક્રાઈમબ્રાંચની ટીમે ઝડપી પાડ્યા રૂપિયા ૧૨.૨૬ લાખની ચોરી કરી બંને ભાગી છૂટ્યા હતા ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓને ઝોનપુર થી ઝડપી પાડ્યા અન્ય ત્રણ ગુના પણ ક્રાઈમ બ્રાન્ચે ડિટેક્ટ કર્યા કડોદરા ના મકાનમાં છુપાવેલા ઘરેણાં પણ કબજે કરવામાં આવ્યા હીરા જડિત ઘરેણા સહિત કુલ 11.73 લાખનો મુદ્દામાલ રિકવર
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
UAUpadhyay Amitkumar Ghanshyambhai
Mar 02, 2026 06:17:13
Modasa, Gujarat:સ્લગ :-શામળાજી હોળી એન્કર :-હોળી-ધૂળેટીના પવિત્ર પર્વને લઈને અરવલ્લીના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભક્તિનું ઘોડાપૂર ઉમટ્યું છે. આજે ફાગણ સુદ ચૌદસ એટલે કે વ્રતની પૂનમ હોવાથી વહેલી સવારથી જ હજારો ભક્તો ભગવાન ગદાધરના દર્શને પહોંચ્યા છે. આજે ભગવાનને ખાસ સોનાના આભૂષણોનો શણગાર કરવામાં આવ્યો છે. જેના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. આજે સાંજે 6 :30 કલાકે મંદિર પરિસરમાં પરંપરાગત રીતે હોળી દહનનો કાર્યક્રમ પણ યોજાશે.શામળાજીમાં બે દિવસીય પૂનમનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. આજે વ્રતની પૂનમ બાદ આવતીકાલે દર્શનની પૂનમ છે. બધે, આવતીકાલે ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર ગ્રહણ હોવાને કારણે મંદિરના નિયમિત સમયમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આવતીકાલનો મંદિર નો મંદિર ખુલવાનો સમય: સવારે 5:00 વાગે, ​મંગલા આરતી: સવારે 5:45 વાગે,​શણગાર આરતી: સવારે 8:00 વાગે,​રાજભોગ: સવારે 9:00 વાગે (ત્યારબાદ મંદિર બંધ થશે) ​રાજભોગ આરતી: સવારે 9:45 વાગે,​ઉત્થાપન (મંદિર ખુલશે): બપોરે 12:30 વાગે,​સંધ્યા આરતી: બપોરે 1:30 વાગે થશે મહત્વનું છે કે બપોરે 1:30 વાગ્યા બાદ રાત્રીના 8:30 સુધી ઠાકોરજીની આગળની ઝાળી બંધ રહેશે, પરંતુ શ્રદ્ધાળુઓ ઝાળીમાંથી દર્શન કરી શકશે. ગ્રહણની શરૂઆત બપોરે 3:20 વાગે થશે અને સાંજે 6:47 વાગે ગ્રહણ મોક્ષ થયા બાદ મંદિરનું પ્રક્ષાલન (શુદ્ધિકરણ) કરવામાં આવશે. આમ, હોળીના પર્વે શામળિયાના દર્શન માટે ઉમટતા ભક્તોએ ગ્રહણના આ બદલાયેલા સમયને ધ્યાનમાં રાખીને દર્શનનું આયોજન કરવા મંદિર ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે.
0
comment0
Report
SSSapna Sharma
Mar 02, 2026 06:03:30
Ahmedabad, Gujarat:અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં આવેલું ચમત્કારી મંદિરમાં વર્ષમાં માત્ર બે જ દિવસ ભક્તો માટે ખુલ્લું રહે છે. આ મંદિર ભ abbા રાણા નો છે. અહીં સંતાન પ્રાપ્તિ અને જેમના લગ્ન ના થતા હોય તેઓ દર્શન માટે આવે છે. અમદાવાદના ભાભા રાણા ના મંદિરે વહેલી સવારથી જ આજે ભક્તોની ભારે ભીડ જોવા મળી. અહીં ભક્તો પોતાના નાના બાળકને દર્શન માટે લઈને આવ્યા. મંદિર સંચાલકોના જણાવ્યા મુજબ આ તે ભક્તો છે જે ગયા વર્ષે હોલીના દિવસે મંદિરે આવી ભabboના રહેલા સંતાન પ્રાપ્તિ ની માનતા Mani માનીને ગયા હતા. આ વર્ષે તેમની માનતા પૂરી થઈ અને તેઓ પોતાના બાળક સાથે ભાભા રાણા ના દર્શન માટે મંદિરે આવ્યા છે. આ મંદિર આશરેનો ૨૦ વર્ષ જૂનું છે ומ Gomtipur વિસ્તારામાં ખૂબ પ્રચલિત છે. અહીં બાબા રાણાની મૂર્તિ કાચી માટીમાંથી બનાવવામાં આવે છે. હોળી અને ધુળેટી એમ બે દિવસ તેમની પૂજા કરવામાં આવે છે. વર્ષમાં માત્ર બે જ દિવસ ભક્તો આ મંદિરે પહોંચી માનતા માની છે. માનતા પૂરી થઈ ગયા બાદ બીજા વર્ષે તેઓ ચાંદીના ઘોડિયા અર્પણ કરવા આવે છે. બે દિવસ બાદ મૂર્તિ વિસર્જિત કરવામાં આવે છે.
0
comment0
Report
DRDarshal Raval
Mar 02, 2026 06:03:15
Ahmedabad, Gujarat:ઈરાન અને ઇઝરાયલ યુદ્ધની અસર માર્કેટ પર જોવા મળી યુદ્ધના ત્રણ દિવસ બાદ આજે ચોથા દિવસે માર્કેટ ખુલતા અસર જોવા મળી શુક્રવારે સ્થિતિ તંગ બન્યા બાદ વિવિધ દેશ અને બજાર સાથે આજે બજાર ખુલતા કડાકો જોવા મળ્યો માર્કેટ એક્સપર્ટના 5 ટકા ના કડાકો સામે દોઢ ટકાનો કડાકો જોવા મળ્યો જે સારી બાબત ગણાવી માર્કેટ ખુલતા શેર બજારમાં સેન્સેકસમાં 1000 પોઈન્ટ નો કડાકો જોવા મળ્યો જ્યારે નિફટીમાં 300 નો કડાકો જોવા મળ્યો ક્રૂડના ભાવમાં 12 ટકા નો વધારો જે લાંબા ગાળા સુધી રહે તો પેટ્રોલ ડીઝલ ના ભાવમાં વધારો જોવા મળી શકે લાંબા ગાળા સુધી યુદ્ધ શરૂ રહે તો માર્કેટ એક્સપર્ટ એ રોકાણકારો માટે ચિંતા વ્યક્ત કરી જોકે એક કે બે સપ્તાહમાં યુદ્ધ વિરામ લે તેવી શકયતા વ્યક્ત કરી એક કે બે સપ્તાહમાં યુદ્ધ વિરામ લે તો ભારતીય બજાર પર કોઈ અસર નહિ જોવા મળી જોકે વધુ સમય યુદ્ધ ચાલે તો ક્રૂડમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારો સાથે વિવિધ ક્ષેત્રે ભાવ વધારો જોવા મળે ઇરાનમાં સત્તા પલટો આવે અને યુદ્ધ વિરામ લે તો ભારતીય બજાર સ્થિર અને અસર વગરનું જોવા મળે ભારતનો ઇરાન સાથેનો વ્યાપાર ખોરવાયો ખાડી દેશોનો વ્યવહાર ખોરવાયો ખાડી દેશોમાં 1 લાખ ઉપર ભારતીય કામ કરે છે તેની રેમીટન્સ પર પણ અસર જોવા મળી
0
comment0
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
Mar 02, 2026 05:31:21
Modasa, Gujarat:અરવલ્લી જિલ્લા શામળાજી તાલુકા માં આવેલા શામલપુર સહિત ૭૦ ગામોના ખેડૂતો ટેકાના ભાવે ઘઉં વેચવા નોંધણી કરવા વર્ષાકાળપંચાયતોના ધક્કા ખાઈ પરેશાન બન્યા છે. તાલુકો અલગ બનવાના કારણે ટેક્નિકલ ખામી સર્જાઈ છે જેના કારણે ખેડૂતો પરેશાન બન્યા છે. ૦૧ અરવલ્લી જિલ્લામાં રવીસીઝનમાં ખેડૂતોએ સૌથી વધુ ૮૦ હજાર હેક્ટર જમીનમાં ઘઉંનું વાવેતર કર્યું છે વાવેતર બાદ પાક તૈયાર થઇ ગયો છે અને ખેડૂતો સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે ઘઉં વેચવા નોંધણી કરાવી રહ્યા છે પરંતુ અરવલ્લી જિલ્લા ના નવ રચિત શામળાજી તાલુકાના ખેડૂતો નોંધણી નહિ કરી શક્યા તેથી પરેશાન બન્યા છે. ૦૨ વાત છે શામળાજી તાલુકાના શામલપુર ગામની કે જ્યાં ૧૫૦ થી વધારે ખેડૂતના માથે ટેકાના ભાવે ઘઉં વેચવા ચિંતાના વાદળો ઘેરાયા છે કારણ છે નોંધણી થતી નથી કેમકે તાલુકો અલગ બન્યો પરંતુ ઓન લાઈન કોમ્પ્યુટરમાં તાલુકો અને ગામનું નામ દાખવતા સર્વે નંબર બતાવવા જોઈએ તે બતાવતા નથી તથા જેના કારણે નોંધણી થઇ શકતી નથી છેલ્લાં દિવસો થી ઉખી થયેલી આ સમસ્યાનું સમાધાન થાય તે માટે ખેડૂતો બાપડાજી ચારા બની પંછાયતોના ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ આ ટેક્નિકલ ખામીને કારણે નોંધણી થઇ શકતી નથી. ૦૩ બીજી તરફ આગામી ૩ માર્ચે નોંધણી કામગીરી પૂર્ણ થનાર છે ત્યારે ખેડૂતો નોંધણી થશે કે નહીં તેની ચિંતામાં મુકાયા છે આ સંજોગોમાં પંચાયતોની વીસી પણ લાચાર થઈ કમ્યુટરમાં ટેક્નિકલ ખામી ક્યારે દૂર થાય તેની રાહ જોઈ રહ્યાં છે આ સમસ્યા શામળાજી તાલુકાના ૭૦ ગામોમાં સર્જાઈ છે તંત્ર દ્વારા સત્વરે આ સમસ્યા હલ થાય તેવી માંગ ખેડૂતારો કરી રહ્યા છે.
0
comment0
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
Mar 02, 2026 05:05:42
Modasa, Gujarat:એન્કર :- અરવલ્લી જિલ્લામાં શિયાળુ સિઝનના મુખ્ય પાક બટાકાના વેચાણનો પ્રારંભ થઈ ચૂક્યો છે. પરંતુ ખેડૂતોના ચહેરા પર ખુશીને બદલે ચિંતાની લકીરો જોવી પડી રહી છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે બટાકાના ભાવમાં મોટો ઘટાડો થયો છે જેના કારણે ખેડૂત પાયમાલ થવાની કगार પર છે. મોંઘા બીજ અને ખાતરના ખર્ચ સામે વળતર ન મળતા જગતનો તાત દેવાના ડુંગર નીચે દબાય તેવી સ્થિતિ સર્જાઈ છે. આવી સ્થિતિમાં અરવલ્લી જિલ્લામાં કિસાન ભાવે તોડના સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોએ જણાવ્યું કે આ વર્ષે વિસર્જીત ખર્ચમાં ભારે વધો થયો છે, ખાતર અને મજૂરીના ખર્ચ છતાં ભાવ ઉભરાયો નથી. ખેડૂતોએ સરકાર પાસેથી મુશ્કેલીમાં સહાયની આશા જાળવી રાખી છે.
0
comment0
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
Mar 01, 2026 16:30:48
Dahod, Gujarat:દાહોદ માં ગૌરક્ષકો પર હથિયારધારી ટોળાનો હુમલો:કસ્બા વિસ્તારમાં 7 ભેંસો ભરેલી પિકઅપ આંતરતા 60 લોકોએ પથ્થરમારો કર્યો, 2 ഗുരુભી, 12 અંગે ગુનો દાખલ દાહોદ શહેરના સંવેદનશીલ કસ્બા વિસ્તાર સ્થિત પટણી ચોક ખાતે ગત મોડી રાત્રે ગૌરક્ષકો પર પશુ તસ્કરો અને સ્થાનિકોના ટોળાએ ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કરતા ભારે ચકચાર મચી ગઈ છે. કાતલખાને લઈ જવાતા પશુઓને બચાવવા ગયેલી ગૌરક્ષકોની ટીમ પર 50 થી 60 લોકઓના ટોળાએ પથ્થરમારો કરી બે સભ્યોને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યા હતા. આ હિંસક અથડામણમાં ગૌરક્ષકોના વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી, જેના પગલે દાહોદ 'એ' ડિવિઝન પોલીસ મથકે 12 નામજોગ આરોપીઓ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘટનાની વિગત મુજબ, ગૌરક્ષક કનુ ધુળા ભરવાડને bavtiમ મળી હતી કે એક બોલેરો પિકઅપ ગાડીમાં પશુઓને અત્યંત ક્રૂરતાપૂર્વક બાંધીને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે. આ bavtiમના આધારે ગૌરક્ષકેો Ahmedabad-Indore હાઈવે પર કાળીતળાઈથી પિકઅપ ગાડીનો પીછો કર્યો હતો. છેક કસ્બા વિસ્તારના પટણી ચોક સુધી પછો કરી પિકઅપ ગાડી આંતરીને ઊભી રાખી હતી, જ્યાં ગાડી૧૯ (અબરાર) કુરેશી અને પીન્ટુ કુરેશી ગાડી મૂકીને ભાગી ગયા હતા. ગૌરક્ષકેો ગાડીની તપાસ કરતા તેમાં દોરડાથી બાંધેલી 7 ભેંસો ખીચોખીચ ભરેલી હાલતમાં મળી આવી હતી. પશુઓને ઘાસ-પાણીની કોઇ સુવિધા આપવામાં આવી ન હતી. જ્યારે ગૌરક્ષકો આ ગાડી પોલીસ સ્ટેશન લઈ જવા માટે ચાલુ કરી રહ્યા હતા, તે ત્યારસ માં કસ્બા વિસ્તારમાં localsનું ટોળું લાકડીઓ અને પૈપો જેવા ઘાતક હથિયારો સાથે ધસી આવ્યું હતું. આ ઉશ્કેરાયેલા ટોળાએ ગૌરક્ષકોને ઘેરી લઈને હિંસક હુમલો કરી અને છૂટા પથ્થરો પણ માર્યા હતા. આ હુમલામાં ગૌરક્ષક હિરલ કાંતારિયાને માથા, ગરદન અને હાથે, જ્યારે હીમાશુ યાદવને પગ, જાંઘ અને આંખના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી શકાયી અને તેમને તાત્કાલિક ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હુમલખોરોએ ગૌરક્ષકોને "હવે પછી અમારા કસ્બામાં આવશો તો જાનથી મારી નાખીશું" એવી ધમકી આપી હતી. ટોળાએ ગૌરક્ષકોની સ્કોર્પિયો ગાડી અને મોટરસાયકલમાં તોડફોડ કરી ગોબા પાડી દીધા હતું, જેનાથી અંદાજિત રૂ. 1,20,000નું આર્થિક નુકસાન થયું હતું. પોલીસે કનુ ભરવાડની ફરિયાદના આધારે અબારાર મકરાણી, પીન્ટુ કુરેશી, રાજા ડોકીલા, અન્સાર ભુંગા, અરબાજ જાડા, નઈમ કુરેશી, રાજા પાટુક, શાહરૂખ કુરેશી, કાસીમ, સિકાર દલાલ, સહેજાદ સામદ અને શાહબાજ બજારીયા સહિત 12.named અને અન્ય અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. ઘટનાની જાણ થતા જ દાહોદ 'એ' ડિવિઝન પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો અનેirar મામલો થાળે પાડ્યો. ત્યારબાદ મોટી સંખ્યામાં ગૌરક્ષકો પોલીસ સ્ટેશને એકઠા થયા હતા અને આરોપીઓની તાત્કાલિક ધરપકડની માંગ કરી હતી. ડીએવએસપી જગદીશ ભંડારીએ જણાવ્યું હતું કે, માહિતીના આધારે ગૌરક્ષકો પશુઓને બચાવવા કસ્બા વિસ્તારમાં ગયા હતા, જ્યાં સ્થાનિકોના ટોળાએ તેમને ઘેરી લઇને મારામારીઓ કરી હતી અને વાહનોના કાચ તોડી દીધા હતા. પોલીસે સમયસર પહોંચીને મામલો થાળે પાડ્યો હતો અને પશુ ભરેલી પિકઅપ જપ્ત કરી હતી. હાલમાં 12 લોકો સામે પશુક્રૂરતા, રાહ્યુટિંગ અને મારામોરીની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરાઈ છે. CCTV અને ટેકનિકલ પુરાવાઓના આધારે આરોપીઓની સંખ્યા વધી શકે છે અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બી છે આઈપી ભંડારી DYSP દાહોદ ડિવિઝન
0
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Mar 01, 2026 13:17:01
Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગર એન્કર : સુરેન્દ્રનગર માલધારી સમાજની પવિત્ર ગુરુગાદી, દુધરેજ ધામ ખાતે સ્થાપના દિવસના પાવન અવસર પર તથા શીતલ ગૌશાળાના લોકાર્પણ પ્રસંગે આયોજિત આ ભવ્ય કાર્યક્રમ કોઠારીયા ગામથી શીતલ ગૌશાળા, દુધરેજધામ સુધી ભવ્ય ગૌ યાત્રા યોજાઇ હતી. આ ગૌ યાત્રაში મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો, યુવાનો, વડીલો તેમજ પૂજ્ય સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા. બાઈટ : જયપાલ રબારી, લોક ગાયક, સુરેન્દ્રનગર બાઈટ - ૨ : વીહાભાઇ રબારી, લોક સાહિત્યકાર, સુરેન્દ્રનગર બાઈટ - ૩ : મુકુંદરામ બાપુ, દૂધરેજ વડવાળા ધામ વી.ઓ. : સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ દુધરેજ વડવાળા ધામ કરવામાં પરંપરાગત રીતે બે દિવસીય હોળી મહોત્સવનું ભવ્ય આયોજન થયું છે. આ પાવન પ્રસંગે શીતલ ગાયની યાદમાં નિર્મિત ગૌશાળાનું ઉદ્ઘાટન પ્રખ્યાત કથાકાર મોરારી bાપુ તેમજ સંત-મહંતોની પવિત્ર ઉપસ્થિતિમાં કરવામાં આવશે. બે દિવસીય કાર્યક્રમ અંતર્ગત આજે કોઠારિયા ગામથી વડવાળા દુધરેજ ધામ સુધી આશરે 12 કિમીની ભવ્ય ગૌયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રા વઢવાણના કોઠારીયા ગામેથી પ્રસ્થાન કરી કેવલસાપીર વિસ્તાર, ભક્તિનંદન સર્કલ, એસી ફૂટ રોડ સહિત શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ દુધરેજ વડવાળા ધામ ખાતે પહોંચી હતી. આ ગૌયાત્રામાં મોટી સંખ્યામાં સંતો, મહંતો તેમજ માલધારી સમાજના આગેરા અને ભક્તો જોડાયા હતા. સમગ્ર માર્ગ ભક્તિભાવ અને જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો. શીતલ ગાયની પવિત્ર પ્રતિમા સાથે યોજાયેલી આ યાત્રાએ સમગ્ર વાતાવરણને આધ્યાત્મિક રંગમાં રંગી દીધું હતું. ઉલ્લેખનીય છે કે અગાઉ સુરત ખાતે શીતલ ગાયની પ્રતિમાની ગૌયાત્રા યોજાઈ હતી. તેમજ 27મી તારીખે કાસવા કાચી ધામ ગોગા મહારાજની જગ્યાેથી પણ યાત્રાનું આયોજન કરાયું હતું. આજે આ પ્રતિમા વઢવાણના કોઠારીયા ગામે ભવ્ય સ્વાગત સાથે પહોંચી અને ત્યારબાદ દુધરેજધામ ખાતે પ્રસ્થાન કર્યું. શીતલ ગાયની સ્મૃતિમાં નિર્મિત આ ગૌશાળા સમાજ માટે સેવા, સંવેદના અને ગૌસેવાનો પ્રેરણાસ્ત્રોત બની રહેશે.
0
comment0
Report
TDTEJAS DAVE
Mar 01, 2026 13:02:36
Mehsana, Gujarat:મહેસાણામાં શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા આયુષ્માન કાર્ડ વિતરણ દ્વારા સ્વસ્થ પરિવાર-સુરક્ષિત સમાજના સંકલ્પ સાથે યોજાયો કાર્યક્રમRadhanpur રોડ પર ૬ દિવસના કેમ્પ બાદ લાભાર્થીઓને અપાયા કાર્ડ૨૦૦૦ થી વધુ લાભાર્થીઓને વિનામૂલ્યે આવડ્યાં આયુષ્માન કાર્ડ અપાયા१४૦૦થી વધુ નવા અને ૭૦૦થી વધુ કાર્ડ રિન્યુ કરાયાઆરોગ્ય સેવાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો પ્રયાસગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોએ ફાઉન્ડેશનનો માન્યો આભારરાજ્ય સરકાર દ્વારા આરોગ્ય બજેટમાં २५ હજાર ૪૦૩ કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે, ताकि નાગરિકોને મફત સારવાર મળી રહે. સરકારની આ યોજનાનો લાભ છેવાડાના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો સુધી પહોંચે તે માટે શારદા શક્તિ ફાઉન્ડેશનનો આ સેવાકીય પ્રયાસ अत्यંત સરાહનીય છે. કાર્ડ કાઢવાની સમગ્ર પ્રક્રિયા કોઈપણ અડચણ વિના પાર પડતા લોકોએ સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો.
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Mar 01, 2026 12:30:24
Surat, Gujarat:એંકર: સુરત: લગ્ન કરવા ઈચ્છતા યુવકોને પોતાની માયાજાળમાં ફસાવી, રોકડ અને દાગીના લઈ ફરાર થઈ જતી કુખ્યાત ‘લુટેરી દુલ્હન’ને સુરતની ચોક બજાર પોલીસ મહારાષ્ટ્રના નાસિક ખાતેથી ઝડપી પાડી છે. છેલ્લા ત્રણ વર્ષથી પોલીસને થાપ આપી નાસતી આ મહિલા આખરે કાયદાના સકંજામાં આવી છે. વિઓ:1 જાન્યુઆરી ૨૦૨૩માં સુરતના ચોક બજાર પોલીસ સ્ટેશનમાં એક છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદી યુવકને લગ્ન કરવાના કારણે તેણે હર્ષદભાઈ પ્રજાપતિનો સંપર્ક કર્યો હતો. હર્ષદે યુવકની મુલાકાત મોમીનભાઈ ઘાંચી અને ગણેશ બંદૂઠે સાથે કરાવી હતી. આ મધ્યસ્થીઓએ મળીને આરોપી મહિલાના સાથે જે મિલાવટ કરી હતી, તેની વિગતો આ રીતે છે: નિવૃત્ત કાર્યવાહીમાં પરિણીતની વચ્ચે કરવામાં આવેલા લગ્ન અને દાગીના-કપડાંની ઉઘાડી લૂંટ. ફરિયાદી પાસેથી કુલ રૂપિયા ૧,૫૦,૦૦૦ રોકડા પડાવ્યા હતા. આ ઉપરાંત રૂપિયા ૮,૫૦૦ દલાલી અને રૂપિયા ૧૦,૦૦૦ ભાડા પેટે મેળવ્યા હતા. લગ્ન બાદ કવિતા માત્ર ૪-૫ દિવસ સાસરીમાં રહી હતી અને ત્યારબાદ બહાના ગોખી બહાને નાસિક ગયા હતા. ત્યાં કપડાં વિના બહાનુંના ઘરે ગઈ અને ત્યારબાદ ક્યારેય પરત ન ફરી. આરોપી મહિલા પોતાની સાથે પહેરામણીના દાગીના અને કપડાં (કિંમત રૂપિયા ૩૦ થી ૪૦ હજારના આસપાસ) પણ લઈ ગઈ હતી. આમ, ટોળકીએ મળીને કુલ રૂપિયા ૧,૮૦,૫૦૦ ની છેતરપિંડી આચરી હતી. પોલીસ કાર્યવાહી ચોક બજાર પોલીસે આ ગુનામાં અગાઉ ત્રણ સાગરીતોની ધરપકડ કરી લીધી હતી. પરંતુ મુખ્ય સૂત્રધાર કવિતા વાઘ ત્રણ વર્ષથી ફરાર હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી प्रहरीले તેને મહારાષ્ટ્રના નાસિક ખાતેથી ઝડપી પાડી સુરત લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
0
comment0
Report
GPGaurav Patel
Mar 01, 2026 12:20:10
0
comment0
Report
sidebar-img
Advertisement
Back to top